કચ્છના 100 વર્ષ જુના પેંડાની Recipe | Mumbai સુધી ફેમસ કોડાય ગામના પેંડા | Kutch Food Tour
ฝัง
- เผยแพร่เมื่อ 4 พ.ย. 2021
- Naranji Khimji Pendawala
Koday Village
Ta. Mandvi
KUTCH
Penda Price ₹ 380 / kg
Gund Pak ₹ 450 / kg
જાણો કઈ રીતે બને છે કોડાય ગામના ફેમસ પેંડા | કચ્છની 100 વર્ષ જુની પેંડાની દુકાન | Kutch Food Tour - ยานยนต์และพาหนะ
કોડાય મા આઈ શ્રી ગંગા માં નો આશ્રમ છે, માં ના આશ્રમ મા કોઈ પણ સમયે જાવ માં જમ્યા વગર નહીં જવા દે, બાજરી ના રોટલા સરસ હોય છે 🙏🏻🙏🏻
ભુજ થી 25 કિલોમીટર નખત્રાણા હાઇવે ના દેશલપર (વાંઢાય) ગામ માં જોષી ભાઈ ના પેંડા પણ ખૂબ વખણાય છે, એક વાર મુલાકાત લેજો , સમીર ભાઈ
નવા વર્ષ ની હાર્દિક શુભ્કામ્નાઓ,ઈશ્વર તમને સદાય ખુશ રાખે,🤗🤗🤗🥰🥰🥰
મીઠાઇ ખાવી હોય તો કચ્છ ની જ ખાવાની સારી અને ચોખ્ખી માવાની ખાવા મળે👌👌👍🙏
ધન્યવાદ સમીરભાઈ, ધન્યવાદ ગુજ્જુ બોક્સ,
આપના દરેકે દરેક Vlogs ને અમે ખૂબજ રસ પૂર્વક જોતા હોઈએ છીએ. દરેકે દરેક પકવાનો તેમજ સ્થળોનું વર્ણન કરવાની તમારી આવડત અને ક્ષમતા ખરેખર દાદ માગી લે છે. આ લાઇનના ઘણા બધા Vloggers એવા છે કે જેની પાસે આ આવડત અને ક્ષમતા બિલકુલ દેખાતી નથી. તેઓના મોઢેથી એકજ જાતના શબ્દો દરેકે દરેક Vlog માં સાંભળવા મળે છે, જે ખરેખર કંટાળાજનક લાગે છે. સાચું કહીએ તો તેઓને શબ્દો માટે ફાંફા મારવા પડે છે. માહિતી સભર તેમજ રોચક Vlogs મૂકતા રહેવા માટે આપનો ખુબ ખુબ ધન્યવાદ.
When we were kid ..our Nanaji used to buy this peda for us.
Wah bhai wah khoob saras
Waha ..mast
સમીરભાઈ,તમે સ્વાદ ના શોખીન છો તે પાકું જય ગિરનારી
Super vlog samir bhai
Wow amazing beautiful yummy
Wow super..mouth watering...,
બહુ સરસ માહિતી👌👌👌
Kutchh... Saurashtra na nana villages ma city karta Best ane Shudhha sweets malti hoi che.....khas kari ne Milk ane mava mathi banati sweets 👌👌👌A penda to tame aramthi 3..4...khai jav 👌👌👌 Happy New year Samirbhai....A varsh tamara ane tamara family mate Badhi j rite Best rahe avi Shubhechho 🙏🙏🙏💐💐💐
ગુંદર પાક જોરદાર હોય છે કોડાય નો 😋
Adbhut Video. Thank you.
JAI SHRI KRISHNA SAMIR BHAI, HAPPY BHAI BIJ, GOOD DAY, NICE VIDEO.
1 like & comments 👌👌 happy new year 🎇🎇 sir
ખૂબ સરસ સમીર ભાઈ આવી રિતે વિડિયો મોકલો અને બતાવતા રહો અને મોરબી વાસીયો ને રાજકોટ વાસીયો બંઘા ને ખબર પડે કે કિયા સારી વાનગી બને છે અને તેમની પણ જાહેરાત થાય ખુશ ખૂબ અભિનંદન
Super video 👍
પાંજો Kutchh❤
hu pan koday nu rehvasi chu
koday ni haji ek chij famous che e che Raju Bhai na Bhajiya je Koday Bus station par made che..
Samir bhai Your all Videos are Unique
Happy New year good health raho
The best, Thanks
Old is always Gold
જય માતાજી
jai mataji
સરસ
भाई कोदय् नई एक आजु वास्तु फम्स् छी भजिया
Excellent
Very nice
Nani khakhar gaam na penda try karjo
Bauj daanadaar and mast hoy chhe
Right...
Sara's penda,
Yummy.
Now a days use penda round making machine u save time and perfect size
Mavana penda ni vataj alag che
Supar
Shutar feni recipi joviche
Good
Happy New year 🎉🎉🎊🎊
Eni baju ma biju ek gaam che nagalpar tya na peda b bauj saras hoy che ....
Bov saras che penda Ane tene banavani
Bhai visit mothara abdasa if you are peda lover... Ask for shantilal sevak.
My Nani nana and mama use to bring for us
Jay mataji
આવી જ રીતે વિડિયો બનાવતા રહો.
Khub saras ame kutchna chiye ane baroda rahiye chhiye jeyare kutch aviye teyare kutchni mithai ane farasan baroda lai jaiye kemke ke baroda koi pan mithai ane farasan amne nahi gamatu
Hi Samir. Appreciate your work. Kutch na best Gulab Paak kyan bane chhe..kon banaave chhe? Ek video banavo jaroor.
અદ્ભુત્ત્ સમીર જી,તમારાં વિડીયો જોઈ મન આનન્દિત્ થઈ જાય છે,
Mavo suko hato, ene garam karyo ne? To liquid Kem banyo? Ema dudh nakhyu ke Shu ?
Bhuj ma kandoi manilal premji na shekela peda pan mast hoy che sameer bhai..
અમારા ગામ કેરા વેચાવા આવે છે કોડાઈ ના પેંડા વરસો થી પણ કોરા કોરા કેમ લાગે હું યુ કે ઈગલેન લનડન થી તમારા નંબર મોકલો તો પાર્સલ મંગાવી ૪ દીવસ મા પોચી આવે 🌹🙏🌹
जय श्री राधे कृष्णा
सादर नमस्कार
See 6.52 to 6.57 between video
Samir Bhai ame lagbhag 35 varas thi koday na penda khaiye chiye (jyaare pan kutch jaiye tyare, khoobaj saras chhe swad and pure mavo
Samir bhai pendo tamne ocho bhavyo aevu lagyu.
VAH BHAI VAH
SARASH PEDA BAHU
PEDA NU BHAV BATAVJO
VA KUTCH VAH
Kutch no gulab pak ni recipe par video bana vo
Rajkot ma food no vlog bnavo
srs
Gundar pak ni resipi aapjo please 🙏
એ માવાની મીઠાઈ ખાવાની કેટલી મજા આવતી વર્ષો થઇ ગયા હવે તો એવી માવાની મીઠાઈ ક્યાંય જોવા નથી મળતી
Happy Diwali & Prosperous New Year to you n your family n well wishers 😊 🙏 💐
Kutch na bija vadhare video banav so ji
bhirndiyara no femas mavo atalek sewit male se te khajo bahu femas se
25.30 dukano che hayve upar and gam ma alak
Bhujpur gam na sonal na penda pan vakhnay chhe
Mare penda joiye chhe, Navsari taluka.Kevi rite male?
Hello samirji. Does they courier to us?
Samirbhai aajkal sudh mavo kiyan male chhe kachh ma hase Baki Gujarat na mota city ma sudh mava na penda no male
LIKE
su bhav che
Mandvi bhujedi gam jodi umiya ma no mandir che jaror jajo
Whereas available at Mumbai
AANE KEHVAY PANDA BHAI KHAVDAVJO
From USA - Happy Diwali & Saal Mubaarak. Penda & Gund Paak looks delicious. Hope to taste it one day.
🙏🌹🌹🌹🙏
If we require online is it possible
sir... Aa maru gam che.. koday
KODYE NA PEDA SOLID DEKHAY CHHE EVAJ KMA CHHE
👍👍👍👍👍👍👍👍👍👍❤❤❤💕💕💖💖💕💕💖💕💖💕💕💕
Bahut saras video banavyo chhe,,,, aaavo mavo vadodara ma malto nathi,,,,, to Aa mavo kae rite banavay chhe e video banav va ni kripa karso Or,,, je bhai mavo bana ve chhe te no contact no. Aaap so...
Any branch in Mumbai
Hello Samir bhai how are you
I am fine ...whats about you?
માવો કઈ રીતે બનાવે છે તે તેની purity બતાડે છે માટે એનો video કરવો પણ જરૂરી છે
अमेमुंबइमाकेवीरीतेमणीशकेफोनंबरमणशे
Whr availability in Ahmedabad please
અમો કોડાય ગામ છીએ. 😀👍
Amare magava she
Surat penda aavi sake????
Mundra Aavo Aayani femus
Baroda ma moklo cho
Bhai tamaro to vat padi gayo
A loko na no appo
Number aapo ne shop na
Su kimat 6
કેટલા દિવસ ટકે?
Kutchi penda jeva kya n thai . Ek dam chokhu mavo
Kutchi samosha try kro kyarej
સર તમે કયા ગામ ના ચો
Number moklavi Ahmedabad ma joiye che
Khabhada na khadha koydi comments koro
Bhuj avo...