ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

18 ડિસેમ્બર 2023 મા અન્નપૂર્ણા વ્રત | જાણો વ્રતના નિયમો | શું કરવું શું ન કરવું, Annapurna vrat 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2023
  • સૌ પ્રથમ આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ 🙏
    તો આજના આ વિડિયોમાં આપણે માગશર સુદ 6 થી માગશર વદ 11 સુધી કરવામાં આવતા અન્નપૂર્ણા વ્રતના નિયમો અને તેનો મહિમા જાણીશું. તેમજ આ દિવસો દરમિયાન શું કરવું શું ન કરવું તે પણ જાણીશું.
    તો આશા છે કે આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવશે તો વિડિયોને LIKE કરી તમારા મિત્રોને SHARE કરજો કે જેથી તેઓને પણ આ સંપૂર્ણ માહિતી મળે અને આપ અમારી ચેનલમાં નવા હોય તો SUBSCRIBE કરવાનું ભૂલતા નહિ કે જેથી આપ સૌને અમારા આવા જ અવનવા વિડીયો મળતા રહે 🙏🌹
    ‪@Bhaktikirtansangrah‬
    👉Facebook - / bhaktikirtansangrah
    👉Instagram - / bhakti_kirtan_sangrah
    👉Website - bhaktikirtansa...
    👉Telegram - t.me/bhaktikir...
    👉Whatsapp - +91 7043850087
    Related Videos 👇👇
    🔴 અન્નપૂર્ણા વ્રત પૂજાવિધિ - • 🔴 Live 🙏 અન્નપૂર્ણા વ્...
    🔴 અન્નપૂર્ણા વ્રત ઉત્થાપન વિધિ - • અન્નપૂર્ણા વ્રત ઉત્થાપ...
    🔴 અન્નપૂર્ણા માતાનો ગરબો - • અન્નપૂર્ણા માતાજીનો સર...
    🔴 અન્નપૂર્ણા મા આરતી અને થાળ - • આજે અન્નપૂર્ણા જ્યંતીએ...
    🔴 માતાજીનો થાળ : • નવરાત્રીમાં ખાસ કરો 🙏 ...
    🔴અન્નપૂર્ણા માતા વ્રતકથા - • અન્નપૂર્ણા વ્રત કથા | ...
    🔴 અન્નપૂર્ણા ગાયત્રી મંત્ર - • અન્નપૂર્ણા ગાયત્રી મંત...
    🔴અન્નપૂર્ણા 1000 નામ - • મા અન્નપૂર્ણા સહસ્ત્ર ...
    🔴અન્નપૂર્ણા માતાનો મંત્ર 51 વખત - • મા અન્નપૂર્ણા મંત્ર 51...
    🔴અન્નપૂર્ણા માતા 108 નામ પાઠ - • Maa Annapurna 108 Name...
    #BhaktiKirtanSangrah #annapurnavrat2023 #અન્નપૂર્ણાકથા #અન્નપૂર્ણાપૂજાવિધિ #annapurnapuja #અન્નપૂર્ણાવ્રત #annapurnavratvidhi #annapurnavrat #annapurnapujavidhi #annapurnavratniyamo #pujavidhi #vratvidhi #annapurna #અન્નપૂર્ણા #gujarati #new #Devotional #Bhakti #Dharmik #ધાર્મિક #ભક્તિ #ભક્તિકિર્તનસંગ્રહ #bhaktikruparas
    DISCLAIMER :
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research.fair use is a permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    IMPORTANT NOTICE :-
    SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES AND COPYRIGHT FREE BACKGROUND VIDEO FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE ONLY.
    અન્નપૂર્ણા વ્રત 2023
    અન્નપૂર્ણા વ્રત નિયમો
    અન્નપૂર્ણા વ્રત
    annapurna vrat 2023
    annapurna vrat 2023 date
    annapurna vrat niyamo
    annapurna vrta kya karein
    maa annapurna vrat 2023
    annapurna vrat
    annapurna vrat today
    annapurna vrat date
    annapurna vrart mahima
    annapurna vrat katha
    annapurna mata ki katha
    annapurna puja
    annapurna mhima
    annapurna vrat mahima
    annapurna vrat mahtva
    અન્નપૂર્ણ વ્રત
    અન્નપુર્ણા વ્રત કેવી રીતે કરવું
    અન્નપૂર્ણા વ્રત નો મહિમા
    અન્નપૂર્ણા
    annapurna
    bhakti kirtan snagrah

ความคิดเห็น • 42

  • @akashkelaiya8074
    @akashkelaiya8074 7 หลายเดือนก่อน

    જય અન્નપૂર્ણા માં

  • @pcplumber01
    @pcplumber01 8 หลายเดือนก่อน

    જય અન્નપૂર્ણા માતા 🙏🙏🙏🌷🌷🌷
    જય શ્રી કૃષ્ણ, ભાઇ 🙏🙏🙏🌷🌷🌷

  • @babitamelvani3532
    @babitamelvani3532 8 หลายเดือนก่อน

    Jai mata ji

    • @Bhaktikirtansangrah
      @Bhaktikirtansangrah  8 หลายเดือนก่อน

      અન્નપૂર્ણા વ્રતની ચિત્ર વાર્તા જુઓ અને સાંભળો અહિયાં - th-cam.com/video/BlRhkiqsUeE/w-d-xo.html

  • @akashkelaiya8074
    @akashkelaiya8074 8 หลายเดือนก่อน

    જય અન્નપૂર્ણામાતા

    • @Bhaktikirtansangrah
      @Bhaktikirtansangrah  8 หลายเดือนก่อน

      અન્નપૂર્ણા વ્રતની ચિત્ર વાર્તા જુઓ અને સાંભળો અહિયાં - th-cam.com/video/BlRhkiqsUeE/w-d-xo.html

  • @jaybhitora5929
    @jaybhitora5929 7 หลายเดือนก่อน

    Thank you🙏🙏🙏

  • @bharatithaker8103
    @bharatithaker8103 8 หลายเดือนก่อน

    જય અન્નપૂર્ણા માતા.
    🙏🌹🙏

    • @Bhaktikirtansangrah
      @Bhaktikirtansangrah  8 หลายเดือนก่อน

      અન્નપૂર્ણા વ્રતની ચિત્ર વાર્તા જુઓ અને સાંભળો અહિયાં - th-cam.com/video/BlRhkiqsUeE/w-d-xo.html

  • @shilpagadhavi169
    @shilpagadhavi169 8 หลายเดือนก่อน +1

    જય માં અન્નપૂર્ણા

  • @saritaben5942
    @saritaben5942 8 หลายเดือนก่อน +1

    અન્નપૂર્ણા માં

  • @bharatsinhzala7634
    @bharatsinhzala7634 8 หลายเดือนก่อน +1

    Jay ma annpurna

  • @user-mo7ky8nw9p
    @user-mo7ky8nw9p 8 หลายเดือนก่อน +1

    અન્નપૂર્ણા માત કી જય

  • @bharatsinhzala7634
    @bharatsinhzala7634 8 หลายเดือนก่อน +1

    Jay ma annpurna ma

  • @mitubenbharatbhai1556
    @mitubenbharatbhai1556 8 หลายเดือนก่อน +1

    Mari tabiyat thik nathi to shu vrat karu te darmyan faral kari shaku .ektanu to karu j chhu. Pn lo BP na karne bhukhyu rahevani na padi chhe te....🙏

    • @avnikiritvadher-lf2yb
      @avnikiritvadher-lf2yb 8 หลายเดือนก่อน +1

      Ha Ben tame savare cha kofi piy sako so ane bapore farak kari ne rate ektanu kari sako so hu rav su aa upvas

  • @anitapatel4510
    @anitapatel4510 8 หลายเดือนก่อน +2

    જય અન્નપૂર્ણા માં આ અન્નપૂર્ણા નું વ્રત મા ઉપવાસ નાં થાય તો ખાલી પૂજા પાઠ કરી શકાય છે તો તે અંગે જાણકારી આપજો કે એક દિવસ નો ઉપવાસ કરી શકાય છે

    • @Bhaktikirtansangrah
      @Bhaktikirtansangrah  8 หลายเดือนก่อน

      haa

    • @momskitchen8702
      @momskitchen8702 8 หลายเดือนก่อน

      Mane vart chalu thyu te kbr na rahi19 thi Rahi sakay

    • @Bhaktikirtansangrah
      @Bhaktikirtansangrah  8 หลายเดือนก่อน

      @@momskitchen8702 ના તમે હવે પૂનમનું વ્રત કરજો એક દિવસ

    • @ParmarSharmishtha-jw2jp
      @ParmarSharmishtha-jw2jp 7 หลายเดือนก่อน

      વર્ત ભાગી ના જાય

    • @ParmarSharmishtha-jw2jp
      @ParmarSharmishtha-jw2jp 7 หลายเดือนก่อน

      જવાબ આપ જો

  • @meenabensolanki5966
    @meenabensolanki5966 8 หลายเดือนก่อน

    Sutak hoye toh doro bandhi sakay? K ni

  • @kajalahir7130
    @kajalahir7130 8 หลายเดือนก่อน

    Babo aviyo hoi ane 10 divas thaya che to chale

  • @jitendrachauhan7107
    @jitendrachauhan7107 8 หลายเดือนก่อน

    Doro dar varse badlavno hoy ke ekj rakhvano hoy

    • @Bhaktikirtansangrah
      @Bhaktikirtansangrah  8 หลายเดือนก่อน

      દર વર્ષે અલગ દોરો

  • @mitubenbharatbhai1556
    @mitubenbharatbhai1556 8 หลายเดือนก่อน

    Aa maru biju varsh chhe. Ketala varsh nu aa vrat hoy?

    • @Bhaktikirtansangrah
      @Bhaktikirtansangrah  8 หลายเดือนก่อน

      એકી સંખ્યામાં કરવું

  • @jaybhitora5929
    @jaybhitora5929 7 หลายเดือนก่อน

    Jagran karvanu hoy 6 ke nai e janavdho ? Karwa nu hoy to aakhi rat nu hoy ke 12 vagya sudhi aap Mane janavsho please 🙏🙏

  • @jaybhitora5929
    @jaybhitora5929 8 หลายเดือนก่อน

    લસણ ડુંગળી વાળું ખવાઈ ગયું હોય તો સુ કરવું

    • @Bhaktikirtansangrah
      @Bhaktikirtansangrah  8 หลายเดือนก่อน +1

      માતાજી પાસે બેસી ભૂલચૂકની માફી માંગી લેવી અને બીજી વાર ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું

    • @jaybhitora5929
      @jaybhitora5929 8 หลายเดือนก่อน

      Thenk you

    • @jaybhitora5929
      @jaybhitora5929 8 หลายเดือนก่อน

      જય અન્નપૂર્ણા માતા બધાની મનોકામના પૂર્ણ કરે

  • @jineshwarishah4342
    @jineshwarishah4342 7 หลายเดือนก่อน

    5 divas masik dharm ma divo na thyo hoy to ek divas 5 diva n 5 divas no prasad dharavi skay?

    • @Bhaktikirtansangrah
      @Bhaktikirtansangrah  7 หลายเดือนก่อน

      ના , એમ ન હોય પછી તમે જે પ્રમાણે નિત્ય કરતાં હોય તે જ કરવાની પૂજા