કોઈ પણ ગુજરાતી હશે એ કચ્છ મા જવા પહેલા અહીંયા જમવા ઉભા રહેશેજ | 140 ₹ મા અનલિમિટેડ |Chamunda Krupa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2021
  • EAT & DRIVE
    કોઈ પણ ગુજરાતી હશે એ કચ્છ મા જવા પહેલા અહીંયા જમવા ઉભા રહેશેજ | 140 ₹ મા અનલિમિટેડ |Chamunda Krupa
    Anand Sata vlogs
    / @anandsata
    Facebook Page
    / sataanand3
    Instagram page
    / eatanddrive_
    Facebook Gujju Food Club group:- / 1964049157009669
    Email - anand.sata910@gmail.com
    My Playlists
    Dubai Food Series
    • Dubai Food Series
    Ahmedabad Food Series
    • Ahmedabd Food Series
    Rajkot food series
    • Rajkot Famous Food
    Bhavngar Food Series
    • Bhavnagar Food Sereis
    Jetpur food series
    • Jetpur food series
    Secret Recipes
    • Secret Recipes
    Indian sweet recipes
    • Indian Sweets
    Inspirational videos
    • Inspirational Video
    Maa Ni Rashoi
    • Maa Ni Rasoi
    Traditional kathiyawadi food
    • Traditional Kathiyawad...
    Gamdani Moj sathe deshi bhojan
    • Gamdani Moj
    Jamnagar Food series
    • Jamnagar Food Series
    My Rceipes
    • My Recipe
    Highway Restaurant & Dhaba
    • Higway Restaurant & Dhaba
    Farali Recipes
    • Farali Recipe
    Agra Food Series
    • Agra Food Series
    Maliya Hatina Food Series
    • Maliya food series
    Dhoraji Food Series
    • Dhoraji famous food
    Upleta Food Series
    • Upleta Food Series
    Gondal Food Series
    • Gondal Food series
    Surendranagar Food Series
    • surendranagr food series
    • Gondal Food series
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 544

  • @vijaysharma-hc2gz
    @vijaysharma-hc2gz 2 ปีที่แล้ว +45

    भाई...खाना खिलानेकी सच्ची ताकत सिर्फ गुजराती मे है।बाकी सब पानी कम चाय।

    • @bhaviksharmabhaviksharma6837
      @bhaviksharmabhaviksharma6837 3 หลายเดือนก่อน

      Hallo sir Apde A VA Alg Alg khavana na video Tama mane rooj TH-cam ma mane moklju ne sir ok sir

  • @sanjayyagnik8151
    @sanjayyagnik8151 2 ปีที่แล้ว +75

    ભૂદેવ છે વાલા ...... !! ખાઇ પણ જાણે ...!! અને ખવડાવી પણ જાણે
    જય પરશુરામ ।। આનંદ ભાઇ 🙏

    • @Eatanddrive
      @Eatanddrive  2 ปีที่แล้ว +2

      Thank you

    • @mahavirdancharan9206
      @mahavirdancharan9206 2 ปีที่แล้ว +1

      Ha sacha

    • @user-rs8965grt
      @user-rs8965grt 2 ปีที่แล้ว +1

      હા એકદમ સાચી વાત એમનો પ્રેમ જોઈને બહુજ ઈચ્છા છે એમને મળવાનો અને ત્યાં જમવાનો

    • @Devgaming915yt
      @Devgaming915yt 2 ปีที่แล้ว +1

      જય પરશુરામ દાદા 💐🙏🏻

    • @sanjayyagnik8151
      @sanjayyagnik8151 2 ปีที่แล้ว +1

      @@Devgaming915yt જય પરશુરામ ભાઈ 🙏

  • @-Vlog-10
    @-Vlog-10 2 ปีที่แล้ว +32

    અમે ત્યાં જમ્યા છીએ,,, ખુબજ સરસ ભોજન મળે છે .. મહારાજ ની રસોઇ સરસ હોય છે.

    • @rameshbhai6172
      @rameshbhai6172 4 หลายเดือนก่อน

      Khubsarsjamvanudekhaychhedesthotel

  • @poojarajgor7309
    @poojarajgor7309 2 ปีที่แล้ว +6

    બહુ જ સારુ હોય છે જમવાનું મગની દાળ નો શીરો મસ્ત સ્વાદ હોય છે

    • @bhaviksharmabhaviksharma6837
      @bhaviksharmabhaviksharma6837 3 หลายเดือนก่อน

      Hallo sir Apde A VA Alg Alg khavana na video Tama mane rooj TH-cam ma mane moklju ne sir ok sir

  • @ajitsinhrajput5851
    @ajitsinhrajput5851 2 ปีที่แล้ว +9

    હું ત્યાં ઘણી વખત જમ્યો છું ખૂબ મજા આવેલી ખૂબ જ ટેસ્ટી અને વ્યાજબી ભાવ

  • @cndesai5954
    @cndesai5954 2 ปีที่แล้ว +10

    આપડે ત્યાં જમવા ગયા હતા બોવ સરસ મજા આવી જાય તેવું છે પૈસા નું મહત્વ નથી પણ દિલ ❤️ થી ખવરાવી જાણે તેનું મહત્વ છે 👏 જોરદાર વિડિયો ભાઈ 👍👌👌 Jay mahadev 🙏

  • @vipulpatel7325
    @vipulpatel7325 2 ปีที่แล้ว +38

    Owner is very polite..... Such a great man....

    • @niravshukla6999
      @niravshukla6999 2 ปีที่แล้ว

      મનેય ઇ ચોટલી વારો ભાઈ હારો લાઈગો

    • @ashokbhaivyas2034
      @ashokbhaivyas2034 2 ปีที่แล้ว

      @@niravshukla6999 ભૂદેવ ને સન્માન આપો🙏🙏🙏

    • @niravshukla6999
      @niravshukla6999 2 ปีที่แล้ว

      @@ashokbhaivyas2034 ભાઈ ભાષા નહિ આશય ઉપર જાવ . મશ્કરી નથી કરતો.

    • @ashokbhaivyas2034
      @ashokbhaivyas2034 2 ปีที่แล้ว

      @@niravshukla6999 ok 🙏

  • @umeshbhandari8729
    @umeshbhandari8729 2 ปีที่แล้ว +9

    આપણા ગુજરાત જેવું તો જમવાનું સસ્તું અને સારું આખા વિશ્વમાં બીજે ક્યાંય નઈ મળે આનંદભાઈ.....👌👌👌👌😋😋😋

  • @dhanjivadgamda
    @dhanjivadgamda ปีที่แล้ว +4

    ખરેખર ખુબ પ્રેમ અને ભાવ જમાડે છે એજ ગમ્યુ મુલાકાત કરી ભુખ નથી છતાય જમ્યા 😀

  • @ilajani8328
    @ilajani8328 2 ปีที่แล้ว +5

    જય પરશુરામ 🙏 ખુબ જ સરસ રસૉઈ બનાવૅ છે એકદમ વ્યાજબી ભાવ રાખૅલ છે 🙏

  • @haribhaiahir7603
    @haribhaiahir7603 2 ปีที่แล้ว +8

    ખુબ સારુ જમવાનું છે અમે પણ જમયા છીએ જય મોરલીધર🙏

  • @kavitasharma682
    @kavitasharma682 2 ปีที่แล้ว +6

    મજા આવી ગઈ હસે જમવા ની અમે પણ ત્યાં જમવા જાઈએછી એ બૈજુ સરસ

  • @Shreee134
    @Shreee134 2 ปีที่แล้ว +51

    Atlu badhu Prem thi Jamadvani sathe Bhav pan Vyjabi.👌... Wah Dhanya che Owner ne🙏🙏🙏🙏.

    • @Shreee134
      @Shreee134 2 ปีที่แล้ว +2

      @GJ 20 DAHOD 😍yeyy💃☺️☺️.... Thank you.

    • @user-rs8965grt
      @user-rs8965grt 2 ปีที่แล้ว +1

      હા મને પણ એજ દેખાયું કે બહુ સારા ભાવ થી અને પ્રેમ થી જમાડે છે

    • @bhagirathsinhjadeja1160
      @bhagirathsinhjadeja1160 2 ปีที่แล้ว +2

      હવે 10 ચામુંડા હોટેલ છે કઈ orignal ane kai dublicate

    • @Ace_of_hearts1
      @Ace_of_hearts1 2 ปีที่แล้ว +1

      Sachi vast che tmari

    • @deeppoojara8318
      @deeppoojara8318 2 ปีที่แล้ว +1

      @@bhagirathsinhjadeja1160 SAMKHIYALI tol gate pase che e Ane SAMKHIYALI chokdi pase che aa banne original baki badhi dublicate

  • @Arbaaz_khalifa
    @Arbaaz_khalifa 2 ปีที่แล้ว +8

    Home town ♥️♥️💫
    મારુ વાગડ ને યાર 💝💝

  • @alkathakkar9108
    @alkathakkar9108 2 ปีที่แล้ว +8

    સાચી વાત છે અમે દિવાળી વખતે ગયા હતા ત્યાં જમવા બહુજ મસ્ત છે શીરો બહુજ સરસ હતો

    • @Eatanddrive
      @Eatanddrive  2 ปีที่แล้ว

      Thank you

    • @yunusbhaimansuri5037
      @yunusbhaimansuri5037 ปีที่แล้ว

      Ame 10 vars thi toorma hajipir jata tayaj jamye che bauj Sara's👌

  • @manubhaivasaniya6303
    @manubhaivasaniya6303 2 ปีที่แล้ว +8

    ચામુંડા....એમાતાજી નુનામ શે માટે ઈમાં કાંઈ પણ ઘટે નહીં....વાહ.મહારાજ...વાહ

  • @manojpanchani3336
    @manojpanchani3336 2 ปีที่แล้ว +4

    મારાજ મીઠા ભાવથી ભોજન કરાવે છે. કચ્છમાં પ્રવેશ કરતાં જ ટોલ નાકે હોટલ માં જરૂર જમજો.

  • @anandjoshi5946
    @anandjoshi5946 2 ปีที่แล้ว +4

    Waah bhudev waah ,jay chamunda🙏

  • @chiragmanvar7759
    @chiragmanvar7759 2 ปีที่แล้ว +5

    જોરદાર ભાઈ દિલ થી જમાડે છે ભાઈ 👌

  • @Chetan_Siddhpura.84
    @Chetan_Siddhpura.84 2 ปีที่แล้ว +4

    Gujarat's best & no.1 gujarati thali.

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 ปีที่แล้ว +4

    જય માતાજી

  • @krishnakatha7663
    @krishnakatha7663 2 ปีที่แล้ว +6

    આને જમાડ્યા કહેવાય.. દાદા મહાદેવ હર...

  • @user-rs8965grt
    @user-rs8965grt 2 ปีที่แล้ว +8

    આનંદભાઈ, આ ભાઈ ને ખાસ કહેવડવજો. એમનો જમાડવાનો ભાવ ઘણો સારો લાગ્યો. ઘણા ભાવ થી જમાડે છે ગ્રાહક ને. બહુ જ ઓછા લોકો એવા હોય છે જે બહુ સારી વસ્તુઓ રાખે પણ એમા પણ બહુજ થોડાક લોકો હોય છે જે પ્રેમ થી અને ભાવ થી જમાડે બાકી બધા ખાલી ખિસ્સે કઈ રીતે ખંચેરી લેવાય એજ એક ભાવ હોય છે.

  • @ushashastri2019
    @ushashastri2019 2 ปีที่แล้ว +8

    જબરજસ્ત જમવાનું થાળી મગની દાળ નો શીરો લાજવાબ vlog very nice 👌👍

  • @jayentibhaibhimajiyani8142
    @jayentibhaibhimajiyani8142 2 ปีที่แล้ว +4

    Very good 🙏

  • @rathavidilip4635
    @rathavidilip4635 2 ปีที่แล้ว +4

    લાજવાબ ગુજરાતી થાળી 👌👌👌👌

  • @divyeshmehta2021
    @divyeshmehta2021 2 ปีที่แล้ว +16

    ભાઈ આટલી સસ્તી થાળી અને વ્યંજનોથી ભરપૂર થાળી કાઠિયાવાડમાં જ મળે..આ બાજુ ઉત્તર કે દક્ષિણ ગુજરાતમાં નહિ..

    • @Eatanddrive
      @Eatanddrive  2 ปีที่แล้ว

      Thank you 🙏🏻

    • @DhAhir-go7zy
      @DhAhir-go7zy 2 ปีที่แล้ว

      કાઠીયાવાડ મા મળે પણ કચ્છ માય મલે આવો કયારેક સામખીયારી ચામૂડા હોટલ સે એકવાર ખાઈ જોવો પસી બીજી વાર આવવાનુ મન થાસે

  • @maheshthakorsundhiya5324
    @maheshthakorsundhiya5324 2 ปีที่แล้ว +3

    બહુ જ સરસ છે

  • @kishanvaru7570
    @kishanvaru7570 2 ปีที่แล้ว +4

    Owner ne lakh lakh dhanyawaad....
    Bauj prem thi bhojan jamade che ...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Jamvani quality pan superb che .....no doubt at all.....

  • @janvi_parvin_vlog
    @janvi_parvin_vlog 2 ปีที่แล้ว +2

    આનંદ ભાઈ દ્વારકા માં આવો ત્યારે શ્રી નાથજી હોટલ ની મુલાકાત લેજો ભાઈ જોરદાર જમવાનું છે તિયાં

  • @ketanmori9074
    @ketanmori9074 2 ปีที่แล้ว +4

    Kharkhar aani mja j alag che n customer sathe no vyavhar bov j saro che 🙌👌🏻🙏🏻

  • @bipinbhaibharad5937
    @bipinbhaibharad5937 2 ปีที่แล้ว +2

    🙏Jay chamunda maa🙏jay parshuram jay mahadev🙏

  • @jigarsview
    @jigarsview 2 ปีที่แล้ว +3

    Jordar 👌🙂

  • @avantikamunvar5736
    @avantikamunvar5736 2 ปีที่แล้ว +4

    બહુ જ સરસ છે જમવાનું 👌👌👍

  • @vbbanjo2m403
    @vbbanjo2m403 2 ปีที่แล้ว +10

    ભાઈ આ હોટલ મા હરી ગઢવી ભજનીક કચ્છ ના બેઠા છે જય હો

  • @hitubhabhaati384
    @hitubhabhaati384 2 ปีที่แล้ว +4

    Wah moj waj will make planning to visit this place thanks bro

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 21 วันที่ผ่านมา

    ખૂબ સરસ અને ટેસ્ટી રસોઈ હોય છે હું પોતે ત્યાં જમેલો છું કચ્છ જતા અહીંયા જરૂરથી જમજો

  • @khushiahir
    @khushiahir 2 ปีที่แล้ว +1

    રામદેવ દાબેલી ભચાઉ પણ ની પણ મુલાકાત લેજો

  • @LoveBigTime
    @LoveBigTime 2 ปีที่แล้ว +4

    આનંદભાઈ તમે થાળીના વિડીયો બતાવીને મોજ કરાવો છો 👌🏼
    શેઠને ગ્રાહકોને સારુ જમાડવાની ભાવના છે એ વાતચીત ઉપરથી જણાઈ આવે છે.
    થાળી વિડીયો ❤️❤️

  • @JayJay-dz2bk
    @JayJay-dz2bk 2 ปีที่แล้ว +10

    Delicious food. Must visit Kutch. .Normandy, France 🇫🇷

  • @altafhusenshaikh8241
    @altafhusenshaikh8241 2 ปีที่แล้ว +5

    Masaallah. Bahot khub. Testy items hai !!!

  • @mansiparmar3906
    @mansiparmar3906 2 ปีที่แล้ว +1

    એકદમ સારી જગ્યા ગુજરાતી થાળી માટે

  • @amarsavla1452
    @amarsavla1452 2 ปีที่แล้ว +6

    Owner is very polite. Kitchen is very clean. Great explanation of food items. I am from Kutch koday. When I visit kutch, I will stop by. From Tampa bay, Florida.

  • @fitnessninja9091
    @fitnessninja9091 2 ปีที่แล้ว +4

    Unbelievable thali che... Waha...
    Maja aavi gayi jovani..

  • @mahendramahraj6897
    @mahendramahraj6897 2 ปีที่แล้ว +1

    ભૂદેવ જય હો

  • @nikunjpatel7298
    @nikunjpatel7298 2 ปีที่แล้ว +4

    Awesome bro joi ne j bhukh lagi jaay😋😋 mouth watering

  • @nilamdineshsenghani7838
    @nilamdineshsenghani7838 2 ปีที่แล้ว +2

    Ghar jevu jamvanu ne khoobj premthi jamade ..ghni badhi varities...saxsat anpurna ma na asirvad.....nice

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 4 หลายเดือนก่อน

    ખૂબ સરસ અને સ્વાદિષ્ટ જમવાનું હોય છે જમવા માટે લાઈન લાગે છે એક વાર અવશ્ય જમવા જવુ જોઈએ

  • @alexasolanki2508
    @alexasolanki2508 2 ปีที่แล้ว +2

    Aa mari favourite chamunda hotel.. Samakhiyali to Samakhiyali che.. ❤💯

  • @jayendrapatel3673
    @jayendrapatel3673 2 ปีที่แล้ว +8

    From the dish it looks amazing,I had visited samikhayli in past but missed it next time we will try this restaurant.

  • @manishaprakash361
    @manishaprakash361 2 ปีที่แล้ว +8

    Joi ne j khavanu Mann thai jay che khub saras testy 😋😋😇

    • @Eatanddrive
      @Eatanddrive  2 ปีที่แล้ว +2

      Thank you 🙏🏻

  • @bhartiluhar4664
    @bhartiluhar4664 2 ปีที่แล้ว +2

    વા ભૂદેવ વા ભાઈ અમારી પણ ફેવરિટ હોટેલ છે અમે દેશ મા જયી એ ત્યારે તયા જ જમી એ છીએ

  • @dhavalbhatt2394
    @dhavalbhatt2394 ปีที่แล้ว +2

    So good.i will try it definitely.

  • @VIJAY-Bhai1998
    @VIJAY-Bhai1998 2 ปีที่แล้ว +3

    Hu Jami aviyo chu ahiya 👌 😋

  • @ahirgujariyarambhai2871
    @ahirgujariyarambhai2871 ปีที่แล้ว +2

    અંજાર માં ભીખાભાઈ ની ડબલરોટી(દાબેલી) એક વાર ટેસ્ટ કરજો

  • @amanrasbharya5176
    @amanrasbharya5176 2 ปีที่แล้ว +2

    બહુ સરસ

  • @vijaykumarraichura6632
    @vijaykumarraichura6632 2 ปีที่แล้ว +10

    Wonderful menu and most reasonable price 👍

  • @gjcriminalff1970
    @gjcriminalff1970 2 ปีที่แล้ว +4

    Bhai kutch ma bhachau ma ramdev roti vala ni dabeli jaruur khajo moj avsee ❤️

  • @payalpatel1126
    @payalpatel1126 2 ปีที่แล้ว +2

    140 ma aatli vastuo .. unbelievable...gr8

  • @Rupalsamazingworld
    @Rupalsamazingworld 2 ปีที่แล้ว +1

    Very nice 👌

  • @nitingoriya185
    @nitingoriya185 2 ปีที่แล้ว +2

    Khubaaj delicious ane bharpur vangivothi bhareli thali joi ne khavanu maan thaigayu. 🙏🌹🙏❤️❤️❤️❤️❤️

  • @TheRihen
    @TheRihen 2 ปีที่แล้ว +6

    વાહ ભુદેવ🥰

  • @ankitshah1321
    @ankitshah1321 2 ปีที่แล้ว +2

    Looks superb, adding the place on list

  • @bhavnanagar7391
    @bhavnanagar7391 2 ปีที่แล้ว +3

    Vah !!! Bau saras 👌👌👍🙏🙏

  • @prakashkurangiya2554
    @prakashkurangiya2554 2 ปีที่แล้ว +1

    Good 👌👑

  • @prakashbhaimodi7310
    @prakashbhaimodi7310 2 ปีที่แล้ว +2

    Saras, kachhi and kathiyavad vala manas o kharekhar dil thi prem thi khavadave chhe.

  • @jahumucikal1714
    @jahumucikal1714 ปีที่แล้ว +1

    Jay shree camund ma

  • @smitabhatt4961
    @smitabhatt4961 2 ปีที่แล้ว +2

    Anand sata Tamari speech bahu saras che ! 👌👌

  • @rahulchaudhari3824
    @rahulchaudhari3824 2 ปีที่แล้ว +1

    Real ma bahu saras hoy se bhai

  • @sahilsolankisahilsolanki8744
    @sahilsolankisahilsolanki8744 ปีที่แล้ว +1

    કાલે (2/8/22 )જ મુલાકાત લીધી ખુબ મોજ આવી ❤️❤️❤️

  • @hanson9397
    @hanson9397 2 ปีที่แล้ว +4

    Very nice 👌👌👌😋😋😋
    Very clean and tidy kitchen 👏👏👏👏

  • @hanson9397
    @hanson9397 2 ปีที่แล้ว +5

    Food is amazing 👌👌👌👏👏👏

  • @harrybond9282
    @harrybond9282 2 ปีที่แล้ว +9

    EVERYTHING AWSOME, FRESH AND PURE VEG. DISHES WITH LOTS OF SIDES
    LOVED IT

  • @poonamvideo3911
    @poonamvideo3911 2 ปีที่แล้ว +10

    Kutch series no Pratham food video Dhamakedaar...Hotel Owner Mate Salute...Anandbhai Thanks A Lot For Awesome Food Vedio...👌👌👌🙏🙏🙏

    • @Eatanddrive
      @Eatanddrive  2 ปีที่แล้ว +2

      Thank you 🙏🏻

  • @nikhilpurohit3680
    @nikhilpurohit3680 4 หลายเดือนก่อน

    મસ્ત રસોઇ સ્વાદ પણ ખુબ સરસ હમણાજ જમવા ગયેલ

  • @vikramrathore1747
    @vikramrathore1747 2 ปีที่แล้ว +3

    Very good, I have eaten food in this hotel before

  • @chauhanmahendrasinhchauhan5641
    @chauhanmahendrasinhchauhan5641 ปีที่แล้ว

    માં મોગલ સદા સહાયતા કરે.આપને

  • @subhashwhitehat
    @subhashwhitehat 2 ปีที่แล้ว +1

    Vah Anandbhai jordar

  • @ajaypujara382
    @ajaypujara382 2 ปีที่แล้ว +1

    Jabarjadt food

  • @vikrantgamot5742
    @vikrantgamot5742 ปีที่แล้ว +1

    Khubaj saras hotel che.maraj bhauj prem ti jamade che. .👏👏

  • @user-zv6fe5tg7g
    @user-zv6fe5tg7g ปีที่แล้ว +2

    હું જમીને આવ્યો બહુ સરસ જમવાનું મળે છે મને હમણાં અઠવાડિયું છે જમ્યા ના

  • @beenasejpal1092
    @beenasejpal1092 2 ปีที่แล้ว +2

    Realy super video & it's good bcoz everything items are unlimited in 140 👌😊👍

  • @gondaliyabhagirth1111
    @gondaliyabhagirth1111 2 ปีที่แล้ว +6

    ૧૪૦ મા હારુ કહેવાય ભાઈ 140 અમારે ત્યાં ચાઈનીઝ મળે છે 😅😅😆😆

  • @bhavanasakhol2093
    @bhavanasakhol2093 2 ปีที่แล้ว +2

    Mari favourite hotel chhe Kutch ma aavo to samkhiyari aek var aa hotel ma jrur jmjo 👌👌👍👍 samkhiyari toll gate ni aek dm bajuma chhe

  • @parbatbharwad8172
    @parbatbharwad8172 2 ปีที่แล้ว +2

    બોવ સારું બનાવે છે ભાઈ મારાજ ની હોટલ તરીકે ફેમસ છે

  • @hansabengajera6848
    @hansabengajera6848 ปีที่แล้ว +2

    ખુબ સરસ જમવાનું મળેછે...

  • @prajapatianil8192
    @prajapatianil8192 2 ปีที่แล้ว +1

    Khub saras kahevay lo aa bhav ma ane chokkhai jordaar che

  • @taggedguy9254
    @taggedguy9254 2 ปีที่แล้ว +2

    Thank you mota bhai comment par video banava mate
    Kharekhar aa lokoni service ek seva che hu kutch no j chu ,all time fav. Restaurant

  • @deepamankodi3190
    @deepamankodi3190 2 ปีที่แล้ว +1

    અદભુત

  • @shikantpatel1218
    @shikantpatel1218 ปีที่แล้ว

    દિલ થી જમાડે છે અને બધી આઈટમ ગરમ અને સુદર છે

  • @pressreportersumarzolla4580
    @pressreportersumarzolla4580 ปีที่แล้ว +1

    Chamunda hotel bahu j saras chhe ane jamvani pan maza ave chhe muru thi sumar n maheshwari

  • @samirsangtani8165
    @samirsangtani8165 2 ปีที่แล้ว +2

    Anandbhai jarur thali taste karis 👌👌👌😋

  • @varshagala2700
    @varshagala2700 2 ปีที่แล้ว +6

    Wow , mouth watering food. 😋
    Kutch ma mandvi ma Aadesh dhaba ni
    Mulakat lejo moj padi jase.

  • @ramshibhajgotar7103
    @ramshibhajgotar7103 2 ปีที่แล้ว +2

    જય હિન્દી

  • @thakorbharat6590
    @thakorbharat6590 ปีที่แล้ว +1

    એક વાર જરૂર મુલાકાત લેસુ

  • @varshaupadhyaya1848
    @varshaupadhyaya1848 2 ปีที่แล้ว +3

    Fantastic menu 👌👌👌👌

  • @chavdajayntilal1739
    @chavdajayntilal1739 2 ปีที่แล้ว +2

    Jay ma chamuda

  • @hareshparmar6617
    @hareshparmar6617 2 ปีที่แล้ว +1

    1no. bhai👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @jamnagajra9082
    @jamnagajra9082 2 ปีที่แล้ว +1

    Ha hamara kutcha hamesha sabkao khana mst khilake hi khus hota he
    Fuul khana etne ret me or ekdam mst khana
    Jay ho

  • @falgunibadani4765
    @falgunibadani4765 2 ปีที่แล้ว +2

    Hammy food,lovely test