Nagbai Mataji No Itihas | નાગબાઈ માતાજીનો ઇતિહાસ | Nagbai Mataji

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • Nagbai Mataji No Itihas | નાગબાઈ માતાજીનો ઇતિહાસ | Nagbai Mataji #vlog
    Presentation :- Karan Charan
    Videographer :- Aavaddan Charan
    Editor & Thumbnail :- Karan Charan
    Location :- Nagbai Maa Dham Patan
    About This Video : History Of Nagbai Ma
    જય માતાજી હું છું કરણ ચારણ અને તમે જોઈ રહ્યા છો કરણ જશા વ્લોગ યુટ્યૂબ ચેનલ
    દર્શક મિત્રો આજે હું આપને એવી વાત કહીશ કે આ વાત તમે ક્યાંય સાંભળી નહિ હોય તો આ વાત સાંભળવા આખો વીડિયો જરૂર જોજો...
    એક લોકવાયકા પ્રમાણે નાગાસાધુઓનાં આશીર્વાદથી આઈ નાગબાઈ માંનો જન્મ આજ વિસ્તારમાં એટલે કે આલેચ ડુંગર માં આવેલ વીરડી નેશમાં હરજોગ માદાને ત્યાં આસો સુદ સાતમના દિવસે થયો હતો આઈ નાગબાઈમાની માતાનું નામ ધાનશ્રી હતુ આઈમાં નાગબાઈ અવસુરા શાખના ભાણેજ હતા...આ ઉલ્લેખ જામ ખંભાળિયા રહેતા ચારણોના વહીવંચા બારોટ કારુદેવના ના ચોપડે ઉલ્લેખ છે ...આજે પણ વીરડી નેશમાં માદા નો વીરડો મોજુદ છે અને આઈ નાગબાઈ માએ વાવેલા વડલા આ વાતની સાક્ષી પૂરે છે... આ વિસ્તારમાં નાગબાઈ માં પોતાના પશુઓ ચારતા અને અને વિશ્રામ કરતા
    પાટણથી જુવે પાધરું મોણીયા સામે માપ
    તેદી સરવૈયાનો શ્રાપ માનજે ઉતર્યું માંડલીક
    આ દુહો સાંભળીને તમને લાગતુ હશે કે આમાં કોઈ ભવિષ્યવાણી છુપાયેલી છે તો મિત્રો..
    આ દુહો કોણે લખ્યો અને કયારે લખાયો એતો ખબર નથી પણ ચારણ જગદંબા મા નાગબાઈ પાસે જ્યારે જૂનાગઢના રાજા રા માંડલીકને ઘોડા માટે મનદુઃખ થયુ તેના કારણે જૂનાગઢ તાબાના મોણીયા ગામે માં નાગબાઈ પાસે મહવાળી એટલે કે આજની ભાષામાં કહીએ તો ટેક્સ વસુલવા આવેલ ત્યારે નાગબાઈ માતાજી રા માંડલીકને ઘણુ સમજાવે છે..છતાં પણ રા માંડલીક માનતો નથી.. નાગબાઈ માં ના સમજાવ્યા છતાં પણ ના સમજતા રા માંડલીક આઇમાને મોણીયા ખાલી કરવાનું કહે છે ત્યારે આઈ નાગબાઈ એટલું બોલ્યા કે મોણીયા તારુ રહે તો ખાલી થાયને ટૂંકમાં વાત કરીએ તો મહંમદશા જૂનાગઢ પર ચડાય કરે છે ઘમાસાણ યુદ્ધ થાય છે અને અંતે રા માંડલીકનું રાજ પલટો થાય છે, અને મહમદશા નું રાજ સ્થપાય છે..ત્યારે હારી થાકીને અંતે રા માંડલીક માતાજી પાસે પ્રાર્થના કરી અને વિનંતી કરે છે કે માં મારુ તો જે થવાનું હતુ તે થયુ પણ મારી રૈયતનું શું...? મારી પ્રજા નો શું વાંક ? ત્યારે માતાજીના હૃદયમાં કરુણા પ્રગટે છે અને મેં આગળ કહ્યુ તે ભવિષ્ય વાણી કહે છે...
    પાટણથી જુવે પાધરું મોણીયા સામે માપ
    તેદી સરવૈયાનો શ્રાપ માનજે ઉતર્યું માંડલીક
    દર્શક મિત્રો આ પાટણ ગામ જામનગર જિલ્લાના જામજોધપુર ગામથી નવ કિલોમીટર દૂર આલેચ ડુંગરની ગોદમાં આવેલ છે..
    આજે જ્યાં પાટણમાં માતાજી નો થળો છે તે ધીરે ધીરે તલભાર ફરી રહ્યો છે.. વડીલો કહે છે કે પહેલા અમે આવતા ત્યારે થડા ની સામે બેસીને અમે દર્શન કરતા પણ આજે ધીમે ધીમે આ થડાની દિશા મોણીયા તરફ થઈ રહી છે જે આજના વિજ્ઞાન યુગમાં પણ સ્વીકારવુ જ પડે...
    અને આજે પણ પાટણ ના થડાવાળી માં નાગબાઈ અનેક ભક્તો ના કામ કરી તેમની મનની આશાઓ પૂર્ણ કરે છે..
    ઉજવે કોઈ એકમુ કોઈ તેરસ ને ત્રીજ
    નાગબાઈ તોળા નેહમેં તોળા બાળકો ઉજવે બીજ
    માંના આંગણે દર વર્ષે અષાઢી બીજના ધ્વજા રોહણ અને જાતર ઉજવી લાપસીનાં નિવેદ ધરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે...
    આ વાત આપને કેવી લાગી તે કોમેન્ટ માં જરૂર કહેજો અને
    આવા જ વીડિયો જોવા માટે મારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લાઈક કરવાનું ભૂલતા નહિ..
    જય નાગબાઈ માં
    અને હા હું જ્યાં જ્યાં દર્શન કરવા માટે જાઉં છું ત્યાંના વીડિયો મારી આ ચેનલના માધ્યમથી આપને પણ દર્શન થાય એ હેતુથી અપલોડ કરું છું...
    મને મોટિવેશન આપવા માટે કોમેન્ટ જરૂર કરજો
    અને હા કરણ જશા વ્લોગ ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો...
    જય માતાજી... જય હિંદ...
    Follow On Instagram :- ...
    Nagbai Mataji No Itihas
    નાગબાઈ માતાજીનો ઈતિહાસ
    #Karan_Jasha_Vlog // #New Vog

ความคิดเห็น • 54

  • @vejalbengadhvinewofficial2055
    @vejalbengadhvinewofficial2055 9 หลายเดือนก่อน +3

    જય માં નાગબાઈ

  • @dhirajlalpandya2525
    @dhirajlalpandya2525 7 หลายเดือนก่อน +1

    જય શ્રી મા આઈ નાગબાઈ માતાજી🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manshibhackan-ko1vv
    @manshibhackan-ko1vv 6 หลายเดือนก่อน +1

    જય નાગબાઈ માં 🙏🚩🌺🪔

  • @AlpeshThanki-mi9ei
    @AlpeshThanki-mi9ei 8 หลายเดือนก่อน +1

    Jaymataji

  • @viramgadhavi8666
    @viramgadhavi8666 5 หลายเดือนก่อน +1

    Jay Nagbai Maa

  • @HarysanNagbhaiMandal
    @HarysanNagbhaiMandal 16 วันที่ผ่านมา +1

    જય નાબાલ મા

    • @karanjashavlogs
      @karanjashavlogs  16 วันที่ผ่านมา

      જય નાગબાઈ માઁ..

  • @bharatsosa3868
    @bharatsosa3868 3 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🇮🇳🕉🌹જયમા નાગબાઈ મા

    • @karanjashavlogs
      @karanjashavlogs  3 หลายเดือนก่อน

      જય માં નાગલ , જય માતાજી ભરત ભાઈ

  • @RanaKaravadara
    @RanaKaravadara หลายเดือนก่อน +1

    Jay mataji.. Jay Jay Jay Aai nagbai aai ma

  • @subhashodedara8095
    @subhashodedara8095 4 หลายเดือนก่อน +1

    Jay nagbai ma bov sarash vat kri mitar

    • @karanjashavlogs
      @karanjashavlogs  4 หลายเดือนก่อน

      જય નાગબાઈ માઁ , ખુબ ખુબ આભાર

  • @raghuchauhan2492
    @raghuchauhan2492 4 หลายเดือนก่อน +1

    Aai Shree Nagbai Maa
    Jay Bhagavan

    • @karanjashavlogs
      @karanjashavlogs  4 หลายเดือนก่อน

      જય નાગબાઈ માઁ

  • @rajbhagadhvinagalnesh2882
    @rajbhagadhvinagalnesh2882 15 วันที่ผ่านมา +1

    Jay mataji Jay manuma Jay nagalnesh Jay devbaeima

    • @karanjashavlogs
      @karanjashavlogs  14 วันที่ผ่านมา

      @@rajbhagadhvinagalnesh2882 Jay Mataji , Jay Manuma, Jay Nagbai Maa

  • @kaviraj564
    @kaviraj564 8 หลายเดือนก่อน +1

    જય નાગબાઈ માં કરણ

  • @pragnaodedara1926
    @pragnaodedara1926 8 หลายเดือนก่อน +1

    Jay nagbai ma

  • @narhargadhavi3681
    @narhargadhavi3681 5 หลายเดือนก่อน +1

    jay mataji bhai

    • @karanjashavlogs
      @karanjashavlogs  5 หลายเดือนก่อน

      Jay Nagabai Maa Narhar Bhai..

  • @user-rm6cw2uk4n
    @user-rm6cw2uk4n 3 หลายเดือนก่อน

    જય નાગ બાઈ

  • @jadejakaran7917
    @jadejakaran7917 4 หลายเดือนก่อน +1

    Jay Nagbai maa 🙏

  • @premilabera3061
    @premilabera3061 8 หลายเดือนก่อน +1

    જય નાગબાઈ માં
    🌷🌷🌷🚩🚩🚩🚩🚩❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @davabhaigadhavi
    @davabhaigadhavi 9 หลายเดือนก่อน +2

    જય નાગબાઈ માં

    • @karanjashavlogs
      @karanjashavlogs  9 หลายเดือนก่อน

      જય નાગબાઈ માં

  • @user-gv7mb1ib8q
    @user-gv7mb1ib8q 9 หลายเดือนก่อน +2

    Jay Nagbai Maa

  • @user-rm6cw2uk4n
    @user-rm6cw2uk4n 3 หลายเดือนก่อน

    જય હો સોટે બાપુ

  • @govindkarmur7862
    @govindkarmur7862 4 หลายเดือนก่อน +1

    ભાઇ તૂ મસ્ત બોલ સો પણ આરામ થી બોલ બોવ સરસ બોલ

    • @karanjashavlogs
      @karanjashavlogs  4 หลายเดือนก่อน

      Thanks For Sujestion Bhai...

  • @jayeshkhunti168
    @jayeshkhunti168 7 หลายเดือนก่อน +1

    Bhai kyu gam tmaru

    • @karanjashavlogs
      @karanjashavlogs  7 หลายเดือนก่อน

      જામ જોધપુર

  • @ranadangoraviyala1896
    @ranadangoraviyala1896 4 หลายเดือนก่อน +1

    નાગબાઈ માતાજી નો ઈતિહાસ કવિ. કાનજીબાપુ લાંગડયા (ગઢવી) એ લખેલ છે.એક વાર વાંચી લેજો .

    • @karanjashavlogs
      @karanjashavlogs  4 หลายเดือนก่อน

      હા વાંચ્યો છે... ભૌગોલિક આધાર જુડો છે

  • @kotharivallabhai6644
    @kotharivallabhai6644 16 วันที่ผ่านมา

    નાગબાઈ માં ક્યાં ના હતા ક્યાંય નો જન્મ સ્થળ છે

    • @karanjashavlogs
      @karanjashavlogs  6 วันที่ผ่านมา

      નાગબાઈ માતાજીનો જન્મ જામજોધપુર તાલુકાના પાટણ (નાગબાઈનું) એ પાટણ થી આથમણી દિશાએ આલેચ ડુંગરના ગાળામાં આવેલ વીરડી નેશમાં થયેલ છે... આજે પણ આ નેશ હયાત છે... અને માતાજીની સાક્ષી પૂરે છે તે માદાની વાવ અને વડલા પણ અડીખમ ઉભા છે... ધુણો હતો પણ તેના અવશેષો આડા અવડા થઈ ગયા છે... જય નાગબાઈમાઁ

  • @kotharivallabhai6644
    @kotharivallabhai6644 16 วันที่ผ่านมา

    બેટા નાગબાઈ માનો પૂરો ઈતિહાસ બોલ

    • @karanjashavlogs
      @karanjashavlogs  16 วันที่ผ่านมา

      હા ટૂંક સમયમાં જ આવશે... મારે અત્યારે 12મું ધોરણ ચાલુ છે... પણ વેકેશનમાં જરૂર અપલોડ કરીશ... આભાર જય નાગબાઈ માઁ..

  • @sonaldhamjamjodhpur9125
    @sonaldhamjamjodhpur9125 9 หลายเดือนก่อน +2

    Jay Nagbai Maa

  • @ranjeetmavadiya4905
    @ranjeetmavadiya4905 5 หลายเดือนก่อน +1

    Jay nagai ma

    • @karanjashavlogs
      @karanjashavlogs  14 วันที่ผ่านมา

      @@ranjeetmavadiya4905 Jay Nagbai Maa 🙏🙏

  • @gadhavidula3647
    @gadhavidula3647 9 หลายเดือนก่อน +1

    જય માં નાગબાઈ

    • @karanjashavlogs
      @karanjashavlogs  14 วันที่ผ่านมา

      @@gadhavidula3647 jay Nagbai Maa 🙏🙏