You have explained v nicely, I am having a problem, have already complained on land grabbing based, now police departments have visited and given me a written letter to do a mapping of my plot, but now DILR , Bhavnagar, and land development department not supporting me, un necessary delaying the matter, please advice , how to overcome
Mari pn application apne 30day thay gya haji pn kai avyu nth .. me online apply karyu 6 su mare offline speed post thi collector saheb ne application mokali pade?
મારા દાદા નું જમીન માં નામે જ નથી પણ મારા દાદા ના ભાઈ તેમણે પેલા થી જ કિય ગણતા નથી માટે કારણ કે મારા દાદા ના પાપ બે લગ્ન કરેલા પેલી પત્ની ના ચાર દીકરા હતા અને બીજી પત્ની ના એક દિકરો હતો તે મારા દાદા હવે તેમની જમીન માં પેલા ચાર છોકરા નું નામે છે પણ મારા દાદા નું નામ જ નથી પાછળ મારા પપ્પા ને પણ ભાગ નથી મળતો હવે સુ કરવું મારે મારા પપ્પા નું નામ ની જમીન જોવે છે
District court ma case chalu che aetle land grabbing ni arji reject thai che pan je vyakti a jamin ma kabjo karelo che aene amari jamin ma 10 room banayi ne rent paar api che a je room ma rent api ne reh che a loko ne land grabbing thi bahar kadhai?
સાહેબ property na ભાગલા એક પક્ષ નાં 64 ટકા અને બીજા પક્ષ નાં 36 ટકા પ્રમાણે કર્યા હોય તેમાં બીજા પક્ષે 36 ટકા ની જગ્યાએ 50 ટકા કરીને વેચી દીધું હોય તો આ landgrabing કહેવાય
સિવિલ કોટે ના આંક -૫ મુજબ ના મંજુર કરેલ છે. અને મામલતદાર કૃષિ પંચ દારા પણ ના મંજુર હોય પણ આખરી ચુકાદા માં સમય જતો હોઈ આ કાયદા નો લાભ સમય માં ચુકાદો મેળવવા અરજી કરેલ
કાયદામાં લખેલી સમય મર્યાદા અને કચેરી પર કામનું ભારણ એ બંને આધાર રાખે છે કે કેટલા દિવસમાં એનો અહેવાલ કરશે આ પ્રશ્ન તમે સંબંધિત કલેકટર ની અથવા પ્રાંત અધિકારીને પૂછી શકો
સર કાયદો સમજવા તમારો ખૂબ ખૂબ આભાર
ખૂબ સરસ અતિ સુંદર ગોવિંદભાઈ
ખુબ.સરશ.સાહેબ
ખુબ સરસ માહિતી માટે આપનો ખૂબ ખૂબ આભાર
Jay hind
ખુબ સરસ સાહેબ
Amoe 2022ma fariyad krel chhe.pan kort thee karyavahi Thai nathi
Khub saras mahiti apvabadal apno aabhar sir
Thank you for your support and encouragement 🙂
ખુબ સરસ સહેબ
👍🏻 ખુબજ સરસ માહિતી છે
Thank you for your support and encouragement 🙂
You have explained v nicely, I am having a problem, have already complained on land grabbing based, now police departments have visited and given me a written letter to do a mapping of my plot, but now DILR , Bhavnagar, and land development department not supporting me, un necessary delaying the matter, please advice , how to overcome
Be vars thi arji apeli chhe police tapas thayi chhe pan haju pandig chhe koi javab malto nathi.shu karvu?
Khub saras
8:24
Good job 👍
આભાર
ખૂબ સરસ માહિતી આપી દાફડા સાહેબ
Thank you for your support and encouragement 🙂
Iulat sult sarve number hoy jema Mari jamin 1 vigho pachavi padel hoy to land grabbing act fariyad dakhal Kary shakay
Saras Mota Bhai
Good job
DAVO CHALU HOY COUT MA TO LANDGARABING CASE KARI SAKY
આપ ખૂબ સરસ માહિતી આપોશો 🙏આ માહિતી થી અસંખ્ય લોકો ફાયદો થાય છે
આભાર
vadiloparjit jamin pitae putrvadhu na name dastavej kari didho to dikri ne hakk male
Mari pn application apne 30day thay gya haji pn kai avyu nth .. me online apply karyu 6 su mare offline speed post thi collector saheb ne application mokali pade?
Sir , land grabbing ni arji par stay aavi jay che …high courts mathi ….
Tema su karvu ?
Party તરીકે જોડાવું અને objection ફાઈલ કરવા
@@NyayPujak sir party tarike atle su ?
Maf karjo samji na shakayu
Gujarat housing board ma daban kari marjin ni jamin ma commercial banaveto land grabbing thai sake
👍
App saheb kya city chho
અંજાર
મારા દાદા નું જમીન માં નામે જ નથી પણ મારા દાદા ના ભાઈ તેમણે પેલા થી જ કિય ગણતા નથી માટે કારણ કે મારા દાદા ના પાપ બે લગ્ન કરેલા પેલી પત્ની ના ચાર દીકરા હતા અને બીજી પત્ની ના એક દિકરો હતો તે મારા દાદા હવે તેમની જમીન માં પેલા ચાર છોકરા નું નામે છે પણ મારા દાદા નું નામ જ નથી પાછળ મારા પપ્પા ને પણ ભાગ નથી મળતો હવે સુ કરવું મારે મારા પપ્પા નું નામ ની જમીન જોવે છે
District court ma case chalu che aetle land grabbing ni arji reject thai che pan je vyakti a jamin ma kabjo karelo che aene amari jamin ma 10 room banayi ne rent paar api che a je room ma rent api ne reh che a loko ne land grabbing thi bahar kadhai?
હા કાઢી શકાય... વિશેષ સલાહ વોટસઅપ સંપર્ક કરીને મેળવી શકશો, ટેલીફોનીક ચર્ચા માટે અપોઇન્ટમેન્ટ બૂક કરી શકશો.
Goodjob
🙏🙏🙏🙏
Thank you for your support and encouragement 🙂
સાહેબ property na ભાગલા એક પક્ષ નાં 64 ટકા અને બીજા પક્ષ નાં 36 ટકા પ્રમાણે કર્યા હોય તેમાં બીજા પક્ષે 36 ટકા ની જગ્યાએ 50 ટકા કરીને વેચી દીધું હોય તો આ landgrabing કહેવાય
Good information sir 👍👍
Thank You from Govind Dafada Law Office
Sar mere
લેન્ડ ગેબીગ અરજી નો નિકાલ કેટલા સમય થાય છે
કમિટી ની મિટિંગ પર આધાર રાખે
Sir Amare 90 years old Khetar chhe to Amare juna 7/12 Kay ritna mali shake
હાલ માં કેસ અદાલત માં ચાલતો હોઈ ત્વા કારણસર પડતો મુકવામાં આવેલ છે
સિવિલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હોય તો પણ લેન્ડ grebbing અરજી ડ્રોપ થાય
સિવિલ કોટે ના આંક -૫ મુજબ ના મંજુર કરેલ છે. અને મામલતદાર કૃષિ પંચ દારા પણ ના મંજુર હોય પણ આખરી ચુકાદા માં સમય જતો હોઈ આ કાયદા નો લાભ સમય માં ચુકાદો મેળવવા અરજી કરેલ
આપના જવાબ મુજબ કાયદા ની જોગવાઈ છે. કે કેમ?
મારેજોયેછે
કયરિતેમડે
મે અરજી આપ્યાના 21 દિવસ થઈ ગયા હજુ પણ કોઈ તપાસ નથી થઈ
કાયદામાં લખેલી સમય મર્યાદા અને કચેરી પર કામનું ભારણ એ બંને આધાર રાખે છે કે કેટલા દિવસમાં એનો અહેવાલ કરશે આ પ્રશ્ન તમે સંબંધિત કલેકટર ની અથવા પ્રાંત અધિકારીને પૂછી શકો
@@NyayPujak કેટલા દિવસ સુધી તપાસ કરવા આવે
@@ravjim7 tapas chalu thayi ke nahi
અમારી જમીન અને સરકારી જમીન બંનેમાં જુઓ અને મકાન બનાવેલ હોય ત્રાહિત વ્યક્તિએ ગેરકાયદેસર કબજો કરેલ હોય તો તો ત્રાહિત વ્યક્તિ પર દાખલ થઈ શકે દાખલ થઈ શકે
સર આજે 23 દિવસ થયા અરજી આપ્યાના હજુ તપાસ કરવા નથી આવ્યા હવે મારે સુ કરવું
Kem chale Che case now
Kam se