જીવ પુષ્ટિમાર્ગમાં શરણે આવે કે તરત જ શ્રીયમુનાજી એ જીવનો સ્વીકાર કરે છે અને લિલાધામમાં બિરાજતાં શ્રીયમુનાજીની ડાબી ભૂજાv ફરકે છે. તરત જ પોતે આતુરતાથી દોડી જઈ આનંદભર્યા હૈયે શ્રીઠાકોરજીને વધામણી આપે છે કે, કૃપાનાથ ભૂતલ પર એક વધુ દૈવી જીવ આપના શરણે આવ્યો છે. કૃપા કરી તેનો અંગીકાર કરો - તેને સેવાનું સુખ આપો. એ જીવ શ્રીયમુનાજીનું જેટલા પ્રમાણમાં ગુણગાન કરે, તેટલાં શ્રીયમુનાજી તે જીવ પર પ્રસન્ન થાય છે. જ્યાં જ્યાં શ્રીયમુનાજીના ગુણગાન થાય છે, ત્યાં ત્યાં શ્રીઠાકોરજી અવશ્ય બિરાજે છે. એ જીવો ઉપર શ્રીઠાકોરજી ઘણી કૃપા કરે છે. શ્રીઠાકોરજી એ જીવોના હ્રદયમાં બિરાજી અલૌકિક સુખની વર્ષા કરે છે. આમ, શ્રીકૃષ્ણના ચતુર્થ પ્રિયા શ્રીયમુના-મહારાણીજીની નિજભક્તો પ્રત્યેની તેમની ભાવના અદભૂત અને અલૌકિક છે. શ્રીયમુનાજી ભગવદ્સ્વરૂપ છે. શ્રીઠાકોરજીની કૃપાશક્તિનું પ્રાગટ્ય શ્રીયમુના-મહારાણીજી સ્વરૂપે ગોલોકધામમાં થયું. તેમજ શ્રીઠાકોરજીના લીલાવિહાર માટે અને લીલા પરિકરના સુખદાન માટે શ્રીયમુનાજી અલૌકિક રસસરિતા સ્વરૂપ બન્યા અને ગિરિરાજજીની તળેટીમાં વહેવા લાગ્યા. શ્રીયમુનાજી કૃપા કરી આપણા દોષોને દૂર કરે છે અને શ્રીઠાકોરજીને પધારવાનું મન થાય એવું આપણુ હ્રદય એક બગીચા સમાન બનાવે છે. આમ શ્રીયમુનાજી આપણી પર ખૂબ કૃપા કરે છે. અને જે કૃપા કરે છે એ જ ભક્તિનું દાન કરી શકે છે.
🙏 Shree Vallabhadhish Ji Ki Jay Shree Gusaiji Param Dayal Ki Jay Sarve Vaishnavo Ne Jay ShreeKrushna Jay ShreeVallabh Shree Radhe Radhe 🙏
Jayshreekrishna. Radheradhe
Radhe Radhe🙏🙏
Rathe krishna
🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ
જય જય શ્રી રાધે
Radhe Radhe🙏🙏
જયશ્રીકૃષ્ણ
રાધે રાધે
,,🙏🏻🙏🏻🌹🌷🌹
Jayshree krishana
🙏🌹🙏
Radhe Krishna
Jay Shree Krushna Radhe Radhe
જય શ્રી કૃષ્ણ
Jay shree krushna🙏🙏
Jay shree Krishna
Jay shree vallabh
Jay shree krishna
🙏🌹🙏
jai shree krishna 🙏🙏🙏
🙏🌹🙏
Khubj saras
Sheela shah 🌹🙏🙏🌹.
Jay Shree Krishna
Jay shree krishna🙏🙏
Jay shri krishna. Radhe radhe
Jay Shri krushna
Radhe radhe🙏🏻
Jay Shree Radhe Krishna 🌷🙏🙏🌹
Shree Vallbhadhis ki Jay 🌷🌷🙏🙏
🙏🌹🙏
Shree vallabh 🌹🌹🌹🙏
Vah 🙏🙏
યમુના મહારાણી મા કી જય રાધે રાધે રાધે રાધે રાધે શ્યામ
🙏🌹🙏
Shree vallabh
🙏🌹🙏
Jai shree Krishan Ji ATI Sundar 👏👏👏👏👏
🙏🌹🙏
Radheradhe
Radhe radhe
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.
Radhe Radhe🙏🙏
Jai Shree krushna Radhe Radhe 🙏🏻🙏🏻🙂🙂
Radhe Radhe🙏🙏
Very nice 👌 ,Jay shree krushna 🙏
🌹🙏🌹Jay shree krushna🙏🙏
Jay shree krusna 🙏🙏🙏
Jay shree krishna🙏🙏
Radhe radhe
🙏🌹🙏
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🙏🌹🙏
Shree giriraj dharan ki jay
Jay ho🙏🙏
Krishna krishna krishna 🙏🏻
Thanksto,
🙏🌹🙏
Jay Shree Krishna 🙏 Radh Radh
🙏🌹🙏
Sundar 🙏
🙏🌹🙏
Renuka c shah ati sundar satsang aa jiv kush tym gyo jai shree krishna
Jay shri krishna🙏🙏
@@Radhesatsang jay shree kireshna
ખૂબજ સુંદર સત્સંગ જય હો મનીષા બેન વસઇ 🙏💐🙏
🙏🌹🙏
Jay shree krishna radhe radhe
Vllbhadhish ki jai ❤🧡❤⚘👏
🙏🌹🙏
જીવ પુષ્ટિમાર્ગમાં શરણે આવે કે તરત જ શ્રીયમુનાજી એ જીવનો સ્વીકાર કરે છે અને લિલાધામમાં બિરાજતાં શ્રીયમુનાજીની ડાબી ભૂજાv ફરકે છે. તરત જ પોતે આતુરતાથી દોડી જઈ આનંદભર્યા હૈયે શ્રીઠાકોરજીને વધામણી આપે છે કે, કૃપાનાથ ભૂતલ પર એક વધુ દૈવી જીવ આપના શરણે આવ્યો છે. કૃપા કરી તેનો અંગીકાર કરો - તેને સેવાનું સુખ આપો. એ જીવ શ્રીયમુનાજીનું જેટલા પ્રમાણમાં ગુણગાન કરે, તેટલાં શ્રીયમુનાજી તે જીવ પર પ્રસન્ન થાય છે. જ્યાં જ્યાં શ્રીયમુનાજીના ગુણગાન થાય છે, ત્યાં ત્યાં શ્રીઠાકોરજી અવશ્ય બિરાજે છે. એ જીવો ઉપર શ્રીઠાકોરજી ઘણી કૃપા કરે છે. શ્રીઠાકોરજી એ જીવોના હ્રદયમાં બિરાજી અલૌકિક સુખની વર્ષા કરે છે.
આમ, શ્રીકૃષ્ણના ચતુર્થ પ્રિયા શ્રીયમુના-મહારાણીજીની નિજભક્તો પ્રત્યેની તેમની ભાવના અદભૂત અને અલૌકિક છે. શ્રીયમુનાજી ભગવદ્સ્વરૂપ છે. શ્રીઠાકોરજીની કૃપાશક્તિનું પ્રાગટ્ય શ્રીયમુના-મહારાણીજી સ્વરૂપે ગોલોકધામમાં થયું. તેમજ શ્રીઠાકોરજીના લીલાવિહાર માટે અને લીલા પરિકરના સુખદાન માટે શ્રીયમુનાજી અલૌકિક રસસરિતા સ્વરૂપ બન્યા અને ગિરિરાજજીની તળેટીમાં વહેવા લાગ્યા.
શ્રીયમુનાજી કૃપા કરી આપણા દોષોને દૂર કરે છે અને શ્રીઠાકોરજીને પધારવાનું મન થાય એવું આપણુ હ્રદય એક બગીચા સમાન બનાવે છે. આમ શ્રીયમુનાજી આપણી પર ખૂબ કૃપા કરે છે. અને જે કૃપા કરે છે એ જ ભક્તિનું દાન કરી શકે છે.
🙏
Radhe Krishna 🙏
🙏🌹🙏
श्री व्रजलाल प्यारै की जय🙏
Hindi mein translate
Gujarati mein samajh nahin aati
0
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌺🌸🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏 🙏 🌸🌺🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
🙏🌹🙏
જયશ્રીકૃષ્ણ
રાધે રાધે 🙏🏻🙏🏻🤍🤍
Jai shree Krishna 🙏
Radhe Radhe
Radhe Radhe🙏🙏
Jay shri Krushna
Jay shri krishna🙏🙏
Jay shree Krishna 🙏🙏
🙏🌹🙏
जयश्रीकृष्ण राधे राधे
🙏🌹🙏
Jay Shri Krishna
Jay shree krishna🙏🙏
Jay Shree krushna Radhe Radhe 🙏🙏🌷🙏
🙏🙏🙏
Jai shri krushna
@@pratimashah2438 ¹
Jay shree krisna
🙏🌹🙏
Jay shree Radhe krushn 🙏🙏🙏🙏
Jai Shri krishana
Jay shree krushna🙏🙏
Jay Shri Krishna
Jay shree krishna
🙏🌹🙏
Jai shri krushna
Jay shree krushna 🙏🙏
@@Radhesatsang oouuuutqwyujopp
Jay shri krishna
Jay shri krishna🙏