માથાભારે ટ્રેક્ટરવાળો ભાગ-૭૮//Gujarati Comedy Video//કોમેડી વિડીયો SB HINDUSTANI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • આ વિડીયો મનોરંજન માટે બનાવેલ છે. આ વિડીયો ને વાસ્તવિકતા થી કોઈજ સંબંધ નથી.....
    ***અમારા વિડીયોમા અમે કોઇપણ જાતી-ધર્મ નો વિરોધ કરતા નથી****
    અમારા દરેક વિડીયો ફેમીલી સાથે જોઈ સકાય છે
    અમારી ચેનલના વીડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી 🙏
    Director:-Balwantsinh Vamaiya
    Story by:-Vaghubha & Zalubha
    Editor :-Bharatsinh Vamaiya & Balwantsinh Vamaiya-Vaghubha Vamiya-Abhik
    Camera men:-Bharatsinh & Balwantsinh
    Acting :-Mafukaka,,Mahindrsinh Vamaiya,,Dasaratsinh,,Bhupatsinh,,Vagubha,,Abhik,,Zalubha,,Bharatsinh,,Bhavesh,,Balwantsinh
    New Chenal SB OFFICIAL PATAN / @sbofficialpatan3373
    my new chennl SB HINDUSTANI Vlog & Blooper / @sb.hindustanivlogblooper
    my facebook page link- / bharatsinh2482

ความคิดเห็น • 1.3K

  • @SBHINDUSTANI
    @SBHINDUSTANI  ปีที่แล้ว +3309

    જય માતાજી મીત્રો માથાભારે ટ્રેક્ટર ભાગ ૭૮ પાયલબા ના અવસાન પહેલા બનાવેલો હતો પણ અપલોડ નતો કર્યો પણ આજે અપલોડ કર્યો સે તો આ વિડીયો મા બાસ્કુજી હાજર સે પણ પણ બીજા વિડીયોમા થોડા દિવસ બાસ્કુજી આવસે નહી તો બધા મિત્રો ને સપોર્ટ કરવા નમ્ર વિનંતી

    • @namrataharshadkumarthakor3603
      @namrataharshadkumarthakor3603 ปีที่แล้ว +57

      👌🏻👍🏻🙏🏻

    • @zalavishalsinh2263
      @zalavishalsinh2263 ปีที่แล้ว +31

      Ok

    • @Jayesh261
      @Jayesh261 ปีที่แล้ว +23

      Ok

    • @JayGogaOfficial-nv1kq
      @JayGogaOfficial-nv1kq ปีที่แล้ว +29

      જય માતાજી મિત્રો મારી આ નવી ચેનલ છે તો જરૂર બધા મીત્રો સાથ આપજો ભાઈ જય સધી માં

    • @sbh932
      @sbh932 ปีที่แล้ว +26

      હાં વાઘુ કાકા જય માતાજી

  • @rsediting947
    @rsediting947 ปีที่แล้ว +16

    Kharekhar dil khush thay gayu badha bhag joine
    Love you sb hindustani team❤❤

  • @priyankaraval1732
    @priyankaraval1732 ปีที่แล้ว +215

    જય માતાજી બધા ભાઇયોને ખૂબ સરશ વિડીયો છે ભાઈયો આજે ઘણા સમય પછી બાસકુજી ને જોઈને ઘણો આનંદ થયો અને પાયલબા નાઅવસાનનુ ઘણુ દુખ થયું અને મફુજી ને ટૈકટર ચલાવતા જોઇ સારૂ લાગ્યુ 👌😃👑👍🙏

  • @shyamkahar6583
    @shyamkahar6583 ปีที่แล้ว +9

    Waghu ji pela chakari thee aagha rahe jo 🥰🥰🥰🥰🥰

  • @rajuthakor2110
    @rajuthakor2110 ปีที่แล้ว +7

    જય માતાજી બધા મિત્રોને ખુબ આગળ પ્રગતિ કરો

  • @sangramsinhchavda6770
    @sangramsinhchavda6770 ปีที่แล้ว +12

    જય માતાજી બાસ્કૂજી 😂😂😂😂

  • @navinsolanki3641
    @navinsolanki3641 5 หลายเดือนก่อน +5

    સુપર બાવું મજા આવી બધા વિડિયો જોઈને. અમને હસાવા બદલ આભાર😅😅😅😅😅

  • @viralastik2645
    @viralastik2645 ปีที่แล้ว +12

    ખરેખર s.b hindustani નંબર 1 ચેનલ છે દરેક કલાકાર ને ખુબ ખુબ અભિનંદન

  • @dabhikelajidabhikelaji1225
    @dabhikelajidabhikelaji1225 ปีที่แล้ว +73

    બધા મિત્રો ને જય માતાજી. 🙏
    જય રામદેપીર. 🙏
    કુળદેવી શ્રી ચામુંડા. 🙏
    જય શ્રી હડકમાઈ. 🙏
    માં જોગમાયા. 🙏
    ગામ ચેખલા. 🙏

  • @dineshgthakor93
    @dineshgthakor93 ปีที่แล้ว +8

    જય માતાજી ભાગ પૂરો કરવા બદલ❤❤❤

  • @vijayparamar7596
    @vijayparamar7596 ปีที่แล้ว +4

    બધા જ ભાઈ અને મારા પ્રણામ છે જય શ્રી ચામુંડા માં બધા ને મારા અભિનંદન પાઠવ્યા છે 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RAHUL_GAMER_1k_RR
    @RAHUL_GAMER_1k_RR ปีที่แล้ว +14

    બાસકુજી ને જોઈ મને આનન્દ થાય છે જય માતાજી

  • @Agnivanshi-kshatriy
    @Agnivanshi-kshatriy ปีที่แล้ว +6

    જય ભવાની .બધા મિત્રો ને

  • @shyamkahar6583
    @shyamkahar6583 ปีที่แล้ว +4

    Mataji basku ji himmat aape 🙏🙏🙏🙏🙏

  • @rsharelparsingbhairsharel2783
    @rsharelparsingbhairsharel2783 ปีที่แล้ว +4

    ❤આવીજ એક સ્ટોરી બિજીવાર આવે
    એની રાહ જોઈ સુ ❤જય માતાજી❤

  • @automobilesolution
    @automobilesolution ปีที่แล้ว +10

    જય શ્રી રામ... બધાં ભાઈઓ ને... ભગવાન બધાં ભાઈઓ ઉપર કૃપા રાખે એવી પ્રાર્થના...🙏🙏

  • @Princess.banna-2
    @Princess.banna-2 ปีที่แล้ว +3

    આયા ભાઈ બાસ્કુજી... ખુબ ખુશી થઈ ભાઇઓ

  • @TaviyadsatishSatishtaviyad
    @TaviyadsatishSatishtaviyad ปีที่แล้ว +2

    Video na bhag vadaro amne maja Ave 6e ad na karo❤❤❤❤

  • @Thakor_family
    @Thakor_family ปีที่แล้ว +15

    Jay mata ji 🙏 good morning🌞

  • @bhogilalpatel4135
    @bhogilalpatel4135 ปีที่แล้ว +2

    Jordar vidio vaa S B Tim vaa Jordar vidio Ahmedabad avjo

  • @darbarvishnu7315
    @darbarvishnu7315 ปีที่แล้ว +40

    બલ્લુ ભાઈ નું જોરદાર સોન્ગ જોમેલી જોમ પાડી જતી રહી 😂😂❤😘

  • @AnilAniljp
    @AnilAniljp 4 หลายเดือนก่อน +3

    ખરેખર ખૂબ મજા આવી. પૂરા 78ભાગ જોયા મોજ પડી ગઈ

  • @jaiminraval7301
    @jaiminraval7301 ปีที่แล้ว +4

    Vaguji ni Antim komedi mathabhare trekttar vala 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🙏👍👍👍👍👍👍👍👍

  • @ખેડૂત242
    @ખેડૂત242 11 หลายเดือนก่อน +2

    ખરે ખર આવી_કોમેડી_તો_આખા_યૂટુબ_મા નથી😅😅😅🤣🤣🥳😁😁😁😁😜🤪

  • @Jigneshtriveditopic
    @Jigneshtriveditopic ปีที่แล้ว +5

    મારી એસ બી હિન્દુસ્તાની ટીમ ને માથા ભારે ટેક્તર વાળા ભાગ પૂરા કરવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન આમ જ હસતા રહો અને હસાવતા રહો તેવી માતાજી ને પ્રાથના કરું છુ. જય માતાજી........ હા મારુ એસ બી હિન્દુસ્તાની ટીમ હા મારુ પોનસોં પાટણ હા ❤❤❤❤

  • @Bmjanuthakorbmjanu
    @Bmjanuthakorbmjanu ปีที่แล้ว +3

    જય માતાજી મિત્રો ખુબ ખુબ મજા આવી તમારા ટ્રેકટર વાળા ભાગ જોવાની.. બધાં લોકો ખુબ ખુબ આગળ વધો.... તમારા ટ્રેકટર વાળા ભાગ બધા જોયા છે. અને કંઇક શીખવા મળ્યું...🎉🎉. ભરતજી ઠાકોર. માનપુરા. તાલુકો દિયોદર....... મારી ફેમલી. તમારા આખા વીડિયો જોવે છે... કંઇક. વળી નવું લાવજો 🎉🎉🎉🎉🎉

  • @KaranThakorThakor-dj2xu
    @KaranThakorThakor-dj2xu ปีที่แล้ว +24

    જય માતાજી સુભ સવાર
    જય શ્રી મહાકાળી માં જય જહું મેલડી
    કરણ ઠાકોર થરા તરફથી ફુલ સપોર્ટ
    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @Mazakok
    @Mazakok ปีที่แล้ว +2

    જય માતાજી માથાભારે ટેક્ટર ભાગ મા મજા આવી ગયી. પાયલ બેન ના આતમા ને શાંતિ મલે એવી પ્રાભુ ને પાથૅના કરૂ છૃ.

  • @abhujithakor1613
    @abhujithakor1613 ปีที่แล้ว +19

    આજે બાસ્કુજી ને જોઈ ને ખુબ ખુશ થઈ ગયા અમે જય દ્વારકાધીશ પાયલ બેન ને મારો ભગવાન એમને ભગવાન હારા ઘેર અવતાર આપે જય માતાજી બધા ભાઈઓ ને

  • @Narsinhthakor0115
    @Narsinhthakor0115 ปีที่แล้ว +1

    Thank you sb hindustani team super heet comedy matha bhare Trectar vala

  • @paraspanchal5442
    @paraspanchal5442 ปีที่แล้ว +2

    Are Bhai bhai su mast story, suspense, dialogue, character control, 1 no. Acting and Full Entertainment and comedy Bauj maja aave 6e tamara video jovani
    Jay Mataji 💫

  • @KamleshRaval-xc9zt
    @KamleshRaval-xc9zt ปีที่แล้ว +12

    Jay.mataji
    Badha.bhaione

  • @thakorlalaji417
    @thakorlalaji417 ปีที่แล้ว +1

    જય માતાજી બધા ભાઈઓ ભગવાન તમને શુખી રાખે

  • @TechWithNS
    @TechWithNS ปีที่แล้ว +15

    मैं दिल्ली से हूं भगवान आपकी प्यारी बेटी श्रीमती पायलबा को स्वर्ग के समिप ले जाए ऐसी प्रार्थना...❤🙂☺️✨

  • @JigarThakor-c4e
    @JigarThakor-c4e ปีที่แล้ว +1

    જોરદાર bhai kyar na rah jota ta have regular gadiyar vara bhag ane matha bhare tekttar vara bhag aavvado❤❤❤❤❤

  • @Punubha
    @Punubha ปีที่แล้ว +30

    જય હરસિદ્ધ ભવાની🙏🙏

  • @VinodChauhan-x2k
    @VinodChauhan-x2k ปีที่แล้ว +1

    જય માતાજી બધા ભાઈઓને ખૂબ સરસ વિડીયો છે ભાઈઓ આજે ઘણા સમય પછી બાસ્કુજી ને જોઈને ઘણો આનંદ થાયો અને પાયલબા ના અવસાનનુ ઘણું દુખ થયું અને મફુજી ને ટેક્ટર ચલાવતા જોઈ સારું લાગ્યું 👌😀🎉👍🙏

  • @Mahendrathakor2646
    @Mahendrathakor2646 ปีที่แล้ว +21

    જય માતાજી આખી ટીમ ને

  • @vanjaraalpesh6691
    @vanjaraalpesh6691 ปีที่แล้ว +1

    Congratulations all team na bhai ne માથાભારે ટ્રેક્ટર bhag pura 🎉❤

  • @RadheKrishnaps
    @RadheKrishnaps ปีที่แล้ว +6

    માં શક્તિ તમને બ‌ઉ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ ❤❤

  • @AnkitaParmar-tq1ll
    @AnkitaParmar-tq1ll ปีที่แล้ว +1

    જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સુપર વિડિયો મોજ ને મોજ ભાઈ❤❤❤

  • @MarediyaAfrideeniemailcom
    @MarediyaAfrideeniemailcom 5 หลายเดือนก่อน +5

    Have.79 mo bhag banavo sb hindustani

  • @vaisupatel2834
    @vaisupatel2834 ปีที่แล้ว +1

    Happy ending... Maza aavi gay badha bhag ma. 🙏🙏🙏🙏

  • @mehulvatamofficial6595
    @mehulvatamofficial6595 ปีที่แล้ว +3

    સુપર હીટ વીડિયો 😊❤🎉 સિંગર મેહુલ વાતમ ના જય માતાજી 🥰🙌❤️

  • @thakorkaran9399
    @thakorkaran9399 ปีที่แล้ว

    Jay mataji khub aagal vadho bhagvane prathna che mari ❤

  • @ankurdesaidesai
    @ankurdesaidesai ปีที่แล้ว +7

    જય દ્વારકાધીશ

  • @rohitdalwadi2916
    @rohitdalwadi2916 ปีที่แล้ว +1

    Bau dukh thayu ke lari vada bhag no 😢 the end aavyo😢😢😢😢

  • @જયમાતાજીવાગડોદ
    @જયમાતાજીવાગડોદ ปีที่แล้ว +35

    જય શ્રી રામ જય ભવાની માં 🙏 રોહિત જાદવ અને રાહુલ જાદવ નો પુરેપુરો સપોર્ટ છે ભાઈ 🙏 વાગડોદ ⚔️

  • @BHARATBHAICHAUDHARI2063
    @BHARATBHAICHAUDHARI2063 ปีที่แล้ว +1

    જય શ્રી રામ 🙏🙏 આ વિડીયો મોકલવા બદલ ખુબ ખુબ આભાર

  • @M.B.TECH_BOYS
    @M.B.TECH_BOYS ปีที่แล้ว +4

    જय માताजी મીत्रो ❤

  • @lalsangdarbar2528
    @lalsangdarbar2528 ปีที่แล้ว +2

    જય શ્રી પુરબા ફઈ સધી માં❤❤

  • @darbarshantubhakotavad1032
    @darbarshantubhakotavad1032 ปีที่แล้ว +6

    જય માતાજી બધા હાવજો ને

  • @abhesinhdarbar5195
    @abhesinhdarbar5195 ปีที่แล้ว

    ખુબ જ સરસ માથાભારે લારી વાલો માથા ભારે રીક્ષા વાળો અને માથા ભારે ટ્રેક્ટર વાલો ખુબજ સુંદર એન્ડ ❤❤❤❤❤

  • @bharatjithakorvelodaoffici7635
    @bharatjithakorvelodaoffici7635 ปีที่แล้ว +2

    જોરદાર સ્ટોરી સમજવા લાયક❤❤❤❤

  • @harjivanprajapati6044
    @harjivanprajapati6044 ปีที่แล้ว +2

    માથા ભારે ટ્રેક્ટર વાળો ભાગ 79 અવશ્ય મૂકશો બહું સરસ છે દેવમ એન્ટર પ્રાઈઝ બોપલ ઘુમા અમદાવાદ

  • @ishanthakorlovestatus8290
    @ishanthakorlovestatus8290 ปีที่แล้ว +2

    Super all episodes ❤❤❤❤❤ 🎉🎉🎉🎉 all' the best SB HINDUSTANI TEAM

  • @DigitalRajasikutar
    @DigitalRajasikutar ปีที่แล้ว +6

    Kone kone mathabhare rikxa vala bhag game se ❤❤❤

  • @rathavasubhash1905
    @rathavasubhash1905 ปีที่แล้ว +2

    જય માતાજી.🙏🏻🙏🏻🚩🌷🌹🥀...બધા ભાઈઓ ને ખૂબ ખૂબ અભિનંદન ભાઈઓ... જય હરસિદ્ધ માં👏🏻👏🏻🔥😍🤩😎💞♥️..બધા ભાઈ ઘની ખમાં ને માજા ભાઈ ભાઈ.👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @Sailustar_09
    @Sailustar_09 ปีที่แล้ว +34

    કોણ કોણ આ ભાગ ની રાહ જોઈને બેઠા તા....?

  • @vishnubhaiprajapati6883
    @vishnubhaiprajapati6883 ปีที่แล้ว +1

    જય માતાજી તમારી ટીમના બધા મિત્રોને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન તમારા વિડીયો અમે સહ કુટુંબ સાથે રોજ જોઈએ સીએ અમને તમારા વિડિયો બહુ ગમે જય માતાજી

  • @DASHRATH_THAKOR_93
    @DASHRATH_THAKOR_93 ปีที่แล้ว +11

    Jay mataji ❤❤

  • @kishansinhmakwana8225
    @kishansinhmakwana8225 ปีที่แล้ว +2

    Super video SB hindustani

  • @SomabhaiRavjibhaizalaZala
    @SomabhaiRavjibhaizalaZala ปีที่แล้ว +20

    જય માતાજી બાપુઓ બધા મિત્રો ને ખુબ ખુબ અભિનંદન જય શ્રી રામ ખુબ પ્રગતિ કરો એવી રામ ને પ્રાર્થના

  • @rajachamundadigitalr.d.t2747
    @rajachamundadigitalr.d.t2747 ปีที่แล้ว +2

    ખુબ ખુબ અભિનંદન 78 ભાગ સુધી જે મોજ કરાવી છે તે બદલ આખી ટીમ ને સુભકામના🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @thakorkiranbhai5939
    @thakorkiranbhai5939 ปีที่แล้ว +92

    બધા મિત્રોને જય શ્રી શક્તિ મા જય સિકોતર માં 🙏🏽 જય શ્રી રામ

    • @jaysikuram4177
      @jaysikuram4177 ปีที่แล้ว

      Jay Sikotar Maa ❤️😍👑🚩

  • @kanjithakor5226
    @kanjithakor5226 ปีที่แล้ว

    માથાભારે ટ્રેક્ટર નો ભાગ 78 પુરા કરવા બદલ ખુબ ખુબ અભિનંદન આખી એસ બી ટીમ ને માં હરસિધ્ધિ ભવાની ખૂબ પ્રગતિ કરાવે ને ખુબ આગડ વધો ❤

  • @vishal_thakor_797
    @vishal_thakor_797 หลายเดือนก่อน +1

    ખુબ સરસ એન્ડ આયો આ એપિસોડ નો

  • @kalpeshprajapati1084
    @kalpeshprajapati1084 ปีที่แล้ว +5

    Congratulations all team members very well done this episode 🎉

  • @shyamkahar6583
    @shyamkahar6583 ปีที่แล้ว +1

    Waah jor daar 🥰🥰🥰🥰🥰

  • @nilamvadaliya6915
    @nilamvadaliya6915 ปีที่แล้ว

    Khub saras
    Jay mataji SB industani ❤😊

  • @mehulmemakiya2686
    @mehulmemakiya2686 ปีที่แล้ว +5

    હા મોજ હા 😂😂😂

  • @sanjupatel3593
    @sanjupatel3593 ปีที่แล้ว

    જય માતાજી ખરેખર ખુબ સરસ વિડિયો છે બહુ જ સરસ બહુજ સરસ રીતે હરિભાઈ ને ભૂપતજી એ. રૂપિયા નો પાવર રાખનારા ફૂમતાળજી ને જોરદાર પાઠ ભણાવ્યો છે તેની સાથે સાથે આપણને પણ એક શીખવા મળ્યું કે કોઈ દિવસ રૂપિયા નુ અભિમાન ક્યારેય ન કરવું જોઇએ એ તો આજ છે ને કાલ નઈ હોય માટે તેના અભિમાન માં આવી ને બહુ મુલ્ય સંબંધો ને ના ભુલી જવાય જરૂર તો દરેક ની દરેક ને પડે જ છે માટે જે બોલવું તે સમજી વિચારી ને બોલવું જોઈએ ખુબ સરસ વિડિયો છે ખુબ સરસ જય માતાજી

  • @sohamprajapati9767
    @sohamprajapati9767 ปีที่แล้ว +7

    Jay mataji

  • @lovesadlive
    @lovesadlive ปีที่แล้ว +1

    જય માતાજી SB હિન્દુસ્તાની ટીમ ને.. 🙏🙏

  • @Akashprajapati475
    @Akashprajapati475 ปีที่แล้ว +35

    જય માતાજી માથાભારે ટ્રેક્ટર ભાગ‌ કોને કોને ગમે છે laik karo

  • @darbar95
    @darbar95 11 หลายเดือนก่อน

    વાહ ભાઈ વાહ ખૂબ મજા આવી આ આખી સિરીઝ મા ખૂબ સરસ સ્ટોરી મજા આવી ગયી 😂😂✌🏻✌🏻👍🏻

  • @thakormukesh8010
    @thakormukesh8010 ปีที่แล้ว +49

    જય શ્રી રામ બધા મિત્રો ને 🙏❤

  • @nileshchauhan3073
    @nileshchauhan3073 ปีที่แล้ว +2

    ખુબ સરસ વિડિયો જય માતાજી

  • @chamanpatel4269
    @chamanpatel4269 ปีที่แล้ว +6

    Jai mataji

  • @sureshsinhdarbar1078
    @sureshsinhdarbar1078 ปีที่แล้ว +7

    જય માતાજી બધા ભાઈયો ને 🙏🙏 ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી ભગવાન માતાજી ને પ્રાથના છે 🙏❤️

  • @shailesh_rathod_gj08
    @shailesh_rathod_gj08 ปีที่แล้ว +1

    મને ખબર હતી કે ભૂબતજી આ બદલો લઈ રહ્યા છે❤❤❤❤

  • @zalaparkeshsinh7049
    @zalaparkeshsinh7049 ปีที่แล้ว +24

    જય શ્રી રામ જય માતાજી બધા જ મિત્રો ને 🙏

  • @munnagoswami3482
    @munnagoswami3482 ปีที่แล้ว

    Jay mataji sb hindustani teem ne khub pragati Karo avi bhagwan ne prathna.👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DineshThakor-bd1xv
    @DineshThakor-bd1xv ปีที่แล้ว +5

    બધુ સારું લાગ્યું પણ એક ખોટું લાગ્યું કે ફુમતાજીનુ બારણું ખૂલૂ ના રહ્યું.

  • @hasmukhpanchal702
    @hasmukhpanchal702 ปีที่แล้ว

    જય માતાજી ભાઈ બધાને આવી ફિલ્મ બનાવતાં રહેજો. ખુબ ખુબ આભાર

  • @Mr_yas0898
    @Mr_yas0898 ปีที่แล้ว +9

    વાહ વાહ ભાઈ આટલા દિવસે ખુબજ સરસ વીડિયો આવિયો જોવાની મજા આવી
    જેને મજા આવી તે એક લાઈક કરો ❤

  • @narendrasolankijaysikotar3335
    @narendrasolankijaysikotar3335 ปีที่แล้ว

    બવ મજા આવી બધા ભાગ જોવાની ❤❤❤👍👍👍👌

  • @DigitalRajasikutar
    @DigitalRajasikutar ปีที่แล้ว +37

    Kon kon sb hindustani team ne dil ❤thi support kare che ❤❤❤jay mataji

  • @raval.pushpa1173
    @raval.pushpa1173 ปีที่แล้ว

    ખુબ સરસ. જય માતાજી ભાઈયો 😊😊😊😊😊😊😊🎉🎉🎉🎉

  • @mahipatsinhrajput123
    @mahipatsinhrajput123 ปีที่แล้ว +2

    જય માતાજી વાઘુભા 🙏🙏

  • @kirandesai7742
    @kirandesai7742 ปีที่แล้ว +3

    સુપરહિટ માથાભારે ટેકટર એન્ડ 👌👌👍👍👍

  • @ajaychunara2677
    @ajaychunara2677 ปีที่แล้ว +1

    Boom boom 💥 s b hindustani 😊 😍 Maja aavi gai 😊

  • @rohit.athakor9679
    @rohit.athakor9679 ปีที่แล้ว +32

    જય માતાજી બધા મીત્રોને સુભ સવાર ❤❤

  • @bhogilalpatel4135
    @bhogilalpatel4135 ปีที่แล้ว +2

    Jay mataji Bijo Bag jaldi moklo

  • @ADBAPU67
    @ADBAPU67 ปีที่แล้ว +4

    માથાભારે ટ્રેક્ટર વાળો ભાગ 78 ક્યારે આવશે અને કોને કોને ગમે છે 0

  • @gujratiboy1623
    @gujratiboy1623 6 หลายเดือนก่อน

    Aaje badha bhag pura thya to Har har mahadev.........💞

  • @kalpeshprajapati1084
    @kalpeshprajapati1084 ปีที่แล้ว +4

    Very well done 😊 JAY MATAJI 😊

  • @દિનેશબીઠાકોરહારીજ

    જય શ્રી રામ
    ભાઈ ભાઈ

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 ปีที่แล้ว +7

    જય માતાજી જય શ્રી રાધે ક્રિષ્ના જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ વીડીયો ઓલ એસબી હીન્દુ સ્તાની ટીમ

  • @manujithakor2711
    @manujithakor2711 ปีที่แล้ว +1

    જય માતાજી બધાય એક્ટ રો ને મનુજી ઠાકોર ના રામ રામ