Hun To Bolish | હું તો બોલીશ | ચૂંટણી ગઈ પણ ધમકી રહી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ค. 2024
  • Hun To Bolish | હું તો બોલીશ | ચૂંટણી ગઈ પણ ધમકી રહી
    #Abpasmita #GujaratiNews
    For more videos Visit our TH-cam Channel -
    / abpasmitatv
    Click here to Subscribe and stay Updated -
    th-cam.com/channels/3C6.html...
    ABP Asmita Website: abpasmita.abplive.in/
    Facebook: / abpasmita

ความคิดเห็น • 293

  • @UttamMehta-sz2nj
    @UttamMehta-sz2nj 14 วันที่ผ่านมา +48

    રોનક ભાઈ આ બધી બાબતો સીધી સાદી નથી તમારે સાચી બાબતો જાણવી હોય તો છેલ્લા ૧૫ વર્ષ ના વિવિધ વિવિધ સંસ્થા ઓના હિસાબો તટસ્થ એજન્સી મારફતે તપાસ કરાવો કરોડો અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર નીકળશે આ ભ્રષ્ટાચાર પાછળ કોણ છે? રોનકભાઈ તમે ચોખ્ખા ના સર્ટિ આપવાના બંધ કરો તમે ભ્રષ્ટાચાર ની તપાસ માટે કેમ અવાજ નથી ઉઠાવતા? તપાસ થશે તો તમે પણ ચોંકી જશો

    • @MechanicalEngine
      @MechanicalEngine 14 วันที่ผ่านมา +7

      Godi media che aa 🙂👍

    • @user-iz6vi7df2c
      @user-iz6vi7df2c 5 วันที่ผ่านมา +1

      hu to bolish em key .pn ronak ja bolvanu tya bolta nthi

  • @NareshbhaiVasava-jl3zs
    @NareshbhaiVasava-jl3zs 10 วันที่ผ่านมา +35

    અધિકારીઓ ભાજપ ni ગુલામી કરે છે

  • @bhavinchauhan6539
    @bhavinchauhan6539 14 วันที่ผ่านมา +90

    મને તો આ મનસુખ જ પીધેલો હોય એવું લાગે છે 😅😂

  • @BadhusinhChahan
    @BadhusinhChahan 11 วันที่ผ่านมา +33

    ભાજપની ફેવરમાં બોલે છે પત્રકાર

  • @BadhusinhChahan
    @BadhusinhChahan 11 วันที่ผ่านมา +11

    પત્રકાર ખોટું બોલવાનું બંધ કરો

  • @sarojpatel2565
    @sarojpatel2565 12 วันที่ผ่านมา +37

    મને તો મનસુખ વસાવા જ પીધેલો લાગે ચૈતરભાઈ વસાવા સાહેબ સાચા છે

  • @Nilvsv
    @Nilvsv 14 วันที่ผ่านมา +48

    30 વર્ષ માં દેડીયાપાડા નું વિકાસ કેમ નથી કયરું મનસુખ

    • @Krishna369a
      @Krishna369a 12 วันที่ผ่านมา

      धारा सभ्य ने पूछ गधा😂😂😂

  • @diliprathvamolrathva
    @diliprathvamolrathva 11 วันที่ผ่านมา +11

    સાચી વાત છે ચૈતર ભાઈ

  • @nareshtadvi2567
    @nareshtadvi2567 14 วันที่ผ่านมา +32

    મનસુખ ભાઈ કાયમ પીધેલોજ ફરે છે

  • @kiranrathwa4694
    @kiranrathwa4694 14 วันที่ผ่านมา +50

    મનસુખ નેતો બોવ નાટક કરતા આવડેસે

  • @BadhusinhChahan
    @BadhusinhChahan 11 วันที่ผ่านมา +9

    દારૂ વેચવાનો બંધ કરાવો ભાઈ

  • @BadhusinhChahan
    @BadhusinhChahan 11 วันที่ผ่านมา +6

    ભાજપની ભૂલ છે

  • @blinkstudio3735
    @blinkstudio3735 11 วันที่ผ่านมา +5

    બુટલેગર નુ સુ એનું પૂછો

  • @user-sd3oc8qv7v
    @user-sd3oc8qv7v 12 วันที่ผ่านมา +7

    મનશુખ તુ એવું સમજે છે કે બધા મારા ગુલામ છે એના પાછલા વીદયો જોવા મામલતદાર ને મા બહેન શ્યામની મા બહેન સામે ગારો બોલેલ છે

  • @arvindbhaikoli5584
    @arvindbhaikoli5584 12 วันที่ผ่านมา +8

    મનસુખલાલ તમે બુટલેગરોને સાથે હતાં

  • @MechanicalEngine
    @MechanicalEngine 15 วันที่ผ่านมา +31

    Full support chaitar bhai ne 💯👍

  • @anilbaberiya9084
    @anilbaberiya9084 14 วันที่ผ่านมา +5

    ગુજરાતમાં દારૂ બધી છે તો દારૂ આયો ક્યાથી સરકાર BJP ની છે.

  • @rajurayaka2378
    @rajurayaka2378 13 วันที่ผ่านมา +8

    મનસુખ વસાવા બોલતા નથી આવડતું તેવો સાંસદ છે

  • @nareshvasava4690
    @nareshvasava4690 วันที่ผ่านมา

    રોનકભાઈ ડેડીયાપાડા તાલુકામાં એક પણ નદીમાં પાણી વહેતું નથી આજની તારીખમાં સુકાઈ ગઈ છે અને ડેડીયાપાડા તાલુકા ની આજુબાજુ બે મોટા ડેમમાં આવેલા છે ઉકાઈ યોજના નર્મદા ડેમ છતાં પણ ડેડીયાપાડા તાલુકામાં પાણીની ખૂબ જ વિકટ સમસ્યા બની રહી છે સિંચાઈ અને પીવાના પાણીની તંગી પડી રહી છે છતાં પણ નદીઓની રિચાર્જ કરવા માટે કોઈ આયોજન કરતા કેમ નથી

  • @gordhanbhaipatel8062
    @gordhanbhaipatel8062 14 วันที่ผ่านมา +7

    ચૈતર વસાવા બિલકુલ સાચા છે.

  • @sarojpatel2565
    @sarojpatel2565 12 วันที่ผ่านมา +5

    મનસુખ વસાવા એક દમ જુઠો છે

  • @vasavaakshay9858
    @vasavaakshay9858 12 วันที่ผ่านมา +9

    પેલા મનસુખ ને પુછજે જા

  • @parmarkanak9113
    @parmarkanak9113 13 วันที่ผ่านมา +7

    ચૈતર વસાવા સાહેબ

  • @user-xr4gr7xl3y
    @user-xr4gr7xl3y 12 วันที่ผ่านมา +5

    लुका धरभोगो था लुका गीरी बधकर पर चैतभाई भाई जय जोहार जिंनदाबाद चैतभाई भाई जय जोहार जिंनदाबाद ❤❤❤❤❤❤❤

  • @rathvagirish2796
    @rathvagirish2796 วันที่ผ่านมา

    આદિવાસી લોકો નું વિચારો

  • @user-cw7rt4be3w
    @user-cw7rt4be3w 15 วันที่ผ่านมา +22

    આને ખોટું બોલતાં પણ નથી આવડતું

  • @VasavaAjay-by6pb
    @VasavaAjay-by6pb 11 วันที่ผ่านมา +5

    મનસુખ ફાટી એટલે આવું કરે નર્મદા કમલમ ના પયસા કયતી આયવા તે મનસુખ ને પુચોને કરોડોનુ કોભાંડ છે તે નથી દેખાતું આદિવાસી માટે આટલા પૈસા આદિવાસી માટે વાપરતા તો કેટલુ સારુ નેતાઓ આવા રેલમછેલ પેયસા વાપરસે તો આદિવાસી નો કેયતી વીકાસ થસે સરમ કરો જરા

  • @Shwetavasava77722
    @Shwetavasava77722 6 วันที่ผ่านมา

    મીડિયા ભાજપ તરફ બોલે છે એવું લાગે

  • @mahendrabhoyabhoyamahendra7289
    @mahendrabhoyabhoyamahendra7289 9 วันที่ผ่านมา +2

    Mansukh ni bhasa thi lage k aj pithelo che

  • @sarojpatel2565
    @sarojpatel2565 12 วันที่ผ่านมา +3

    મનસુખ વસાવા તો અધિકારી ને પણ ગાળો આપે છે

  • @jvp2466
    @jvp2466 11 วันที่ผ่านมา +4

    અરે રોનકભાઈ ચૈતર વસાવા સાચા લાગે છે ભાઈ

  • @anishdubhil6493
    @anishdubhil6493 9 วันที่ผ่านมา +3

    રોનકભાઈ ચૈતર વાસાવા સાચી વાત છે

  • @Bjchauhan6269
    @Bjchauhan6269 14 วันที่ผ่านมา +6

    Godi media jem vartan che 😂😅

  • @niranjankunbi8964
    @niranjankunbi8964 9 วันที่ผ่านมา +2

    પત્રકાર bjp na ફીવર ma vat kare છે

  • @NareshbhaiVasava-jl3zs
    @NareshbhaiVasava-jl3zs 10 วันที่ผ่านมา +4

    Chitar ભાઈ લોકો માટે kaam કરે છે

  • @chhaganbhaivaru9138
    @chhaganbhaivaru9138 12 วันที่ผ่านมา +2

    रोनक भाई तमे केम आत्ला बधा चैतर भाई ने धमकावता होय एवु लागे छे

  • @Dubhil-vw5td
    @Dubhil-vw5td 4 วันที่ผ่านมา

    મનસુખ વસાવા પિરેલી હાલતમાં 🍾 23:10

  • @user-wm2ey9ps2k
    @user-wm2ey9ps2k 12 วันที่ผ่านมา +5

    સૈતર ભાઈ સાંસા સે ભાઈ

  • @PrakashVasava-wo8zm
    @PrakashVasava-wo8zm 10 วันที่ผ่านมา +2

    Amara dediyapada ma chaitar vasava j chalse sar

  • @kalpeshmhajariya6745
    @kalpeshmhajariya6745 9 วันที่ผ่านมา +3

    એકજ ચાલે ચૈતર વસાવા

  • @patelhr6547
    @patelhr6547 12 วันที่ผ่านมา +3

    અગાઉ પણ એક વિડિયો વાયરલ થયો હતો જેમાં મનસુખ ભાઈ બિભસ ગાળો દેતા હતા

    • @ambalalvasava3148
      @ambalalvasava3148 5 วันที่ผ่านมา

      આ પુછો મનસુખભાઇનેજે મામલેતાદર
      ને ધમકાવેલા તે કેમ નહીં કહેતા... રોનકભાઇ પણ સીધી લીટીમા વાત નહીં કરતા બુટલેગર તો એમની સાથે જ હતા

  • @sarojpatel2565
    @sarojpatel2565 12 วันที่ผ่านมา +2

    મનસુખ વસાવાની બુધી ભષટ થઇ ગઇ છે મનસુખ વસાવા પીધેલો હતો

  • @sukhdevvasava6404
    @sukhdevvasava6404 15 วันที่ผ่านมา +14

    મનસુખ ને કોને સાસન્દ બનાયો?

  • @manishshah9286
    @manishshah9286 15 วันที่ผ่านมา +7

    રોનક પટેલ ગુજરાતનાં અનઁબ ?

  • @rakeshkhimsuriya4052
    @rakeshkhimsuriya4052 8 วันที่ผ่านมา

    આ બધું કરશે પણ શૈતર ભાઈ વસાવાની લોકપ્રિયતા વધતી જશે

  • @dineshbhaibhabhor2638
    @dineshbhaibhabhor2638 11 วันที่ผ่านมา +2

    Ronakbhai shu tamne Khali chaitarbhai na j sabdo yad rahiya Kem mansukhbhai na sabdo yad na avya. Tame aama tarast nirnay nahi aapi Sako. Tame Kem ugra thao cho Ronakbhai.

  • @balmukundshah6991
    @balmukundshah6991 6 วันที่ผ่านมา

    Jay hind sir, I fully agree with chaitarbhai

  • @juleshsolanki9139
    @juleshsolanki9139 15 วันที่ผ่านมา +6

    Mansukhbhai ekdam juthu bole che daru no ilzam lagave che mansukh pote jutthu bole che Ane pote pakdai pa Jai che sabit thai Jai che chokkhu che mansukh bahu juttho che mansukh border todi ne vaat kare che

  • @vasavamayur6468
    @vasavamayur6468 14 วันที่ผ่านมา +3

    Chaitar bhai ❤❤❤❤❤

  • @niteshtadvi1530
    @niteshtadvi1530 9 วันที่ผ่านมา +2

    એક કલ્લાક થી ઓફિસ અંદર જયને મનસુખ ભાઈ સુ મિટિંગ કરતા હતા TDO ની સાથે એ સવાલ કરવો હતો રોનક ભાઈ તમારે

  • @SureshbhaiVasava-nv1cw
    @SureshbhaiVasava-nv1cw 12 วันที่ผ่านมา +1

    અમે સામાન્ય માણસો જાણીએ બુટલેગર મનસુખ વસાવા સાથે હતા

  • @sunilvasava5873
    @sunilvasava5873 9 วันที่ผ่านมา +1

    Butlegaro sivay koi ni htu msnshukh dada jode

  • @PrakashVasava-wo8zm
    @PrakashVasava-wo8zm 10 วันที่ผ่านมา +1

    Mansukh bhai ne puchho dediyapada ma ketla gam chhe khabar ni hoi a ahina vatni nahi sar fon karine puchhi lejo only chaitar vasava j chalse sar

  • @kishorkumar-ql8fc
    @kishorkumar-ql8fc 13 วันที่ผ่านมา +2

    રોનક ભાઈ તમે આ બધું મનસુખ ભાઈ ને પ્યુસો

  • @KIRANVASAVA-cl8ps
    @KIRANVASAVA-cl8ps 14 วันที่ผ่านมา +5

    I support chaitar Bhai Vasava

  • @Ratilal1991
    @Ratilal1991 14 วันที่ผ่านมา +3

    Chaitar vasava M L A chale

  • @Apatel8328
    @Apatel8328 15 วันที่ผ่านมา +4

    Ronak bhai tamne MLA MP banai daea etle badhu tame j karjo... Vato to Jane satyabadi harishchandra hoy evi Karo cho

  • @hirenpadvi6697
    @hirenpadvi6697 10 วันที่ผ่านมา +1

    Tamne pan bhajape Kharidi lidhu evulage chhe

  • @vasavamilind3939
    @vasavamilind3939 14 วันที่ผ่านมา +2

    चेतर वसावा 👑

  • @rakesh_taviyad_official
    @rakesh_taviyad_official 8 วันที่ผ่านมา

    ચૈતર વસાવા સાચા છે

  • @khimabhai3699
    @khimabhai3699 14 วันที่ผ่านมา +3

    ❤ અને તેઓ કેવી રીતે

  • @rameshbhai9970
    @rameshbhai9970 14 วันที่ผ่านมา +1

    👍🌹 લાઈક કરી છે રોનકભાઈ પત્રકાર રમેશભાઈ ચાવડા ડીસા

  • @aniyaliyaghanshyambhai9254
    @aniyaliyaghanshyambhai9254 12 วันที่ผ่านมา +2

    Bhai AA RONAK PATEL BJP
    VALANA PATKAR SE TE
    SHNATAN SHTAYSE
    JUDH NE SADH AAPESE

  • @agrathva1995
    @agrathva1995 10 วันที่ผ่านมา +1

    તું હારેશ મનસુખભાઈ

  • @trading.2124
    @trading.2124 14 วันที่ผ่านมา +3

    Mansik piy gayo lagi se😅😅

  • @AS_Recording
    @AS_Recording 14 วันที่ผ่านมา +1

    Akj chale chaiter bhai chale ❤

  • @anilvasava8018
    @anilvasava8018 14 วันที่ผ่านมา +2

    Chaiterbhai ni vaat 100% sachi se....garibo ni granto aaa adhikario Ane bjp sattadisho Mali ne pachavi Jay se...

  • @user-he5zc4el2j
    @user-he5zc4el2j 14 วันที่ผ่านมา +2

    रोनकभाइ। सांसद।ने।बुटलेगर।नु।शु।काम

  • @user-rv2im2is4m
    @user-rv2im2is4m 9 วันที่ผ่านมา +1

    Mansukh hale em nathi kadho

  • @user-on6xj9vf9q
    @user-on6xj9vf9q 10 วันที่ผ่านมา +1

    Ronakbhai tame mansukhbhai ne samjavo

  • @SureshbhaiVasava-nv1cw
    @SureshbhaiVasava-nv1cw 12 วันที่ผ่านมา +1

    લોકો નું બજેટ ક્યાં ગયું તે પૂછો

  • @dineshbhaibhabhor2638
    @dineshbhaibhabhor2638 11 วันที่ผ่านมา +1

    Mansukhbhai Loki Jane j che tamne ke kon pidhela hata te Tamara sabdo j batave che.

  • @All-in.one12
    @All-in.one12 14 วันที่ผ่านมา +4

    Are ronak tere bas ki bat nahi hai

  • @inkflowstickart
    @inkflowstickart 10 วันที่ผ่านมา +1

    Potli masters chhe badha ..

  • @sanjayvasavavasavasanjay7029
    @sanjayvasavavasavasanjay7029 14 วันที่ผ่านมา +2

    A kaj chale chaitar bhai chale

  • @dineshvrathvarathva361
    @dineshvrathvarathva361 9 วันที่ผ่านมา +1

    Ronak bhai chaitar vasava sacha che

  • @govindrathvakabaddi7956
    @govindrathvakabaddi7956 11 วันที่ผ่านมา +1

    Manshk to sauthi vadhu chidyo banyo chhe atle j to avu thay

  • @anilkumarvasava538
    @anilkumarvasava538 8 วันที่ผ่านมา +1

    Nagrik no Kam thatu nathi a tamne samjatu nahi lage Ronakbhai tamne

  • @srajgor3165
    @srajgor3165 12 วันที่ผ่านมา

    રોનકભાઈ પટેલે સત્ય વાત કહી છે ચૈતર ભાઈ વસાવા સાહેબ ને પણ સારું સમજાયું અને કીધું અને વસાવા સાહેબને પણ સારું કીધું નિષ્ઠા પૂર્વક વાત કરી છે બધાય નેતાઓ હતી તેના બદલ લાખ લાખ અભિનંદન જય પરશુરામ

  • @user-iz6vi7df2c
    @user-iz6vi7df2c 5 วันที่ผ่านมา

    agadi ek video ma mansukh gaal bolta hata te to pusyo j ni ronak bhai ....ronak bhai pn mansukh ni site ley se ..,...

  • @SanjayPatel-rs1zq
    @SanjayPatel-rs1zq 5 วันที่ผ่านมา

    ચૈતર વસાવા સાચાછે

  • @vineshkumarrathva4323
    @vineshkumarrathva4323 10 วันที่ผ่านมา +1

    Ane bhai ne Kai khabar padi nathi bjp no lukho se

  • @user-rw8um3cu9r
    @user-rw8um3cu9r 10 วันที่ผ่านมา +1

    રોનકભાઈ ચૈતર ભાઇ સાચા છે

  • @ranjanvasava1401
    @ranjanvasava1401 11 วันที่ผ่านมา +1

    Bas karo mansukh Bhai juth bolvanu same vala samajhta se ketlu jhuth ne ketlu sachu okk

  • @ASHOKKUMARPATEL-vf9oe
    @ASHOKKUMARPATEL-vf9oe 12 วันที่ผ่านมา +1

    भरूच में BJP जीत गई तो
    राजनेता ओको प्रशिक्षण दे शके वैसी " गाली गलोच कोलेज ' " खोलेगी😅😅😅😅😅😅

  • @maheshbariya4316
    @maheshbariya4316 14 วันที่ผ่านมา +2

    Daru badi se Gujarat ma

  • @maheshganvit8729
    @maheshganvit8729 15 วันที่ผ่านมา +3

    Kalya ne Kai khabar nai pade abhan hoy tevi vat kare se

  • @vasavajekesh2607
    @vasavajekesh2607 13 วันที่ผ่านมา +2

    Tera Kya Hoga Kalyaa😂😂😂😂😂😂

  • @GuruVasava93
    @GuruVasava93 9 วันที่ผ่านมา

    TDO ने धमकाया તો, એક M.P ne જવુ pade??. तो फिर पुलिस की ડ્યૂટી क्या he??.

  • @Apatel8328
    @Apatel8328 15 วันที่ผ่านมา +3

    Ronak patel ne patrakar j Kone banaya che .. saav over acting kare che ... Saav kharab patrakaratva

  • @SanjayPatel-rs1zq
    @SanjayPatel-rs1zq 5 วันที่ผ่านมา

    મનસુખ બોલ વા માં પન અચકાય છે ..

  • @jantipatel3611
    @jantipatel3611 8 วันที่ผ่านมา

    મનસુખ કાકા ગમે તે મ બોલે છે જનકભાઈ એને સમજાવો બાકી ચૈતર ભાઈ તો બરાબર છે

  • @Apatel8328
    @Apatel8328 15 วันที่ผ่านมา +3

    Ronak bhai tamenko mara Gujarat mara Gujarat Karo cho ke tmaru name thodi lakhelu che Gujarat par.. Ane tame pote bias rakho cho.. chaitar bhai ne aarop karta hoy em vat karta ta ne manshukh bhai sathe liberal bhaibapa kari ne vat karta ta.. tamari pan BJP thi fate che ke su??

  • @RanjitGvala
    @RanjitGvala 6 วันที่ผ่านมา

    P I bharai pi Mehta jeva adhi karee joia

  • @rathwasanjaybhai4009
    @rathwasanjaybhai4009 6 วันที่ผ่านมา

    Good

  • @user-lc9vk6ll7h
    @user-lc9vk6ll7h 12 วันที่ผ่านมา +1

    Sacha nidar nishpax adhikari hoy to koyi pan rajnetaothi darvani jrur nathi.

  • @jayeshgamitshankarbhaigami5193
    @jayeshgamitshankarbhaigami5193 4 วันที่ผ่านมา

    0:18 0:42

  • @rahulpiprotar3295
    @rahulpiprotar3295 12 วันที่ผ่านมา +1

    Ronak Patel hu tamaro show bov jov chu
    Mara father BJP na neta che to pan kav chu ke aa adhikario Paisa vagar kam kataj nathi chaitar vasava bov sacho manas che gujrat ma wtlu BJP haltu hoy chatay te MLA bane to enu kam bole che mansukh Vasava tya etla mate gyot because ena ane tdo na karela corruption na cobhand na khule
    Etle tamw pan parishthiti janya vagar khota theki na pado atyare badha adhikari minister mp corruption thij hale che

  • @user-iz6vi7df2c
    @user-iz6vi7df2c 5 วันที่ผ่านมา

    ronak bhai tme adhikari ni site leta se....pn police adhikari khota case kare se ene bi live ma lo ene puso to tme sacha so em lage ...

  • @user-yu8ry4bg4g
    @user-yu8ry4bg4g 10 วันที่ผ่านมา +1

    Mansuk,juttu,bole,che,