6 વર્ષના આર્યન ભગતને કરે છે નમન, બે વર્ષનો હતો ત્યારે હરિપ્રસાદ સ્વામીએ કહ્યું હતું કે આ બાળક ખાસ છે
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- સાળંગપુર અને સૌરાષ્ટ્રમાં ફક્ત 6 વર્ષનો એક બાળક તેની ભક્તિ કરવાની રીતથી ગુજરાતભરમાં જાણીતી થયો છે. આ બાળક તેની સમકક્ષ ઉંમરના અન્ય બાળકો કરતા અનોખું જ્ઞાન ધરાવે છે. નાની ઉંમરમાં જ તે એક સંત તરીકે પોતાનું જીવન જીવે છે. જે ખુબજ અદભુત વાત છે. લોકો તેના આજ ગુણ જોઈને ખુબજ ભાવ વિભોર બની જાય છે. ત્યારે કોણ છે આ બાળક?
#Botad #salangpur #kingofsalangpurdham #Kids #ayanbhagat #VTVGujarati
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati