⭐ લગ્નગીત ફટાણાં ⭐| ચોખા કરતાં કણકી મોટી હા..હા..|| Gujarati lagna geet |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 6

  • @kailashbenradadiya760
    @kailashbenradadiya760 17 วันที่ผ่านมา +4

    Very good didir

    • @hardikBhajanmandligir
      @hardikBhajanmandligir  17 วันที่ผ่านมา

      ગીત સાંભળવા માટે ખુબ ખુબ આભાર
      જય શ્રી સ્વામિનારાયણ 🙏

  • @કોકીલાબેનચૌહાણ-ઝ7ર
    @કોકીલાબેનચૌહાણ-ઝ7ર 16 วันที่ผ่านมา +6

    જય શ્રી કૃષ્ણ આ ફટાણાં ખુબ સરસ છે તો બીજા લગ્નગીત દિકરા ના લખીને જણાવશો વિનંતી છે તમારો અવાજ ખુબ સરસ છે આ ફટાણાં વાંચીને મને ખુબ સારૂ લાગ્યું બહેન ધન્ય છે બેટા જય શ્રી કૃષ્ણ ❤❤

    • @hardikBhajanmandligir
      @hardikBhajanmandligir  15 วันที่ผ่านมา +1

      ગીત સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર
      બસ આવી જ રીતે અમારા લગ્ન ગીત અને કીર્તન સાંભળતા રહેજો અને પ્રોત્સાહન આપતા રહેજો
      જય શ્રી કૃષ્ણ 🙏

  • @MamtaNagdiya-t4z
    @MamtaNagdiya-t4z 17 วันที่ผ่านมา

    બહુ સરસ ગાયું નીચે બોક્સમાં પૂરું લખીને મૂકો ને પ્લીઝ

    • @hardikBhajanmandligir
      @hardikBhajanmandligir  17 วันที่ผ่านมา

      ચોખા કરતા કણકી મોટી હા..હા..
      વિશાલભાઇ કરતા કિરણવહુ મોટી હા..હા..
      વિશાલભાઇ તો ઓફિસેથી આવ્યા હા..હા..
      થાક્યા પાક્યા જમવા બેઠા હા..હા..
      કિરણ વહુ તો થાળી પીરસે હા..હા..
      જમતા જમતા હસતા પૂછ્યું હા..હા..
      આપણા બેયમાં કોણ મોટું હા..હા..
      ખાતા ખાતા બહુ ખીજાણા હા..હા..
      જમતા જમતા ઝઘડી પડ્યા હા..હા..
      અમથા અમથા ઉમટી પડ્યા હા..હા..
      બાધતા બાધતા ચોરે આવ્યા હા..હા..
      ચોરે બેઠા ભાભા એ પૂછ્યું હા..હા..
      અરે વિશાલભાઇ શેમાંથી આ હા..હા..
      જમવા બેઠા એમાંથી આ હા..હા..
      રોટલો માંગો તો રોવા બેસે હા..હા..
      રોટલી માગુ તો રોદડા રોવે હા..હા..
      શાક માગો તો સણકા કરે હા..હા..
      આસન માંગુ તો આઘી ભાગે હા..હા..
      દૂધ માંગુ તો ડખો કરે હા..હા..
      દહીં માંગુ તો ડોળા કાઢે હા..હા..
      છાશ માંગુ તો છણકા કરે હા..હા..
      ચટણી માંગુ તો ચીટીયા ભરે હા..હા..
      અથાણું માંગુ તો આંટા મારે હા..હા..
      મીઠાઈ માંગુ તો મોઢું મરડે હા..હા...
      ગોળ માગો તો ગાળો બોલે હા..હા....
      ભાત માંગુ તો મને ભાઠા મારે હા..હા..
      પાપડ માગુ તો પાટા મારે હા..હા..
      કાચરી માંગુ તો કચ કચ કરે હા..હા..
      પાણી માગો તો પાછી વાગે હા..હા
      મુખવાસ માગો તો મૈયર ભાગે હા..હા..
      ચોખા કરતા કણકી મોટી હા..હા..
      વિશાલભાઇ કરતા મીના વહુ મોટી હા..હા......