સાચા રે સંતોની માથે ભક્તિ કેરા મોડ ll Dalsukh Prajapati ll સંતવાણી ll દલસુખ પ્રજાપતિ ll Santvani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 10

  • @mohannprajapti5477
    @mohannprajapti5477 2 ปีที่แล้ว +3

    Mohan Bhai prajapati jay how

  • @nileshodedra9153
    @nileshodedra9153 2 ปีที่แล้ว +1

    J hoo prajapati j hooo.....

  • @bambhaniyavijay2224
    @bambhaniyavijay2224 ปีที่แล้ว

    Jay ho bhai

  • @PravinBDodia
    @PravinBDodia 2 หลายเดือนก่อน

    ❤ હા મોજ હા ❤

  • @hashmukhtank9332
    @hashmukhtank9332 2 ปีที่แล้ว +2

    Jayhoprajapati

  • @bharatprajajpati8575
    @bharatprajajpati8575 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏 જય હો જય હો

  • @babulaldabhani7643
    @babulaldabhani7643 3 ปีที่แล้ว +4

    દલસુખભાઇ આપને પરમાત્મા એ બહું જ
    સુરેલી કંઠ આપયો છે.હું આપની બહું જ
    સાભળુ છું. જોકે તમામ મહાન ભજનીક નો હું પિયાસી છું. આપ અને બીજા કેટલાય ભજનીકો આપણા મહા સંતો અને પરમહંસો ની વાણી ગાઓ છો.મહાપુરુષો ની વાણી એ
    સંતો ના નાભી કમળ માં થી નીકળેલા શબ્દો છે. એ શબદો એ એમની પરમાત્મા ના વિરહ ની વેદના ના શબ્દો છે. જે અમુલ્ય છે. એને
    આપ ( આપની ક્ષમા યાચના સાથે )તથા કેટલાક ભજનીકો સંતો ના મુળ શબ્દો ને બદલી ને ભજન માં ગાતા હોય છે જે મારા
    જેવા ભજનપેરમી માટે વજ્રઘાત સમાન છે.
    આપ પૂજ્ય કાનદાસ બાપુ તથા પુજય નારણ સ્વામી બાપુ ની વાણી સાંભળતા હશો.એમની
    વાણી માં કોઈ ભજન ના મુળ શબ્દો નહી બદલે.🙏🙏 જયગુરુમહારાજ 🙏🙏🙏

    • @bhkt
      @bhkt 10 หลายเดือนก่อน +1

      દલસુખ જોજે ખોટી ટિપો ન મારજે સરળ ગાયકી રાખજે

    • @jethavagopal2627
      @jethavagopal2627 9 หลายเดือนก่อน

      Vat sachi

  • @Lalitbhai-m4h
    @Lalitbhai-m4h 5 หลายเดือนก่อน

    જય, શ્રી, રામદેવ પીર બાબા