🌷 🌷 🌷 જય શ્રી ક્રિષ્ના રાધે રાધે રાધે રાધે રાધે રાધે 🌹 🙏 🌹 આ અરણિ ના ફુલ જોઈને મારુ ગામ યાદ આવી ગયુ મારી બા આ ફુલની ભાજી બનાવતા અને ઉનાળા માં જ્યારે શાકનિ તંગી હોય તેને માટે ફુલની સુકવણી કરીને રાખિ મુકતા જેથી અગવડ નીકળી જાય મારુ ફેવરિટ શાક છે ખુબ ખુબ ધન્યવાદ ભાઈ તમને અવારનવાર આવી સરસ અને અવનવી વીડિયો અપલોડ કરવા બદલ આભાર 🙏 🌷 🙏
Love your channel cos it has so natural, fresh vegetables and with health benefits . Superb. Got to know from your video all new different kinds of vegetables and plants .
Yummy recipe. Never heard this recipe before. If I will get a chance to make, I will definitely make it. I am from Australia. Really like to watch your recipes and videos. Thank you for sharing. 😊
Vah bhai kheterma Janine avi mph Karbi e Motu saubhagya che ane stamina an diabetes ma pan upeyogi chhe ak Amara Ben kheterma badhe fari e Arabian pan Lavasa ane anathi diabetes nil thayo hati pan te garam chhe atelekyarek bleeding jevu that’s dhirendrabala joshi vadodera
Vadi ma khulla ma bhukh pan vadhare lage ghar thi dur kudrati sanidhya ma banavi ne khavu ak lahavo chhe gharma randhine roj aknu ak bhave ny to a prayog karva jevo amare to na khetar n vadi to kya jyne banavine khayiye bolo yummy RCP different sak pellivar joya arani na phool
જય શ્રી કૃષ્ણ સાહેબ તમે વિડિયો બહુજ સરસ રીતે એડિટ કરો છો અને અટલુ સુન્દર વિડિયો બનાવો છો કે એમ લાગે ક્યારેજ ના ખલાસ થાય મને તમારા વિડિયો ની નોટીફિકેશન આવે કે તરત જ જોવા મન્ડુ છુ મે યુ ટ્યુબ ઉપર ખુબજ વિડિયો જોયા છે સાહેબ પણ એક નંબર તમારો છે માદિતી બદ્ધાની અટલે જગ્યા હોય કે ફળ હોય કે પછી શાક હોય તમે બધુ સમજાય યેવુ કહો છો મને સાબુદાણા અને બટાકા ની ચકરી ની રેસીપી જલ્દી પોસ્ટ કરજો. જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🌹
જય શ્રી કૃષ્ણ.🙏 બહુજ સરસ વિડિયો બનાવ્યું છે ભાઇ અને આ પ્રકૃતિ ની મજા માણવાની કઈક અલગ જ વાત છે.👍👌👌
🌷 🌷 🌷 જય શ્રી ક્રિષ્ના રાધે રાધે રાધે રાધે રાધે રાધે 🌹 🙏 🌹 આ અરણિ ના ફુલ જોઈને મારુ ગામ યાદ આવી ગયુ મારી બા આ ફુલની ભાજી બનાવતા અને ઉનાળા માં જ્યારે શાકનિ તંગી હોય તેને માટે ફુલની સુકવણી કરીને રાખિ મુકતા જેથી અગવડ નીકળી જાય મારુ ફેવરિટ શાક છે ખુબ ખુબ ધન્યવાદ ભાઈ તમને અવારનવાર આવી સરસ અને અવનવી વીડિયો અપલોડ કરવા બદલ આભાર 🙏 🌷 🙏
Krishna etle krushn bhagwan ni bahen drooadi... As pr મહાભારત
Khubaj saras recipe banavi che fulo nu pan sak bane che ae joi navai lagi have hu mara gam jaish tyare aa zad shodi ne joi aavish nice vlog 👌👌
So soothing! Beautifully done. Never knew about Arni na phool
Jay Swaminarayan Sir Super 👌 recipes of arni fool nu shaak
Aa fool ni flewer bov gme mne khub saras sbji pn lage
Saras i love your chanal alaga vegitable bananaye asaras lage seema
સરસ
Love your channel cos it has so natural, fresh vegetables and with health benefits . Superb. Got to know from your video all new different kinds of vegetables and plants .
ખુબ જ સરસ અને નવી રેસીપી
Great Drone video 👍
khub saras prakruti baatavi
Please give some information of Arni plant/tree. How it identify from others?
Bov j saras ane gundayk khavanu chhe mja avi jay
Subh Prabhat Darshan 😇🙏
તમારું વિડિયો ગ્રાફિ ખુબજ સરસ હોય છે, જે આખો વિડિયો જોવા જકડી રાખે છે.
Wah sir ji aaje new recipe jova mli 👍👍....aajni location na janavi tme.....ratala ni chips my favourite 👌😊👍..... 🙏
અમારું ખેતર. કંડારી. વડોદરા
Real cooking of natural test
🚩 જય ભગવાન
Akdam nanpan yaad aavi gayu. Mane pan khetarma jai ne jamvanu man thai gayu. Jaisu aa vacation ma kyak.
કડવા સરગવા ના ફુલ નું શાક પણ ખુબ જ સરસ લાગે છે ❤
Khub saras recipe che uncle gamdani yaad ave che 👍
Saras recipe 6, simple and testy ,joi ne j khavani ichha Thai Jay.Ben Pani mate jal shabd vapre 6 te j Bahu satvik lage 6.🙏🙏🙏🙏🙏
Khub sunder che
જય સ્વામિનાાયણ
Thank you for sharing our traditional recepie. 🙏🏼
Saragva ni sing na phool nu sak pan bau saras lage, winter ma male e
ચોક્કસ બનાવીશું
Superb
waah shu vaat che
My favourite
Very nice vlog 👍
Kub saras video music sate jovani mja Ave che man ne shnti ape avo vedeo.
Sweet voice and sweet racipe
Nice vlog
Jai shree krushna aa Kyare mle che jnavso amare Mumbai nthi maltu
all video very beautiful
👍👍👌👌👌👌
Ramkabir
Yummy recipe. Never heard this recipe before. If I will get a chance to make, I will definitely make it. I am from Australia. Really like to watch your recipes and videos. Thank you for sharing. 😊
Mne pan khetar ma khau gme
Lovely ❤❤
Nice 👍
🌻🌿આભાર મિત્રો
Very nice helpfull vidio 😍 what town in india u r ?how to reconise tree kyathi aa full bazar ma male kara ?jarur reply karjo pls 🙏 🙏
અમે વડોદરા થી છીએ. આ ફુલ બજારમાં મળવાની શક્યતા નથી.
Vah bhai kheterma Janine avi mph Karbi e Motu saubhagya che ane stamina an diabetes ma pan upeyogi chhe ak Amara Ben kheterma badhe fari e Arabian pan Lavasa ane anathi diabetes nil thayo hati pan te garam chhe atelekyarek bleeding jevu that’s dhirendrabala joshi vadodera
હું તમારા મેસેજ ની રાહ જોઈશ. 🙏🙂 જય શ્રીકૃષ્ણ...🌹
યાદ કરાવશો. હું ભૂલી ગયો હોઉં તો.
Nirmal bhai
Vadi ma khulla ma bhukh pan vadhare lage ghar thi dur kudrati sanidhya ma banavi ne khavu ak lahavo chhe gharma randhine roj aknu ak bhave ny to a prayog karva jevo amare to na khetar n vadi to kya jyne banavine khayiye bolo yummy RCP different sak pellivar joya arani na phool
Mari ma magnidal sathe banavati hati
Arni atle su
Arni અરણી એટલે જેમાથી હીના અત્તર બને છે એ છોડનું નામ છે
Awnawuu
Nice...plz location?
Kandari, Vadodara
Madhu baa nasibdar che k sunayna jevi vahu Mali che
From where we get these flowers?
In villages, not in market
A flower no test kevo hoy first time jou chu
થોડો તૂરો હોય પરંતુ શાક બન્યા પછી ખબર નથી પડતી
અર્ણી એટલે શું?
આયુર્વેદિક છોડ છે જે ખેતરની વાડોમાં કે રસ્તા ની આસપાસ ઉગતા હોય છે
Pails/feeshar mate Desi upchar, dait Ane pareji mate video ke jankari aapva vinanti
છેલ્લા યુટ્યુબ લાઈવમાં કબજીયાતની માહિતી આપી છે. એ ફોલો કરજો
Aa arni aa samye gas Charo aochho hoy atle Gay bhensho ne ame vade thi kapi ne khavdavta hata amne aana phool shak babe nohti khabar
હવે બનાવજો. સરસ લાગે છે.
New. Recipe. Che.
tamara gas ni system batav so ane kaaya thi lidhi che
On-line
Aarni means
It is hurbal plant
What is Arni na ful ?
Arni is one type of herbal plant
Ok thanks
Normal bhai tame bolo to eam Thai k sambhalyaj kariye eavo mitho avaj che tamaro
જય શ્રી કૃષ્ણ સાહેબ તમે વિડિયો બહુજ સરસ રીતે એડિટ કરો છો અને અટલુ સુન્દર વિડિયો બનાવો છો કે એમ લાગે ક્યારેજ ના ખલાસ થાય મને તમારા વિડિયો ની નોટીફિકેશન આવે કે તરત જ જોવા મન્ડુ છુ મે યુ ટ્યુબ ઉપર ખુબજ વિડિયો જોયા છે સાહેબ પણ એક નંબર તમારો છે માદિતી બદ્ધાની અટલે જગ્યા હોય કે ફળ હોય કે પછી શાક હોય તમે બધુ સમજાય યેવુ કહો છો મને સાબુદાણા અને બટાકા ની ચકરી ની રેસીપી જલ્દી પોસ્ટ કરજો.
જય શ્રી કૃષ્ણ
જય માતાજી 🙏🌹
Sure
Tamaro video dark light no abhav 6 atale phool dekhata nathi