ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Falavringni દવા કેટલા દિવસના જીરૂમમાં stkav કરાય
૪૫ થી ૬૦ દિવસ સુધી કરી શકાય.
Aetali bathi vathat metalikx na aapjo jiru besijase
ઈ વાત સાચી છે પણ દવા ની ટકાવારી વધારે છે પણ દવા નું પ્રમાણ ઓછું કરી નાખ્યુ છે ભાઈ
Navu pdu hoy e bharose na reta bhai mare navuj pdu se to pn aavo sukaro
હા વાતાવરણમાં ફેરફાર થાય એટલે સુકારો આવે અને જમીનમાં ફુગ નો પ્રશ્ન વધારે રહેતો હોય તો પણ આવે અને અગાઉ ના પાક ના કારણે પણ સુકારો આવતો હોય છે સુકારો આવવા ના ઘણા બધા કારણો હોય છે
Kay vandho na asve vahem ce
બસ આટલી હીંમત આપતા રહેજો બાકી થવું હશે તે થશે મોજમાં રહેવા નું
Ergon su bhav se
૨૫૦ ગ્રામ ના ૯૫૦ માં આવ્યું
વિઘા યે કેટલા પંપ છંટકાવ કરો છો
,, ત્રણ થી સાળા ત્રણ પંપ ભાઈ
ઓકે
હમણા તો અમે પણ જરુ પાતા નથી ભાય જય માતાજી
આપણે પણ ખાલી છ વિઘા નું જ પિયત આપ્યુ બાકી જય માતાજી બાપુ
એલા કાકા ગોતા હાથ નય આવો😂😂😂 કેટલી દવા સાટો છો 😂😂😂 જીરા કરતા તો દવાનો ખરચો પડી જછે કાકા
ભાઈ ઈ વાત પણ સાચી છે પણ જીરું ને આપવી પડે નહીં તો દગો આપી દે