Seedhi baat Shri Vallabh ke saath - 2024, Question 2
ฝัง
- เผยแพร่เมื่อ 2 พ.ย. 2024
- २. લોકોનું માનવું છે કે ધર્મના નામે પૈસા કમાવવાનું બહુ સરળ છે. આજ કાલના સમાજમાં એવો વર્ગ વધી રહ્યો છે, જે એમ કહે છે કે અમે પણ અમારો બીઝનેસ કે જોબ છોડીને મંદિર ખોલીને બેસી જઈએ અથવા કથા કરવા લાગી જઈએ તો Easy Name , Fame and Money મળી શકે છે. આપનું આમાં શું મંતવ્ય છે ?
Pujya Gurudev Goswami 108 Shri Shishirkumarji Maharajshri (Kamvan-Kandivali) answers questions faced by vaishanvas like you and me, live in the session "Seedhi Baat Shri Vallabh ke Saath"
Watch ALL Parts for insights like never before and Subscribe to our channel for latest Vachanamruts and updates