કિરણ ને કેમ ખાવાનું નથી ભાવતું..😜

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2024
  • કિરણ ને કેમ ખાવાનું નથી ભાવતું..😜

ความคิดเห็น • 161

  • @geetajoshi2328
    @geetajoshi2328 4 หลายเดือนก่อน +1

    😊શીવુ આજ બોવ મસ્ત લાગે છે યુનીફોમ મા જય શ્રી કૃષ્ણ બધા ને

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏 thank you 😘😘

  • @nimubenvinzuda9602
    @nimubenvinzuda9602 4 หลายเดือนก่อน +3

    Jay shree Krishna Kiran Ben 🎉🎉🎉 અમારે સવારથી વરસાદ આવે છે ❤❤❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏ok nimu ben

  • @daminirayvadera6102
    @daminirayvadera6102 4 หลายเดือนก่อน +3

    Jay shri Krishna to all, Shivani mast lage che uniform ma.👌👌👌❤❤❤❤❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      Jay shree krishna 🙏 Dina didi thank you ♥️♥️

  • @joshanaben686
    @joshanaben686 4 หลายเดือนก่อน +7

    શિવાની.સ્કૂલ.યુનિફોર્મ.માં.બહુ.મસ્ત.લાગે...👌👌.

  • @SangitaDodiya-x4d
    @SangitaDodiya-x4d 4 หลายเดือนก่อน +4

    Jay sree Krishna Sita Ram ❤🎉

  • @radadiykhanjan6347
    @radadiykhanjan6347 4 หลายเดือนก่อน +1

    રામ રામ ને સીતા રામ માસી કિરણ બેન શિવાની યુનિફોર્મ પહેરી અને બે મિડલા વાળેલી બહુ મસ્ત લાગે છે નાનપણ યાદ આવી ગયું

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      રામ રામ સીતારામ 🙏 સાચી વાત છે નાનપણ યાદ આવી જાય 😊

  • @Vijayshree-m9p
    @Vijayshree-m9p 4 หลายเดือนก่อน +2

    Jai shree Krishna masi 💗✨
    Kiran didi shivu uniform ma bovj cute dekhati hti ❤❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน +1

      Jay shree krishna 🙏 thank you 😘😘

  • @mukeshmakwana6215
    @mukeshmakwana6215 4 หลายเดือนก่อน +2

    કિરણબેન વિરમભાઈ નું મસ્ત વિડીયો બનાવે છે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      Haa ho બહુ સરસ વિડીયો હોય ભાઈ ના

  • @mukeshmakwana6215
    @mukeshmakwana6215 4 หลายเดือนก่อน +1

    કિરણબેન હું તમારા વિડીયો ઘણા સમયથી જોવું છું તમારા ચેનલમાં મને ખબર પડી વિરમભાઈ વિડીયો બનાવે છે હું એના પહેલા વિડીયોથી બધા વિડીયો જોવું છું તમારા વિડીયો પણ ખુબ સરસ આવે છે અને અમને જોવાની પણ મજા આવે છે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      Kuhb kuhb aabhar 😊 પાયલબેન

  • @zalazala6808
    @zalazala6808 4 หลายเดือนก่อน +4

    Kiranben Mane bhajiya khavanu man thai gyu moklo my favourite

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      અહીં આવો ભજીયા તો ગરમાગરમ જ ખવાય 😊

  • @vijaykaneriya295
    @vijaykaneriya295 4 หลายเดือนก่อน +3

    વાહ શિવું સરસ લાગે છે

  • @malabenpopat4396
    @malabenpopat4396 4 หลายเดือนก่อน +2

    Ram Ram Kiranben Gharna Badhane Kiranben Bhajiya Varsàad MaKhavani Maja Aave

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      રામ રામ સીતારામ 🙏 haa Ho માલાબેન આવો સાથે મળીને ભજીયા ખાશું 😊

  • @Ghanshyam_Bhimani
    @Ghanshyam_Bhimani 4 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ 🙏 અરે કિરણ ભાભી કેરી તો બહુ ખાધી હો ભજીયા ની મોજ હો 😢❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน +1

      Jay shree krishna 🙏 haa Ho 😅 હાલો ભજીયા ખાવા

  • @thakorsumit2440
    @thakorsumit2440 4 หลายเดือนก่อน +1

    Jay shree krishna Kiran ben and Masi

  • @SanjayRathva-u1i
    @SanjayRathva-u1i 4 หลายเดือนก่อน +1

    ❤જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 કિરણ બેન

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      જય શ્રી પુરૂષોત્તમ 🙏

  • @Payalben-f3g
    @Payalben-f3g 4 หลายเดือนก่อน +1

    શીવુને. ટાટા🎉 બાઈબાઈ🎉સીયુ. 🎉

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      ટાટા બાઈ બાઈ 😘😘🥰

  • @kailasbeladiya9629
    @kailasbeladiya9629 4 หลายเดือนก่อน +4

    હરહર મહાદેવ 🌿🌹🙏🕉️ કિરણ એટ દેરાણી લય આવો સુરત થીં કૈલાસ બેન મસ્ત વીડિયો 👌👌👌

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      હર હર મહાદેવ 🙏ok હવે લયાવવી જ જોશે દેરાણી 😅 thank you

  • @varshasoni9599
    @varshasoni9599 4 หลายเดือนก่อน +2

    Jai shree Krishna seetaram 🙏 shivu mast lage school dress 👗 ma khub bhanje teacher thaje .varsad ma bhajiya ni moj aave ame kalej khadha.corn.na methi na kanda bateata capsicum 🫑 na .aavo sathe khaiye badha

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน +1

      Jay shree krishna 🙏 sitaram 🙏 ok varsha Ben thank you 😊 હું આવું છું ભજીયા ખાવા

  • @mukeshmakwana6215
    @mukeshmakwana6215 4 หลายเดือนก่อน +1

    હું ભાવનગર થી પાયલબેન હમારી પણ એક ચેનલ છે

  • @parkasbarwar810
    @parkasbarwar810 4 หลายเดือนก่อน +3

    કિરણબેન શિવાની યુનિફોર્મ માં બહુ મસ્ત લાગે છે ક્યુટ બેબી🥰🥰🥰

  • @divyakantshilu8486
    @divyakantshilu8486 4 หลายเดือนก่อน

    જય સીતારામ
    વાહ મસ્ત ભજીયા બનાવ્યાં
    વાહ ખૂબ સરસ

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      જય સીતારામ 🙏 thank you

  • @Kantibapuhariyani
    @Kantibapuhariyani 4 หลายเดือนก่อน +1

    કીરણબેન બા બાપા ભાવુભાઈ શીવુ સહીત પરીવાર ને જય સીયારામ જય માતાજી કાંતી બાપુ હરીયાણી

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      જય સીયારામ 🙏 જય માતાજી 🙏 કાંતીબાપુ

  • @joshanaben686
    @joshanaben686 4 หลายเดือนก่อน +3

    જયશ્રી.ક્રિશ્ના.સીતારામ.કિરણબેન.શિવાની.માસી.ભાવેશભાઈ.કેમ.છો.મોજ.માં..🙏🙏🙏🌹

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      Jay shree krishna 🙏 sitaram 🙏 એકદમ મજામાં છે બધા તમે કેમ છો 😊

  • @જાગરૂતીબરાય
    @જાગરૂતીબરાય 4 หลายเดือนก่อน +2

    જય શ્રી કૃષ્ણ જય પીઠડ માં 🙏🙏🙏🙏🙏

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏 જય પીઠડ માં 🙏

  • @AnilbhaiZapadiya-ol1qk
    @AnilbhaiZapadiya-ol1qk 4 หลายเดือนก่อน +2

    સીતારામ ને જયશ્રી કૃષ્ણ કીરણ બેન 😊😊

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @pravinapindoria3801
    @pravinapindoria3801 4 หลายเดือนก่อน +1

    In mango raas put alittle bit of ghee and little bit of elaichi powder and if u need sugar you can put.

  • @joshanaben686
    @joshanaben686 4 หลายเดือนก่อน +9

    કિરણબેન.પાલક.ના.ભજીયા.પણ.મસ્ત.બને..મેથી.નથી.મળતી.ડુંગરી.બટેટા.ના.પણ.સરસ.બને...ચલો.આવીએ😂.ભજીયા.ખાવા.

  • @MilanHiralvlog
    @MilanHiralvlog 4 หลายเดือนก่อน +2

    પેલીલાઈકમારી

  • @gorfadhetal5692
    @gorfadhetal5692 4 หลายเดือนก่อน +2

    હર હર મહાદેવ કિરણ બેન

  • @lilumodha7343
    @lilumodha7343 4 หลายเดือนก่อน

    Jake & sitaram બા નૈ કેસો ભજીયા ખાવા નું મન થઈ ગયૂ 👌👌👌🙏🙏🙏

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      Jay shree krishna 🙏 sitaram 🙏 liluben કેમ છો હાલો ભજીયા ખાવા 😊

  • @JigarGadhvi-l4w
    @JigarGadhvi-l4w 4 หลายเดือนก่อน +3

    Jaymataji 😊

  • @tirthpatel1685
    @tirthpatel1685 4 หลายเดือนก่อน +1

    મસ્ત લાગે છે શીવુ

  • @Jasmitab-ow9ve
    @Jasmitab-ow9ve 4 หลายเดือนก่อน +2

    Amne to moklavi pan nai keri

  • @SarojChudasama-i1l
    @SarojChudasama-i1l 4 หลายเดือนก่อน +2

    Jay dwarka this Kiran ben 2 ji komet che mari

  • @HariVekariya-bo1hi
    @HariVekariya-bo1hi 4 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏

  • @ravi6674
    @ravi6674 4 หลายเดือนก่อน +1

    મમ્મી કામ કરે છે તો મારે નથી કરવાનું

  • @neetachauhan430
    @neetachauhan430 4 หลายเดือนก่อน +2

    Mast bhajiya

  • @MayuriGajjar-lm6mr
    @MayuriGajjar-lm6mr 4 หลายเดือนก่อน +2

    Jay shree krishna

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏

  • @mukeshmakwana6215
    @mukeshmakwana6215 4 หลายเดือนก่อน +1

    તમારા બંને ના વિડીયો એક સાથે જ આવે છે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      અમારો વિડિયો પાંચ વાગ્યે આવે ને ભાઈનો વિડિયો સાડા પાંચે આવે

  • @kaushaliyabensavsani699
    @kaushaliyabensavsani699 4 หลายเดือนก่อน +1

    Vah sivu to ketale mst lage

  • @Jasmitab-ow9ve
    @Jasmitab-ow9ve 4 หลายเดือนก่อน +2

    Sis keri vagar sejane khavi hoi to keri ne stor plastik ni kothri ma pek kari ne fejr ma rakhi ne vagar sijane khay saki cho

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      Ok પણ કેરી નો જે સ્વાદ સીઝનમાં આવે એ પછી ન આવે ને એટલે stor કરવો નકામો

  • @MitabenGosai
    @MitabenGosai 4 หลายเดือนก่อน

    જય ભોલેનાથ કિરણબેન અમે બાવાજી શ્રી શંકર ના પુજારી

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      જય ભોલેનાથ 🙏ok Mitaben

  • @karshansidiodedra3746
    @karshansidiodedra3746 4 หลายเดือนก่อน +1

    હર હર મહાદેવ

  • @ravi6674
    @ravi6674 4 หลายเดือนก่อน +1

    દર્શક ભાઈ નું તેલ મંગાવો વાળ સરસ થઈ જશે કેટલા લાવવા ઓનલાઇન પણ મળે છે

  • @ashmitabaraiya4114
    @ashmitabaraiya4114 4 หลายเดือนก่อน +1

    જય માતાજી કિરણ બેન કેમ સો મજામ

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      Jay mataji 🙏 એકદમ મજામાં તમે કેમ છો 😊

  • @Vaishali-uly
    @Vaishali-uly 4 หลายเดือนก่อน +2

    Kiran Ben thank you

  • @sonaljoshi3091
    @sonaljoshi3091 4 หลายเดือนก่อน +3

    Jay dwarkadhish

  • @SonalKothari-v8p
    @SonalKothari-v8p 4 หลายเดือนก่อน +1

    જય માતાજી સીતારામ કિરણ બેન

  • @Premratandhara937
    @Premratandhara937 4 หลายเดือนก่อน +1

    જય માતાજી

  • @amrutlalgiva1217
    @amrutlalgiva1217 4 หลายเดือนก่อน +1

    મારી કોમેન્ટ વાંચજો ટલીજ કીરનબેન

  • @zalazala6808
    @zalazala6808 4 หลายเดือนก่อน +2

    Jay mataji kiranben ne Ghar na badha ne Kem cho

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      જય માતાજી 🙏 એકદમ મજામાં છે બધા તમે કેમ છો 😊

  • @meenarathod815
    @meenarathod815 4 หลายเดือนก่อน +2

    मस्त

  • @jayshreebrahmbhatt6891
    @jayshreebrahmbhatt6891 4 หลายเดือนก่อน +1

    Kem che mjama ne jsn shivani mjama ne varsad ma bhjiya khvani mja aave me kale bnaya hta🙏🙏👌

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      Jay shree krishna 🙏 એકદમ મજામાં છે બધા તમે કેમ છો 😊 jayshree Ben haa વરસાદ માં બહુ ભાવે ગરમાગરમ ભજીયા

  • @KarsanChavda-pn7wj
    @KarsanChavda-pn7wj 4 หลายเดือนก่อน

    બેન શિવાની કીયુટ કીયુટ લાગે છે

  • @kivinmonpara6109
    @kivinmonpara6109 4 หลายเดือนก่อน +2

    જય હો

  • @sarojparmar2101
    @sarojparmar2101 4 หลายเดือนก่อน

    મસ્ત બેન ❤

  • @MitabenGosai
    @MitabenGosai 4 หลายเดือนก่อน

    જય ભોલેનાથ

  • @ShifaTarkhesha
    @ShifaTarkhesha 4 หลายเดือนก่อน +1

    Kiran dii sivu na dada nu name su che 😊

  • @jayamaa7408
    @jayamaa7408 4 หลายเดือนก่อน +1

    Kamco Ben. Na. Bhai na. Na. Bada. Dayra na Jay mataji na sita ram. Ben. To. Bay

  • @jagrutivadher-j5k
    @jagrutivadher-j5k 4 หลายเดือนก่อน +1

    Aje ame pan bhajiya banavsu hu rajkot thi jagu

  • @Mr_Vrj_Sgr_3053
    @Mr_Vrj_Sgr_3053 4 หลายเดือนก่อน +1

    Jay mataji 🙏 Kiran Ben

  • @jagrutivadher-j5k
    @jagrutivadher-j5k 4 หลายเดือนก่อน +2

    Aje me j kri hoo hu rajkot thi jagu

  • @JigarGadhvi-l4w
    @JigarGadhvi-l4w 4 หลายเดือนก่อน +2

    Balmandir ma kem dresh che nka na hoy 1 li thi hoy kdach..😊

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน +1

      Haa પેલા એવું હતું કે 1 ધોરણ થી સ્કૂલ ડ્રેસ આવતો હવે તો બાલમંદિર માં પણ આવી ગયો 😊

    • @JigarGadhvi-l4w
      @JigarGadhvi-l4w 4 หลายเดือนก่อน +1

      Ohoo evu ka..are vha..nice..👍🥰👌✌

  • @MitabenGosai
    @MitabenGosai 4 หลายเดือนก่อน +1

    મારા ભાઈ ક્યારેક વેકેશનમાં આવે ત્યારે અહીંયા સાવરકુંડલા આવજો

  • @chandrikabhojani3266
    @chandrikabhojani3266 4 หลายเดือนก่อน

    🙏

  • @sudhapatel6646
    @sudhapatel6646 4 หลายเดือนก่อน

    રેફ્રિજરેટર મોટું હોય તો ક્રોઝન બેગમાં કેરીનો રસ મુકી દો તો all સિઝનમાં ખાવા મલે. અમે ફ્રિઝરમાં બેગ મુકી દીધી.

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      Ok પણ અમારે બધા સીઝનમાં ખાઈ લ્યે પછી કોઈ ન ખાય

  • @indirapatel3492
    @indirapatel3492 4 หลายเดือนก่อน

    કિરણ બેન તમારા પરીવાર ને સીતારામ જય શ્રી કૃષ્ણ વરસાદ આવે ત્યારે ભજીયા યાદ આવે😂

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 haa Ho 😅

  • @savitapindoria4894
    @savitapindoria4894 4 หลายเดือนก่อน +1

    Amne ta 5 6 vars thai gya kesar keri nthi kadhi ne tame avta vars wait karo chho from kenya

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      Ohh મને તો એક વર્ષ પણ લાંબુ લાગે છે 😊

  • @nitabazala1709
    @nitabazala1709 4 หลายเดือนก่อน

    🎉🎉

  • @jagrutivadher-j5k
    @jagrutivadher-j5k 4 หลายเดือนก่อน +1

    Kem che badha shivu su kare hu rajkot thi jagu

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      શિવુ ને મોજે મોજ રોજે રોજ 😅

  • @MitabenGosai
    @MitabenGosai 4 หลายเดือนก่อน

    અમે બાવાજી સીએ ભોલેનાથ ના પુજારી તમે પણ ભોલેનાથ ને બહુ માનતા લાગો છો

  • @jagrutivadher-j5k
    @jagrutivadher-j5k 4 หลายเดือนก่อน +1

    Bhavesh bhai kyo have sagai kre hu rajkot thi jagu

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      છોકરી ગોતો એ બાજુ એટલે સગાઇ કરી નાખીએ 😅

  • @avnishah8886
    @avnishah8886 4 หลายเดือนก่อน

    Good news😛😜

  • @sakhiyalabhuben5395
    @sakhiyalabhuben5395 4 หลายเดือนก่อน

    શીખવું યુનીફોમ માં મસ્ત લાગે છે કીરણબેન અને કિરણભાઈ ને મુકી એકલા એકલા ભજીયા ખાઈ લીધા એમને યાદ કર્યા કે નહીં ફોન કરી બતાવવા તો હતા કેમ કરણભાઈ બરાબર ને અમારે રાજકોટ માં વરસાદ છે હો ❤❤❤🎉🎉🎉

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      Haa કરણ ને પેલા કહ્યું પછી મેં ખાધા 😊 thank you ♥️

  • @jagrutivadher-j5k
    @jagrutivadher-j5k 4 หลายเดือนก่อน +1

    Tamara shashu no fes mara mamy jevo lagye hu rajkot thi jagu

  • @Marviyamukta-ly8bu
    @Marviyamukta-ly8bu 4 หลายเดือนก่อน

    Ram ram ne sitsram didi sivi mashi kem co bdha sachi vat ce didi keri vina jamvani mja nathi aavti ne didi sivu uthi aem nahi kevanu veli jagi modi jagi aem kevay

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      રામ રામ સીતારામ 🙏 એકદમ મજામાં છે બધા તમે કેમ છો 😊 અમારે આ બાજુ બધાય ઉઠવાનું જ કહે એટલે પેલા થી એમ જ કહીએ

  • @jagrutivadher-j5k
    @jagrutivadher-j5k 4 หลายเดือนก่อน +1

    Kem che kiran ben peli comment mari

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  4 หลายเดือนก่อน

      એકદમ મજામાં તમે કેમ છો 😊 thank you

  • @jagrutivadher-j5k
    @jagrutivadher-j5k 4 หลายเดือนก่อน +1

    Aje ame pan bhajiya banavsu hu rajkot thi jagu