જેને ખાવા સવારથી સાંજ સુધી લાઈન લાગે તેવા સુરતના રસાવાળા ખમણની પરફેક્ટ રેસીપી | rassa wala khaman

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • જેને ખાવા સવારથી સાંજ સુધી લાઈન લાગે તેવા સુરતના રસાવાળા ખમણની પરફેક્ટ રેસીપી | rassa wala khaman
    Tresure foodzz is design for fooding. In this channel you can find unique recipe that can not be seen ever. You can find exact measurement for ingredient during making of food. I m sure if you will make food by following procedure of my channel you will get exact yield as you watch in my channel.
    Recipe :- સુરતી રસાવાળા ખમણ ( Surati Rasa wala khaman )
    #surati_rasa_wala_khaman #Jalaram_na_rassa_wala_khaman #treasurefoodzz #સુરતના_પ્રખ્યાત_રસાવાળા_ખમણ #Rasa_wala_Khaman #સુરત_ચોક_બજારના_પ્રખ્યાત_રસાવાળા_ખમણ #ખમણ_રેસીપી #gujarati_food #breakfast_recipe #monsoon_recipe #snacks_recipe #winter_special_recipe #જલારામ_ના_રસા_વાળા_ખમણ #nirali_dudhat_recipe # traditional Gujarati recipe #Shruti khaman recipe #Shruti rassa wala khaman recipe #Surat Na Rasa wala khaman #rasavara khaman banavani rit #side dish recipe #nashta recipe #state_food_recipe
    *************************************************
    Other recipe links
    • ભાવનગરનું ટ્રેડિશનલ ફૂ... ભાવનગરના પ્રખ્યાત બટેકા ભૂંગળા બનાવવાની પરફેક્ટ રીત
    • ખાતા જ રહી જશો જ્યારે ... ખાતા જ રહી જશો જ્યારે આ રીતે કચ્છી દાબેલી બનાવશો લારીને પણ ભૂલી જશો
    • ઉસળ નો મસાલો અને તરી સ... ઉસળ નો મસાલો અને તરી સાથે એકદમ વડોદરા નું ફેમસ સેવ ઉસળ
    • સુરતના ફેમસ વાટી દાળના... સુરતી વાટી દાળના ખમણ
    • હવે તમારા નાયલોન ખમણ પ... નાયલોન ખમણ બનાવવાની પરફેક્ટ રીત
    • બનાવી તો જો જો, બહારથી... - Surati Kesar Ghari
    • શાહી દૂધ પૌવા બનાવવાની... - Shahi Dudh Poha
    • જલેબી બનાવી તો જો જો,બ... - Jalebi
    • ડ્રાયફ્રુટ માવા ઘુઘરા ... - Rajvadi dry fruit Ghughra
    • કોઈપણ ભરેલા શાક ના પૂર... - Bharela Shaak no Masalo
    • માપ સાથે આખા વર્ષ માટે... - Chhas no Masalo (Green)
    • કાઠીયાવાડી સ્ટાઈલમાં મ... - Bhareli keri nu shaak
    • બજાર જેવું હોમમેડ પનીર... - Paneer recipe
    • પાલકની ભાજીનું શાક બના... - Palak ni Bhaji
    • કડવા કોઠીંબા ની કાચરી ... - Kothimba ni Kchari

ความคิดเห็น • 28

  • @FlorasKitchen
    @FlorasKitchen 2 ปีที่แล้ว

    Waah khubaj saras rasawala khaman

  • @nigamcuisine-hindirecipes1396
    @nigamcuisine-hindirecipes1396 2 ปีที่แล้ว

    ખૂબ જ ટેસ્ટી રસાવાળા ખમણ 👌👌

    • @TreasureFood
      @TreasureFood  2 ปีที่แล้ว +1

      Thank you so much Nigam bhai

  • @ashagaliyal
    @ashagaliyal 2 ปีที่แล้ว

    Khubj saras 👌👌🥰

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 ปีที่แล้ว +1

    Wah wah

  • @Rekhas-Kitchen
    @Rekhas-Kitchen 2 ปีที่แล้ว

    Mast yummy 😋

  • @asitgandhi76
    @asitgandhi76 8 หลายเดือนก่อน

    Aadu lasan Kyaare naakhvaanu? Ben bahu jarur chhe Tamaare original rasawala khaman chaakhvani

    • @TreasureFood
      @TreasureFood  8 หลายเดือนก่อน

      Aakha surat ma ek sarkho test na male bhai

    • @asitgandhi76
      @asitgandhi76 8 หลายเดือนก่อน +1

      @@TreasureFood
      Gandhi bagh na footpath par 1980 ma jyare 15 paisa ni plate madti hati tyarthi hun jalaram rasawala khaman khaavu chhu...
      1990 ma plate no bhaav Rs. 7 thayo.
      2016 ma India chhodyu tyaare Rs. 20 hato
      Rasawala khaman ni recipe bataavo toh compare Jalaram waala saathe j thaay...
      Gajar na halwa ma sugar nahi naakho ne pachhi em kaho ke badhe ek sarkho gajar no halva no taste nahi hoy e kyathi chaale?

    • @TreasureFood
      @TreasureFood  8 หลายเดือนก่อน

      Tame j have recipe aapo jethi hu mara subscribe sathe share karu

  • @miteshdudhat6272
    @miteshdudhat6272 2 ปีที่แล้ว

    Nice

  • @rayhanmansuri1824
    @rayhanmansuri1824 2 ปีที่แล้ว

    Dalne dhoine sekvani

  • @SweetGreenChili
    @SweetGreenChili ปีที่แล้ว +1

    જો આપે,,,આપની પોતાની રીત પ્રમાણે,,,કરતા હોય તો,,, વાંધો નહી,,પણ જો સુરતી જલારામ રસ્સાવાળા ખમણ સાથે,,,સરખાવો તો,,,આપ અલગ રહેશો...

    • @TreasureFood
      @TreasureFood  ปีที่แล้ว

      તે કેવી રીતે અલગ છે મને જણાવશો

    • @SweetGreenChili
      @SweetGreenChili ปีที่แล้ว

      @@TreasureFood આપે જીજ્ઞાસાવશ પ્રશ્ન પુછ્યો,,,આનંદ થયો,,દરેક શહેર યા ગામડે એક પોતાની ખાસિયત હોય છે,,તેમ સુરત ના રસ્સાવાળા ખમણ ની પોતાની ખાસિયત છે,,અહીં જણાવવામાં કદાચ,,બરાબર ના પણ લાગે અગર આપ રૂબરૂ જઈને,,ચેક કરશો તો આપનો અનુભવ આપને જણાવશે,,,

    • @SweetGreenChili
      @SweetGreenChili ปีที่แล้ว

      બીજી ખાસ વાત એ કે સુરતનો જે અંદર નો,,,મુખ્ય વિસ્તાર છે એ ખાણીપીણી માટે ફરસાણ માટે ખાસ છે,,જે વિસ્તારમાં રાણા પરિવારો રહે છે જેને અમે ગોલવાડ કહીયે છે,,,એમાં મધ્ય ભાગ માં ખમણ બનાવતા હતા અત્યારે પણ મોટી દુકાનનો માં પરિવર્તિત થઈ ગઈ છે,,હજુ પણ એ સાદા ખમણ નો સ્વાદ એવોજ મને યાદ છે જે ક્યાં નથી,,,વરસો થઇ ગયા,,પણ સ્વાદ અજોડ છે,,,

    • @SweetGreenChili
      @SweetGreenChili ปีที่แล้ว

      આપે બરાબર બનાવ્યા છે પણ આપનો અંદાજ નવોજ કાબીલે તારીફ છે,,જીવન જેમ બદલાય છે તેમ દરેક જગ્યાએ દરેક વસ્તુ માં લોકો શોખીનો પોતાનો ખાસ અંદાજ રાખે છે,,અને નવી શરુઆત થાય છે,,,આપને ધન્યવાદ આભાર,,

    • @TreasureFood
      @TreasureFood  ปีที่แล้ว +1

      @@SweetGreenChili thank you so much for your lovely response 🙏