Aanandghanji Ne Sathvare || 18-07-24 || Ghatkopar Chaturmas || Vachana 04||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • 🪷 YashoVachanam@YashoBhakti
    Aanandghanji Ne Sathvare 18-07-24 Ghatkopar Chaturmas Vachana 04
    વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
    આનંદધનજીને સથવારે...
    પરમ પ્રેમની પગથારે...
    Subject:- લક્ષ્યાનુસંધાન
    વીતરાગ પરમાત્માની ભક્તિ કરો અને તમારો રાગ ઓછો થાય. સામયિકની સાધના કરો અને તમારો ક્રોધ ઓછો થાય. સદ્ગુરના ચરણોમાં પડો અને તમારો અહંકાર ઓછો થાય...
    તમારી સાધના લક્ષ્ય સાથે થાય છે? રોજના એક કે બે સામાયિક કરતા હોવ અને સહેજ પણ ગુસ્સો તમારો ઓછો ન થાય, તો તમે આંખમાં આંસુ સાથે સદ્ગુરુ પાસે ક્યારેય આવ્યા ખરા? કે ગુરુદેવ! રોજ સામાયિક કરું છું - દશ-દશ વર્ષથી - અને છતાં મારો ગુસ્સો નિયંત્રિત કેમ નથી થતો?!
    અત્યાર સુધી પ્રવચનો એટલા માટે સાંભળ્યા કે _જિનવાણી શ્રવણ જરૂરી છે_. હવે એક નવો આયામ ઊમેરી દો કે એક પ્રવચનમાંથી એક નાનકડી સાધના તો મળવી જ જોઈએ. અને એ સાધનાને દિવસભર ઘૂંટીને બીજા દિવસે તમારે આવવાનું છે.
    Place : Navroji Lane, Ghatkopar, Mumbai

ความคิดเห็น • 5

  • @chandrikajoshi6068
    @chandrikajoshi6068 2 หลายเดือนก่อน +1

    Mathen vandami gurudev dhanya Vani gurudev namaste namaste 🙏

  • @sandhyashah2073
    @sandhyashah2073 2 หลายเดือนก่อน

    Koti Koti vandan gurudev 🙏🙏🙏

  • @sejalbanker6674
    @sejalbanker6674 2 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻🌹

  • @parulparekh5579
    @parulparekh5579 2 หลายเดือนก่อน

    Mathen vandami