NDA ગઠબંધન સરકાર બનશે તો કેટલા પડકારો છે, ગુજરાતમાંથી કોણ ચમકશે કેન્દ્રમાં જાણો બધું જ| Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 มิ.ย. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 296

  • @mahendrajoshi1230
    @mahendrajoshi1230 24 วันที่ผ่านมา +19

    मत दान कर दिया है लुटेरे को पांच साल तक लूटने का परवाना _😭 कानूनी तरीके से दे दिया है ❤❤❤ टैक्स भरे प्रजा _माल खाए नेता मेरा भारत महान है

  • @Ramesh_009
    @Ramesh_009 24 วันที่ผ่านมา +21

    બેકાર વાતો😂 ઓલા ૨૪૦ જણા ને પુછો કે પી.એમ.કોણ બનશે, ચીઠ્ઠી ઓ નાખી ને જાણી લ્યો😂😂😂😂😂 માનનીય,આદરણી, સન્માનીય, જગતગુરુ,બાયોલોજીકલ શ્રી શ્રી ને કેટલી ચિઠ્ઠીમાં મત મળે છે😂

    • @sahilmathemagic7233
      @sahilmathemagic7233 24 วันที่ผ่านมา +1

      Ekdam saachi vaat.

    • @hbt253
      @hbt253 24 วันที่ผ่านมา +3

      Have some burnol 😂😅
      A to election pahela na j PM pad na decided candidate hata BJP ma thi. 240 ni jagya a 340 pan avi hot to y Modi j PM banat. Amna netrutva ma j mat mangela koi ne puchhvani vat shambhu mela wali parties bhegi thayeli amne ave.
      Ya to tame agnani cho ya baleli che tamari 😂😅😂

  • @shaukatalighoghari2689
    @shaukatalighoghari2689 24 วันที่ผ่านมา +27

    સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં ૨-૩ લાખ ફી લે છે, પણ પહોંચ નિયમાનુસાર ૩૦-૪૦ હજારની આપે છે, બાકી ની રકમની પહોંચ કોઇ ટ્રસ્ટની આપે છે, કાયદેસરની ફી ના પૈસા ચેક થી, બ્લેકનાં પૈસા cash થી!!

    • @hbt253
      @hbt253 24 วันที่ผ่านมา +3

      Avi school ma mukva wala no vank che. Student j na male to sidha thay.

    • @sharadpatel9396
      @sharadpatel9396 24 วันที่ผ่านมา +1

      Gov.school ma muko ne. Parents ne English avdtu nn hoi child ne English medium ma mukva chhe😢 balko karmai
      Jai chhe

    • @munabhaiparmar5699
      @munabhaiparmar5699 23 วันที่ผ่านมา

      શિક્ષણ ની ઘોર ખોદી દીધી છે આ સરકારે .. નીટ ની પરીક્ષા નું પેપર ફૂટી જતું હોય તો શું માનવું...આ લોકો દેશ ની ઘોર ખોદવા બેઠા છે.

  • @ShaktisinhVaghela-mi1tq
    @ShaktisinhVaghela-mi1tq 24 วันที่ผ่านมา +29

    મારા ભાઈ ખેડૂતો ને પોષણ શમ ભાવ મળે તોજ ઉચો આવી શકે બાકી ર્વર્ષ ના 6000 થી ખેડૂતો નું કશુ વળે નહી

    • @hbt253
      @hbt253 24 วันที่ผ่านมา +3

      Vad, tapak sinchai, fuvara, bor, khatar, electricity badhu subsidy thi male che, tractor ma lagbhag kai sahay hashe upar thi sanman nidhi ane pak nishfal jay to sahay. Avu kai nokariyato mate nathi bhai. Direct market selling karo amne to badhu moghu j male che tamne bhav na malta hoy to pan. Ane tamne bhav vadhare ape ama koi ne vandho y na hoy dudh na vadhe j che ne dar 3 mahine. Pan pachhi amne kaya bhave pade a vicharo.
      Note mare y kheti ni jamin che, amba che. Kyare y krishi sanman nidhi nathi lidhi.

    • @bhagirathsinhjadeja8030
      @bhagirathsinhjadeja8030 24 วันที่ผ่านมา

      P.m.fasal vima yojna chalu thavi
      Joye Jai kisan Jai mataji

  • @hasmukhpatel4694
    @hasmukhpatel4694 24 วันที่ผ่านมา +40

    આખો ગાણો ખતમ કરવાની જરૂર છે

  • @user-bv7xk7jq7l
    @user-bv7xk7jq7l 24 วันที่ผ่านมา +15

    आ नपुंसक ने दस साल में शु फेशला लीधा चोपन करोड़ गरीब हता तेनी जगया ऐं बयाशी करोड़ गरीब बनावया अने आ वखते सो करोड़ गरीब बनावसे

    • @hbt253
      @hbt253 24 วันที่ผ่านมา +1

      Kok var samachar vanchvanu rakho. Ketla crores garibi rekha ni upar avya ano ankdo avelo WHO ma thi.
      Mafat male to badha ne levu che. Ani lino che.

    • @ronak4435
      @ronak4435 24 วันที่ผ่านมา +1

      ​@@hbt253ભાઈ આ ફેક એકાઉન્ટ છે. તે ટિપ્પણીનો જવાબ આપવાની જરૂર નથી.

  • @VivekBhattji
    @VivekBhattji 24 วันที่ผ่านมา +9

    આવતી વિધાનસભા માં કોંગ્રેસ વાળા વિચારી ને ચૂંટણી મેનીફેસ્ટો બનાવે તો સારું

    • @altafghanchi8374
      @altafghanchi8374 23 วันที่ผ่านมา

      તે વાચ્યું હતું ?😅

  • @ibrahimvohra836
    @ibrahimvohra836 24 วันที่ผ่านมา +4

    તમારી વાત માં મોદી પ્રેમ છલકાય છે. સ્પષ્ટ અને સત્ય વિશ્લેષણ માટે ડો.હરી દેસાઈને સાંભળો.
    એક વાત સમજાય છે તમને ઓપરેશન લોટસ માં કશું ખોટું દેખાતું નથી.

  • @navinsolanki3257
    @navinsolanki3257 24 วันที่ผ่านมา +3

    તમારી વાત સાચી છે રાક્ષસસોને પક્ષમાં લાવવા એનાં કરતા હોશીયારને પક્ષમાં લાવો.

  • @bhailalbhaipadhiyar1187
    @bhailalbhaipadhiyar1187 24 วันที่ผ่านมา +3

    NDA - Narendra Damodardas association ,nice comment

  • @nileshbhairathodnileshbhai8991
    @nileshbhairathodnileshbhai8991 24 วันที่ผ่านมา +2

    સાહેબ ની વાત સાચી છે બધા મંત્રીઓ બદલો નહીં બદલાય તો ભાજપ સરકાર જશે

  • @jawansinhjitusinh1820
    @jawansinhjitusinh1820 24 วันที่ผ่านมา +1

    જગદીશ ભાઈ તમારા જેવા જો દરેક ના વિચારો અને બોલી શકે તો 100% સુધારો થાય

  • @i.l.rajputi.l.rajput1569
    @i.l.rajputi.l.rajput1569 24 วันที่ผ่านมา +1

    ખુબ સરસ વાત કરી મહેતા સાહેબ ❤

  • @user-mf7zt8oo7q
    @user-mf7zt8oo7q 24 วันที่ผ่านมา +6

    કાયદા કાનૂન વિશે કંઇક બોલો...સાહેબ

  • @ikbalkhanpathan3789
    @ikbalkhanpathan3789 24 วันที่ผ่านมา +9

    આ ભાઈ પાછા કાર્યકર બની ગયા

    • @sonalshah1946
      @sonalshah1946 24 วันที่ผ่านมา +1

      Tandurast patrakar na DNA ma Modi bhakti chhe, bahar thi farti fartu bolya kare pan amdarthi oaram bhakt chhe, vishwas n karay

  • @arvindmangukiya5763
    @arvindmangukiya5763 24 วันที่ผ่านมา +10

    2029 ma rahul Gandhi PM banshe lakhi rakhjo

    • @viralvirpara5979
      @viralvirpara5979 23 วันที่ผ่านมา

      100 mathi 274 કઈ રીતે??? રાહુલ ને ખૂબ મહેનત કરવી પડે

  • @nupurvaghela7875
    @nupurvaghela7875 24 วันที่ผ่านมา +2

    ठीक है Mr. अमित चाचा व्यापार करे तो अच्छा है। उन के लिए व्यापार ही ठीक रहेगा।

  • @pratapsinhparmar7579
    @pratapsinhparmar7579 24 วันที่ผ่านมา +5

    Modiji middle-class mate kai nahi kare 10 varsh ma su karu

  • @hbt253
    @hbt253 24 วันที่ผ่านมา +2

    Vah Jagdish bhai Madhyam varg mate je rajuat kari a koi nathi kartu.
    Sachi vat badha tax bharya pachhi y nokri jay to shu madad che Government ni? Sahayta to chhodo emergency ma y koi madad nathi.

  • @mohandaspritmani6531
    @mohandaspritmani6531 24 วันที่ผ่านมา +5

    भारत मा आजनी तारिख मा मध्यम अने मध्यम गरिब वगॕ सरकारनी निती ओ थी सौथी वधारे दुःखी छे

  • @user-te2kp8gj1z
    @user-te2kp8gj1z 24 วันที่ผ่านมา +14

    ये सरकार ढाई साल से ज्यादा कभी नहीं चलेगी

    • @Ramesh_009
      @Ramesh_009 24 วันที่ผ่านมา +3

      એક મહિના માં જ દેખાશે 😂😂

    • @sureshmokariya5812
      @sureshmokariya5812 24 วันที่ผ่านมา

      5 mahina

  • @rajeshmoidiya8995
    @rajeshmoidiya8995 24 วันที่ผ่านมา +20

    આ જ ભાઈ bjp ને 380 આપતા હતા

    • @hbt253
      @hbt253 24 วันที่ผ่านมา +2

      Praja ape a sachu. EVM EVM to nata karta ne 😂😅😂
      Have badhi EVM EVM wali santai gai che ane Government to Modi ni j bani che 😂😅

    • @jayeshvaghela3101
      @jayeshvaghela3101 24 วันที่ผ่านมา

      Freedom of speech

  • @sandipherma2889
    @sandipherma2889 24 วันที่ผ่านมา +1

    ક્ષત્રિય આંદોલન માં આ ભાઈની દરેક દિવસે કતલની રાત વાળી ભવિષ્ય વાણીઓ સાંભળીને હવે આ ભાઈની એક પણ વાત પર વિશ્વાસ આવતો નથી. મરચાં મસાલા વાળી વાતો છે આ દિગ્ગજ પત્રકારની... આ બંધુ ને બહુ ના બોલાવો આપની ચેનલ પર તો સારું.

  • @laxmanmaru1980
    @laxmanmaru1980 24 วันที่ผ่านมา +4

    પાર્ટી ના સિદ્ધાંત નુ શુ થશે ???????

  • @alwayshappy1143
    @alwayshappy1143 24 วันที่ผ่านมา +1

    કાયમી શિક્ષકની ભરતી નો મુદ્દો ઉપાડો. 1 વર્ષ થી વાટે છીએ કોન્ટ્રાક્ટ ઉપર શિક્ષક ની ભરતી કરવામાં આવે છે

  • @pratapsinhsolanki5183
    @pratapsinhsolanki5183 22 วันที่ผ่านมา

    ક્ષત્રિય સમાજ ની ઉપેક્ષા કરવા થી સમગ્ર દેશ માં વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે હજુ ગંભીરતા થી ગહન ચિંતન કરવાની મોદી સાહેબ તાતી જરૂરિયાત છે

  • @punit8202
    @punit8202 24 วันที่ผ่านมา +1

    Neet ની પરીક્ષા મા થયેલ ગોટાળાનો વિડીઓ પણ બનાવો

  • @adnanmerchant2000
    @adnanmerchant2000 24 วันที่ผ่านมา +2

    Indi to BJP vada bole.. tame patrakar cho.. Ke BJP na pravakta.. Kai samjtu nathi 🤔

  • @GarvChheGujaratiChhu
    @GarvChheGujaratiChhu 23 วันที่ผ่านมา

    માધ્યમ વર્ગી ની વાત સાહેબ એ ૨૦૧૪ માં પણ કરી હતી પણ અભણ માણસ ને ના આવડે કશું કરતા.

  • @dipaktechrational
    @dipaktechrational 24 วันที่ผ่านมา +1

    Wah wah Jagdish mehta ❤❤

  • @chavdahitendrasinh3154
    @chavdahitendrasinh3154 24 วันที่ผ่านมา +1

    good job mehta bhai

  • @mahendrajoshi1230
    @mahendrajoshi1230 24 วันที่ผ่านมา +7

    परसोतम को तो #भैंस की देख भाल के लिए 😭 अलग से रखेंगे ❤कांग्रेस वाले कहीं भेस न _चुरा ले जाए 🎉🎉🎉

    • @Ramesh_009
      @Ramesh_009 24 วันที่ผ่านมา

      Right 😂😂😂😂😂

    • @Ramesh_009
      @Ramesh_009 24 วันที่ผ่านมา +3

      એક ભેંસ અમેઠીમાં થી ચોરાઈ ગ ઈ😂

  • @ChaganSagathiya
    @ChaganSagathiya 24 วันที่ผ่านมา +4

    2000 hapto aave aetle khava pivama kai vandho n aave 1000 krvo joiae 2000 nakhva kya java 1000 ocha kro modi frvama kam aavse

  • @chaitanya007ful
    @chaitanya007ful 24 วันที่ผ่านมา +6

    અમિત ભાઈ ને હપ્તા વસૂલી અને સેટિંગ નું મંત્રાલય સોપો...

    • @hitendrasingh682
      @hitendrasingh682 24 วันที่ผ่านมา

      એને એજ કામ કર્યું છે એટલે જ ભાજપ ની હાલત ખરાબ થઇ ગઇ ✅👍

  • @rajeshmoidiya8995
    @rajeshmoidiya8995 24 วันที่ผ่านมา +3

    32 સાંસદ ને કેવી રીતે ભેળવી સક્સે

  • @rasidmenk610
    @rasidmenk610 24 วันที่ผ่านมา +10

    Amit Shah ટુક સમયમાં ગુજરાત ના CM બનશે, શાંતિ જાળવી રાખો....

    • @awarapan1141
      @awarapan1141 24 วันที่ผ่านมา

      Piki tari mani😂😂😂😂😂
      Khali 1 year ni andar bjp ne khud ni 280 seats hase loda centre ma😂😂😂😂😂😂
      Tu 1 year jawa to de ketla mp tuti ne bjp ma aave che joje.
      Tame tamari mani piki mare chinta na Karo jen pachla 10 year ma work thyu che evaj law ne evuj kaam aa 5 vars ma chalse.
      Tamaro Samy bov kharab aavano che eni chinta karo😂

    • @pravinbhaikalathiya1667
      @pravinbhaikalathiya1667 24 วันที่ผ่านมา +1

      તો કમનશીબી ગુજરાત બીજુ શું

    • @JainikKorat
      @JainikKorat 24 วันที่ผ่านมา

      😂 hu😅😊

  • @chhotalalpatel5476
    @chhotalalpatel5476 24 วันที่ผ่านมา

    Nice analysis

  • @mahobatsinhparmar9277
    @mahobatsinhparmar9277 24 วันที่ผ่านมา +2

    Jagdishbhai good analishish politiksh

    • @dilavarzala220
      @dilavarzala220 24 วันที่ผ่านมา +1

      Jaga ni 1 pan vat sachi padti nathi

  • @patelnaranbhai8537
    @patelnaranbhai8537 24 วันที่ผ่านมา

    C J chavda is a best & brave man, whom I know very well.

  • @bhailalbhaipadhiyar1187
    @bhailalbhaipadhiyar1187 24 วันที่ผ่านมา

    J tension Resp.Modi ne levanu chhe ,a tame shu kaam karo chho ,Modi saheb j shapath leshe ,as a Gujarati I am proud of NAMO.

  • @mansukhpatel7249
    @mansukhpatel7249 24 วันที่ผ่านมา

    મોદી સાહેબ ખુબ ફ્લેક્સિબલ સે એટલે બધીજ માંગણી સ્વીકારી લે છે

  • @sahilsirsiya5554
    @sahilsirsiya5554 24 วันที่ผ่านมา

    Nice

  • @satyamdave4460
    @satyamdave4460 24 วันที่ผ่านมา

    Jordar

  • @dharmendrasarvaiya21
    @dharmendrasarvaiya21 23 วันที่ผ่านมา

    મોદીને કયો પત્રકાર નો અમારું સ્થાન ક્યાં રહેશે બોલો.

  • @dhrupalprajapati317
    @dhrupalprajapati317 24 วันที่ผ่านมา

    Vah Bhoodev tame to jabari jamawat Kari ho👍

  • @GhanshyambhaiKhokhariya-uc1tq
    @GhanshyambhaiKhokhariya-uc1tq 24 วันที่ผ่านมา

    એકદમ રિગંટ વાત છે ભાઈ તમારી

  • @hiteshjoshi2099
    @hiteshjoshi2099 24 วันที่ผ่านมา

    Wah saib wah

  • @bharatjoshi2799
    @bharatjoshi2799 22 วันที่ผ่านมา

    Jay ho mahadev...Jay ho Maheta sir

  • @dharmendravala7520
    @dharmendravala7520 24 วันที่ผ่านมา

    Perfectly all right Jagdish Bhai....koi ne gani ne tran name pan nathi aavdta including me

  • @aniruddhsinhgohil3189
    @aniruddhsinhgohil3189 23 วันที่ผ่านมา

    Jay ho maheta sar

  • @mubarakhingorja3542
    @mubarakhingorja3542 22 วันที่ผ่านมา

    Patrakaar mahoday Desh pyar aur Mohabbat se chalega nafrat Jay sanvidhan Jay Bharat

  • @JivanThoriya-qs7mt
    @JivanThoriya-qs7mt 24 วันที่ผ่านมา

    All Right Maheta Sir.

  • @tomorrowsinsvesment7903
    @tomorrowsinsvesment7903 24 วันที่ผ่านมา

    🙏🙏

  • @anjalibajadeja8532
    @anjalibajadeja8532 24 วันที่ผ่านมา +1

    અરે. છ મહિના સુધી ચાલે તોય સારું 😂😂

  • @RameshPatel-gb2pf
    @RameshPatel-gb2pf 24 วันที่ผ่านมา +3

    NDA = NARENDRA DAMODARADAAS ASSOCIATION.

  • @dilipbhadarka2741
    @dilipbhadarka2741 24 วันที่ผ่านมา

    ખૂબ સરસ વાત કરી છે

  • @sharadpandya7804
    @sharadpandya7804 22 วันที่ผ่านมา

    Khedutone 6000 ni bhikh nathi joti sir janachi na bhav jovese ....

  • @adivasirockyboyoffical3096
    @adivasirockyboyoffical3096 24 วันที่ผ่านมา

    પહેલા સારા વિડીયો બતાવતા હોય તો પણ અત્યારે ગાળો બોલવાનું કારણ પછી થી મોદી ભક્ત થઈ ગયા એટલાં માટે

  • @manas1997
    @manas1997 24 วันที่ผ่านมา

    Jagdish Bhai Amit Bhai ne Gujrat na c.m. banava Joiye . Khas jarur she.

  • @jagdishbhaiparel785
    @jagdishbhaiparel785 24 วันที่ผ่านมา +1

    Madhyavarg mate smart meter che.billo bharo

  • @narendrapandya6509
    @narendrapandya6509 24 วันที่ผ่านมา +2

    Bogha jevi vado kare che

  • @apatel2121
    @apatel2121 24 วันที่ผ่านมา

    દક્ષિણ ના લોકો માટે ની ટિપ્પણી ખાસકરી ને તેમના મા દયા નથી હોતી, તે યોગ્ય છે??

  • @GarvChheGujaratiChhu
    @GarvChheGujaratiChhu 23 วันที่ผ่านมา

    સાહેબ તમે ભાજપ ના જ સપના જોવો છો, દેશ નું નહિ. સાહેબ દેશ નો બોજો ૪ ગણો કેમ થયો ?

  • @cavindavid
    @cavindavid 24 วันที่ผ่านมา

    Bhai #Jagdish Mehta tu je rite kahe chhe ke aapne kidi pan na mare aem chaliye, ane to pan tu 2002 no nar sanhar karnara modi ne aatlo promote kare chhe!!!!

  • @user-ll2cy1mq8n
    @user-ll2cy1mq8n 24 วันที่ผ่านมา +3

    જગદીશ ઇનડી નહી પણ ઇન્ડીયા

    • @Bibibib8
      @Bibibib8 24 วันที่ผ่านมา

      Je indi bole matlab godi media ke godi patrakar

  • @arifshaikhfoji7687
    @arifshaikhfoji7687 24 วันที่ผ่านมา

    Mehtaji thoduk sudarsan news ..zee ?? News 18 vadhare jota lage chhe ??

  • @user-zh6oz9jb3w
    @user-zh6oz9jb3w 23 วันที่ผ่านมา

    ભાઈ અમિતભાઈ શાહ ને ગુજારતના cm બનાવવા જોઈએ.

  • @aiyubshaikh914
    @aiyubshaikh914 24 วันที่ผ่านมา

    Jagdish bhai Mob linching bhuli gaya lage chhe

  • @robinchowdhury5999
    @robinchowdhury5999 24 วันที่ผ่านมา

    Modi na public reject karya e jod tod na rajniti karse to padi jashe . Atal bihari vajpayee jeva politician nathi .

  • @sharadpatel9396
    @sharadpatel9396 24 วันที่ผ่านมา

    Jagdish Bhai tame Congress ma ho tevu lage chhe, sangh kasi e poche k n poche
    To pachhi Kono, Rahul baba no sangh kasi e pohchse. ?

  • @harendrabhatt3960
    @harendrabhatt3960 23 วันที่ผ่านมา

    આ પટેલ NRI Lobby Rep Che
    Etle Dadagiri Che...!!!

  • @sabirmakrani4871
    @sabirmakrani4871 24 วันที่ผ่านมา

    Aa jagdis bhay Mehta koy parti na pravkta che ekaj paks nu gun gan karya kare che koy bijo paks dekhatoj nathi des ni same saty vat rakho saheb

  • @mihirpatel4153
    @mihirpatel4153 24 วันที่ผ่านมา

    Jagdish bhai tamari badhi bhavishyavani khoti j pade che kyarek to bhul this sachi bhavishyavani karido

  • @maheshharnesha7283
    @maheshharnesha7283 23 วันที่ผ่านมา

    જગદીશભાઈ તમે તમારી હોસિયારી તમારી પાસે હાલે દેશ માટે તમારી home ચાલે

  • @prafulakbari9390
    @prafulakbari9390 24 วันที่ผ่านมา +5

    Mehta Bhai ne rajniti ni ghanto khabar nathi padti

  • @j.pthakor2125
    @j.pthakor2125 24 วันที่ผ่านมา

    Sejalben i think your hmmm. Hmmmm .... Repeated Voice is not suitable.. so you do different activities or body language when other person speaking

  • @arifshaikhfoji7687
    @arifshaikhfoji7687 24 วันที่ผ่านมา

    Mehta saheb tame modi ne lakho ne Kem sarge rakhe chhe....tamaru headlines 2 Divas pehla su lakhyu hatu ????

  • @harjivansolanki4546
    @harjivansolanki4546 24 วันที่ผ่านมา +2

    Aa sangh Pan kashi nhi poche

  • @champubhaidesai4249
    @champubhaidesai4249 24 วันที่ผ่านมา +4

    આજ આ જગદીશ ભાઈ ખુલ્લી ને બોલ્યા એવું લાગે

  • @kartikgor4652
    @kartikgor4652 24 วันที่ผ่านมา

    Rupala ministar Bane j che ok Ane gujrat ma thi 6 che total Tara jeva gar ma na chale a pablik su sambdhe

  • @user-qi6rw2uq3w
    @user-qi6rw2uq3w 24 วันที่ผ่านมา

    Jagdish Bhai right

  • @solankikaransingh9312
    @solankikaransingh9312 24 วันที่ผ่านมา +1

    Jagdish Mehta na Shabd Sara se Anya Akshar pansara se

  • @kiranparmar5172
    @kiranparmar5172 24 วันที่ผ่านมา

    Aane patrkar karhvay bnne baju dholki vagade chhe aa kai godi media j chhe reva de bhai roj roj tari bhasa badlati jay chhe

  • @asifghori5439
    @asifghori5439 24 วันที่ผ่านมา

    Jagabhai tame pan indi allience bolo chho

  • @NagarbhaiChauhan-xi4uc
    @NagarbhaiChauhan-xi4uc 24 วันที่ผ่านมา

    બેસીરેને ભાઈ તું એક પક્ષનાં છૂ હવે
    મોટો વિશેષજ્ઞ બની ગયો છે

  • @bhailalbhaipadhiyar1187
    @bhailalbhaipadhiyar1187 24 วันที่ผ่านมา

    C j chavda mantri Bane to no problem , Gujarati j chhe ,saras

  • @arifshaikhfoji7687
    @arifshaikhfoji7687 24 วันที่ผ่านมา

    Mehta ji khotu su ?? Vichar dhara Muslim taraf chhe ?? Naydu ghare ed ...

  • @lilugodhaniya5077
    @lilugodhaniya5077 24 วันที่ผ่านมา

    Jagdish bhai 💯💯💯

  • @zalavishavrajsinh4407
    @zalavishavrajsinh4407 24 วันที่ผ่านมา

    Devanshi didi hoy to aa mari comment pochadjo devanshi didi tame gondal jaav tya interview lyo ganesh bhai ne tya nirbhay news vaada bov kharab bole che ganesh bhai nu korona maa bov help kri ti didi e loko e ane vavajodu aayu tu tyare pan 🙏khota video dekhadi ne trp medvva maange che....be shamaj vache asmanjsta felave che didi....number one channel devanshi joshi didi jamavat 🙏 vadhare bolai gyu hoy to maaf krjo ben

  • @roshankumargarasiya9534
    @roshankumargarasiya9534 24 วันที่ผ่านมา

    Ksu nai thy 2.5 years sudhi ni ssrkar che .

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr 24 วันที่ผ่านมา

    Bajpayee na samay ma 3 var mid term poll thayi hati chutani kharch thi monghvari vadhse

  • @shijusam82
    @shijusam82 23 วันที่ผ่านมา

    Aana karta godi news channel join karta😅 marcha lagya che barabar na Mehta saheb ne😂😂

  • @ashokbhaikunjadiya7196
    @ashokbhaikunjadiya7196 23 วันที่ผ่านมา

    2014*maa*modijiye*desh*nee*janta*pasethi*50*din*mangethe*2024*maa*nda*nee*sarkar*50*divash*chalse*pachhi*india*Gathbandhn*nee*sarkar*aawse

  • @Hrajesh1809
    @Hrajesh1809 24 วันที่ผ่านมา

    But not all NETAs are not illiterate

  • @arifshaikhfoji7687
    @arifshaikhfoji7687 24 วันที่ผ่านมา

    Mehta saheb
    Naydu na Vada to vacho ???
    Tameru ness paper headlines samachar thi tame Narendra Modi andh bhakat chho
    Mehtaji ...muslim.mangal sutra.bhesh..hu bylogikal nathi.

  • @kartikgor4652
    @kartikgor4652 24 วันที่ผ่านมา

    Kale final thay atle mnes mes krje am bafata kre che atle khu chu

  • @R.BGohil
    @R.BGohil 24 วันที่ผ่านมา

    Jagdish Bhai original bjp na sansad ketla

  • @IqbalVahora-pr4kb
    @IqbalVahora-pr4kb 24 วันที่ผ่านมา

    Mr.jagdis maheta is not true garnalist he evrej give favor to bjp

  • @jaygojiya6404
    @jaygojiya6404 24 วันที่ผ่านมา

    Jagdish bhai south na rajy ni chinta tame na karo apna gujarati karta tamilnadu ghanu vadhare devloped 6e second highest gdp 6e tamilnadu ni tame tamara gujarat ni chinta karo

  • @arifshaikhfoji7687
    @arifshaikhfoji7687 24 วันที่ผ่านมา

    Jamavat ne vinanti sawar na bagadva vinati ..... Eva lavo je hindu muslim virodhi na hoy