ખૂબ ખુબ આભાર વ્યક્ત કરું સોંગ ખૂબ સરસ છે અને આવીજ રીતે નવા નવા સોંગ ગાતા રહો એવી બુધ્ધ કરૂણા ની મગલ કામના અને બાબા સાહેબ ની વિચારધારા ને આગળ લાવો એવી સમાજ ની આશા. જય ભીમ દિનેશ ભાઈ અને સાથી કલાકારો ને મારા દિલ જય ભીમ
जय भीम नमोबु़धाय जय संविधान जय भारत जय मूलनिवासी बहुजन नायक मान्यवर कांशीराम साहेब जय विज्ञान गुजरात से सर जि जय भीम नमोबु़धाय जय संविधान जय भारत जय मूलनिवासी बहुजन समाज पार्टी जिंदाबाद हैं और रहेंगे जय भीम नमोबु़धाय सभी महापुरुषों द्वारा दिए गए विचारों को आगे बढ़ाना चाहिए वरना मूदो तरह पड़े रहेना लि जय भीम नमोबु़धाय जय संविधान ❤❤❤❤
Jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim very good 👍 Dinesh bhai
રાગ _ નંદ લાલાને માતા યશોદાજી સાંભળે બાબા ભીમરાવ ને આજે રમાબાઈ સાંભરે 2 કરૂણા ની મૂર્તિ રામુ રહી ગઈ મુંબઈ માં શૂટ ને બુટ માં છું હું દેશ વિદેશ માં 2 ફાટેલી સાડી રામુ રહી ગઈ મુંબઈ માં લાઈટ ના ઝગમગાટ દિલ્હી દરબાર માં 2 દીવાની જ્યોત રામુ રહી ગઈ મુંબઈ માં હે કરૂણા ની મૂર્તિ રામુ રહી ગઈ મુંબઈ માં હે મોંઘી દવાયું ને સારવાર રાજ માં 2 ઓહડીયા દેશી રામુ રહી ગઈ મુંબઈ માં ડાયનિંગ ટેબલ પર ભોજન નો થાળ છે 2 રોટલો ને ચટણી રામુ રહી ગઈ મુંબઈ માં હે કરૂણા ની મૂર્તિ રામુ રહી ગઈ મુંબઈ મા શમણાંઓ સાકાર કર્યા 10 કરોડ દલિત ના 2 પીડા 4 સંતાનો ની રહી ગઈ મુંબઈ મા રાજ ગૃહ મહેલ બન્યું મુંબઈ ના ચોક માં ભીતર ની આરજુ રામુ રહી ગઈ મુંબઈ મા કરૂણા ની મૂર્તિ રામુ રહી ગઈ મુંબઈ માં સંવિધાન શાન બની જગ માં ભારતની 2 કંતાનની થેલી મારી રહી ગઈ મુંબઈ મા માન સનમાન અને વર્ષા છે ફુલ ની સ્નેહ ની ખુશ્બૂ રામુ રહી ગઈ મુંબઈ મા કરૂણા ની મૂર્તિ રામુ રહી ગઈ મુંબઈ માં હજારો આંખ કરે નિતનિત દર્શન અમી ભરી આંખ રામું રહી ગઈ મુંબઈ મા સત્તા શિક્ષણ ને શામંત સ્વાભિમાન ઉંગીયું શાણા વીણતી રામુ મારી રહી ગઈ મુંબઈ મા બાબા ભીમરાવ ને ....
વાહ સુપર અવાજ અને સોઞ જય ભીમ 🙏🙏🙏
इस गीत को दिन में एक सुनता हूं और आनद लेता हूं जय भीम गुजरात से
વાહ, ખૂબ સરસ અવાજ અને ખૂબ સરસ રચના.
બન્ને સાથીઓ ને ખૂબ ખૂબ અભિનંદન
વેદનાસભર...કરુણામય...મધુર ગીત....દિનેશભાઇ...જય ભીમ..નમો બુદ્ધાય...!
💐💐💐
ફ
વાહ મારા બહુજન નાયક..🙏🏻🙏🏻🙏🏻દિનેશ ભાઈ
Jay bhim dineshbhai
Superb
🙏Namo Budhay 🙏
Vah vah Dineshbhai
Jay bhim namo budhay🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉 Jay bhim.....
વાહ.. વાહ.. ખૂબ ખૂબ સરસ ગીત બનાવ્યું છે.. 💐💐
આભાર ભાઈ
Jay bhim 🙏👏
Wha Bhai wha😊🇪🇺🇮🇳
દિનેશભાઇ,ખૂબ ખૂબ અભિનંદન.
સુપર્બ સોન્ગ👌
જય ભીમ💐👏
નમો બુદ્ધાય💐👏
જેટલા વખાણ કરું એટલા ઓછા છે.
Khub saras dinesh bhai dill jiti lidhu jay bhim
સુંદર રચના અને સંગીત, સ્વર પણ બેસ્ટ 👍
Supar
સરસ ગીત અને રજૂઆત પણ સરસ છે.. સંભળે ની જગ્યા એ સાંભરે હોવું જોઈએ..
Good voice and good sound ❤❤❤❤❤❤❤❤❤❤
जय जोहार जय भीम
જય ભીમ અભિનંદન રામભાઇ ખૂબ સરસ થી અને કરૂણા થી ગાયું
Vah dinesh bhai vaah
ખુબ સરસ દિનેશ ભાઇ
જય ભીમ
જોરદાર વાણવી સાહેબ
khub j saras ❤🎉🎉🎉
Jay Bhim Bhai જોરદાર સોંગ છે
Veri good
Super song Jai bhim 🙏🙏
દિનેશભાઇ અને અજયભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન..
Jaybhim
જયભીમ
Very nice...jay Bhim namo budhdhay
Very good Dinesh bhai
Jay Bhim
Vah vah good
JAY. BHIM
વાહ ભાઈ ખુબ ખુબ સરસ. જય ભીમ જય ભારત જય સંવિધાન
ખુબ ખુબ અભિનંદન જય ભીમ
❤❤❤❤❤❤❤❤ 5:28
ખૂબ ખુબ આભાર વ્યક્ત કરું
સોંગ ખૂબ સરસ છે અને આવીજ રીતે નવા નવા સોંગ ગાતા રહો એવી બુધ્ધ કરૂણા ની મગલ કામના અને બાબા સાહેબ ની વિચારધારા ને આગળ લાવો એવી સમાજ ની આશા. જય ભીમ દિનેશ ભાઈ અને સાથી કલાકારો ને મારા દિલ જય ભીમ
સૈલ્યુટ દિનેશભાઈ
🙏Jay Bhim sathiyo 🙏
Vah arun bhai
Wah... Jai Bhim... 👍🏻
ખૂબ સરસ ગીત બનાવ્યું છે
ખુબ ખુબ અભિનંદન ભાઈ
જય જય જય ભીમ 🙏🙏🙏🙏🙏💙👍🏻
Jordaar
Congratulations Arun ji
जय भीम नमोबु़धाय जय संविधान जय भारत जय मूलनिवासी बहुजन नायक मान्यवर कांशीराम साहेब जय विज्ञान गुजरात से सर जि जय भीम नमोबु़धाय जय संविधान जय भारत जय मूलनिवासी बहुजन समाज पार्टी जिंदाबाद हैं और रहेंगे जय भीम नमोबु़धाय सभी महापुरुषों द्वारा दिए गए विचारों को आगे बढ़ाना चाहिए वरना मूदो तरह पड़े रहेना लि जय भीम नमोबु़धाय जय संविधान ❤❤❤❤
હું તમને હૃદયપૂર્વક પ્રણામ કરું છું જય ભીમ નમો બુધાય
ખૂબ સરસ જય ભીમ
Vah bhai saras
Super
वाह दिनेश भाई
જય ભીમ સાહેબ વાહ
Good song...jay bhim
હા મોજ હા જય ભીમ
Jay bhim Dinesh Bhai
Vah super
Khub saras
Dinesh bhai jay bhim
Super voice and video editing
જયભીમ🌹🙏🌹💪💪👏👏👏👏👏🌹🙏🌹
Jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim jay Bhim very good 👍 Dinesh bhai
Jaibhim❤Namobuddhay❤
🙏 જય ભીમ 🙏
🇮🇳🌻🌹✍️🙏✍️🌹🌻🇮🇳jay ho
🙏🙏🙏🙏🙏💙Jaybhim💙👑🙏🙏🙏🙏🙏
Very nice dinesh bhai
વાહ વાહ સાહેબ
ખુબ સરસ છે
Jaybhimnamobudhay❤
Superb voice and video editing
સરસ
Jay bhim namo Buddhay
Saras
જય ભીમ
Very good congratulation
Jay Maa Ramaai 🌹🙏
जय भीम 🙏🙏
💙 Jay Bhim
Jay Bhim namo buddhay
Ha dinesh bhai ha
જય ભીમ 🇮🇳 જય ભારત
દિનેશ ભાઈ બોવ સારૂ ગીત સે આવી જ રીત ના તમે ગીત બનાવો બાબા સાહેબ આંબેડકર ના
આભાર આભાર આભાર ❤️❤️
Jay bhim namo buddhay
વાહહ ખૂબ સરસ 👌
Very nice bhai
Jai bhim
Namo buddhay
Jay bhim 🙏
Very nice 👍
Jay Bhim 🙏🙏
ખુબ ખુબ આભાર તમામ મિત્રો નો
Jai bhim 💙💙
Namo buddhhay 🙏.
Jay bhim
રાગ _ નંદ લાલાને માતા યશોદાજી સાંભળે
બાબા ભીમરાવ ને આજે રમાબાઈ સાંભરે 2
કરૂણા ની મૂર્તિ રામુ રહી ગઈ મુંબઈ માં
શૂટ ને બુટ માં છું હું દેશ વિદેશ માં 2
ફાટેલી સાડી રામુ રહી ગઈ મુંબઈ માં
લાઈટ ના ઝગમગાટ દિલ્હી દરબાર માં 2
દીવાની જ્યોત રામુ રહી ગઈ મુંબઈ માં હે કરૂણા ની મૂર્તિ રામુ રહી ગઈ મુંબઈ માં
હે મોંઘી દવાયું ને સારવાર રાજ માં 2
ઓહડીયા દેશી રામુ રહી ગઈ મુંબઈ માં
ડાયનિંગ ટેબલ પર ભોજન નો થાળ છે 2
રોટલો ને ચટણી રામુ રહી ગઈ મુંબઈ માં
હે કરૂણા ની મૂર્તિ રામુ રહી ગઈ મુંબઈ મા
શમણાંઓ સાકાર કર્યા 10 કરોડ દલિત ના 2
પીડા 4 સંતાનો ની રહી ગઈ મુંબઈ મા
રાજ ગૃહ મહેલ બન્યું મુંબઈ ના ચોક માં
ભીતર ની આરજુ રામુ રહી ગઈ મુંબઈ મા
કરૂણા ની મૂર્તિ રામુ રહી ગઈ મુંબઈ માં
સંવિધાન શાન બની જગ માં ભારતની 2
કંતાનની થેલી મારી રહી ગઈ મુંબઈ મા
માન સનમાન અને વર્ષા છે ફુલ ની
સ્નેહ ની ખુશ્બૂ રામુ રહી ગઈ મુંબઈ મા
કરૂણા ની મૂર્તિ રામુ રહી ગઈ મુંબઈ માં
હજારો આંખ કરે નિતનિત દર્શન
અમી ભરી આંખ રામું રહી ગઈ મુંબઈ મા
સત્તા શિક્ષણ ને શામંત સ્વાભિમાન ઉંગીયું
શાણા વીણતી રામુ મારી રહી ગઈ મુંબઈ મા
બાબા ભીમરાવ ને ....
Nice song
Jai Bhim 💪👍🙏🇮🇳
Jai bhim
jay bhim
❤❤❤❤❤❤
Jay BHIM
very nice song