'Mahuva Gam... Bhagatjinu Dham...': Bhagatji Maharaj's Life and Work
ฝัง
- เผยแพร่เมื่อ 12 ม.ค. 2025
- Using specially commissioned color paintings, this video gives an overview of Brahmaswarup Bhagatji Maharaj’s divine, dedicated and disciplined life of devotion and service, and depicts his faithful preaching and practice of the Akshar-Purushottam doctrine.
બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજના દિવ્ય સાનિધ્યથી મહુવાની ભૂમિ ખૂબ પાવન થયેલી છે. આ ભૂમિ ઉપર બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજના સમાધિ સ્થાન ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક સુંદર સ્મૃતિ મંદિર યાત્રાધામ રૂપે સૌના માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
મહુવા પધારતાં દરેક યાત્રીકો બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજના અલૌકિક અને દિવ્ય વ્યક્તિત્વની ઝાંખી મેળવી શકે, તેઓનો સંદેશ સમજીને અપનાવી શકે, અને મહુવાના આ પવિત્ર તીર્થનો મહિમા સમજીને તેની યાત્રાનો લાભ લઇ શકે એવા હેતુથી અહીં એક સંક્ષિપ્ત દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ દરેક યાત્રિકો માટે રજુ કરવામાં આવે છે. એ જ સંક્ષિપ્ત દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ સૌના લાભાર્થે અહીં પણ ઉપલબ્ધ છે.