તમારા પ્રત્યે બધા જ sthdent ની ખુબ જ આશાઓ હતી...તમે પ્રથમ TDO ના interview માં આટલો ભેદભાવ કઈ રીતે લાવી સકો sir.. બીજાઓ ની મહેનત નું શું.??? એક જ interview na marking ma atlo difference kai rite hoi ske sir... Ek ne 75 to bija ne matr 42... Sir we want justice... GPSC ma aaj sudhi avu marking nathi thayu...
તમને સારું લગાડવા નહિ પણ સાહેબ શ્રી તમારું વ્યક્તિત્વ એટલું તેજમય છે કે તમને જોઈએ તો એવું લાગે અને એટલો અંતર મા આત્મ વિશ્વાસ સ્ફુર્તિ થાય છે કે રૂબરૂ ભગવાન ને અનુભવી રહ્યા છીએ ❤( ✍️LRD aspirant)
હસમુખ પટેલ સાહેબ શ્રી તમે જે પણ કર્યું એ યોગ્ય છે પરંતુ તમે એનસીઆરટી ને શું કામ વધુ ભારણ આપો છો જીસીઆરટી બહુ થઈ ગઈ આ કોન્સ્ટેબલ માટે કૃપા કરીને વિદ્યાર્થીઓને ક્લાસ થ્રી લેવલ મુજબ જવા દો આ વિદ્યાર્થી ની વેદના છે😢
અત્યારે હું પણ ફોરેસ્ટ ગાર્ડ ની તૈયારી કરુ છુ મને પણ પ્રકૃતિ બહુ વાલી છે વૃક્ષો પક્ષીઓ મને બહુ જ પ્રિય છે નોકરી લૅવનૉ એક જ ઉદેશ છે વૃક્ષોની પક્ષીઓની અબોલ જીવોની સેવા કરવાનૉ અને તેની સાથે રહેવા નૉ પ્રકૃતિમાંજ ઈશ્વર છે પ્રકૃતિ રક્ષક રક્ષિતા
Saheb shree hasmukh patel sir have constebl exam ma old kaydo ipc crpc avd act puchase ke new kaydo puchase please ak video banavo constable mate kyo kaydo teyar karvo have confusion che mane sir please
Sir August avi rahyu che tamara keva anusar have na vidhyarthi tak thi vanchit na rye te mate form ni kai mahiti apo to amne jigar vadhe sir karan k kaij mahiti nathi hal ma form ni please sir kaik mahiti apva vinati
Sir apse request ha sir jo form aug sept me reopen hone wale hai usko Oct me reopen hoga to sir gujarat k bahot fauji jo 2025 me retired hone wale he usko bhi moka mil jayega sir Jaise students ko ek moka diya waise sir fauji ko bhi ek moka mil jaye to apke abhari rahenge sir 🙏
તમારા પ્રત્યે બધા જ sthdent ની ખુબ જ આશાઓ હતી...તમે પ્રથમ TDO ના interview માં આટલો ભેદભાવ કઈ રીતે લાવી સકો sir.. બીજાઓ ની મહેનત નું શું.??? એક જ interview na marking ma atlo difference kai rite hoi ske sir... Ek ne 75 to bija ne matr 42...
Sir we want justice...
GPSC ma aaj sudhi avu marking nathi thayu...
તમને સારું લગાડવા નહિ પણ સાહેબ શ્રી તમારું વ્યક્તિત્વ એટલું તેજમય છે કે તમને જોઈએ તો એવું લાગે અને એટલો અંતર મા આત્મ વિશ્વાસ સ્ફુર્તિ થાય છે કે રૂબરૂ ભગવાન ને અનુભવી રહ્યા છીએ ❤( ✍️LRD aspirant)
ખુબ સરસ પહેલ સાહેબ આભાર.. હું આપની વાત ને અમલ કરીશ અને તેમાં સહભાગી છું 🙏🏻
હસમુખ પટેલ સાહેબ શ્રી તમે જે પણ કર્યું એ યોગ્ય છે પરંતુ તમે એનસીઆરટી ને શું કામ વધુ ભારણ આપો છો જીસીઆરટી બહુ થઈ ગઈ આ કોન્સ્ટેબલ માટે કૃપા કરીને વિદ્યાર્થીઓને ક્લાસ થ્રી લેવલ મુજબ જવા દો આ વિદ્યાર્થી ની વેદના છે😢
સર ખૂબ ખૂબ આભાર આવુ સરસ સમજાવવા માટે અત્યારે સ્કૂલ મા પણ આવુ સમજાવતા ખરેખર હાલમાં પરયાવરણ માટે જાગૃતિ જરુરી છે.
☘️☘️
ખૂબ આભાર સાહેબ સરસ વાત કરી પાણી નો અભાવ હોવના કારણે ઝાડ સુકાય જાય છે 👍🏻
અત્યારે હું પણ ફોરેસ્ટ ગાર્ડ ની તૈયારી કરુ છુ મને પણ પ્રકૃતિ બહુ વાલી છે વૃક્ષો પક્ષીઓ મને બહુ જ પ્રિય છે નોકરી લૅવનૉ એક જ ઉદેશ છે વૃક્ષોની પક્ષીઓની અબોલ જીવોની સેવા કરવાનૉ અને તેની સાથે રહેવા નૉ પ્રકૃતિમાંજ ઈશ્વર છે પ્રકૃતિ રક્ષક રક્ષિતા
Jay siyaram 🙏
jai hind sir 🇮🇳
સાહેબ , ifos ( idnian forest service) પર વીડિયો બનાવો અને એ સર્વિસ માટે વિદ્યાર્થી ને જાગૃત કરો ❤️
અત્યારે હું ફોરેસ્ટ ની તૈયારી કરુ છું જો મને સમય મળશે તો હું એક સમય મોટું જંગલ બનાવીશ. હું ફેલ થઈશ તો પણ હું જંગલ બનાવીશ.
કેટલા ગુણ થાયસે hal
Saras
@@hiteshghadiya6933 137. se hal to
Good Bhai.... Tamne saheb taraf thi ❤ pan malyu😊
Very nice 👍👍
Happy environment day ❤
14:33 😊 Chahi vat che sir aa je pan gamda ma tree 🌴 nu khub jatan and rakshan thai che and ame pan prayach kari chu
Happy environment day🎉
Nice sir ji❤❤❤
Saheb shree hasmukh patel sir have constebl exam ma old kaydo ipc crpc avd act puchase ke new kaydo puchase please ak video banavo constable mate kyo kaydo teyar karvo have confusion che mane sir please
હુ અને મારો ભાય જંગલ ખાતાનિ તૈયારી કરી યેછી યે.મને ઝાડવા ઉગાડ વાનો બોવજ સોખછે અને મારા પરી વારને પણ ઝાડવા રોપ વાનો બોવ જ સોખછે .અને મારા ગરે 15/20 પકારના છોડ+ ઝાડ છે . 2024 મા ગરમી 45+ છે ઝાડવા ઓના અભાવે . સૌસાથે મળીને પકરુતીનુ ધયાન રાખવુ જોઈયે. " કુદરતે આ પેલી અનમોલ ભેટને આપડે શૈસાચવી ને રાખિયે " ચોમાસુ ચાલુ થય ગયુછે ઝાડવાવી ને જંગલ વધારવાની સૈસાથે મળી ને પહેલ કરીયે .
🎉🎉🎉🎉🎉
Yes sir prakruti prtye khubj ras se 🌿💚Aetle j to Forest department ma joine thavu che ☺️
Sir August avi rahyu che tamara keva anusar have na vidhyarthi tak thi vanchit na rye te mate form ni kai mahiti apo to amne jigar vadhe sir karan k kaij mahiti nathi hal ma form ni please sir kaik mahiti apva vinati
shree hasmukh patel sir,
mari pase degree nathi to su provisinal degree document verification ma chale ?
Hu tamari sathe seva karva utshuk chu environment mate sir
Sir apse request ha sir jo form aug sept me reopen hone wale hai usko
Oct me reopen hoga to sir gujarat k bahot fauji jo 2025 me retired hone wale he usko bhi moka mil jayega sir
Jaise students ko ek moka diya waise sir fauji ko bhi ek moka mil jaye to apke abhari rahenge sir 🙏
Sir ji constable nu peper class 3 level nu lejo 🙏
સાહેબ psi માટે કેવી રીતે તૈયારી કરવી એનું માર્ગદર્શન આપતો વિડિયો બનાવવા વિનંતી
સાહેબ તમારા માથી પ્રેરણા લઈને મે પણ એક નાનકડો પ્રયાસ કર્યો છે અને કરતો રહીશ
Sir gujarati mate kai book vach vi
Agasi upar suva vala pan ghani vijli ni bachat kare che😊
Sir, Ncert and gcert ma amuk mahiti alag alag hoy 6e to kai mahiti manya rahese....
Tamri speech ganu Badu janva malyu
સર હું હંમેશા માટે કોશિશ કરીશ.
Sir GPSC vala ne kaho ne ACF ni bharati fast Puri kare