જી માલિક તમે કહો તેવું અમે કરી નાખીએ પણ અમારું કામ ફક્ત જાહેરાત કરવાનું છે અમે કોઈ પણ ગાડીઓ લે વેચ નો ધંધો નથી કરતાં....અમને અમારા સબ્સ્ક્રાઇબર અને વ્યૂઅર જે જાહેરાત આપે છે એ જાહેરાત અમે આ ચેનલ પર મૂકવી છી કેમકે અમારા માટે અમારા સબ્સ્ક્રાઇબર અને વ્યૂઅર મહત્વના છે અને આ ચેનલ લોકો વડે અને લોકો ની જાહેરાત થી ચાલતી ચેનલ છે....અને રહી વાત એડવર્ટી ની તો માલિક તમને જણાવી દઈએ કે અમે આ ચેનલ પર જાહેરાત નો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કમિશન લેતા નથી અને આ ચેનલ ના દરેક વિડીયો પર સારા એવા વ્યૂઅર આવે છે તો વિડીયો માં કઈક હશે તો જ બધા જોતાં હોય ને..? બધા કઈ ટાઈમ બગાડવા તો આવતા નહીં હોય..........માલિક લખવામાં કઈ ભૂલ હોય અને ખોટું લાગ્યું હોય તો માફી ચાહું છું....
🎉🎉🎉
Good ❤
Thanks ✌
8
ઈન્ડિગો ગાડી છે કે નહીં
Sir ગાડી ના મોડલ પ્રમાણે ભાવ હોય એવી ગાડી ની એડવોટાયી આપો
વિડિયો જોવામાં કોઈને ટાઈમ ના બગડે
જી માલિક તમે કહો તેવું અમે કરી નાખીએ પણ અમારું કામ ફક્ત જાહેરાત કરવાનું છે અમે કોઈ પણ ગાડીઓ લે વેચ નો ધંધો નથી કરતાં....અમને અમારા સબ્સ્ક્રાઇબર અને વ્યૂઅર જે જાહેરાત આપે છે એ જાહેરાત અમે આ ચેનલ પર મૂકવી છી કેમકે અમારા માટે અમારા સબ્સ્ક્રાઇબર અને વ્યૂઅર મહત્વના છે અને આ ચેનલ લોકો વડે અને લોકો ની જાહેરાત થી ચાલતી ચેનલ છે....અને રહી વાત એડવર્ટી ની તો માલિક તમને જણાવી દઈએ કે અમે આ ચેનલ પર જાહેરાત નો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કમિશન લેતા નથી અને આ ચેનલ ના દરેક વિડીયો પર સારા એવા વ્યૂઅર આવે છે તો વિડીયો માં કઈક હશે તો જ બધા જોતાં હોય ને..? બધા કઈ ટાઈમ બગાડવા તો આવતા નહીં હોય..........માલિક લખવામાં કઈ ભૂલ હોય અને ખોટું લાગ્યું હોય તો માફી ચાહું છું....
bolero chahiye
bhai bolero aavse to video banavisu