ગીરનાર ના રહસ્યમય સાધુ//ગિરનાર પર્વત અને તેમાં છુપાયેલા રહસ્યો//વાઘનાથ બાપુની રહસ્યમય વાતો Girnar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • ગીરનાર ના રહસ્યમય સાધુ//ગિરનાર પર્વત અને તેમાં છુપાયેલા રહસ્યો//વાઘનાથ બાપુની રહસ્યમય વાતો Girnar
    🙏🙏 ગિરનારી સંત શ્રી વાઘનાથ બાપુ 🙏🙏
    ( ગિરનારી સંત શ્રી વેલનાથબાપુ ના ગુરૂજી )
    "વાઘનાથ ચરણે બોલ્યા રૂખડિયો વેલો એ એમને મુક્તિનો માર્ગ બતાવ્યો."
    કહેવાય છે, કે વાઘનાથ બાપુ જૂનાગઢનાં સિદ્ધ સંતો માંના એક મહાન સંત ગણાય છે.
    સંત વાઘનાથ બાપુ ની પાસે અદભુત ચમત્કારી જડીબુટ્ટીઓ હતી, તથા સિધ્ધ જડીબુટ્ટીઓ પણ હતી, જે ચમત્કાર કરવામાં સક્ષમ હતી.
    "કહેવાય છે, કે વાઘનાથ બાપુ રાતના જડીબુટ્ટી સૂંઘી પોતાનું રૂપ વાઘ જેવુ કરી ગીર તળેટી મા વિચરણ કરતા, એ સમયે એમનો એક ચેલો પણ કરેલો, હવે આ ચેલો નિત્ય વાઘનાથ બાપુની ક્રીયા નિહાળતો.
    એક દિવસ બાપુ રાતના સાધના થકી પોતાનું રૂપ બદલી વિચરણ કરવા નિકળી ગયા ત્યારે આ ચેલકાએ જડીબુટ્ટી લઈ ને ગુમ થઈ ગયો,
    અને હાલમાં પણ વાઘનાથ બાપુ વાઘ ના રૂપે ગિરનારની તળેટીમાં હાલમાં વિચરણ કરે છે,
    હાલમાં પણ કોઈ કોઈ વાર હાથમાં કડુ પહેરેલો વાઘ નજરે ચડે છે,
    કહેવાય છે, કે એ પોતે જ વાઘનાથ બાપુ હાલમાં પણ સિધ્ધ જડીબુટ્ટી ની શોધમાં છે.
    એમ પણ કહેવાય છે, કે વેલનાથ બાપુ વાઘનાથ ના બીજા ચેલા થયા હતા, કોઈ કોઈવાર વાઘનાથ બાપુ ગોરખ મઢી એ પધારે છે એવી માન્યતા છે,
    હાલમાં પણ વાઘની આકૃતિ જેવા સંત ક્યારેક જોવા મળે છે, એવું ત્યાંના રહેતાં ગીરવાસીઓ નું કહેવું છે.
    🙏🙏🙏 જય સંત શ્રી વાઘનાથબાપુ 🙏🙏
    હજારો વર્ષોથી આ સંત વાઘ બનીને ફરે છે// ગિરનારી સંત શ્રી વાઘનાથ બાપુની રહસ્યમય વાતો // Vaghnath Bapu
    હજારો વર્ષોથી આ સંત વાઘ બનીને ફરે છે//ગીરનાર ના રહસ્યમય સાધુ // વાઘનાથ બાપુની રહસ્યમય વાતો
    #રહસ્યમય_સંત
    #ગિરનાર_ના_રહસ્યમય_સાધુ
    #ગિરનારી_સાધુ
    #Vaghnath_Bapu
    #ગિરનાર_પરિક્રમા
    #girnarlions
    #gujju_bhil
    હજારો વર્ષોથી આ સંત વાઘ બનીને ફરે છે//ગીરનાર ના રહસ્યમય સાધુ // વાઘનાથ બાપુની રહસ્યમય વાતો ગિરનાર પર્વત અને તેમાં છુપાયેલા રહસ્યો, Girnar parvat ke bare me jankari, Girnar parvat junagadh 100 વર્ષથી વધારે આયુ ધરાવતા ગિરનારી સંત || અંધારામાં રહી સાધના કરે છે || Shanti Aashram Vadal
    હજારો વર્ષોથી આ સંત વાઘ બનીને ફરે છે, વાઘનાથ બાપુની રહસ્યમય વાતો, ગીરનાર ના રહસ્યમય સાધુ, રહસ્યમય જાણકારી, કાશ્મીરી બાપુ ની અજાણી વાતો, કાશ્મીરી બાપુ ના દર્શન, ગિરનારી સાધુ, કાશ્મીરી બાપુ ના ભજન, બાપુ રાત્રે સાવજ બની જતા, એકલવ્યની વાર્તા, કાશ્મીરી બાપુ નું નિધન, કાશ્મીરી બાપુ નો આશ્રમ, ગુરુભક્ત એકલવ્યની વાર્તા, રાવણી ગામની હોળીના શકુન લેવા બહારવટિયા વીર રામવાળાની ટોળકી આવી, ગિરનાર પર્વત, કાશ્મીરી બાપુ, ધાર્મિક વાર્તા, અર્જુન અને એકલવ્ય, કાશ્મીરી બાપુ આશ્રમ,Girnar parvat videos, Girnar parvat videos channel, Girnar parvat junagadh, Girnar parvat videos 2023, ગિરનાર પર્વત અને રહસ્યો,Girnar lili parikrama 2022, JUNAGADH parikrama, History of Parikrama 2022, Parikrama 2022 news, Milan DANIDHARIYA, JUNAGADH lili parikrama, Girnar parvat, Girnar sadhu, Girnari sadhu, Girnari sant, Muni bapu, Shanti aashram, Vadal shanti aashram, Vadal aashram, Paras bhai, Jalandhar mahadev, Kamaksha devi, Sadhu sant, Girnar
    #Vaghnath_Bapu #girnarlions #gujju_bhil
    #girnariavdhut #girnarisadhu #girnarisant #jaygirnari #shantiaashram #girnari #liliparikramajunahadh #junagadhliliparikrama #junagadhcity #girnarliliparikrama #girnarliliparikrama #gujarativlogger #liliparikramanimoj #milandanidhariya #socialvideos #storyteller #contentcreater #milan #dani #danidhariya #gujarativlogger #Milandanidhariya

ความคิดเห็น • 7

  • @milanjibatiyaofficial1137
    @milanjibatiyaofficial1137 ปีที่แล้ว

    વિપુલભાઈ મેર આવીજ રીતે મદદ કર્તા રેજો

  • @Mer_Ronak
    @Mer_Ronak ปีที่แล้ว

    Good Bhai.......

  • @pravinchauhan7234
    @pravinchauhan7234 ปีที่แล้ว

    Jaymataji

  • @Mer_Ronak
    @Mer_Ronak ปีที่แล้ว

    Jay shrii ram..... ❤❤❤❤

  • @ShuVaatKare-r2u
    @ShuVaatKare-r2u 2 หลายเดือนก่อน

    Ooooo

  • @ifeelking2050
    @ifeelking2050 ปีที่แล้ว

    Godiyo vir aetle shu?

  • @milanjibatiyaofficial1137
    @milanjibatiyaofficial1137 ปีที่แล้ว

    ખિસ્સું ને ઓળખો કે 9 લાખ સબ્સ્ક્રાઇબ છે