Congressના Ami Ravat પાસેથી સમજો વડોદરાની આપદા માનવસર્જિત કેમ છે?।Gujarat Rain | Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 พ.ย. 2024

ความคิดเห็น • 466

  • @ketulbhattji8938
    @ketulbhattji8938 2 หลายเดือนก่อน +10

    વાહ મેડમ ગુજરાત મા બહુ ઓછા પત્રકાર સરકાર વિરુદ્ધ બોલવાની હિંમત રાખે છે. અભીનંદન❤❤

  • @TheCivilengineertalk
    @TheCivilengineertalk 2 หลายเดือนก่อน +59

    હવે પણ સમય છે દર પાંચ વર્ષે આપણને રાજસ્થાન જેવું કરવું પડશે
    એક વખત બીજેપી અને એક વખત કોંગ્રેસ મોકો મળે તોજ બેવું એક બીજા ના વિકાસ ચેક થઇ શકશે

    • @parvinjama4225
      @parvinjama4225 2 หลายเดือนก่อน +3

      સાચી વાત છે મૉટા ભાઈ 👍

    • @whitehat009
      @whitehat009 2 หลายเดือนก่อน +4

      આનાથી પક્ષ-વિપક્ષના એક બીજાના વિકાસ ચેક થશે પણ વડોદરાનો તો વિનાશ જ ને!!!😢

    • @tejasjoshi1685
      @tejasjoshi1685 2 หลายเดือนก่อน

      @@TheCivilengineertalk badha bhega thay ne lootva j ave chhe. Khoti apeksha rakhshoj nahi. Game te party government banave Gujarat ane desh ni paristhiti ma koy fer padvano nathi!

    • @faizandevliwala4624
      @faizandevliwala4624 2 หลายเดือนก่อน

      BJP joie j ni BJP sata ma rehse to aana thi bhi khrab haal thase

    • @Sage_soul-e5p
      @Sage_soul-e5p 2 หลายเดือนก่อน

      ​@faizandevliwala4624 taro allo pn niche aavi jse to pn bjp ne hatavi na i ske

  • @virusbornebycorruption6837
    @virusbornebycorruption6837 2 หลายเดือนก่อน +74

    અમી બેન ની હકીકત તદન ખરી અને સાચી હોવાનું હું વડોદરા સિટીમાં જન્મેલો 50 વર્ષીય સ્થાનિક નાગરિક તરીકે 100% સમર્થન સંપૂર્ણ પૂરી આપુ છું.

    • @tejasjoshi1685
      @tejasjoshi1685 2 หลายเดือนก่อน +3

      @@virusbornebycorruption6837 vaat sachi chhe pan Amiben satta ma ave ne to e pan atyare je thay chhe em j thashe. India ma politics ma koy samaj seva karva nathi avtu.

    • @jadejayuvrajsinh3413
      @jadejayuvrajsinh3413 2 หลายเดือนก่อน +3

      Vato karo cho vote to bjp ne dy Avo cho bhagao ek vaar to khabr pade

    • @harishchouhan955
      @harishchouhan955 2 หลายเดือนก่อน

      વાત તો સાચી છે પણ વિપક્ષ નું દાયિત્વ નું પાલન વિપક્ષ એ કર્યું ?

  • @bakul7268
    @bakul7268 2 หลายเดือนก่อน +70

    ભષ્ટાચારે ગુજરાત ડૂબાડયૂ ....બોલો

    • @saeedahmedbhad8648
      @saeedahmedbhad8648 2 หลายเดือนก่อน

      @@bakul7268 na mara bhai,30 waras thhi vot aapine aaprej gujratne dubairu chhe ,

  • @kalolachirag2956
    @kalolachirag2956 2 หลายเดือนก่อน +55

    દયા આવે પણ જે આપણે કર્યું છે તેનો રિટર્ન ગિફ્ટ મલ્યુ છે

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS 2 หลายเดือนก่อน +11

    બેન શ્રી આવતી ચૂંટણી માં મેંનીફિસ્તો માં આ મુદ્દા ને જરૂર થી સમાવજો.. ✋🏻🙏

  • @newsvedio
    @newsvedio 2 หลายเดือนก่อน +45

    અમી બેને સચોટ કારણો જણાવ્યા.

  • @babulalrafaliya3581
    @babulalrafaliya3581 2 หลายเดือนก่อน +6

    Congrates Devanshimadam and Amiben Rawal to expose the real situation of Vadodata Flood victims..

  • @mdcreation9423
    @mdcreation9423 2 หลายเดือนก่อน +102

    આટલા જાગૃત નેતા કોંગ્રેસ પાસે જ હોય ભાજપ મા તો અભણ ભર્યા છે

    • @BhaveshPatel-jp7wg
      @BhaveshPatel-jp7wg 2 หลายเดือนก่อน +4

      True

    • @RIDERS_LIFE_VLOGS
      @RIDERS_LIFE_VLOGS 2 หลายเดือนก่อน +5

      સાચું 👌

    • @upendraparekh387
      @upendraparekh387 2 หลายเดือนก่อน

      કોંગ્રેસ ના નેતા ખરાં પણ એ મુસ્લિમ નાં વધારે અને હિન્દુઓ નાં ઓછા આપણે આ અગાઉ જોયું અને અનુભવેલું છે ભાઈ હવે વડોદરા ને તો ભગવાન નો જ સહારો છે એમ કહેવાય

    • @apurvaparmar1946
      @apurvaparmar1946 2 หลายเดือนก่อน

      Bhai tame ketlu BHA ne la

    • @apurvaparmar1946
      @apurvaparmar1946 2 หลายเดือนก่อน

      She is from deep state media

  • @GOVINDBILVAL-w3s
    @GOVINDBILVAL-w3s 2 หลายเดือนก่อน +32

    156 आप दिया,,, तो वो ऐसा ही करेंगे,, क्योंकि अब 182 यही अंधी फोज जीतेंगी,,

    • @chaki7988
      @chaki7988 2 หลายเดือนก่อน

      Kashmir ni jem pachhi ma Ben ne Kon bachavse

  • @thakorbhaikharwa9486
    @thakorbhaikharwa9486 2 หลายเดือนก่อน +42

    Congrats to Ami Ravat Strong Congress leader

  • @DIGVIJAYSINH-GP
    @DIGVIJAYSINH-GP 2 หลายเดือนก่อน +16

    સાચી વાત કીધી બેને પણ લોકો ને આંધળી ભક્તિ નથી છૂટવાની

    • @chaki7988
      @chaki7988 2 หลายเดือนก่อน

      Chamcha giri chhod ne tu pehla. BJP hati e pehla Vadodara su America hatu.

  • @usmankangda1020
    @usmankangda1020 2 หลายเดือนก่อน +31

    વારંવાર આવું થાય છે છતાં વોટ તો અનપઢ ને જ.

  • @BhaveshPatel-jp7wg
    @BhaveshPatel-jp7wg 2 หลายเดือนก่อน +5

    Very very true speech Mam both

  • @dilipsinhjhala1713
    @dilipsinhjhala1713 2 หลายเดือนก่อน +3

    ધણી સરસ માહિતી છે. There is no Political will .. people will change Government

  • @harshvardhanbhatt
    @harshvardhanbhatt 2 หลายเดือนก่อน +6

    Voters jago select right candidate Educated Honest and Intelligent

  • @ganeshdmalimali6266
    @ganeshdmalimali6266 2 หลายเดือนก่อน +1

    ખુબજ સરસ દેવાંસીબેન સલામ છે તમારી નિભઁયતા અને નિષ્પક્ષતાને

  • @tosifpatel9007
    @tosifpatel9007 2 หลายเดือนก่อน +1

    Very Informative debate, we should be serious now

  • @DilipbhaiManjariaManjaria
    @DilipbhaiManjariaManjaria 2 หลายเดือนก่อน +10

    Congress Sahi hai

  • @patelshirish-xy8of
    @patelshirish-xy8of 2 หลายเดือนก่อน +29

    સરસ હજુ કરો વિકાસ મજબૂત ભરોસોની સરકાર

  • @Vistaspsam
    @Vistaspsam 2 หลายเดือนก่อน

    This is a terrific interview. Full marks for the clarity with which the journalist and the Congress leader has addressed this issue.

  • @abhidesosa645
    @abhidesosa645 หลายเดือนก่อน +1

    છેલ્લા પાંચ વર્ષમાં MGVCL એ પણ વર્ષોથી થાંભલા પર મુકેલાં ટ્રાન્સફરમર્સ અને DP's રસ્તા પર ગોઠવ્યા છે એટલે વિજ પુરવઠો પણ ૩-૪ દિવસ સુધી બંધ રાખવો પડ્યો.

  • @BHAVESHPATEL-tp1sm
    @BHAVESHPATEL-tp1sm 2 หลายเดือนก่อน +1

    Aa bdhu election ave tya sudhi bhul6o nai becoz mudda divert krva mate emni pase gnu 6

  • @SignoraKitchenBasket
    @SignoraKitchenBasket 2 หลายเดือนก่อน +2

    excellent reporting

  • @KARMYUDH905
    @KARMYUDH905 หลายเดือนก่อน +1

    શુ વિપક્ષ અથવા અમીબહેન અગોરા મોલ ના મુદ્દે હાઇકોર્ટ માં કોઈ પિટિશન દાખલ કરેલ...?

  • @milindgadhvi1434
    @milindgadhvi1434 2 หลายเดือนก่อน +13

    Bjp party worst party

  • @SohilKhambhati-p3l
    @SohilKhambhati-p3l 2 หลายเดือนก่อน +8

    जो देश नी मिडीया जमावट नुय्ज जेम इमानदारी थी काम करे तो
    देश नी काया पलटाइ जाय हो...

  • @tusharvasava501
    @tusharvasava501 2 หลายเดือนก่อน +3

    Congres 💓✨

  • @mohammedalivohra2453
    @mohammedalivohra2453 2 หลายเดือนก่อน +3

    Medam sars bole chhe ❤❤❤❤ keep going congress

  • @ManeshbhaiChauhan
    @ManeshbhaiChauhan 2 หลายเดือนก่อน +1

    બિલકુલ સાચી વાત છે બેન.....

  • @harshilranpariya4169
    @harshilranpariya4169 2 หลายเดือนก่อน +3

    અમીબેન રાવલ ખૂબજ અભ્યાસુ અને ઉંડાણપૂર્વક વડોદરા ને જાણે છે

  • @MrRameshparmar
    @MrRameshparmar 2 หลายเดือนก่อน +3

    હું તો એક જ વાત કહીશ કે જેને પણ જેને પણ મોટું નુક્સાન થયુ હોય એ જ્યાં સુધી નુકસાન પૂરું નાં થાય ત્યાં સુધી તમામ પ્રકાર ના ટેક્સ આપવાનું બંધ કરી દેવુ જોઇએ

  • @sabirsaiyad8290
    @sabirsaiyad8290 2 หลายเดือนก่อน +14

    આજે મતદાન થાય તો ભાજપ જીતશે
    સરકાર નો કોઈ ગુનો નથી અમારા મતે જે થાય છે તે ખૂબ જ સારું થાય છે

    • @cahirenshah3502
      @cahirenshah3502 2 หลายเดือนก่อน +6

      ગુજરાતની પ્રજા આવી પરિસ્થિતિને લાયક છે

    • @ravalzeel2726
      @ravalzeel2726 2 หลายเดือนก่อน +3

      Sachi vaat che

    • @ravalzeel2726
      @ravalzeel2726 2 หลายเดือนก่อน

      ​@@cahirenshah3502✅ Right

    • @Leo_0429
      @Leo_0429 2 หลายเดือนก่อน

      💯 ​@@cahirenshah3502

    • @ganeshdmalimali6266
      @ganeshdmalimali6266 2 หลายเดือนก่อน

      અંધભકતોના પાપે આખા દેશ ની હાલત ખરાબ થઈ ગઈ છે

  • @manubhairathva4369
    @manubhairathva4369 2 หลายเดือนก่อน +13

    Very good ben
    તમે માત્ર એક એવા પત્રકાર છો સત્ય વાત કરો છો 😢
    દેવાંશી બેન હું તમારૂ જમાવટ નિયમિત જોવું છું અને મજા પણ આવે છે
    બેન મારો એક સવાલ છે તે તમે સત્ય ઉજાગર કરશો એવી મારી આશા અને વિનંતી છે. તો સવાલ એ છે કે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાનગીકરણ કરી નાખ્યું છે એવું જાણવા મળ્યું છે તો સત્ય શું છે એ બહાર લાવવા વિનંતી અને જો ખરેખર ખાનગીકરણ કરી નાખ્યું હોય તો અહીંની આદિવાસી પ્રજા સારવાર ક્યાં અને કેવી રીતે મેળવશે?અહીંની નેતાગીરી પોતના घर ભરવા સિવાય કશું આવડતું નથી.
    તમે એક માત્ર એવો પત્રકાર છો જે સત્ય હકીકત બહાર લાવો છો એટલે તમારા પર ભરોસો છે તો આ અંગે ઉજાગર કરશો એવી વિનંતી છે 🎉🎉🎉🎉

  • @diliprathava2302
    @diliprathava2302 2 หลายเดือนก่อน +4

    ના ના આતો કોન્ગ્રેસ પ્રેરિત પુર આવ્યું. સમજાય એને વંદન.

  • @mahii642
    @mahii642 2 หลายเดือนก่อน +8

    Sahi jawab

  • @aiyubpatel9355
    @aiyubpatel9355 2 หลายเดือนก่อน +13

    Salute to Amiben Ravat for such a wonderful Road map for flood control in Baroda.Baroda peoples have to rethink for congress 💐💐

  • @-therisingstar9850
    @-therisingstar9850 2 หลายเดือนก่อน +1

    100%સાચી વાત.

  • @bhaskardarji7225
    @bhaskardarji7225 2 หลายเดือนก่อน +1

    THANKS AMI BHAN RAVAT❤❤❤🎉🎉🎉

  • @bharatshah9628
    @bharatshah9628 2 หลายเดือนก่อน +2

    Best hosting lady ' Devanshiben'❤

  • @jayntibhaigujjar9654
    @jayntibhaigujjar9654 2 หลายเดือนก่อน +4

    Good Information

  • @jesurnikunj4264
    @jesurnikunj4264 2 หลายเดือนก่อน +4

    સરસ અમી બેન

  • @amrutpatel5678
    @amrutpatel5678 2 หลายเดือนก่อน +4

    રાવલ બેન ની વાત એકદમ સાચી છે

  • @jayshreejoshi6166
    @jayshreejoshi6166 2 หลายเดือนก่อน +1

    Aekdam sachi vat

  • @aashishmacmachhi290
    @aashishmacmachhi290 2 หลายเดือนก่อน +1

    Khub saras reporting..... Ami ben nu javab bilkul sacho che...

  • @JanmahmadSidi
    @JanmahmadSidi 2 หลายเดือนก่อน +16

    Atala pur avya khub nuksan thayu to pan je janta satat bjp ne jitadti hoy to a janta noj guno chhe Ane tenu parinam bhogvo

  • @RohitPatel-yn3pp
    @RohitPatel-yn3pp 2 หลายเดือนก่อน +1

    This happens so many times even though praja Mohandha kem chhe??

  • @hanifhbaharuni
    @hanifhbaharuni 2 หลายเดือนก่อน +1

    Verynice analysis madam

  • @maheboobgagdani3066
    @maheboobgagdani3066 2 หลายเดือนก่อน

    Amazing discuss

  • @bhavinpatel4154
    @bhavinpatel4154 2 หลายเดือนก่อน

    Very well explained

  • @maghiobeedoparmar4221
    @maghiobeedoparmar4221 2 หลายเดือนก่อน +4

    Jago Gujarat vasiyu Jago Jai Hind Jai Bharat Jai bhim 💙💙💙💙💙

  • @PMPatel-np5jq
    @PMPatel-np5jq 2 หลายเดือนก่อน

    My following comment was made & posted for your earlier video of 26 minutes - covering Baroda floods. But after listening to your this vedio of very well conducted interview with Amiben Rawat, my those objections become irrelevant as you have covered many more valid questions in this interview and Amiben has answered them like a true, responsible, committed, courageous opposition political leader. In light of this, my revised comments are presented as follows:
    1. Congratulations to you both for doing an excellent job in your respective capacities as an honest, objective, professional journalist and responsible, persistent, courageous political leader.
    2. Thank you for asking the most relevant questions of accountability.
    3. The question must be raised as to who are guilty of this crime of repeated flooding in Baroda?
    4. Which politicians/administrators of which parties had signed the clearance certificates at municipal, VUDA or state level offices to all the residential & commercial properties built on river banks, ponds, etc? Why should they not be traced and exposed in public interest?
    5. Who are the builders who have built these illegal real estates, which repeatedly jeopardize the lives of all and damaging their precious properties, "ghar vakhari", vehicles, documents, electric appliances/equipment, and cause so much of trauma, discomfort, anger, stress?
    6. On the other hand, the suffering Barodians are no less responsible for this self-inflicted tragedy!! Why did they vote for a winning party candidate by 72% votes in last Lok Sabha election? Can't this be reduced to make the party more sensitive to public ire?
    7. For the last three LS elections in the state, the voters have given 95-100% LS seats to BJP. A party's mesmerizing propaganda of prioritizing religion and nationalism has yielded this rich harvest. But how can the voters forget the basic tenet of representative democracy which requires change of ruling party after every one, two, or three terms? Are the Baroda voters able to see any connections between such tragedies and habitual robotic voting for a party term after term for 30 years? Don't you want to learn any lesson from the change last LS elections has brought in? Has it not reduced hegemonic dominance of ruling party and made it more consultative and thereby more democratic?
    8. In the last Gujarat VS election, you gave 154/182 seats to the ruling party BJP - breaking all past records. What did you get? Man made floods after floods?
    9. Citizen-voters must be asked whether they realize the difference between becoming a bhakta/committed/loyal voter of a party and becoming an aware, alert, accountability- demanding loyal citizen of a representative democracy? Why did the voters fail in this basic politico-civic duty? What stopped them - "rashtraprem", religious beliefs, caste loyalties, civic laziness, political apathy?"
    10. There is no denial of the importance of nation-building, patriotism and religious practices, but they can not be allowed to become instrumentality to hide failures of governance by a ruling party at any level.
    11. As we flip the rotli, rotlo, paratha, bhakhari & thepla on the kitchen "tawa" for perfect cooking, in electoral democracy too, the voters must flip the parties for accountable governance, especially when they fail agsin & again. The price of not doing so is amply evident, not only from repeated floods but in many other cases of failure in Gujarat in last three decades of a single party rule. It is clear that till the voters wake up from this deep sleep, there is no one to save you, Barodians, from your repeatedly self-inflicted tragedies & pitiable predicament.
    [No hurt, insult, or harm intended or meant to any religio-political or socio-cultural sensitivity, sentiment of citizens or institutions - in or out of Baroda. 💐🙏].

  • @ArvindSingh-bp6gn
    @ArvindSingh-bp6gn 2 หลายเดือนก่อน +1

    I request to All public, please take actions immediately against VMC and Bhupendra Patel's Government. 😡

  • @upadhyayshantilal1277
    @upadhyayshantilal1277 2 หลายเดือนก่อน +4

    Amiben khub mahit Jane che very good

  • @kadirmansuri1150
    @kadirmansuri1150 2 หลายเดือนก่อน +9

    Tamari vat ekdam sachi chi mam super duper mam

  • @rameshbhaidhoriyani7675
    @rameshbhaidhoriyani7675 2 หลายเดือนก่อน +3

    ,દેવાંશીબેન તમારા જેવા પત્રકાર ની ખાસ જરુર છે.

  • @sanjayt.dubhas5535
    @sanjayt.dubhas5535 2 หลายเดือนก่อน +3

    સારા પ્રશ્નોના જવાબ પણ માહિતીસભર 🙏

  • @SALAHUDDINKAZI-mp1nx
    @SALAHUDDINKAZI-mp1nx 2 หลายเดือนก่อน

    Very true Madam. .this reason is openly and very well known to people of vadodara.

  • @Leo_0429
    @Leo_0429 2 หลายเดือนก่อน +4

    આના માટે નેહરુ અને વિપક્ષ જવાબદાર છે.😂

  • @Cricketshorts_8989
    @Cricketshorts_8989 2 หลายเดือนก่อน +3

    Trend Boycott BJP

  • @KhumanVasava-u2e
    @KhumanVasava-u2e 2 หลายเดือนก่อน +11

    BJP ne vote haju vathare apo pur akha shaher ma ave avu vikash vathare thay

  • @ParmarHanshaben-r1z
    @ParmarHanshaben-r1z 2 หลายเดือนก่อน +7

    Vadodara Rajkot Surat bhavnagar Ahmedabad full bjp voter

  • @patelpranav7710
    @patelpranav7710 2 หลายเดือนก่อน

    💐🎂🙏Next MLA or MP 🙏🎂💐Best knowledge of Baroda disaster management, more knowledge than current MLA or MP🙏

  • @hitenbhimani2242
    @hitenbhimani2242 2 หลายเดือนก่อน +17

    પત્રકાર સારા સવાલ કર્યો

    • @JanmahmadSidi
      @JanmahmadSidi 2 หลายเดือนก่อน +2

      Congress na leader chhe atale bjp na leaderne nai Kari shake

  • @vyom747
    @vyom747 2 หลายเดือนก่อน +5

    દેવાંશી, તમે હાલ ના જવાબદાર નેતા નો ઈંટરવ્યુ કેમ નથી લેતા? કેમ એમને સીધો પ્રશ્ન નથી કરી રહ્યા ?

    • @nareshitaliya3539
      @nareshitaliya3539 2 หลายเดือนก่อน

      તો બેન ની ન્યુઝ ચેનલ બંધ થઈ જાય.
      બેન પણ મોટાભાગે વિપક્ષ આમ નથી કરતું તેમ નથી કરતું એવા વિડિયો બનાવશે
      તમે કીધું એમ કરવા જાય તો સત્તાપક્ષ બેન ની ચેનલ બંધ કરવી દે.
      એટલે બેન સત્તા સામે શાણપણ નથી કરતા.

  • @patelkartik5553
    @patelkartik5553 2 หลายเดือนก่อน +7

    2023 Bharuch ✅ 2024 vadodara ✅ which one next

  • @bdpyk6
    @bdpyk6 2 หลายเดือนก่อน +7

    Aa ben ne meyar banvano... ek chance to aapo...pan andhbhakto no gadh chhe... Vadodara

  • @aditia82
    @aditia82 2 หลายเดือนก่อน

    Agree mam. Exactly 💯

  • @raysubhash52
    @raysubhash52 2 หลายเดือนก่อน

    Let us wish that the local administration, politicians learn a good lessons and remould the system positively in phase manner so as to deliver the best services putting aside self interest.

  • @prashantrajgor8704
    @prashantrajgor8704 2 หลายเดือนก่อน +1

    Near karelibaug the river is completely covered with vegetation,even original river near Sayaji society is a forest

  • @dipakbhai312
    @dipakbhai312 2 หลายเดือนก่อน +2

    પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં થોડા દિવસ વડોદરા વાસીઓ યાદ રાખશે અને ફરી પાછી ચૂંટણી આવે એટલે હત્યા ત્યાંના ત્યાં

  • @raman4308
    @raman4308 2 หลายเดือนก่อน +1

    વડોદરા ની પ્રજા ના કારણે દબાણો થયા

  • @kkjoshi66
    @kkjoshi66 2 หลายเดือนก่อน +3

    અમે ગોરવા ઉનડેરા રોડ પર રહીએ છીએ. છેલ્લા પાંચ દિવસથી પીવા કે વાપરવાનું પાણી નથી આવ્યુ. હજી બીજા 2-3 દિવસ આવવાની શક્યતા નથી. અગાશીનું પાણી વરસાદ આવે ત્યારે ભરી રાખીને ચલાવીએ છીએ. કોઈ મદદ પૂછવા નથી આવતુ.

    • @cabhumitbhatt7389
      @cabhumitbhatt7389 2 หลายเดือนก่อน

      Bhai I pray for you and wellbeing of all people surrounding your area. I have suffered same pain in 2001 earthquake

  • @viraldesai3715
    @viraldesai3715 2 หลายเดือนก่อน +1

    દર 5 વર્ષે સરકાર બદલ વી જરૂર છે આ વાત પબ્લિક એ સમજવી જરૂરી છે તોજ સુખે થી જીવન જસે

  • @appudipu
    @appudipu 2 หลายเดือนก่อน +2

    એક નાં પાપે સહુનું વાહન ડૂબે કહેવત સાચી છે?

  • @prashantrajgor8704
    @prashantrajgor8704 2 หลายเดือนก่อน +1

    Amiben Pl collect the original toposhit and countermap of river Viswamitri and comper it with present conditionof river

  • @prashantrajgor8704
    @prashantrajgor8704 2 หลายเดือนก่อน +1

    Ambience is perfectly rite

  • @shaileshkothari7497
    @shaileshkothari7497 2 หลายเดือนก่อน +2

    ભાઇ, અમે મંદિર બનાવવા વોટ આપીએ છીએ, એટલે મેડમ આપના પ્રશ્નો અર્થહીન છે 😢😢😂😂

  • @cricket-cl3yo
    @cricket-cl3yo 2 หลายเดือนก่อน +4

    Devanshi ben mane yaad che last 2 varso thi ગટરો varsaad na 1 month phele saaf thati hati pan... A year nathi thai..... Kasu j kaam nathi thayu phele thi

  • @pradipsimpi8522
    @pradipsimpi8522 2 หลายเดือนก่อน +2

    Public viridhpaksh aape e j solution chhe strong opposition

  • @viraldesai3715
    @viraldesai3715 2 หลายเดือนก่อน +1

    કોંગ્રેસ પણ યોગ્ય વિરોધ કરતા નથી વિરોધ ની કરવાના પણ પૈસા મળી જાઈ

  • @gercbrd
    @gercbrd 2 หลายเดือนก่อน +1

    People are ready to come forward to help VMC, unfortunately they want to listen to outsiders more for critical issues. MSU experts are enough to solve the problems. Mrs. Ami Rawat is correct on the issues but political parties do not want to look beyond political lines. She must be part of any technical team, and take help from inhouse experts. Solutions are there but it may not capital intensive to have interest of contractors and people in power. Regulatory implementation can improve the submergence, water resource management is historical achievement of Vadodara, now we look like fool to world around us. Do something...or talk to people.

  • @nileshshrimali4258
    @nileshshrimali4258 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏👍

  • @amrutganvit4035
    @amrutganvit4035 2 หลายเดือนก่อน

    💯 agree with you madam .

  • @ani4any
    @ani4any หลายเดือนก่อน +1

    election ave to pan aa loko aamnej pacha laavse eu kai ne biju kon? bhai brashtachar juni sarkaro karti ti etle to aamne laaya ane have aa loko potana bhrashtachar chupave to congress su khoti je loko ne marti to nati....... jo praja pase ocho and vadhare brashtachar em 2 j option hoi to ocha brashtachar wali congress ne lavai khokhla vikas wali aa sarkar khali marvanu kaam kare che.

  • @tarunpatel6942
    @tarunpatel6942 หลายเดือนก่อน

    આખા દેશની પ્રજાએ રાષ્ટ્રપતિને એક આવેદન આપવું ચૂટણી ચોમાસામાં જ હોવી જોઈએ 🙏🙏🙏🙏🙏

  • @dineshvasava3526
    @dineshvasava3526 2 หลายเดือนก่อน

    True mam

  • @rajendrabhairathva3801
    @rajendrabhairathva3801 2 หลายเดือนก่อน +2

    Dhanyvad. Medam. 100 taka medam ni vat shachi. Che.

  • @WowPlaceSagar
    @WowPlaceSagar 2 หลายเดือนก่อน +1

    सच तो यह है कल यही उठकर हिंदू मुस्लिम और जाति पर वोट करेंगे। भले लोग मुसीबत में कुछ भी बोलते हो। लेकिन हकीकत तो यही है।......

  • @ashwinbhaiamin7788
    @ashwinbhaiamin7788 2 หลายเดือนก่อน +1

    અમીબેન રાવત ની વાત 100% સાચી છે,

  • @rakeshgor1189
    @rakeshgor1189 2 หลายเดือนก่อน

    Jay Mahadev
    Ben dhanyawad

  • @dilipnmehta
    @dilipnmehta 2 หลายเดือนก่อน

    Very true

  • @vasavamanish194
    @vasavamanish194 2 หลายเดือนก่อน +1

    Sav sachi vat

  • @Patelprahladbhai
    @Patelprahladbhai 2 หลายเดือนก่อน +1

    INTERNATIONAL SOCIAL MEDIA HARD TRUTH REPORT

  • @mayurgandhi1765
    @mayurgandhi1765 2 หลายเดือนก่อน +2

    લોકોના મગજમાં જે કાંઈ કારણ દેખાય તે જ સાચા, બાકી બહારની વ્યકિત ને પુછવાથી ઊકેલ આવવાનો નથી

  • @Fakarunisha-y6g
    @Fakarunisha-y6g 2 หลายเดือนก่อน +1

    મને ધ્યાન હોય ત્યાં સુધી 1965 માં કે પછી આગળ પાછળ ગુજરાત ના આરીતે વરસાદ થયો હતો અને નવચ્ચું ડેમ નો પની સાબરમતી નદીમાં પુર આવ્યું હતું ત્યારે ગુજરાત માં તકલીફ હતી ત્યારે ઇન્દિરા ગાંધી હેલિકોટર થી પબ્લિક ને ફૂડ પેકેટ તથા પની ઉતરતા ઇન્દિરા ગાંધી ઘરે ઘરે ધાબળા આપ્યા હતા અને જનતા ની મદદ કરી હતી આજની સરકાર બીજેપી જોવો હિન્દુ ના નામે વોટ લીધા અને ગુજરાત ને લૂંટી લીધા અને ઈશ્ર્વર ભરશે મૂકી દીધા આછે સરકાર ફ્લોપ ચોર અંબાણી ને રૂપિયા આપ્યા આરબો kharbo બદલામાં સત્યાનાશ ગુજરાત નો ફ્લોપ સિટી બની ગુજરતરજીનામુ આપી દેવું જોઈએ❤સે

  • @RaviPatel-te7mg
    @RaviPatel-te7mg หลายเดือนก่อน

    Good medam

  • @shreekantvadhavana6141
    @shreekantvadhavana6141 2 หลายเดือนก่อน +2

    ગવર્મેન્ટ જગ્યામાં અંધાધુન બાંધકામ પરમિશન આપવી

  • @vkb02
    @vkb02 2 หลายเดือนก่อน +1

    BJP rajsthan ma cylinder 400rs. Me de rahai he. Par Gujarat me 1000rs. Ku? Ku ki Gujarat ki bevkoof janta BJP ko jita Rahi he 30 sal se isliye.

  • @bharatmistry2837
    @bharatmistry2837 2 หลายเดือนก่อน

    Yes right 👍