બહારગામ થી શુ ખરીદી કરી | ભગત માટે કાઇ નો લીધુ |,

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • બહારગામ થી શુ ખરીદી કરી | ભગત માટે કાઇ નો લીધુ |, #motimahervlogs#kutiyana#gujrativlogs#viralvideo#viralvlogsvideos

ความคิดเห็น • 18

  • @hiralbenahirsurat5996
    @hiralbenahirsurat5996 28 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ બેન ખુબ સરસ બધુ છે ટીસટ કયાથી લાવ્યા ક્યારેક કુતીયાણા ની બજાર બતાવજો હું હીરલ બેન આયર સુરતથી

    • @motimahervlogs3008
      @motimahervlogs3008  28 วันที่ผ่านมา

      જય શ્રીકૃષ્ણ બેન ખુબ ખુબ આભાર...હા કુતીયાણા ની બજાર ક્યારેક બતાવશુ...💕👌

    • @hiralbenahirsurat5996
      @hiralbenahirsurat5996 28 วันที่ผ่านมา

      @@motimahervlogs3008 એમાં એવું છે ને બેન અમે કુતીયાણા બવ આવતા દેહમાં હતા ત્યારે બેન ફોન કરજો લાગણી હોય તો મેસેજ મા જાજુ ના લખી

  • @kathyavadirasoiwithharshid1867
    @kathyavadirasoiwithharshid1867 27 วันที่ผ่านมา +1

    ઝુડ્યો માં થી ખરીદી કરી બેન

  • @Bhailalsoni-p3b
    @Bhailalsoni-p3b 29 วันที่ผ่านมา +2

    અરે વા તમારો વિડિયો અને વલોગ બહુત મસ્ત સરસ લાગ્યો તમારો આભાર જી તમારા બધાય વીડિયો મસ્ત સરસ સે જી

    • @motimahervlogs3008
      @motimahervlogs3008  29 วันที่ผ่านมา +1

      ખુબ ખુબ આભાર 💕👈 જોતા રહો ને સપોર્ટ કરતા રહો 💕👌👌

    • @Bhailalsoni-p3b
      @Bhailalsoni-p3b 29 วันที่ผ่านมา

      @@motimahervlogs3008
      હા સપોર્ટ કરતા રહીશું ઓક

  • @vaishaliodedra5769
    @vaishaliodedra5769 27 วันที่ผ่านมา +1

    Hello sitaram video sasas avhe tamare katala chokravh che e kem video ma nt avhta

    • @motimahervlogs3008
      @motimahervlogs3008  26 วันที่ผ่านมา

      Sitaram Sitaram Aabhar bena ~ mare - 3 - chhokra - chhe - 2 - dikari sasre chhe dikro nokri kare chhe atle ghare koi na hoy ...Aagad na video ma badha chhe bija video jojo tame ~ 💕👈

  • @mohangamivlog8327
    @mohangamivlog8327 29 วันที่ผ่านมา +1

    9 LK 👍✅
    જય માતાજી બેન
    જય દ્વારકાધીશ
    ખૂબ સુન્દર vlog ❤

    • @motimahervlogs3008
      @motimahervlogs3008  29 วันที่ผ่านมา

      જય માતાજી જય દ્વારકાધીશ ભાઇ ખુબ ખુબ આભાર 💕👈

  • @kamlabenmakwana4474
    @kamlabenmakwana4474 29 วันที่ผ่านมา +1

    Hu to dar roj raah joti ti

    • @motimahervlogs3008
      @motimahervlogs3008  29 วันที่ผ่านมา

      Aabhar bena have regular Aavse vlogs 💕👌

  • @devanggohel9554
    @devanggohel9554 29 วันที่ผ่านมา +1

    કેમ છો બેન? કાલે આપણે બસ માં માળિયા હતા નિરાતે પોચી ગયા ને

    • @motimahervlogs3008
      @motimahervlogs3008  29 วันที่ผ่านมา

      @@devanggohel9554 હા ...આરામથી પહોંચી ગયા..આભાર 👌👌

  • @lalovadoliya-nf6on
    @lalovadoliya-nf6on 29 วันที่ผ่านมา +1

    માં તમે આટલા બધા દિવસ કયા ગયા હતા તમારા વગર નો મોબાઇલ સુનો લાગતો હતો અમને અમને કે લોક જવા ગમતા ન હતા

    • @motimahervlogs3008
      @motimahervlogs3008  29 วันที่ผ่านมา

      હવે હુ આવી ગઈ બેટા 💕👈