Canada Wholesale Market Vlog | કેનેડાનું હોલસેલ માર્કેટ વ્લોગ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.ค. 2024
  • કેનેડાનું હોલસેલ માર્ટ છે. અહીંયા આસપાસના ગામના લોકો દુકાનોમાં વેચાણ કરવા ઉપરાંત પોતાના ઉપયોગ માટે રિટેઈલમાં પણ ખરીદી કરી શકાય છે. થંડર બે ના નોર્થ વિસ્તારથી લોકો અહીંયા વિમાન લઈને ખરીદી કરવા આવે છે તેની પાછળનું કારણ એવુ છે કે લોકો બરફના કારણે તે વિસ્તારમામં રસ્તા બની શક્યા નથી અને ખૂબજ ઓછી વસતી ધરાવતા વિસ્તારો છે.
    #canada #wholesaleclub

ความคิดเห็น • 13

  • @familyrealvlogs
    @familyrealvlogs 4 วันที่ผ่านมา +1

    wah. mast video 🎉

  • @vedikapatel9746
    @vedikapatel9746 7 วันที่ผ่านมา +1

    Jay Swaminarayan

  • @sonaldodia4511
    @sonaldodia4511 2 วันที่ผ่านมา +1

    I need in surry or vencouver for family (4) members rent house or airbnb for 2 week

    • @VlogsBySagarPatel
      @VlogsBySagarPatel  2 วันที่ผ่านมา

      Air BnB ni app par easily Madi jase tame niche reviews check Kari book karjo amne badge saru j madyu che

    • @sonaldodia4511
      @sonaldodia4511 2 วันที่ผ่านมา +1

      @@VlogsBySagarPatel thanks

  • @meenamewada8141
    @meenamewada8141 6 วันที่ผ่านมา +1

    trolley to lo

    • @VlogsBySagarPatel
      @VlogsBySagarPatel  6 วันที่ผ่านมา

      Vadhare kharidi karvani nahoti etle

  • @smitaprajapati4094
    @smitaprajapati4094 6 วันที่ผ่านมา +1

    Sagar પ્રોપર ક્યાં ઠેકાણે ના. છો તમે

    • @VlogsBySagarPatel
      @VlogsBySagarPatel  5 วันที่ผ่านมา

      @@smitaprajapati4094 Ahmedabad

    • @sonaldodia4511
      @sonaldodia4511 3 วันที่ผ่านมา

      Canada ma kya raho cho

    • @VlogsBySagarPatel
      @VlogsBySagarPatel  2 วันที่ผ่านมา

      Thunder bay, Ontario​@@sonaldodia4511