સાસરીયે નહીં જાઉં
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- હું તો સાસરે નહીં જાઉં મોરી માં
મારુ મન લાગ્યું ફકીરી માં. (૨)
ઊંચા ઊંચા બંગલા મારે ના જોઈએ
હું તો ઝાંપે ઝુપડી બાંધું મોરી મા
મારુ મન લાગ્યું ફકીરી માં
હું તો સાસરીયે નહીં.....
મારુ મન લાગ્યું....
મેવા મીઠાઈ ઓ મારે ના જોઈએ
હું તો લૂખો સૂકો રોટલો ખાવું મોરી માં
મારું મન લાગ્યું ફકીરી માં
હું તો સાસરીયે...
મારુ મન લાગ્યું...
નવલખી હાર મારે ના જોઈએ
હું તો તુલસી ની માળા પહેરુ મોરી માં
હું તો સાસરીયે..
મારુ મન લાગ્યું...
રેશમની સાડીઓ મારે ના જોઈએ
હું તો ભગવા કપડા પહેરુ મોરી માં
મારુ મન લાગ્યું ફકીરી માં
હું તો સાસરીયે નહીં જાઉં..
મારુ મન લાગ્યું...
મોટર ગાડીઓ મારે ના જોઈએ
હું તો પગપાળા જાત્રા કરું મોરી માં
મારુ મન લાગ્યું ફકીરી માં
હું તો સાસરીયે..
મારું મન...
કુટુંબ કબીલો મારે ના જોઈએ
હું તો સંત ચરણમાં રહું મોરી માં
મારુ મન લાગ્યો ફકીરી માં
હું તો સાસરીયે..
મારુ મન લાગ્યું..
હું તો શામળીયા વરને વરી મોરી માં
મારુ મને લાગ્યું ફકીરી માં
Super❤❤❤❤
Ekm nice Bhajan cho
Jay swaminarayan
Super Bhajan che jay shree Krishna 🙏
Mast. Che
સરસ છે અવાજ છે
Nice bhjan
Very Beautiful
Khubaj saras
Hajan saru se lakhi ne mokalyo
Khub sars bhajan
Super hit.bajan❤😂🎉
Wah
👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾😊😊😊💐💐💐💐
કલાસબેનલખીનેમુકોબહુંજસરસછેભજન❤❤
આસાખીપણલખીનેમુકોબેન❤
amita sras gayu
ખૂબ સરસ ભજન ગાયુ બહેનો
Sunder Bhajan Gaya Nayna ben 👌
mast bhajan gayu
ખુબ જ સુંદર વાહ વાહ ભાઈ વાહ
🙏🙏🙏🙏
Jay sri krisna mast bhajan
સરસ
Very nice
ખૂબ સરસ ભજન છે પણ લખેલું હોય તો સારું રહેશે
Very nice Bhajan ghaya Nayna Ben Mira no Dana's Saro kariyo sonal Ben
Khub bhut khub Jay shree krishna
બહુ જ સુંદર ભજન વાહ....👌👌👌👌👌👌👍👍👍👍 સુરેખાબેન ના જય શ્રી કૃષ્ણ
Very nice 👌👌👌🙏
Nice bhjan Vadod ni ben no ne ma 🙏Jay shree Krishna 🙏
Hu joe rahi chu. U.s.a
🙏🙏🙏🙏🥰
ખૂબ જ સરસ,
Very nice bhajans
ખુબ જ સુંદર વાહ મજા પડી ગઈ રેગ્યુલર તમારા ભજન રોજસાભળુ છું એક વ્યસન પડી ગયુંછે
🙏🙏🙏🙏🙏🙏🥰
મીરાબાઈ ને ભકિત ભાવ બતાવ્યો ખુબ જ સરસ રીતે ભજન ગયુ છે જય શ્રી જલારામ બાપા સીતારામ
મીરાંબાઈ ની યાદ અપાવે એવું ખૂબ સુંદર ભજન ડાન્સ સાથે ગાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન ભજન મંડર કાછય ની બેનો ના જયશ્રી કૃષ્ણ🙏🙏
બહુ સરસ
Super
Bov mast 👌👌lakhi ne mukva vinti beno
સુંદર અભિનય સુંદર ભજન જય શ્રી કૃષ્ણ
🙏🙏🙏🙏👌👌
Good
મીરાબાઈ બન્યા છે બહુ સુંદર ડાન્સ કરે છે એક્ટિંગ બહુ સારી છે ભજન સાંભળતા તો બહુ ખુશી થાય છે
Bajan lahena mokaljo please 🙏
Jay shree kreena
ભજન સરસ છે બેનો જય શ્રીકૃષ્ણ ❤
ખૂબ સરસ ગાયું બેનપણ લખી નેમોકલોતો સારૃ
Khb khb srs bhajan che srs avaj che ben
👍👍👍👍👌👌👌👌
બેન તમણે જેટલા અભિનંદન પાઠવું એટલા થોડા પડે સુપર થી સુપરહિટ ડાન્સ કર્યો છે તમણે ખુબ ખુબ અભિનંદન વિભા પટેલ અમેરિકા થી બધી બહેનો ને ખુબ ખુબ અભિનંદન
🙏🙏🙏🥰
તમારા ભજન એકદમ ચડતા હોય છે
મને બહુ ગમે છે તમારા ભજન
તમારા મંડળના દરેક ભજન જોવું છુ
🙏🙏🙏🙏🥰
Lakhi ne moklo
bàjàñ sàràs ché thàñk you bàjàñ làkhí móklvà víñatí plzzbàjàñ lkhó🙏🙏🙏🙏
Very good bhajan 🙏🙏 Jay mataji
👌👌🙏🙏