🕉️ સાળંગપુર વિવાદ - પૂ.સ્વામી શ્રીસચ્ચિદાનંદજી - પદ્મભૂષણશ્રી એ જમાવટ tv ને આપેલી મુલાકાત. તા.3/9/23

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 51

  • @dharmendrachavda1231
    @dharmendrachavda1231 ปีที่แล้ว +1

    મે સનાતન ધર્મ નાં ઘણા બધા સંતો ને વ્યાસપીઠ પર થી સાંભળ્યા છે પણ જે વિચારો મને પુજ્ય સ્વામીજી નાં સ્પર્શી ગયા જેટલો સ્વામીજી ના વિચારો નો પ્રભાવ મારા જીવન પર પડ્યો તેવો બિજે ક્યાંય પડ્યો નહી . પરમ પુજ્ય સ્વામી સચ્ચીદાનંદજી ને લાખ લાખ પ્રણામ વંદન🙏🏻🌹

  • @jagdishtrivediofficial
    @jagdishtrivediofficial ปีที่แล้ว +3

    પૂજ્ય સચ્ચિદાનંદજી સ્વામીજી જેવા સંતનો જોટો જડે એમ નથી. એમનાં ચરણોમાં મારા શત શત વંદન. એમની વિદ્વતા અને પવિત્રતાને મારા પ્રણામ

  • @g.h.p1490
    @g.h.p1490 ปีที่แล้ว +3

    🙏હરિઓમ🙏 પ્રણામ સ્વામીજી બેન ના પ્રશ્નો અને સ્વામીજી ના જવાબ મોટા અને એક સામાન્ય માણસને પણ સમજાય તેવા છે માટે બેન ના ઇન્ટરવ્યૂ થી ઘણા બધા ના મનમાં ઉદભવતા પ્રશ્નો ના જવાબ અને સમાધાન મળી જશે જય સનાતન ધર્મ🙏🙏🙏

  • @sureshkumaranantray7814
    @sureshkumaranantray7814 ปีที่แล้ว +2

    મે અત્યારે જે વિવાદ હનુમાન દાદા વિશે ચાલી રહ્યો છે તેમાં ઘણા બધા સાધુ સંતો ના વિચારો સાંભળ્યા છે પરંતુ સચિદાનંદજી મહારાજ જેવો સ્પસ્ટ જવાબ કોઈ નો જોયો નથી

  • @vijaysinhrajput5397
    @vijaysinhrajput5397 ปีที่แล้ว +5

    ખૂબ જ સરસ જવાબ આપ્યા.ક્રાંતિકારી સંત શ્રી સ્વામી સચ્ચિદાનંદજીને સાંભળવાની ખૂબ જ મજા આવી.દેવાંશિબેનના પ્રશ્નો પણ ખૂબ જ સરસ હોય છે.અને એમને બીજા પત્રકાર કરતાં એમનામાં જ્ઞાન પણ વધુ છે .

  • @dilipbhaipurohit1910
    @dilipbhaipurohit1910 ปีที่แล้ว +1

    Good

  • @sM-kv5jw
    @sM-kv5jw ปีที่แล้ว +4

    એક વાત
    હનુમાનજી દાદા ખુદ કહે છે કે હુ તો રામ નો સેવક છું
    શ્રી રામ કેહતા હનુમાન મારો ભરત જેવો ભાઈ છે
    અને સ્વામી નારાયણ વાળા સ્વામી કહે છે કે હનુમાજી સેવા કરતા અને દાસ હતા
    ખાલી વિચારો આ બાબતે 🙏🏻

  • @narhargadhavi3681
    @narhargadhavi3681 ปีที่แล้ว +1

    vandan

  • @dr.ashwinnirmal2004
    @dr.ashwinnirmal2004 ปีที่แล้ว +1

    Naman hai sqamiji

  • @manharthakkar1723
    @manharthakkar1723 ปีที่แล้ว +1

    ખૂબ જ સરસ.

  • @vijaythakur5665
    @vijaythakur5665 ปีที่แล้ว +1

    🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @parmarshamji4330
    @parmarshamji4330 ปีที่แล้ว +2

    ખુબ ખુબ આભાર સ્વામીજી તમારો વિચાર ખુબ ઉચ્ચતર છે

  • @dilipmehta3084
    @dilipmehta3084 ปีที่แล้ว +2

    Very thoughtful interview

  • @rathwadilip7020
    @rathwadilip7020 ปีที่แล้ว +1

    🙏🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏
    ખુબજ સરસ વાત છે.?

  • @pareshmehta4670
    @pareshmehta4670 ปีที่แล้ว +2

    Very good discussion, all sampraday belongs to sanatan dharm,swamiji told true things

  • @mayuritrivedi2917
    @mayuritrivedi2917 ปีที่แล้ว +1

    Sadar pranam

  • @maheshrajput4221
    @maheshrajput4221 ปีที่แล้ว +5

    બેનના સવાલો પણ સત્ય સારા અને સમજાય તેવા છે સ્વામી મહારાજના જવાબો પણ જે સત્ય સમજાય એમ આપ્યા જય સનાતન જય હો ધર્મ નો

    • @Sachchidanand-Dantali
      @Sachchidanand-Dantali  ปีที่แล้ว

      🙏🕉️🙏

    • @rashmikantrajani3735
      @rashmikantrajani3735 ปีที่แล้ว +2

      Sachidanand Swami apnu Abhushan che.
      Kadaw kichad thi bharelo aa gujwado mathi pan kai saru Goti ne samajave che swami.
      Je badha j sadhu santo ne ekrit karya te mate swaminarayan ne dhanyawad apya.
      Aa ketli moti samjan che.
      Ato koi mahayogi sidh atma j avi samjan ape.
      Sathe sathe ene spasta ksri che je swami narayan vala e shasra sathe cheda kari ne bhagwan chitrya che.
      Sanatan e thad che Aa niveden sauthi motu che.
      Hindu ekta ni vaat kari che.
      Hanumanji e ishta dev che Raam ne j pranam kare che.
      Avi badhi soasta kari swami Sachidanand thoda ma ghanu kahi jay Che.
      Swami Sampraday kaik to shikho.
      With Jay Shree Krishna
      Rashmikant Rajani

  • @kumanteraiya8945
    @kumanteraiya8945 ปีที่แล้ว +2

    Jay bhagvan” વીરતા પરમ ધર્મ”

  • @ManishaAambaliya-h9k
    @ManishaAambaliya-h9k ปีที่แล้ว +1

    કૃષ્ણ ભગવાનનું કે રામાયણમાં નામ આવે છે તો શું કૃષ્ણ ભગવાન ભગવાન નથી.

  • @rameshprajapati4382
    @rameshprajapati4382 ปีที่แล้ว +3

    સનાતન ધર્મ ને સમજવા અને જાણવો હોય તો પૂજ્ય બાપુ પાસે થી સરસ અને સચોટ રીતે જાણી શકાય.
    પુજ્ય બાપુ ને કોટિ કોટિ વંદન..🙏🙏
    દેવાંશી બેન નો આભાર....

  • @dilipmehta3084
    @dilipmehta3084 ปีที่แล้ว +1

    Jamavate sari jamavat kari chhe.agreed. congratulations.

  • @shaileshparikh1530
    @shaileshparikh1530 ปีที่แล้ว +6

    स्वामी सच्चिदानंद जी एक मात्र संत है जिन्होंने 12 साल संस्कृत की पढ़ाई की और यह ही वजह है उनको हिन्दू धर्म की सही समझ है ❤

  • @bharatdarji1442
    @bharatdarji1442 ปีที่แล้ว +1

    Bhagwan Swaminarayan nu kary j Sarvopari sabit kare chhe.

  • @pirabhairajput921
    @pirabhairajput921 ปีที่แล้ว +1

    ગુરુજી ના ચરણો માં નમન... વિરતા પરમો ધર્મ!!

  • @chiragjani8575
    @chiragjani8575 ปีที่แล้ว +1

  • @acbmahakal14
    @acbmahakal14 ปีที่แล้ว +2

    Nar .ma awel gokuldham mandir dwara pan goverdhan mandir ni jamin pchavi padva ma aweli che..
    Ema bhavesh bhai e case ma smadhan krawvyu che....
    E jamin mandir ni pan Swami ji pachi Lavi padse.....

  • @b_j_kakadiya_Royal
    @b_j_kakadiya_Royal ปีที่แล้ว +1

    Right

  • @vasantpatel346
    @vasantpatel346 ปีที่แล้ว +1

    💯 taka sachi vat che adhytmic gayn svaminaran ma nathi mate Sat chida Anand ano arth su thay te tamo jaya kisori pase sikhi lo Karan Jena par krisnabhgvan no hate che temnama aq adyatimic sakti che 🌹🌹Jay shree krisna 🙏🙏🚩🚩🚩🚩

  • @goradhanbhaikubhar4216
    @goradhanbhaikubhar4216 ปีที่แล้ว +1

    બેનનાસવાલચારાબાપૂનાજવાબસાચાબૅનતમનૅવંદન

  • @harishkerai
    @harishkerai ปีที่แล้ว +1

    Ben tatasth nathi...sampradaik che...

  • @mukuldave7767
    @mukuldave7767 ปีที่แล้ว

    Krupa Kari Bhagwad Geeta no 11 ma Adhyaay ma 18 mo shlok vaacho.
    Sanatan shabda Bhagwaan Shri Krishna Maate Arjun kahe chhe.
    Have Jyare Akshar Purushottam Kahewaay chhe TO te aa shlok pramane Bhagwaan Swami Narayan Gunatitanand Swami ne kahe chhe Hu Ahij chhu ane Gayo j nathi. Jo Swami Narayan Pote Sanatan hoy to Vivad Shaa maate thaay. Biju Shri Ram Maryaada Purushottam chhe Ane Swami Narayan Akshar Purushottam chhe. To Shri Hanuman ji Maharaj Prakhar Gyaani Chhe Ane Ajaramar kahewaay chhe to Te Bhagwaan na Swaroop ne Olakhi shake chhe Ane te potani ichhaa Bhagwaan paase Raheway maate Fruits Arpan Kari shake.
    Vishnu Shahastranaam ma Dharma ni definition chhe ane Bhagwad Gita ma Acharya kon chhe te kahyu chhe.
    Krupa Kari jaroor vaacho.
    Baaki Bhagwaan ni ichha.

    • @Sachchidanand-Dantali
      @Sachchidanand-Dantali  ปีที่แล้ว

      મૂર્ખામી ભરેલી મનઘડંત વાતો ફક્ત ઘેટાંઓ જ કરતાં હોય છે. અર્થનો અનર્થ કરીને પોતાને ગમતું અર્થઘટન બધાં પોતપોતાની રીતે કરતાં જ હોય છે.
      - અશ્વિન રાવલ.
      🙏🇮🇳🙏