જળનો લોટો લઈને હાલો કૈલાશ જઈએ || Shiddhi ahir kirtan||કીર્તન લખેલ છે.
ฝัง
- เผยแพร่เมื่อ 26 ม.ค. 2025
- ચંદન કમળ ફૂલ બીલીના પાંદડા
જળનો લોટો લઈને રે,
હાલો હાલો કૈલાશે જઈએ રે....
ઓમ નમઃ શિવાય મંત્ર પ્રેમથી બોલીએ,
દૂધનો અભિષેક કરીએ રે.... હાલો હાલો કૈલાશે
દેવોના દેવ એ તો મોટા મહાદેવ છે
પૂજન થી પાવન થઈએ રે.... હાલો હાલો કૈલાશે
અંતરની વાત બધી મહાદેવને કરીએ
નાચી કુદીને ગુણ ગાઈએ રે.... હાલો હાલો કૈલાશે
ભોળા મહાદેવ તો માગ્યું દેનાર છે
ભક્તિ આપો એમ કહીએ રે.... હાલો હાલો કૈલાશે
ભોળા શંકર ને ચંદન ચડાવીએ
જડ નો અભિષેક કરીએ રે.... હાલો હાલો કૈલાશે
Shiddhi ahir kirtan
Gujarati kirtan
Radhe Radhe
Radha Krishna
satsang
Shiv Parvati kirtan
#shiddhiahirkirtan
#kirtan