Nanu nanu saslu|નાનું નાનું સસલું|dholu dholu sasalu|balvatika balgeet|balgeet gujarati|abhinay geet
ฝัง
- เผยแพร่เมื่อ 8 ม.ค. 2025
- આ બાળગીત/અભિનય ગીત બાલવાટિકા અને ધોરણ 1 અને 2 પ્રજ્ઞા અભિગમમાં આવે છે.
બાળકો આનંદ સાથે આ બાળગીત/અભિનય ગીત કરે અને શીખે તે હેતુથી આ ગીત બનાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.
આપનો કિંમતી સમય આપવા બદલ આભાર🙏
...lyrics...
🐇🐇🐇🐇🐇🐇
નાનું નાનું સસલું
પોચું પોચું સસલું
આમ દોડે, તેમ દોડે
અમને જોઈને નાસી જાય.
નાનું નાનું સસલું
ગાજર ખાય, પાણી પીએ
ડુંગર ઉપર દોડી જાય
અમને જોઈને નાસી જાય.
નાનું નાનું સસલું
ઊંચા એના કાન છે.
લાલ એની આંખ છે.
અમને જોઈને નાસી જાય.
નાનું નાનું સસલું
પોચું પોચું સસલું
આમ દોડે,તેમ દોડે
અમને જોઈને નાસી જાય.
નાનું નાનું સસલું🐇
#nanunanusaslu #dholudholusasalu #gujaratibalgeet #balgeet #નાનુંનાનુંસસલું
#balvatika #balvatikabalgeet #balgeetgujarati #abhinaygeet #pihuparigo