Mandir Aavo Manigar | મંદિર આવો માણીગર | Aditya Gadhavi | Himali Vyas Naik | Krishna Raas

แชร์
ฝัง

ความคิดเห็น • 170

  • @bharvadbharvad266
    @bharvadbharvad266 17 วันที่ผ่านมา +1

    જય દ્વારકાધીશ ❤

  • @Kirtan_Lyrics
    @Kirtan_Lyrics ปีที่แล้ว +29

    જય શ્રી સ્વામિનારાયણ....આ કીર્તન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શીઘ્રકવિ સંત પ્રેમસખી સ.ગુ. શ્રી પ્રેમાનંદ સ્વામી દ્વારા રચના કરવામાં આવી છે... અહીં તમામ ક્રેડિટ લખી છે પણ જેમણે આ કીર્તનની રચના કરી છે તેઓનું નામ જ લખવામાં આવ્યું નથી.. તેમજ આ કીર્તનું કમ્પોઝેશન રાજકોટના સંગીતકાર રવિભાઈ વ્યાસે કરેલું છે...
    આવું શા માટે ?
    મંદિર આવો માણીગર માવા,
     માવા તમને ખમ્મા ખમ્મા, ખમ્મા રે ઘણી ખમ્મા꠶ ટેક
    વા’લા રે હરખ ભરી ઊભી વાટ જોઉં છું,
     આવો મારા રંગભીના રાવ... મંદિર꠶ ૧
    વા’લા રે મીઠડા લઈને તમને મોતીડે વધાવું,
     દૂધડે પખાળું તારા પાવ... મંદિર꠶ ૨
    વા’લા રે આસ ઘણી છે તારું વદન જોવાની,
     તમ પર ઘણો મારે ભાવ... મંદિર꠶ ૩
    વા’લા રે પ્રેમાનંદના પ્યારા છેલ ગુમાની,
     ઓરા આવો નટવર નાવ... મંદિર꠶ ૪

    • @rajanrajput4571
      @rajanrajput4571 ปีที่แล้ว +2

      Right

    • @ankitsinh2414
      @ankitsinh2414 ปีที่แล้ว

      Bhai aevi rite thodi credit male. Gavu pade kai rastama padi che credit..

    • @mohitribadiya5410
      @mohitribadiya5410 10 หลายเดือนก่อน

      Ek dam right

  • @mohitribadiya5410
    @mohitribadiya5410 10 หลายเดือนก่อน +13

    ખુબ ખુબ સરસ aditya bhai.....
    સદગુરુ શીઘ્ર કવિ શ્રી પ્રેમાનંદ સ્વામી ને દિલ થી નમન
    જય સ્વામિનારાયણ ....
    જય શ્રી કૃષ્ણ....

  • @takshshila9955
    @takshshila9955 2 ปีที่แล้ว +23

    *|| જય શ્રીસ્વામિનારાયણ ||*
    આ કિર્તન મુળ શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના સંત તથા શીઘ્ર કવિ પ્રેમાનંદસ્વામી રચિત કિર્તન છે.

  • @parmarmayur9834
    @parmarmayur9834 ปีที่แล้ว +11

    વાહ ! અદભુત પ્રશંશનીય સંગીત છે ❤️👌🏻

  • @zala3225
    @zala3225 3 ปีที่แล้ว +63

    ખુબ્ સરસ્ આ કીર્તન પ્રેમાનંદ સ્વામી એ લખેલ છે જય સ્વામિનારાયણ

    • @shivamkapoori387
      @shivamkapoori387 3 ปีที่แล้ว +2

      જય શ્રી સ્વામિનારાયણ🙏🏻

    • @davejigar4059
      @davejigar4059 2 ปีที่แล้ว +2

      🙏

    • @Meetkakadiya985
      @Meetkakadiya985 2 ปีที่แล้ว +2

      જય જય જય સ્વામિનારાયણ❤️❤️

    • @shubhamtarasariya6145
      @shubhamtarasariya6145 2 ปีที่แล้ว +3

      adviserment kri didhi aem ne dharm ni

    • @rakeshjadav588
      @rakeshjadav588 2 ปีที่แล้ว +1

      Jay Swaminarayan 🙏

  • @akashvarsani
    @akashvarsani 2 ปีที่แล้ว +11

    હા આદિત્યભાઇ ગઢવી હા
    આ ગીત વારંવાર સાંભળ્યા જ રાખવાનું મન થાય છે... 10 કરતા વધારે વાર સાંભળ્યું છે...
    સંસ્કૃતિ ને જાળવવાનું જે કામ તમે કરો છો તે મને ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ગમે છે આદિત્ય ભાઈ... મને પણ મારી સંસ્કૃતિ પ્રત્યે ખૂબ પ્રેમ છે...

  • @urvishastudio8558
    @urvishastudio8558 2 ปีที่แล้ว +4

    Ha mara vala ha 🙏🏻🙏🏻🙏🏻

  • @DarshilVaghela184
    @DarshilVaghela184 ปีที่แล้ว +3

    Jay Swaminarayan

  • @raghavthakkar1300
    @raghavthakkar1300 11 หลายเดือนก่อน +2

    Bau j Saras, Jay Shree Krishna, Jay Swaminarayan 🙏🏻

  • @nilkanthpandya5640
    @nilkanthpandya5640 2 ปีที่แล้ว +6

    અક્ષરપુરષોતમ મહારાજ ની જય

  • @ParulBen-xl2kn
    @ParulBen-xl2kn 10 หลายเดือนก่อน +3

    જય ઠાકર 🙏

  • @ShreeDwarkadhishcoachingclass
    @ShreeDwarkadhishcoachingclass 2 ปีที่แล้ว +4

    જય દ્વારિકાધીશ
    રોજ રાત્રે ૧૦ વાગ્યે આ ગીત સાભળુ છુ

  • @manojbhaiumaraniya5346
    @manojbhaiumaraniya5346 ปีที่แล้ว +2

    khub saras jay swaminarayn

  • @lakhankodiyatar7010
    @lakhankodiyatar7010 2 ปีที่แล้ว +4

    Jay Dwarkadhish

  • @HarikrishnaPatel
    @HarikrishnaPatel ปีที่แล้ว +28

    શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સદગુરુ પ્રેમાનંદ સ્વામી ની આ રચના છે, આ ચેનલ ના owner ને વિનંતી કે lyricist સદગુરુ પ્રેમાનંદ સ્વામી નું નામ એડ કરશો. 🙏

  • @guruinfocom7086
    @guruinfocom7086 2 ปีที่แล้ว +38

    એવું સરસ ગીત છે કે વારંવાર ફરી સાંભળવાની ઈચ્છા થાય છે
    💥જય દ્વારકાધીશ🗣️

    • @amishukla9476
      @amishukla9476 2 ปีที่แล้ว +1

      Exactly

    • @arunkalsariya9716
      @arunkalsariya9716 2 ปีที่แล้ว

      Swaminarayan bhagwan ni hayati nu song che.

    • @happinesshub076
      @happinesshub076 ปีที่แล้ว

      Sachi vat che 🙏🏻

    • @vrushankm.prajapati3872
      @vrushankm.prajapati3872 ปีที่แล้ว

      ખરેખર યાર... વારંવાર સાંભળવાનું ગમે છે..🙏🙏🙏🙏🙏 ખૂબ સરસ ભજન છે.. અતિ અતિ અતિ સુંદર...😘😘

    • @komal1155
      @komal1155 ปีที่แล้ว

      Hu pan bau sambhdu chu pan a nathi khabar ke kaya bhagvan nu chhe...krishna nu aj chene kmk manigar mava peli vaar sambhdyu

  • @jaiswaminarayan7987
    @jaiswaminarayan7987 ปีที่แล้ว +2

    Sadguru Shree premsakhi premanand Swami rachit kirtan ne khub khub vandan ane Ghanshyam Maharaj ne dandvat sah pranam

  • @captaindeepakyadav6747
    @captaindeepakyadav6747 ปีที่แล้ว +18

    I don't know this language but l feel this song .. nice song of my lord krishna

  • @Karanthakur-d
    @Karanthakur-d 2 หลายเดือนก่อน +1

    Ye song mujhe bhaut pasand hai❤❤❤❤❤❤❤

  • @VijayBSuru
    @VijayBSuru 3 ปีที่แล้ว +3

    #MandirAvoManigarMava 😍🚩🙏🏼

  • @ikrishnachaudhary
    @ikrishnachaudhary 2 ปีที่แล้ว +3

    જય દ્વારકાધીશ 🕉️🌹😊♥️🙏🏼

  • @divyeshahir9784
    @divyeshahir9784 3 ปีที่แล้ว +4

    Jay Dwarkadish

  • @JELLYMINATI1
    @JELLYMINATI1 10 หลายเดือนก่อน +1

    Jay thakar ❤

  • @jigneshrathod7194
    @jigneshrathod7194 2 ปีที่แล้ว +3

    3 thi 4 var sambhadiyu to pan sabhadavanu man thay chhe best

  • @ahirrajumakwana
    @ahirrajumakwana 2 ปีที่แล้ว +2

    𝐉𝐚𝐲 𝐃𝐰𝐚𝐫𝐤𝐚𝐝𝐡𝐢𝐬𝐡 💙💙💙

  • @ahirnayan2215
    @ahirnayan2215 2 ปีที่แล้ว +4

    Jay dwarkadish 🙏🙏

  • @shreejivideo7694
    @shreejivideo7694 2 ปีที่แล้ว +2

    Jay Dwarkadis 🙏🌹

  • @payalrajjadi2046
    @payalrajjadi2046 2 ปีที่แล้ว +3

    🍁⃝જય✙દ્ઘાર♥︎_કા🍁⃝💛☆⃝ધીશ✺͜͢͡➛➣༶❤️📿... 💚

  • @gauravvadoliya4505
    @gauravvadoliya4505 2 ปีที่แล้ว +4

    Jay dwarkadhish 🙏

  • @the_light_of_india
    @the_light_of_india ปีที่แล้ว +4

    Mind blowing song... And voice 👌👌👌👌

  • @hiteshchandravadiya6774
    @hiteshchandravadiya6774 9 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ 🌹🙏

  • @pritikatara
    @pritikatara ปีที่แล้ว +1

    jay swaminarayan🙏🙏

  • @vipulahir8896
    @vipulahir8896 2 ปีที่แล้ว +4

    Jay Dwarkadhish 🙏

  • @yuvrajsinhjadeja184
    @yuvrajsinhjadeja184 ปีที่แล้ว +4

    Jay Shree Krishna 🙏🏻❣️💖

  • @jadejadivyrajsinh2949
    @jadejadivyrajsinh2949 2 ปีที่แล้ว +10

    Jay jay shree krishna 🙏🚩

  • @krishnagaming9098
    @krishnagaming9098 ปีที่แล้ว +2

    Jay kamliy maa ,Jay radha maa, Jay sita maa. Jay paravti maa, Jay mogal maa,Jay maldi maa ,Jay chamundaai maa, Jay saraswati maa Jay anjani maa,Jay sanaten maa .Jay khodiyar maa 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhavnabhanderi5340
    @bhavnabhanderi5340 2 ปีที่แล้ว +2

    Jay dwarikadhish

  • @user-qq9lw3rn5k
    @user-qq9lw3rn5k 10 หลายเดือนก่อน +2

    Jay Shree Krishna❤

  • @gauravsinghrajawat7837
    @gauravsinghrajawat7837 2 ปีที่แล้ว +1

    Jai ho prabhu

  • @sanjayuandkat9833
    @sanjayuandkat9833 2 ปีที่แล้ว +3

    Jay Dwarka dish

  • @nsuthar23
    @nsuthar23 2 ปีที่แล้ว +4

    jay dwarkadhis

  • @ahirnitinvala2089
    @ahirnitinvala2089 2 ปีที่แล้ว +2

    Jay murlidhar

  • @hareshbhaibharvad4524
    @hareshbhaibharvad4524 2 ปีที่แล้ว +1

    Jay jay Dwarkadhish
    Jay Mataji
    Jay Dwarkadhish

  • @Meetkakadiya985
    @Meetkakadiya985 2 ปีที่แล้ว +4

    Jay swaminarayan❤️

  • @pratibhazala8258
    @pratibhazala8258 11 หลายเดือนก่อน

    Jai Swami Narayan

  • @parmarrohit6839
    @parmarrohit6839 2 ปีที่แล้ว +2

    🔥🔥❤️❤️

  • @rajputabhaji30
    @rajputabhaji30 9 หลายเดือนก่อน +1

    ખુબ સુંદર 👍👍👍

  • @Karanthakur-d
    @Karanthakur-d 2 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @ROnAK_Bharwad8182
    @ROnAK_Bharwad8182 2 ปีที่แล้ว +1

    Jay thakar 🙏🙏🙏

  • @saviorodrigues7852
    @saviorodrigues7852 ปีที่แล้ว +12

    Mood Uplifting Song..... Thank u so much!! 💯💯❤️❤️,👌👌👌👌👌

  • @pahelimaster5810
    @pahelimaster5810 ปีที่แล้ว

    Jay dwarkadhish

  • @hareshbhaibharvad4524
    @hareshbhaibharvad4524 2 ปีที่แล้ว +1

    Jay Mataji
    Jay Dwarkadhish

  • @umangkariya7353
    @umangkariya7353 2 ปีที่แล้ว +1

    Jay_dwarikadhish 🙏🙏🙇‍♀❤

  • @lionsofswaminarayan4288
    @lionsofswaminarayan4288 2 ปีที่แล้ว +2

    Jay swaminarayan 🙏🙏 by premanand swami

  • @gopaljograna8182
    @gopaljograna8182 ปีที่แล้ว +1

    જય ઠાકર

  • @hardikjoshi2958
    @hardikjoshi2958 ปีที่แล้ว +1

    Jay dwarkadhish 🙏♥️

  • @bhargavjani2368
    @bhargavjani2368 ปีที่แล้ว +5

    વાહ આદિત્ય ગઢવી..
    વાહ જેને પણ આ ગીત બનાવ્યું તેને ધન્ય છે..
    આવા જ લોક ગીતો બનાવતા રહો એટલે આપણી સંસ્ક્રીતી, સંસ્કાર જળવાય રહે.. ખૂબ સરસ.. જય શ્રી કૃષ્ણ

    • @Hemal_6783
      @Hemal_6783 ปีที่แล้ว +2

      Bhai a ગીત nathi actually aa swaminarayan bhagwan nu kirtan che

    • @bhargavjani2368
      @bhargavjani2368 ปีที่แล้ว +5

      @@Hemal_6783 ભલે પણ છે તો ભજન જ ને.. લોકગીત હોય કે ભજન બન્ને માં ભગવાન નું નામ હોય એટલે ઘણું.. જય શ્રી કૃષ્ણ

  • @rjdjdrhey1665
    @rjdjdrhey1665 2 ปีที่แล้ว +2

    Jay dwarikadhis

  • @darshitpatel940
    @darshitpatel940 ปีที่แล้ว

    🙏 Jay dwarkadhish 🙏

  • @ravijethi5957
    @ravijethi5957 2 หลายเดือนก่อน

    Jay swaminarayan

  • @Darbar_shorts
    @Darbar_shorts 2 ปีที่แล้ว +2

    Jay DWARKADISH

  • @shaileshparmar8504
    @shaileshparmar8504 2 ปีที่แล้ว +1

    🙏🏻Jay Dwarkadhis🙏🏻

  • @pravinkarmur4734
    @pravinkarmur4734 2 ปีที่แล้ว +1

    Jai DWARKADHIS 🙏🏻

  • @akmegamara7471
    @akmegamara7471 2 ปีที่แล้ว +3

    Jay Dwarkadhis 🙏🙏🙏🙏

  • @bhaveshgadhavi4022
    @bhaveshgadhavi4022 ปีที่แล้ว

    Wah adityabhai

  • @jaydipbaldaniya3389
    @jaydipbaldaniya3389 2 ปีที่แล้ว +1

    💖❤️💖❤️💖💖

  • @rajivpatel4897
    @rajivpatel4897 6 หลายเดือนก่อน

    Khub saras bhai...

  • @lakshrajsinhjadeja7835
    @lakshrajsinhjadeja7835 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @trushapatel11
    @trushapatel11 27 วันที่ผ่านมา

    Very nice kirtan 👌 👍 👏

  • @sandipgohil1019
    @sandipgohil1019 2 ปีที่แล้ว +1

    તમને પણ ખમ્મા ખમ્મા

  • @MukeshPatel-fq5bs
    @MukeshPatel-fq5bs ปีที่แล้ว

    Khub saras se kirtan

  • @user-qq9lw3rn5k
    @user-qq9lw3rn5k 10 หลายเดือนก่อน +1

    Jay Shree Krishna❤❤️😍🤩🥰😊

  • @Gamerz69968
    @Gamerz69968 7 หลายเดือนก่อน

    Jay Dwarikadhish♥️♥️♥️

  • @PrinceThakor-mg1gr
    @PrinceThakor-mg1gr 5 หลายเดือนก่อน

    Jay mataji 🙏❤

  • @vijaysinghbannasa8053
    @vijaysinghbannasa8053 3 ปีที่แล้ว +8

    Jay dwarkadhis 🙏

  • @sadhya7923
    @sadhya7923 2 ปีที่แล้ว +1

    👌👌👌👍

  • @अव्यक्त
    @अव्यक्त ปีที่แล้ว +1

    Excellent

  • @krunachunara
    @krunachunara ปีที่แล้ว

    ❤❤❤

  • @swapnildave208
    @swapnildave208 6 หลายเดือนก่อน

    ખુબ સરસ છે, ❤

  • @inksignrajkot5188
    @inksignrajkot5188 3 ปีที่แล้ว +3

    ek number.....

  • @vaghelayaksrajsinh7786
    @vaghelayaksrajsinh7786 2 ปีที่แล้ว +1

    👏👏👏👏👌👌👌👌👌👌🌹

  • @keyursevak
    @keyursevak 2 ปีที่แล้ว +7

    Aditya always Rocks
    but this song Himali Also Rocks
    1:59 to 2:37 Awesome by himali

    • @parthgadhvi8787
      @parthgadhvi8787 ปีที่แล้ว

      I think she pronounced something incorrectly...
      **"વા’લા** રે હરખ ભરી ઊભી વાટ જોઉં છું,"
      એમાં તેઓ **"ભા'લા"** બોલતા હોય એવુ લાગે છે.

  • @ketansinhvaghela519
    @ketansinhvaghela519 2 ปีที่แล้ว +1

    Jay shree Krishna 🙌

  • @kalpenpatel1052
    @kalpenpatel1052 2 ปีที่แล้ว +2

    Wonderful

  • @ajaybhoi3216
    @ajaybhoi3216 ปีที่แล้ว

    👌🏻❤️

  • @jayvirsinhgohil5894
    @jayvirsinhgohil5894 ปีที่แล้ว +1

    ખુબજ સરસ ગીત છે.

  • @mr_s.nahiryadav1978
    @mr_s.nahiryadav1978 2 ปีที่แล้ว +1

    Jay dwarikadhis 🙏

  • @parthsuchak8278
    @parthsuchak8278 ปีที่แล้ว

    Suppar kaviraj

  • @MrDipenPandya
    @MrDipenPandya 3 ปีที่แล้ว +5

    Aditya Gadhvi na Voice ma Full Bhajan Record Karo...

  • @pratikpandya1219
    @pratikpandya1219 9 หลายเดือนก่อน +1

    ❤❤❤ beautiful voice

  • @chandanikaswar8966
    @chandanikaswar8966 2 ปีที่แล้ว +2

    Jiyare pan aa git sambandhiye tiyare mara Dwarkadhis ne yad karu

  • @hiralsolanki2258
    @hiralsolanki2258 ปีที่แล้ว

    🙏🙏👍

  • @VijayBSuru
    @VijayBSuru 3 ปีที่แล้ว +1

    #SurSagarMusic ❤️🙏

  • @rajdipsinhrathod8767
    @rajdipsinhrathod8767 ปีที่แล้ว

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @TechnicalGambhu
    @TechnicalGambhu 3 ปีที่แล้ว +3

    Mandir aavo nice song

  • @rajanrajput4571
    @rajanrajput4571 ปีที่แล้ว +134

    ખૂબ સરસ કીર્તન છે. પણ દુ:ખની વાત છે કે બધાને ક્રેડિટ અપાવામાં આવી છે પણ આ કીર્તનના રચિયતા સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામીનું નામ ક્યાંય પણ નથી. કળાનું અપમાન કેહવાય 🙏

    • @Hemal_6783
      @Hemal_6783 ปีที่แล้ว +11

      Chalo koik toh madyu jene khabar che ke aa kirtan kone lakhyu che and aa kirtan che git nahi evu

    • @dipakpramar5169
      @dipakpramar5169 ปีที่แล้ว +4

      Sachi vat che

    • @dipakpramar5169
      @dipakpramar5169 ปีที่แล้ว +3

      Srs voice che

    • @user-nc5oi7qo1i
      @user-nc5oi7qo1i ปีที่แล้ว +3

      Sachi vat chhe

    • @ajgohil7227
      @ajgohil7227 ปีที่แล้ว +2

      Right se bhai

  • @dhandhukiyabhavtik8256
    @dhandhukiyabhavtik8256 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lawyermaheshgandhi4737
    @lawyermaheshgandhi4737 3 ปีที่แล้ว +4

    Aditya gadhvi na voice ma aa bhajan full record karo ne plz ...jordar che voice 1 number

  • @akmegamara7471
    @akmegamara7471 2 ปีที่แล้ว

    Super song ho