જે કઠણ માટી ને ઉઠલાવી શકે, એજ માણસ બીજ પણ વાવી શકે..... અને તુ પવન છે, આગ ભડકાવી શકે, પણ કદી દીવો ન સળગાવી શકે..... અને હું પણ જીવયો છું, ન સમજો ફકત જીવયો છું, શ્વાસ ની અડચણો વેઠીને સખત જીવયો છું..... ને આપતો આખુ જીવન સળંગ જીવી ગયા, હુંતો એક જીંદગી દશ બાર વખત જીવયો છું..... તમારા અંગત,ને મારા ખાસ જેવા છે, દૂર થી *સારા* ને નીકટ થી *ત્રાસ* જેવા છે..... અને કોઇને આવીને છલકાવે,છલકવુ હોય એ સહુને , ઘણા લોકો અહીં ખાલી પડેલા *ગ્લાસ* જેવા છે..... *ખલીલ ધનતેજવી*
બહુ જ સુંદર રચના 👌👌👌👌👌
Masa allah....allah aap ne jannatul Firdosh ma aala makam nasib farmaye.....
Proud to be a baloch... love from balochistan khalil baloch
My favvvv writer❤️
જે કઠણ માટી ને ઉઠલાવી શકે,
એજ માણસ બીજ પણ વાવી શકે.....
અને તુ પવન છે, આગ ભડકાવી શકે,
પણ કદી દીવો ન સળગાવી શકે.....
અને હું પણ જીવયો છું, ન સમજો ફકત જીવયો છું,
શ્વાસ ની અડચણો વેઠીને સખત જીવયો છું.....
ને આપતો આખુ જીવન સળંગ જીવી ગયા,
હુંતો એક જીંદગી દશ બાર વખત જીવયો છું.....
તમારા અંગત,ને મારા ખાસ જેવા છે,
દૂર થી *સારા* ને નીકટ થી *ત્રાસ* જેવા છે.....
અને કોઇને આવીને છલકાવે,છલકવુ હોય એ સહુને ,
ઘણા લોકો અહીં ખાલી પડેલા *ગ્લાસ* જેવા છે.....
*ખલીલ ધનતેજવી*
Khslil sir kya kahena.💥💖💥💖💥💖💥💖💥
Wah khalil saheb
Wah
વાહ ખલીલ સાહેબ વાહ
જોરદાર સર
ઝેર તો હું પી ગયો
પણ
બધા ને એ જ વાંધો છે
કે હું જીવી ગયો !!!!
વાહ
wah wah khalil saheb
chintan prajapati thanks sir...
Wah wah
અદભૂત.્
Wah wah..
Great
Supar Khalil saheb
વાહ વાહ
Tu kya hati.... Wah
ક્યાં બાત હૈ....!
Khalil saheb na best status mate follow me on tiktok @saheb0725
madari ne have manas pakdta avdi gayu che.
madari ne have manas pakdta avdi gayu che.