ભજન નીચે લખ્યું છે.રણછોડરાયનું નવું ભજન લઈને આવ્યા છે અંત સુધી જોશો.શ્રી સખીભજન મંડળ.હર્ષા પટેલ.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • આ નવું ભજન કયારેય સાંભળ્યું નહીં સુંદર ભજન ભકિતમય હોવાની બધાને ગમે એવું છે.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને subscribe કરવાનું કયારેય ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.વડોદરા ---------------------------ભજન------------------------
    રાજી રાજી રહેજો મારા રણછોડરાયજી (2)
    ખુશી ખુશી રહેજો મારા રણછોડરાયજી
    આશા ભર્યા અમે આવ્યા મંદિરીયે
    દયા કરી દર્શન દેજો હો જીરે જીરે........રાજી રાજી............
    ત્રિવિધના તાપ મારા મનને તપાવે
    અમી ભરી નજરે જો જો હો જીરે જીરે........રાજી રાજી.....
    મૃગજળ દેખીને અમે આવ્યા મહાબલમાં
    તરસ્યાને પાણી તમે પાજો હો જીરે જીરે......રાજી રાજી.....
    ઝેર તણાં ઘુટડાં પીધા જીવનમાં
    અમૃત પીવડાવજો મીઠડા હો જીરે જીરે.......રાજી રાજી.....
    મધદરિયે ડૂબતી નાવડી અમારી
    તાક બનીને પ્રભુ તારજો હો જીરે જીરે.......રાજી રાજી.......
    સપનાના સુખમાં શાંતી નથી સાપડી
    અમે એમાં દુ: ખડા દીઠા હો જીરે જીરે......રાજી રાજી.......
    જેવા તેવા તોયે બાલુડા તમારા
    ગોવિંદ ની વાતને વિચારજો હો જીરે જીરે
    રાજી રાજી રહેજો મારા રણછોડરાયજી
    ખુશી ખુશી રહેજો મારા રણછોડરાયજી
    કૃષ્ણ કનૈયા લાલ કી જય

ความคิดเห็น • 22

  • @pinalpatel3908
    @pinalpatel3908  หลายเดือนก่อน

    જય રણછોડ
    મીના પટેલ

  • @nandasurve9809
    @nandasurve9809 หลายเดือนก่อน +1

    Raji raji rahejo mara Ranchodraiji wah Khub saras bhajan

  • @RadhaMandalgir
    @RadhaMandalgir หลายเดือนก่อน

    જય રણછોડ

  • @raxapatel2460
    @raxapatel2460 หลายเดือนก่อน

    Very nice bhajan 🙏👌

  • @jariwalamadhuri880
    @jariwalamadhuri880 12 วันที่ผ่านมา

    Very nice

  • @trisha_bhatt
    @trisha_bhatt หลายเดือนก่อน +1

    ❤👌🏻

  • @mamtapatel1620
    @mamtapatel1620 หลายเดือนก่อน

    Superb 👌👌👌👌

  • @mamtarathi2780
    @mamtarathi2780 หลายเดือนก่อน

    Superb

  • @jagrutisevak594
    @jagrutisevak594 หลายเดือนก่อน

    Jay Ranchhod

  • @daxagohil5202
    @daxagohil5202 28 วันที่ผ่านมา

    ❤ nice

  • @jayshreechuhan4783
    @jayshreechuhan4783 หลายเดือนก่อน

    👌👌👌👌👌

  • @girnarimandalanjubenandmad9627
    @girnarimandalanjubenandmad9627 หลายเดือนก่อน

    ❤❤❤ જય રણછોડ❤❤❤ અંજુબેન બધી બહેનો જય શ્રી કૃષ્ણ

  • @bhavnagohel3573
    @bhavnagohel3573 หลายเดือนก่อน

    👌🙏

  • @jayshreegohil3797
    @jayshreegohil3797 หลายเดือนก่อน

    👌👌👌👌🙏🙏🙏

  • @gayatrisakhimandaljarod2806
    @gayatrisakhimandaljarod2806 28 วันที่ผ่านมา

    ❤❤

  • @harshapatel2105
    @harshapatel2105 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rakshaswami5592
    @rakshaswami5592 29 วันที่ผ่านมา +1

    પીનલબેન કોમ્પિટિશન બાબતમાં આવકમાં તમારું તમારું શું કહેવું છે

  • @bhavnavyas1101
    @bhavnavyas1101 หลายเดือนก่อน

    Junu.bhajn.che.am.mandirm.roj.gaei.che.

  • @rakshaswami5592
    @rakshaswami5592 29 วันที่ผ่านมา

    3ed no to center vala ben na group ne apiyo chee

  • @tejalpatel9737
    @tejalpatel9737 หลายเดือนก่อน

    Matki nu bhajan

  • @tejalpatel9737
    @tejalpatel9737 หลายเดือนก่อน

    Mohan avo gadulo chadavo bhajan lakhi ne muko