કટોરી બનાવવાની સહેલી રીત katori banavvani saheli rit map na blouse par thi | DRTailor

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 40

  • @alpeshbariya4576
    @alpeshbariya4576 2 ปีที่แล้ว +1

    મિત્રો. ડી આર સરના ફાર્મા લાયલો શારૂ રહેશે.હું ફાર્મા લીધાં પછી મારે બોવ શારૂ કામ ચાલે છે.હું ક્યાં પણ શીખવા નથી ગયો. શરના ફાર્મા બોવજ શારા છે..ફાર્મા લીધા પછી હું 4 મહિનામાં.અંદાજે 20.000 હજાર નું કામ કારીયું છે. Thekyu D.R sir

    • @DRTailor
      @DRTailor  2 ปีที่แล้ว

      ખૂબ જ આનંદ ની અનુભૂતિ થાય છે બહું જ સુંદર 😊🙏

    • @alpeshbariya4576
      @alpeshbariya4576 2 ปีที่แล้ว

      હા શર હું હંમેશા તમારો આભારી રહીશ.

    • @DRTailor
      @DRTailor  2 ปีที่แล้ว

      અરે ભાઈ એવું કૈ નહીં

  • @dprathod1436
    @dprathod1436 2 ปีที่แล้ว +1

    Saras bhai

  • @prajapatisanju7629
    @prajapatisanju7629 ปีที่แล้ว +1

    Saras

    • @DRTailor
      @DRTailor  ปีที่แล้ว

      Thanks 😊

  • @rkvaniya7244
    @rkvaniya7244 9 หลายเดือนก่อน +2

    ફરમા મગાવવા હોય તો ફરમાની કેટલી કિંમત છે

    • @DRTailor
      @DRTailor  9 หลายเดือนก่อน

      વોટ્સએપ કરો એટલે માહિતી આપી દૌ

  • @narendrabaraiyanarendrabar4801
    @narendrabaraiyanarendrabar4801 2 ปีที่แล้ว +1

    Ha mare sikhavu se

    • @DRTailor
      @DRTailor  2 ปีที่แล้ว

      ઓકે

  • @mukeshshukla5478
    @mukeshshukla5478 2 ปีที่แล้ว +1

    How are you Dasarath Bhai easy and nice explanation

    • @DRTailor
      @DRTailor  2 ปีที่แล้ว

      ठीक हु भाई आप कैसे हैं?

  • @namitabag9997
    @namitabag9997 2 ปีที่แล้ว

    Superb sir,,,,tq sooo muchh

    • @DRTailor
      @DRTailor  2 ปีที่แล้ว

      🙏😊

  • @zalasonalben7875
    @zalasonalben7875 ปีที่แล้ว +1

    Dhoti nu kating sikhvadjo ne

  • @sanjaydhandhukiya9903
    @sanjaydhandhukiya9903 ปีที่แล้ว +1

    8 વરસની છોકરીનુ બલ્લાવુજ કટીંગ કરતા સીખવો

    • @DRTailor
      @DRTailor  ปีที่แล้ว

      હા કદાચ એનો વિડિયો પણ હશે

  • @yaswantsolanki870
    @yaswantsolanki870 2 ปีที่แล้ว +1

    Sar cutting karvani rit banavo khabar Nathi padti Sar hu haju shiku chu

    • @DRTailor
      @DRTailor  2 ปีที่แล้ว

      બીજા ઘણા બધા વિડિયો માં બતાવેલ છે

  • @mitulsurela9630
    @mitulsurela9630 2 ปีที่แล้ว

    Ok to kyu gam tmaru bhai hu pan tmari subscriber 6u .tme pan saras video banavo 6o amathi saras kam awe 6e hwe kurti design no video banavo plz

    • @DRTailor
      @DRTailor  2 ปีที่แล้ว +1

      Try karish
      મારું ગામ હમીરગઢ તા હિંમતનગર જિ સાબરકાંઠા ગુજરાત

    • @DRTailor
      @DRTailor  2 ปีที่แล้ว +1

      wa.me/917572883825

  • @CHEHAR_6419
    @CHEHAR_6419 2 ปีที่แล้ว

    Face reveal karo

    • @DRTailor
      @DRTailor  2 ปีที่แล้ว

      કરેલ છે

    • @DRTailor
      @DRTailor  2 ปีที่แล้ว

      th-cam.com/video/RFUR_Qj5A-0/w-d-xo.html

    • @DRTailor
      @DRTailor  2 ปีที่แล้ว

      th-cam.com/video/3H1LKfstaog/w-d-xo.html

    • @vilasbendave8257
      @vilasbendave8257 2 ปีที่แล้ว

      @@DRTailor in. Ni ko

    • @DRTailor
      @DRTailor  2 ปีที่แล้ว

      શું કહ્યું ખબર નહીં પડી?

  • @mitulsurela9630
    @mitulsurela9630 2 ปีที่แล้ว

    Farma no bhaw khubaj waghre chhe bas kamawa j betha 6o

    • @DRTailor
      @DRTailor  2 ปีที่แล้ว

      ભાઈ પ્લાસ્ટિક ના ફરમા છે એટલે બીજા લોકો કાગળ ના આપે છે ત્યાં તપાસ કરી જૂઓ સસ્તા જોઈએ તો

    • @mitulsurela9630
      @mitulsurela9630 2 ปีที่แล้ว

      Bhai nai hu Ben 6u .farma bow mondha kewai pela to Nana manso silai kam kare 6e .paisa wara loko nai atle farma lewa poshai nai ane ha mare farma ni jarur nthi .amara teacher bow saras sikhdawiyu 6e

    • @DRTailor
      @DRTailor  2 ปีที่แล้ว

      તો સારું કેવાય બેન ફરમા કરતાં શિખવું વધારે સારું મેં પણ શિખવાડવા માટે જ ચેનલ બનાવી હતી મને એમ હતું કે શિખીને સૌ કમાણી કરી શકશે પણ બધા આવું નથી વિચારતા મોટા ભાગના લોકોને એમ જ હોય છે કે તૈયાર ફરમા મળી જાય તો સારું એટલે ફરમા બનાવ્યા છે અને સારી ક્વોલિટી પણ છે.અને ફરમા પરથી વધારે લોકોને ફાયદો થયો છે એટલે ફરમા આપું છું.

  • @RK1181
    @RK1181 2 ปีที่แล้ว

    ફર્મા ની કિંમત કેટલી છે?

    • @DRTailor
      @DRTailor  2 ปีที่แล้ว

      વોટ્સએપ કરો

    • @shortvideop1205
      @shortvideop1205 2 ปีที่แล้ว

      1400

    • @vinubhaipagda7048
      @vinubhaipagda7048 ปีที่แล้ว +1

      કટોરી ફરવા ની કિંમત

    • @DRTailor
      @DRTailor  ปีที่แล้ว

      વોટ્સએપ કરો એટલે માહિતી મળી જશે wa.me/7572883825