બિનખેતી કરવું હવે થયું સહેલું. કોઇ એજન્ટની જરુર નથી.તમારી જાતે જ પ્લોટીંગ પાડી શકો છો.
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- બિનખેતી કરવું હવે થયું સહેલું. કોઇ એજન્ટની જરુર નથી.તમારી જાતે જ પ્લોટીંગ પાડી શકો છો.છો. જાણો ઓનલાઇન પ્રોસેસ.
It is easy to transfer your agricultural land into non agricultural land. Click online on website of Revenue Department of Government of Gujarat. After online process, it is easy and transparent.
સસ્તી કિંમતે ખરીદો:
Samsung Galaxy M30s
amzn.to/3241bTi
સસ્તી કિંમતે હેલ્મેટ ખરીદો (Buy Helmet)
amzn.to/2lTmUOy
ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ અને રૂલ્સ, તમામ ચુકાદા સાથે
amzn.to/2KSiY9d
લેપટોપ
amzn.to/30ZXTQy
માઇક
amzn.to/2YaBbZ9
સેન્ડિસ્ક પેનડ્રાઇવ
amzn.to/31uoFRn
હેન્ડસ્ફ્રી/ઈયર ફોન
amzn.to/2TnFFWz
વાયરલેસ બ્લૂતૂથ હેન્ડસ્ફ્રી
amzn.to/2MP50aS
Digital
Alliance
Digital Alliance
DigitalAlliance
સારી માહિતી છે આભાર
👌👌👌
Nice One
આભાર
Good information...
Gud information
આમાં રૂપાંતર કર, વિશેષ ધારો, લોકલ ફંડ તથા શિક્ષણ ઉપકર શું છે?? અને 22 ગુંઠા જામીન માં ટોટલ આનો કેટલો ખર્ચ આવે??
આ બાબતે અલગ વિડીયો બનાવેલ છે
If we want to sell our land but buyer is forcing to NA before name transfer. I am confused that is there any problems if i do Non agriculture land on my name?? Is there any taxes applicable on me? Is there any government seva restrictions like, kisan yojna, ration card or other benefits?? Please let me know. I am farmer not a businessman
Please ask your tax assistant about it. Because there are many clauses about LTCG and STCG. So it is advisable to consult with Tax Adviser.
Good
આભાર
Good information
આભાર
Ochha ma ochha ketla squad. Meter ke vigha Jamin Bin kheti thai sake?
Sir tame javab nathi kem nathi aapta
👍🏻Thanks
thanks
Sir મારે 22 ગુઠા ગામડામાં રોડ ટચ જામીન આવેલી છે જે જૂની શરત ની છે મારે તેને N A કરાવવી છે તો તેનો ટોટલ ખર્ચ કેટલો લાગે??
આમા મારે પ્રીમિયમ ભરવું પડે??
પ્રિમિયમ ભરવું ન પડે
Nice
Planning plot ke industry mate pacchi thi arji karai ke pela ? And bin kheti permanent karvi hoi to. Hu surat vistar ni vat Karu chhu. Your suggestion would be highly appreciated.
Society 25 years old Che tene jamin kheti mo thi bin kheti karvani Che to su karvu.......
1980ma thayel NA teno NA oder Malto nathi to hukam leva su karavu pade
Same problem che... NA copy kevi rite malse... kejo
N.A Kai Office karyu che Teni Nondh Check kari ne
Je te office mathi Arji kri Melavi levo
Bhai kul jamin na amuk bhag ni jamin NA karavi che to process ?
Hello sir
Jamin NA karva mate prathmik arji karya baad final rupiya bharvano order avi jai pachhi kacheri ma agent ne rupiya apia toj jamin NA process aagad vadhe?
Badhi j process online hoi toh pan vachhe rupiya ni levad devad karvvu j pade ke online j process aapne potani rite j koine rupiya khavdavya vina potani rite NA thai jai?
સર અપડી જમીન માં બીજા લોકો મકાન બનાવી ને રહેતા હોય અને એ લોકો ના નામે આકારણી પડેલી છે તો આપડે એ આકારણી કેવી રીતે બની એ જાણવા શું કરવું પડે???
sir javab apo
1968 ma makan vechan rakhel tema city cervey ma nam badlavva arji karel tena mate na certy mage 6e to kv rite melvvu pls reply
શેના સર્ટી માંગે છે
Ahmedabad , odhav
સર્વે નંબરના ઉતારામાં કબ્જેદારો વધારે હોય પણ આપણો હિસ્સો અલગ કરાવેલ હોય તો અન્ય કબ્જેદારો ની સંમતિ જોઈએ?
7/12 માં જેટલાં નામ હોય એની સહી જરૂરી છે
બધાની સહી જરૂરી છે કે 50%કબ્જેદાર ની સહી હોઈ તો ચાલે ?
7/12 માં નામ હોય તેની સહી જરૂરી છે
Binkheti jamin pachi khetilayk karavi shakay che 1viga bhin kheti anand rular ma ketla rupiya thay
Anand ma kya aagad jagya che tamari?
Navi jamin levi hoi pela khedut na hoi have navi levi hoi to process su che?
Bhai kheti ni zamin ne binkheti karavvi hoi ( NA ) karavvi hoi to ketlo kharcho thay ... 2 guntha zamin no ketlo kharcho thay sake ??????????
કોઈ ખર્ચો ન થાય. સરકારમાં જે ભરવાના હોય એ જ ભરવા પડે. સરકારમાં કેટલા ભરવા પડે એ તમે ઓનલાઇન અરજી કરશો ત્યાં બતાવશે. આ રકમ વિસ્તાર વાઇઝ અલગ અલગ હોય છે
73AA NI JAMIN NA THAY ?
એપ્લિકેશન કરી fees ભર્યા પછી કેટલા દિવસ મા physical પેપર અપલોડ કરવાનાં હોઈ... અથવા ફાઈલ તૈયાર કરી ને.. ક્યા મોકલવાની હોય
Jamin juni sarat ni hoy to binkheti mate premium bharvu pade ?
Sir mare khetar ni bajumathi jyotini line pasar thay chhe, elte e electricity mate j karvu chhe NA, to mare je video ma batavyu chhe etlu j karvanu? Mano ke hu sogandanamu upload karine fee bhari dav to NA thai jashe? Online pati gaya pasi shu karvanu hoy chhe? Koi survey karva avshe ?
👍
વાણિજ્યિક હેતુ માટે ની જમીન મા રોડના કેટલા અંતર પર બાંધકામ કરી શકાય હોટલ માટે જીલ્લો નર્મદા. તાલ્લુકો ગરુંડે શ્વર . ગામ. ભીલવશી ગોરા રોડ ઉપર જમીન આવેલ છે
Brother Mare gaushala na hetu thi Jameen kharidi ne bin kheti karavvavi chhe ....hu khatedar nthi to margdarshan mate vinanti
Sir mare 26 vinga mathi 2 vingha j NA karvi che to thay ?
હા, થાય
Sir zonnig certificate gramya mate jaruri che k nai ?
Mari pase residential plot che J 2010 ma NA thayel che but Eni bandhkam Samay maryada 2013 ma puri thyel che to have NA renewal karva mate Su process che...?? Pls reply
fees per meter squre ketli aave??
Sir, iORA web site per varsai process per video banavo please sir Tamara video khubj helpful hoy che
Sir aa from online submit krya pachi ketla tebal par fail jase ane su aagal aaple krva nu rahese
અરજદારે કંઈ જ કરવાનું હોતું નથી. કોઈ પૂર્તતા હોય તો અરજદારને જાણ કરવામાં આવે છે
premium ni gantri kevirite karvani
નમસ્તે ભાઈ મારે 140 ગુમઠા જમીન માંથી 80 ગુમઠા જમીન NA કરવાની છે તો મારે પહેલા 140 માંથી 80 ગુમઠા જમીન અલગ કરાવવી પડશે કે ડાયરેક્ટ થઈ શકશે
ડાયરેક્ટ થઈ જશે, અલગ કરાવવાની જરૂર નથી
@@DigitalAllianceAllianceGroup ખૂબ ખૂબ આભાર ભાઈ
@@kamleshbariya3013 construction thay gayelu hoi to N.A thase?
@@esmktgHaa.. 15% extra fees bharvi padse.. 65%
Non agricultural se agriculture jameen hoti hai kese kare
એન.એ. થયેલ સોસાયટી ને કોમર્શિયલ હેતુ ઉમેરાયેલ છે, તો તે હુકમ થઈ ગયો તેની તપાસ કેવી રીતે થશે.
Tamro contact karvo che.
Kayi rete karvo?
Kai Saro jankar hoi to janav so
Binkheti krine pasi kheti krvi hoyto kri sakay
Bin kheti no hukam kovay gayo se to fari kyathi malse
જે અધિકારી નો હુકમ હોય એની પાસે ખરી નકલની અરજી કરવી
Navi Sharat ni jamin ma na thai sake?
Potanu khetar kevi rite khareedvu
Ane potana naame kevi rite karvu
મતલબ?
Jamin binkheti karava document nu list aapso.pls
Bhai mari pase vadodara ma 12100 sqft jagya che je mare N.A karavi che pan mane 2-3 loko e em kidhu k tame N.A karav so to jagya kapayi jase .
Aa vat sachi che pls reply.
હા, સાર્વજનિક પ્લોટ અને રસ્તાઓ મુકવા પડે
Hello sir
Maru ek prashan 6
Sir jem k sarve no 32 ma total 27 guntha jamin 6
Pan mare 10 guntha nu NA karavu hoe to thaye
Please sir reply fast
It’s emergency 🚨
Please
પસુપાલન અને મસ્યપાલન ની લોન વગર વ્યાજેની જાહેરાત કરી તેની સંપૂર્ણ માહીતી નો વિડીયો બનાવો સર પ્લીઝ
Ok
Gopalak sahakari vasavat Jamin Kay sarate apvama Ave Che. A Jamin ne gamphachay pachi malavi hoy to su karavu,?
Sir 111 gutha jaminma n a karia to ketla guha jamin plot ma vadhe ane ketala gutha road rasta temaj sarvjnik jamin mukvi pade
🔵 🔴 🔵 Minimum ketla gutha jamin NA kari shakay?
Araji cancel thay to su karvu...fee pachi nai aave to su pachu aply kare tyare pachi fee bharvani rese
અરજી કેન્સલ થાય તો ફરી વખત અરજી કરો ત્યારે પણ ફી ભરવી પડશે
@@DigitalAllianceAllianceGroup arji karva mate Kaya documents joise
Arajdar nu affidavit nu namuno
Bhai 73aa vechan ni permition leva su karvu kya kya arji karvi keso plz
Taluka ni binkheti karva su procedure chhe?
વીડિયોમાં બતાવેલ છે એ જ પ્રોસેસથી કરવાનું
Registration thai gaya pachi su procedure karvani?
Sand for lease mate Kai Prosser chhe
એનો અલગ વિડીયો બનાવીશું
Men yul affidavit ma su aavse?
Online chhe a j
સર આપને મળવું છે... તમારો સંપર્ક કઇ રીતે થઇ શકશે ??
આપને કોઈ પ્રશ્ન હોય તો અહીં જ પૂછી શકો છો
Saheb pela a mne a janavso ke NA etle su ?? what u min NA ena par gana loko ne samj nathi plz..help video banavo nai to answer apo
N.A. એટલે (Non- Agriculture, નોન-એગ્રીકલ્ચર). ગુજરાતીમાં કહીએ તો બિનખેતી. ખેતીની જમીનમાંથી પ્લોટિંગ પાડવા હોય તો એને N.A. કરવું અથવા બિનખેતી કરવું કહેવાય છે.
@@DigitalAllianceAllianceGroup એટલે પછી તેમાં ખેતી ના થાય એમ ખાલી પ્લોટ પાડી શકાય અને બાંધકામ થાઇ સકે એવું ???
Sir.. નવી અને અવિભાજ્ય શરત ને જુની શરત માં ઓનલાઇન ફેરવા માટે એક વીડિયો બનાવો...??
Ha ane Premium kya and kevi rite bharvanu e pan janavo ?
Na ma plan approve nathi karvano ? Pella to karvo padto hato?
Bin kheti karva mate soupratham Kaya documents ni jarur padse...
Online apply કરતા પેહલા જમીન ની માપણી કરાવી પડશે ? કે નહિ તે જણાવશો.
માપણી પાછળથી કરાવો તો પણ ચાલે. લે આઉટ પ્લાન બનાવો ત્યારે કરવાની હોય
Land par construction thay gayu hoi, to legally su process che , new factory start karel che ane have N.A karvi che land , Land Industrial Area ma che....
Ans pls
Rural area ma agricultural land ne pan NA karib sakay ne??
હા
Sir mare 19 vigha jamin che to ketla rupiya joy bin kheti karva
ચોરસ મીટર દીઠ 50 Paisa. વીઘા નું માપ બધે અલગ અલગ હોય છે એટલે આપણે ચોરસ મીટરમાં જ લખ્યું છે.
Sir tamaro no ne
Mare bin kheti karavi chhe to ketlo kharcho thay
નમસ્કાર ,તમોએ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર , મારે એજાણવું છે કે ઓનલાઇન NA અરજી માં એપ્લિકેશન ફોર્મ અને અપલોડ કરેલું સોંગ્ન્દનામુ સિવાય બીજું કયા કાગડો રજુ કરવાના હોય છે ?
મારે અમુક જ વિસ્તાર બીનખેતી કરવી હોય તો શું
Sir Me village me rehta hu NA karna hai toh hojayega ?
Floor factory connection K liye NA karwana hai.
Hojayega??
NA cooy duplicate kevi rite malse...
Its urgent
What is other fees like rupantar fees for NA
Jamin ma makan hoy to pan su N A thay shake ?
ન થાય. બાંધકામ હોય તો શરતભંગ થાય.
@@DigitalAllianceAllianceGroup Thank you
@@DigitalAllianceAllianceGroup sir jamin ma makan 6 ee aagad sahebo ne kai rite khbar pade ??
Bhai hangami NA and permanent NA ma su farak che process ma nd fees ma?
Mare kheti ni Road Side. Shop any ghar banava hoy To su puri jamin ne na karavu pad se
BIN KHETI J SADI ARJI CHHE AENO NAMUNO MOKALO NE SIR
See jaminnu Aktri Karan Ni mahiti kyathi male su tene online joisakase
શું માહિતી જોઈએ?
મારી જમીન હાલ રડીડેન્ટ્સ NA છે પણ મારે હવે હેતુફેર કેવી રીતે જાતે કરી શકાય તેનો વિડિઓ બનાવશો.
Bin kheti kriya vagar vechato plot lay ne tema makaan banaya se. Aa
Property ma su thay sake.
શરતભંગ થાય અને દંડ થઈ શકે
11 kv ni line niker ti hoi to binkhati Thai??
Hi
સર સ્ટેટ હાઈવેના સેન્ટરથી કેટલા ફૂટ દૂર બાધકામની મંજુરી મળે
આ અંગેની માહિતી શોધી રહ્યો છું. મળશે તો આપીશ ભાઈ.
રોડ ની સેન્ટર લાઇન થી 75 મીટર છોડવું પડે. ગ્રામીણ માર્ગ હોય તો 45 મીટર.
Please sir, flat, Jamin ane makan na dastavej ni gantri no video banavsho
Gandhi Nagar ma file na manjur Kare, 6. . Bahana kadhe.. Sehlu ,,,,,,, nathi
school mate binkheti karvu hoy to shu karvu?
બિનખેતી થયા પછી એન્જિનિયર દ્વારા બનાવેલો નક્શો કઈ ઓફિસમાં માં અને કેવી રીતે મંજુર કરાવવો તેનો વીડિઓ બનાવી માહિતી આપશો
Ok
Sir Mare 70 Guntha nu Agriculture farm che to mare residential ploting scheme Ma convert karavu che juni sarat ni jamin che to premium ketalu bharavu pade total binkheti no kharch ketalo that aprox
સર .૧૯૫૫ નું જુના બાંધકામ વારું ૨ માળ નું ઘર છે તેની જંત્રી કઈ રીતે ગણવી...plz સર
Sir, mare commercial use mate N.A.karvu chhe.......87 guntha jamin chhe...158000 jantri chhe ....hve mare premium ketla rupiya ane rupantar kar ketlo bharvano thai
જૂની શરતની જમીન હોય તો પ્રીમિયમ ભરવું ન પડે
@@DigitalAllianceAllianceGroup binkheti premium ne patr chhe
Txs
બિનખેતી પરવાનગી મા પ્રીમિયમ કેટલું ભરવાનું હોય છે
Commercial NA mate pan aa j proccess che ??
1 J NUMBER MATHI THODU J BINKHETI KARVU HOY TO CHHU KARVU JEM K 5 VIGHA NO NUMBER CHHE EMATHI 1/2 VIGHO J BINKHETI KARVU CHHE TO
કરી શકાય
arji karya bad su karvu arji no javab kyare malse
Ek સર્વે મા થી અમુખ 4200sqft na કરવાનું હોય તો સુ પ્રોસેસ છે ભઈ
ઓનલાઈન જ છે.
Binkheti ma hetu ferfar karva mate su process 6??
Vanijya mathi industrial ma karvi 6 ???
1 acre ma ketlo khrch ave???
કલેક્ટરશ્રીને અરજી કરવી પડે. એનો અલગ વિડીયો બનાવીશું.