મોનુએ આપી એક ટીપ્સ અને મે કરાવી બે ઘરની હોમ ટુર.monu a aapi ak tips,ne me karavi be Ghar ni hom tur.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • આજે અમે અનિલ અને મોના સાથે ગયા ફરવા,ત્યાં રસોડાની ચીમની મને ખૂબ ગમી ગઈ હો.

ความคิดเห็น • 54

  • @maltipatadiya3557
    @maltipatadiya3557 9 วันที่ผ่านมา

    Jai swaminarayana dinaben
    Suvichar bov saras
    Home tour superb
    Video saras

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  9 วันที่ผ่านมา

      જય શ્રી સ્વામિનારાયણ 🙏 ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આભાર 🙏🙏

  • @madhuoza5066
    @madhuoza5066 9 วันที่ผ่านมา +1

    Ghar to bahuj saras che

  • @shitalpatel921
    @shitalpatel921 9 วันที่ผ่านมา

    Very nice video

  • @shaileshjoshi3165
    @shaileshjoshi3165 8 วันที่ผ่านมา

    Very nice video

  • @kasturlalji3965
    @kasturlalji3965 9 วันที่ผ่านมา

    Jay shree swaminarayan kem cho all from UK kastur

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  8 วันที่ผ่านมา

      જય શ્રી સ્વામિનારાયણ 🙏 આભાર કસ્તુરબેન

  • @pravinapatel3285
    @pravinapatel3285 9 วันที่ผ่านมา +3

    દિનાબેન તમે ધર બતાવતાં હતા પણ તમારૂ મોં ઉદાસ હતુ

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  วันที่ผ่านมา

      ના એવું કંઈ ન હતું પણ થોડીક રખડપટી થાય ને એટલે થાક હોય

  • @pushpaban3023
    @pushpaban3023 10 วันที่ผ่านมา +1

    હરિઓમ

  • @jagdishmp6582
    @jagdishmp6582 10 วันที่ผ่านมา

    જય મા ઉમિયા 🙏 સદાય પ્રગતિ કરતા રહો ...✍️✍️

  • @bhartithakkar734
    @bhartithakkar734 9 วันที่ผ่านมา

    Wah dinaben home tour mast thakorji tamone pan aavi suvixha jaldi aap God bless

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  4 วันที่ผ่านมา

      ધન્યવાદ સાથે ખુબ ખુબ આભાર 🙏🙏🌷

  • @mitabuch5050
    @mitabuch5050 9 วันที่ผ่านมา

    Jay hatkesh

  • @harshapaleja7494
    @harshapaleja7494 10 วันที่ผ่านมา

    Jay Shree Krishna Dinaben 🎉 Monu di ghar saras che .khub saras suvichar

  • @KanchanbenPatel-te7qu
    @KanchanbenPatel-te7qu 5 วันที่ผ่านมา

    સાવ સાચી વાત કરી માસી

  • @ilashah8482
    @ilashah8482 9 วันที่ผ่านมา

    Monu ne vlog ma joi ne maja avi tame sachi vat kari koi nagetive comment na kare 😊

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  9 วันที่ผ่านมา

      હા એ જ વાત છે નેગેટિવ કમેન્ટ કરે એટલે તેનો મૂડ ખરાબ થઈ જાય પછી

  • @patardaksha4178
    @patardaksha4178 8 วันที่ผ่านมา

    Masi tamne pink kalar mast Lage che

  • @kasturlalji3965
    @kasturlalji3965 9 วันที่ผ่านมา

    Dinaben mari batiji na gare che bhuimaj reche from UK kastur

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  8 วันที่ผ่านมา

      વાહ ખુબ સરસ, સરસ છે ચીમની હો, જોઈને મજા આવી જાય જય શ્રી સ્વામિનારાયણ

  • @ilashah8482
    @ilashah8482 9 วันที่ผ่านมา

    Have monu ne vlog ma maja ave che 😅

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  4 วันที่ผ่านมา

      ના ઘણું ગમતું નથી વધુ ના આવે પણ થોડીક થોડીક આવે છે

  • @myuniverse6320
    @myuniverse6320 9 วันที่ผ่านมา

    Monu ne pan vlog banavvo joie ahmedabad ma jo fave to ...aama income sari thay chhe lokone

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  วันที่ผ่านมา

      આભાર 🙏 તમારી લાગણી બદલ ખુબ ખુબ ધન્યવાદ 🙏

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 9 วันที่ผ่านมา

    Suvichar sars ek dam sachi vat Kari ❤️

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 9 วันที่ผ่านมา

    Jay hatkesh 😊

  • @ilashah8482
    @ilashah8482 9 วันที่ผ่านมา

    Jai jinendra

  • @user-nz1vf6tj8i
    @user-nz1vf6tj8i 9 วันที่ผ่านมา

    સરસ પરિવાર છે તમારુ

  • @nikulameriya970
    @nikulameriya970 10 วันที่ผ่านมา

    મને કમળ પાટો આવ્યો છે બેન બા
    અમારે બેન ભાઈ ને પાટો આવ્યો લયો 😅😅😅😅

    • @alfapatel5215
      @alfapatel5215 9 วันที่ผ่านมา

      જય લક્ષ્મીનારાયણ
      આજનો સુવિચાર જોરદાર બહુ
      એકદમ સમજવા જેવો ને જીવન ઉતારવા જેવો કેયારેક મુશ્કેલી માં કામ આવે એવો સાચે દીના બેન તમને ધન્યવાદ હો અમારા માટે તમે શું શું નથી કરતા બહુ જ કરો છો
      અમને વગર પૈસે ખચૅ વીના ઠરાવો છો અમદાવાદ ને નડિયાદ તમારો આભાર માની એટલો ઓછો પડે
      હું અલ્પા પટેલ 🙏🌹🌷❤️

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  วันที่ผ่านมา

      જય શ્રી લક્ષ્મીનારાયણ ધન્યવાદ સાથે આભાર અલ્પાબેન તમારી લાગણીને ખરેખર વંદન છે અમારા કામને બિરદાવી અમારો આત્મવિશ્વાસ વધારે રહ્યા છો ખૂબ ખૂબ ધન્યવાદ બેનબા

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  วันที่ผ่านมา

      ઓહો કેમ થયું કમર વધુ દુખે છે તમારી કમરની પીડા અઘરી છે ધ્યાન રાખજો શરીરનું

  • @rupajoshi3746
    @rupajoshi3746 9 วันที่ผ่านมา

    Nice video,👌🎉

  • @MitalJoshi-o8d
    @MitalJoshi-o8d 9 วันที่ผ่านมา

    👍

  • @chetansolanki4499
    @chetansolanki4499 9 วันที่ผ่านมา

    Jay umiya mataji

  • @ilashah8482
    @ilashah8482 9 วันที่ผ่านมา

    Jai jinendra 😊