પ્રેમવતીમાં મળે તેવો એકદમ દાણેદાર સોફ્ટ ઉપમા બનાવાની સરળ રીત | Shreeji prasadam by Rakesh Prajapati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • સ્વામિનારાયણ મંદિરના પ્રેમવતીમાં મળે તેવો એકદમ છુટ્ટો દાણેદાર સોફ્ટ ઉપમા બનાવાની સરળ રીત | Shreeji prasadam by Rakesh Prajapati
    ■ ઉપમા બનાવા માટેની સામગ્રી:-
    ■ સોજી શેકવા માટે:-
    ● તેલ 1 ટે સ્પૂન
    ● 1 ટી સ્પૂન અડદની દાળ
    ● 1/2 કપ સોજી
    ■ ઉપમા બનાવા માટે:-
    ● 2 ટે સ્પૂન તેલ
    ● 1 ટી સ્પૂન રાય
    ● 1 ટે સ્પૂન મગફળી ના દાણા
    ● 7 થી 8 મીઠી લીમડીના પાન
    ● 1 ટે સ્પૂન બારીક સમારેલાં લીલા મરચાં
    ● 7 થી 8 કાજુના ટુકડા
    ● 2 ટે સ્પૂન બારીક સમારેલું ગાજર
    ● 2 ટે સ્પૂન સમારેલી કોબીજ
    ● 2 ટે સ્પૂન બારીક સમારેલું કેપ્સિકમ
    ● 1 કપ પાણી
    ● સ્વાદ મુજબ મીઠું
    ● સાંભાર મસાલો 1/4 ટી સ્પૂન
    ● 3 ટે સ્પૂન સમારેલું ટામેટું
    ● 1 ટી સ્પૂન ઘી
    ● 1 ટે સ્પૂન બારીક સમારેલાં લીલા ધાણા
    #Shreeji_prasadam_by_Rakesh_Prajapati #Shreeji #shreeji_food #Swaminarayan #BAPSSwaminarayan #Upma_recipe_in_Gujarati #bapsshriswaminarayanmandir #સ્વામિનારાયણ #સ્વામિનારાયણ_ફૂડ #પ્રેમવતી_ફૂડ #પ્રેમવતી #સ્વામિનારાયણ_રેસિપિ #લસણ_ડુંગળી_હિંગ_વિનાની_રેસિપિ
    #Swaminarayan_Sambhar_masala
    #no_onion_no_garlic_sambar_masala
    #Jainsambarmasala
    #પ્રસાદમ્_બુક_રેસિપિ
    #પ્રસાદમ્_બુક
    સ્વામિનારાયણ વઘારેલી ખીચડી, પોઇચા સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ સત્સંગ, સ્વામિનારાયણ આરતી, સ્વામિનારાયણ ધૂન, સ્વામિનારાયણ કીર્તન, સ્વામિનારાયણ ભગવાનની સપ્તાહ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભગવાનનું સત્સંગ, સ્વામિનારાયણ સત્સંગ સભા,સ્વામિનારાયણ રેસિપિ, no onion no garlic recipe, no onion no garlic no Hing recipe,સ્વામિનારાયણ કથા, સ્વામિનારાયણ ભજન, સ્વામિનારાયણ ચેસ્ટા,જ્ઞાનવત્સલ સ્વામી પ્રવચન, જ્ઞાનવત્સલ સ્વામી કથા, જ્ઞાનવત્સલ સ્વામી, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી,

ความคิดเห็น • 55