પાણી થી ભરેલો કળશ આપણે ઘરનાં ઉંબરા ઉપર મુકવો... આપણે ઘરની અંદર ઉભા હોય ને જમણો હાથ જે બાજું આવે એ હાથ બાજું મુકવો અને દીવસે બે વખત ત્યા કળશ ની બાજુમાં દીવો પણ કરવો.. કારણ કે ઉંબરા ઉપર ભગવાન વિષ્ણુ નો વાસ હોય છે... બીજાં દીવસે સવારે એ લોટાનુ પાણી બહાર ઢોળી દેવું અને પાછું નવું પાણી ભરીને મુકવું... થોડા દીવસ માં તમને તમારા ઘરમાં ખુબ જ સુખ અને શાંતિ મળશે. . જો મારી કોમેન્ટ તમે વાચી લીધી હોય તો લાઇક કરજો એટલે મને ખબર પડે કે તમને જાણકારી મળી ગઇ .... શુભ સવાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏🙏
મુખ્ય દ્વાર પર પાણી છાંટવાથી ધનવાન ન થાય પણ સ્વચ્છતા જળવાય અને વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે
Jay mataji
Jai shree Mahalaxmi ma 🌹🙏🌹💐🌺🏵️
Jay Shree Laxmi Narayan
Thank you sir
Welcome
Jay maa laxmi
ફ્લેટ હોય તો શું કરવું જોઈએ
Umbra ma karvu
પરિશ્રમ એજ પારસમણિ છે.
Mare to hata ai jata Riya Tamara upay thi😢
😂😂😂😂😂
Thubnailni border kyathi male che jnavsho..
Pinterest
@@DivinesTales aapno aabhar khub saras video banavo cho 👌👌
Pani thi bharelo kalash mukhya darwaja ni baar ke andar ni taraf mukvao ane kai side mukvano?
પાણી થી ભરેલો કળશ આપણે ઘરનાં ઉંબરા ઉપર મુકવો... આપણે ઘરની અંદર ઉભા હોય ને જમણો હાથ જે બાજું આવે એ હાથ બાજું મુકવો અને દીવસે બે વખત ત્યા કળશ ની બાજુમાં દીવો પણ કરવો.. કારણ કે ઉંબરા ઉપર ભગવાન વિષ્ણુ નો વાસ હોય છે... બીજાં દીવસે સવારે એ લોટાનુ પાણી બહાર ઢોળી દેવું અને પાછું નવું પાણી ભરીને મુકવું... થોડા દીવસ માં તમને તમારા ઘરમાં ખુબ જ સુખ અને શાંતિ મળશે. . જો મારી કોમેન્ટ તમે વાચી લીધી હોય તો લાઇક કરજો એટલે મને ખબર પડે કે તમને જાણકારી મળી ગઇ .... શુભ સવાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏🙏
ત્રણ
ત્રણ
Gharna mukhya darwaja parno kalash kai baju par mukawo?
અમરા વચ્ચે બંને સાઈડ માંથી કોઈપણ સાઈડે મૂકી શકો છો
Jay ma laxmi