Govabhai Rabari Deesa | ગોવાભાઈની ખુરશી પર નજર કોની ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2024
  • પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી સામે સવાલો થઈ રહ્યાં છે. ગોવા રબારીની ખુરશી શું ખતરામાં છે ? શું ગોવા રબારીને પક્ષ પલટો ડુબાડી દેશે ? જાણો...
    #govarabari #rabarisamaj #genibenthakor #shankarchaudhary #pravinmali #shashikantpandya #gujarattak #gujaratpolitics #GUT050
    --------------------------------------------------------
    તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
    www.gujarattak...
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

ความคิดเห็น • 53

  • @motidesai8313
    @motidesai8313 29 วันที่ผ่านมา +2

    ગોવા ભાઈ ❤

  • @anilnogoh2063
    @anilnogoh2063 หลายเดือนก่อน +9

    પ્રવિણ ભાઈ માળી આ કારસો રચી રહ્યા છે પણ પરીણામ ગંભીર આવશે

  • @semojdigital4345
    @semojdigital4345 หลายเดือนก่อน +1

    Govabhai good 👍

  • @ajamaldesai8095
    @ajamaldesai8095 หลายเดือนก่อน +28

    માવજીભાઈ ને હાથો બનાવી ચાલુ ધારાસભ્ય પ્રવિણ મારી અને શશિકાન્ત પંડ્યા ગોવાભાઈ ભવિષ્ય માટે ડીસા વિધાનસભા ચૂંટણી માં ધારાસભ્ય ના દાવેદારી મજબૂત છે એટલે અત્યારથી ગોવાભાઈને કાઠવાની તૈયારી કરી રહ્યા છે ગોવાભાઈ તો નાની ઉંમરમાં જીલ્લા પંચાયત ના પ્રમુખ તરીકે રહ્યા બે વખત ધારાસભ્ય રહ્યા બનાસડેરી માં રહ્યા ગુજકોમાસોલ માં રહ્યા ડીસા એ પી એમ સી માં વર્ષો સુધી એટલે કામ કરવાની ક્ષમતા ધરાવે છે કોરી સલેટ છે કોઈ ભસટાચાર નથી એટલે ગોવાભાઈ ને કાઠવાની સાજીસ છે

    • @user-mg7jr1np9x
      @user-mg7jr1np9x หลายเดือนก่อน +1

      વાત સાચી છે પણ માવજીભાઈ ની પેનલના ડિરેક્ટરો જ વિરૂદ્ધ કરે છે તો બીજા તો મજા લેવાના છે

    • @Desaihetal1
      @Desaihetal1 หลายเดือนก่อน +4

      100%

    • @semrajathakor54gmailsemraj3
      @semrajathakor54gmailsemraj3 หลายเดือนก่อน

      ​@@Desaihetal1 sachi vat

    • @makwanasuresh437
      @makwanasuresh437 หลายเดือนก่อน

      ગોવાભાઈને એમના ગામમાંય કોઇ બોલાવતું નથી, મે જાતે જોયું છે.70%રબારી સમાજ ગોવાભાઈની વિરોધ માં છે, 30% સાથે છે.આવનાર સમય માં ગોવાભાઈ ની હાલત ખરાબ થઇ શકે, સૂત્ર ના કેવા મુજબ.

    • @hh171hj
      @hh171hj หลายเดือนก่อน

      તુ ગમે તેમ માવજી ભાઈ વિરુદ્ધ રબારી સમાજ ને ઉશ્કેરવા નો પ્રયત્ન ન કર પણ એક વાત સાંભળી લે આખા તારા સમાજ માટે, રબારી સમાજ માટે માવજી તાજ 👑 છે પછી ગોવાભાઈ ,ok ​@@user-mg7jr1np9x

  • @motidesai8313
    @motidesai8313 29 วันที่ผ่านมา

    Govabhai ❤is good

  • @user-my4km3gz5w
    @user-my4km3gz5w หลายเดือนก่อน +8

    હાથના કર્યા હવે લાગ્યા કોંગ્રેસ માન સન્માન હતુ ગયા પછી વાતચીત પર થી લાગે છે ફૂલ ટેન્શન 😂😂😂😂

  • @kingraja153
    @kingraja153 หลายเดือนก่อน

    Govabhai Desai pacha Congres ma aavijay

  • @mulsinhrajput9537
    @mulsinhrajput9537 หลายเดือนก่อน

    Good

  • @sureshchaudhary4378
    @sureshchaudhary4378 หลายเดือนก่อน +5

    Gova bhai same koinu kay na aave...

  • @user-br4xb7zl3c
    @user-br4xb7zl3c หลายเดือนก่อน +4

    આ બધા પહેલા ક્યોં ગયા હતા

  • @ThakorGagaji-pi4dv
    @ThakorGagaji-pi4dv หลายเดือนก่อน +1

    Kagesha,,jitshe

  • @hindustani4159
    @hindustani4159 หลายเดือนก่อน +1

    Paksh shukam badalvo pade
    Parvin madi nu kam bav saru 6e

  • @jadavharsh3490
    @jadavharsh3490 หลายเดือนก่อน +1

    bjpma Congressna neta j boli shake. nahitar bjp boli n shake

  • @chaudharymahesh1893
    @chaudharymahesh1893 หลายเดือนก่อน

    Gujarat tak vala ne bija koe news nathi malta lagta banaskantha na rajkaran sivay

  • @pareshrabarin8202
    @pareshrabarin8202 หลายเดือนก่อน +2

    Rabari agal koinu na chale

  • @user-nt1wh5ze4q
    @user-nt1wh5ze4q หลายเดือนก่อน +1

    Rabari samaj amni sathe che tamare chinta karvani nathi

  • @bharatsinhrathod6240
    @bharatsinhrathod6240 หลายเดือนก่อน +1

    બોલતા શીખી લો પહેલાં

  • @user-nt1wh5ze4q
    @user-nt1wh5ze4q หลายเดือนก่อน

    Gova gova na kar

  • @ARVINDCHAUDHARY-h7j
    @ARVINDCHAUDHARY-h7j หลายเดือนก่อน

    Bakavas na kr