તમાકુ પાકમાં પીલાની દવા બનાવવાની રીત || તમાકુ ની ખેતી || Tobbaco Farming

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 24

  • @રઘુવાલ્મીકી
    @રઘુવાલ્મીકી 9 วันที่ผ่านมา +1

    હા મોજ હા ભાઈ ભાઈ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @Charotarnikheti123
      @Charotarnikheti123  8 วันที่ผ่านมา

      આપનો ખૂબ ખૂબ આભાર 🙏🙏🥰

  • @pankajsodha2854
    @pankajsodha2854 5 ชั่วโมงที่ผ่านมา

    ભાઈ ડેકોનાલ અથવા ડેકો પાવર વપરો

  • @patelghanshyam1816
    @patelghanshyam1816 9 วันที่ผ่านมา +1

    Kalkati ma dava banavvanu praman batavso

    • @Charotarnikheti123
      @Charotarnikheti123  8 วันที่ผ่านมา

      પણી - 100 લીટર
      પેંડીમીથેલિંન 30 % દવા - 250 ગ્રામ
      યુરિયા ખાતર - 15 કિલો
      નિરમા પાવડર - 400 ગ્રામ
      સેમ્પુ 1રૂપિયા વારું - 10 પડીકી.
      વધુ માહિતી માટે વીડિયો જોવો તેમ ડેટેલ માં એપલ છે. કેવી રીતે બનાવવી તે ..

  • @MaheshkParmar-zk1mf
    @MaheshkParmar-zk1mf 8 วันที่ผ่านมา +1

    Bhai sempu na badla su nakhyu ato kaho

    • @Charotarnikheti123
      @Charotarnikheti123  8 วันที่ผ่านมา

      સ્ટીકર અથવા સ્પ્રેડર 50 ml 100 લિટર પાણીમાં.

  • @shaileshpatel7544
    @shaileshpatel7544 6 วันที่ผ่านมา

    ભાઈ બતાવવાનું ચાલુ કરો

  • @vinodchandrashah1070
    @vinodchandrashah1070 14 วันที่ผ่านมา +1

    Aajiyani.Koidavche

  • @DineshPatel-ru1lk
    @DineshPatel-ru1lk 13 วันที่ผ่านมา +1

    Karnatk 19. Ni jat nu. Biyar n cha

    • @Charotarnikheti123
      @Charotarnikheti123  13 วันที่ผ่านมา

      @@DineshPatel-ru1lk ના, આનંદ કૃષિ યુનિવર્સિટી માં તપાસ કરો.

  • @KanubhaiPatel-qh5dp
    @KanubhaiPatel-qh5dp 14 วันที่ผ่านมา +2

    ભાઇ મુદ્દા ની વાત કરો

  • @vinodchandrashah1070
    @vinodchandrashah1070 14 วันที่ผ่านมา +1

    Ajiya..nidavabatavo

  • @vijaygarasiya1875
    @vijaygarasiya1875 15 วันที่ผ่านมา +3

    ભાઈ દવાનું પ્રોડક્શન કરો છો

  • @hetpatel1029
    @hetpatel1029 9 วันที่ผ่านมา +1

    દવા નો ઉપીયોગ કેવી રીતે કરવો

    • @Charotarnikheti123
      @Charotarnikheti123  8 วันที่ผ่านมา

      વચ્ચે થડ માં જ ઉપયોગ કરવો જ્યાં પીલા થાય છે ત્યાં... ટોટી અથવા પાઇપ થી ઉપરથી નીચે સુધી પહોંચી જાય તે રીતે ઉપયોગ કરવો.

  • @pankajsodha2854
    @pankajsodha2854 5 ชั่วโมงที่ผ่านมา

    અમારે ત્યાં આવી દવા ના ચાલે

  • @virajdairyfarm139
    @virajdairyfarm139 14 วันที่ผ่านมา +1

    કોકડવા માટે કઈ દવા વાપરવી

    • @Charotarnikheti123
      @Charotarnikheti123  14 วันที่ผ่านมา

      Acetamiprid 20% SP અથવા Imidacloprid 17.8% SL બંને માંથી કોઈ એક દવા + સાગરિકા મિક્ષ કરી કુલ 2 વાર છંટકાવ કરવો.

    • @nagjithakor4013
      @nagjithakor4013 14 วันที่ผ่านมา

      તમાકુ ના વિકાસ માટે કોઈ દવા

  • @Dosalbhai
    @Dosalbhai 14 วันที่ผ่านมา +2

    પાંચ મિનિટ નો વિડિયો મા અડધો કલાક કર્યો