ગીત: પાઉલ એ મંડળીઓ ને લખેલા પત્રો આધારિત (રાગ: મિસર નદી કિનારે શહેર ) પાઉલ પ્રેરિત કાગળ મોકલે રે (૨). મોકલે મંડળીઓ ને કાજ (૨) ... પાઉલ પ્રેરિત... સાખી: એ.. પાઉલ પ્રેરિત કાગળ લખે છે અને કલ્લોસીઓ ની મંડળી ને કાજ તમે મમતા, નમ્રતા, સહનશીલતા ને પહેરો, અને એકબીજા નુ સહન કરો > તમે પ્રીતિ નુ બંધન પહેરો, કાગળ સૌ વાચજો રે.. પાઉલ પ્રેરિત લખે છે કાગળ, કાગળ સૌ વાચજો રે સાખી: એ.. પાઉલ પ્રેરિત કાગળ લખે છે અને ફિલિપી ની મંડળી ને કાજ પ્રભુ માં સદા આનંદ કરો, કશા ની ચિંતા ના કરો, એ તમારી અરજો દેવ ને જણાવો > પ્રભુ આપશે આશીર્વાદ, કાગળ સૌ વાચજો રે.. પાઉલ પ્રેરિત લખે છે કાગળ, કાગળ સૌ વાચજો રે સાખી: એ.. પાઉલ પ્રેરિત કાગળ લખે છે અને ગલાતી ની મંડળી ને કાજ તમે અણસમજુ ન થાઓ, સુવાર્તા પર વિશ્વાસ કરો, એ પ્રેમ, આનંદ, શાંતી, સહનશીલ, માયાળુ બનો, ભલાઈ, વિશ્વાસુપણુ, નમ્રતા, સંયમ ને ધારણ કરો > તમે પવિત્રાઈ ના ફળો પામો, કાગળ સૌ વાચજો રે.. પાઉલ પ્રેરિત લખે છે કાગળ, કાગળ સૌ વાચજો રે સાખી: એ.. પાઉલ પ્રેરિત કાગળ લખે છે અને કરિંથીઓ ની મંડળી ને કાજ તમે વ્યભિચારીઓ ની સોબત ના કરો, દેવ ના રોષ થી તમે બીઓ મદ્યપાન કરી ને તમે મસ્ત ના થાઓ, અને દેવ ની આજ્ઞા તમે માનો તમે દેવ નુ મંદિર છો, અને મંદિર ને તમે અપવિત્ર ના કરો, એમાં દેવ નો આત્મા વસે છે, એ મંદિર ને તમે ભ્રષ્ટ ના કરો > તેમાં દેવ નો આત્મા વસે, કાગળ સૌ વાચજો રે.. પાઉલ પ્રેરિત લખે છે કાગળ, કાગળ સૌ વાચજો રે...
Excellence performance
GBU
Very nice Sam uncle ❤
ગીત: પાઉલ એ મંડળીઓ ને લખેલા પત્રો આધારિત
(રાગ: મિસર નદી કિનારે શહેર )
પાઉલ પ્રેરિત કાગળ મોકલે રે (૨). મોકલે મંડળીઓ ને કાજ (૨) ... પાઉલ પ્રેરિત...
સાખી: એ.. પાઉલ પ્રેરિત કાગળ લખે છે અને કલ્લોસીઓ ની મંડળી ને કાજ
તમે મમતા, નમ્રતા, સહનશીલતા ને પહેરો, અને એકબીજા નુ સહન કરો
> તમે પ્રીતિ નુ બંધન પહેરો, કાગળ સૌ વાચજો રે..
પાઉલ પ્રેરિત લખે છે કાગળ, કાગળ સૌ વાચજો રે
સાખી: એ.. પાઉલ પ્રેરિત કાગળ લખે છે અને ફિલિપી ની મંડળી ને કાજ
પ્રભુ માં સદા આનંદ કરો, કશા ની ચિંતા ના કરો, એ તમારી અરજો દેવ ને જણાવો
> પ્રભુ આપશે આશીર્વાદ, કાગળ સૌ વાચજો રે..
પાઉલ પ્રેરિત લખે છે કાગળ, કાગળ સૌ વાચજો રે
સાખી: એ.. પાઉલ પ્રેરિત કાગળ લખે છે અને ગલાતી ની મંડળી ને કાજ
તમે અણસમજુ ન થાઓ, સુવાર્તા પર વિશ્વાસ કરો,
એ પ્રેમ, આનંદ, શાંતી, સહનશીલ, માયાળુ બનો, ભલાઈ, વિશ્વાસુપણુ, નમ્રતા, સંયમ ને ધારણ કરો
> તમે પવિત્રાઈ ના ફળો પામો, કાગળ સૌ વાચજો રે..
પાઉલ પ્રેરિત લખે છે કાગળ, કાગળ સૌ વાચજો રે
સાખી: એ.. પાઉલ પ્રેરિત કાગળ લખે છે અને કરિંથીઓ ની મંડળી ને કાજ
તમે વ્યભિચારીઓ ની સોબત ના કરો, દેવ ના રોષ થી તમે બીઓ
મદ્યપાન કરી ને તમે મસ્ત ના થાઓ, અને દેવ ની આજ્ઞા તમે માનો
તમે દેવ નુ મંદિર છો, અને મંદિર ને તમે અપવિત્ર ના કરો, એમાં દેવ નો આત્મા વસે છે, એ મંદિર ને તમે ભ્રષ્ટ ના કરો
> તેમાં દેવ નો આત્મા વસે, કાગળ સૌ વાચજો રે..
પાઉલ પ્રેરિત લખે છે કાગળ, કાગળ સૌ વાચજો રે...