KATAR - Nonstop Chapakhara | Devayat Khavad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 160

  • @BHAVIN8765
    @BHAVIN8765 4 ปีที่แล้ว +121

    ભલી વેંડારી કટારી લાંગા
    એતાદિ કળાકા ભાણ
    સંભારી કચારી માહી
    હોવંતે સંગ્રામ
    હેમજરી નીસરી વનારી
    શાત્રવાંકા હૈયા
    અજાબીઆ માંગે
    થારી દોધારી ઇનામ
    પઢ્ઢી અઢ્ઢી આખરા કી
    જમદઢ્ઢી કઢ્ઢી પાર
    ધ્રસઢ્ઢી શાત્રવાં હૈયે
    રાખવા ધરમ
    બમ્બોળી રતમ્માં થકી
    કંકોળી સી કઢ્ઢી બાર
    હોળી રમી પાદશારી
    નીસરી હરમ
    આષાઢી બીજલી જાણે
    ઉતરી શી અણીબેર
    મણિ હિરાકણી જડી
    નખારે સમ્રાથ
    મણિએહો મૃગાનેણી
    બેઠી છત્રશાળી માંય
    હેમરે જાળીએ કરી
    શાહજાદી હાથ
    કરી વાત આખિયાત
    અણી ભાત નથે કણી
    જરી જાળીયામા તરી
    જોવે ઝાંખ ઝાંખ
    શાત્રવાંકા હીયા બીચ
    સોસરી કરી તે જેસા
    ઈસરી નીસરી જેસી
    તીસરી સી આંખ
    સાંધા ત્રોડીયા પાંજરાવાળા સાંકળેથી બાઘ છુટ્યા,
    બાંગ બોલી ગાંમડામાં થીઆ હાકબાક,
    જુટા સિંહ કાળઝાળ બછુટા પેનાગ જાણે,
    તૃટા આસમાન કેતા ફુટ્યા જમીતાંક.
    ઝાળાં ફાળાં તેગવાળાં પ્રલેકાળાં વેર જાગ્યાં,
    પા’ડ વાળા રંગ્યા ગાળા રગતાળા પુર,
    ફોગાળા ઉઢેળા વાહે વાદળારા નોર ફરે,
    પડે તાળી બંધુકારી વાગ્યાં રણતુર.
    કેંકાણા ઝણંકી કડી ઠણંકી પાખરાં કડી,
    ઝણંકી ઝરદાંખાખ ઉઠિયા જોધાર,
    રણંકી સિંધવા રાગ ઠણંકી ઉઠીયા રોગા,
    ડણંકી મામલે શુરા કરે મારામાર.
    હનુંમંત ધોમવાને લંકા ઢાળ્યા જેમ દાહ્યા,
    વેરી હુંદા વાળા, ગાળા ત્રોડિયા વિશેક,
    ધોળે દિ’એ ગામડામાં લુંટવાને પડે ધાડાં,
    મારી ધમરોળી વાળા, કર્યાં એકમેક.
    બંધ કર્યા ખાળે ખાળા ન ચાલે સાંગરા બેગ,
    તેમ રૂંધ્યા કેડે કેડા ન ચાલે ટપાલ,
    લાખું દળાં ભડાં વાળા કરે ન કો કોઈ લાળી,
    મુખબાથી માર્યા કર્યા દેશરા પેમાલ.
    હાટડારી બંધ બારી વેપારી તો બેઠા હારી,
    ખેડ વાડી સુકી વાડી પાવા લાગ્યા ખૂન,
    બસાડારી લોકડારી ઉગરારી નકો’ બારી,
    સીધા વાટ ઘાટ હાટ પડી ગયા સૂન.
    લોઢે સાગરારા કેના પ્રથમીરા ધડા લાગા,
    કોપ્યા કિરતાર કેના થાવા પ્રલેકાળ,
    હલબલ્યા પ્રથી પીઠુ મેદાનીરા મળ્યા હોળા,
    બધાં ટોળાં ઠોરે ઠોર કુંકાવ્યા બૈતાળ.
    લલક્યાં ગ્રિધાંણ ટોળાં ગળે વાને માસ લોળા,
    ભભક્યાં ભેરવાં કાળાં લેવા બળી ભોગ,
    રતિયાં ઝંઝાળ્યાં નાળાં સિંધુડે ભ્રેકુંડ રંગ્યા,
    જાગ્યાં ઘણે દિ’એ લાગ્યા તોપુવાળા જોગ.

  • @kiritraval8726
    @kiritraval8726 4 ปีที่แล้ว +6

    Ha moj ,sambhide ne taan Chadi jay

  • @vlogsap2551
    @vlogsap2551 4 ปีที่แล้ว +10

    Proud to be a gujarati 🐎⚡⚡

  • @Bharu.Gadhvi
    @Bharu.Gadhvi 4 ปีที่แล้ว +5

    Vaa Zarapra ni moj

  • @yograjsinhbhati762
    @yograjsinhbhati762 5 ปีที่แล้ว +8

    Haa Mama Ha
    Jai Sonbhai ma 🙏

  • @jaydeepsingh1006
    @jaydeepsingh1006 5 ปีที่แล้ว +5

    Wah devayat bhai wahh👌👌🙏

  • @niyatiparmar2769
    @niyatiparmar2769 5 ปีที่แล้ว +6

    A ha ram ram bhai o ha veer ha jay mataji ha veerji

    • @parth5359
      @parth5359 5 ปีที่แล้ว

      Ha khavad bhai

  • @umesht4727
    @umesht4727 5 ปีที่แล้ว +15

    😘🙏🏻Jay🚩Ho👑Maa💓Sonbai🚩Ma🦁👑🙏🏻

  • @uravashiparmar4839
    @uravashiparmar4839 5 ปีที่แล้ว +8

    Vah mara devayat bhai khavad

  • @niyatiparmar2769
    @niyatiparmar2769 5 ปีที่แล้ว +7

    Mara veer shree devayatbhai jay mataji jai hind veer ha bhai ha

  • @sahil-ib7yz
    @sahil-ib7yz 4 ปีที่แล้ว +2

    👌 vaa ustad 👌vaa

  • @umesht4727
    @umesht4727 5 ปีที่แล้ว +4

    Ha bhai ha🦁🙌

  • @vijaygujariya4743
    @vijaygujariya4743 5 ปีที่แล้ว +11

    Jay mogal krupaa

  • @hareshparmar8727
    @hareshparmar8727 5 ปีที่แล้ว +15

    🙏જય🌞માંડવરાયજી🙏
    🙏🏻જય માં મોગલ 🙏🏻

  • @niyatiparmar2769
    @niyatiparmar2769 5 ปีที่แล้ว +6

    A ha bhai ram ram veer

  • @shivshaktistudo
    @shivshaktistudo 5 ปีที่แล้ว +5

    Vah moj vah

  • @jarmariyabv9449
    @jarmariyabv9449 5 ปีที่แล้ว +10

    Ha kathi ha.......
    Jay sonbai maa

  • @ahirmahesh9898
    @ahirmahesh9898 5 ปีที่แล้ว +2

    Ha moj ha devatbhai

  • @deepakahir701
    @deepakahir701 5 ปีที่แล้ว +8

    VA Devayat Bhai vaaaaaaaa

  • @ketanbharvad5037
    @ketanbharvad5037 4 ปีที่แล้ว +3

    Moj moj

  • @solankivishal5028
    @solankivishal5028 4 ปีที่แล้ว +2

    🙏 જય મોગલ 🙏

  • @sahdevbhagadhavi4683
    @sahdevbhagadhavi4683 5 ปีที่แล้ว +8

    Sonal bij ni subh kamna🙏

  • @ManishChauhan-hf5kf
    @ManishChauhan-hf5kf 4 ปีที่แล้ว +2

    Jay maa mogal🙏🙏🙏

  • @gadhavibharatbhai8415
    @gadhavibharatbhai8415 4 ปีที่แล้ว +2

    Jay sonal ma 🙏🙏🙏

  • @thakorrahul1386
    @thakorrahul1386 5 ปีที่แล้ว +9

    હા દેવાયત ભાઈ ખવડ હા

  • @jdkirpal4292
    @jdkirpal4292 5 ปีที่แล้ว +3

    Bhaaiiiiiiiiiiiiiiiiiii........Bhaaaaiiiiiiiiiiiiiii......

  • @KalyanVaniya
    @KalyanVaniya 10 หลายเดือนก่อน

    Jay maa Maogl Jay meldi Kshitij ❤💯👏

  • @niyatiparmar2769
    @niyatiparmar2769 5 ปีที่แล้ว +6

    Khmma ha bhai ha ha veer ha jay mataji ha mara veer haji

  • @jahumusical3386
    @jahumusical3386 5 ปีที่แล้ว +18

    Jay mogal ma
    Jay sonal ma

  • @chauhanpravinsinh4397
    @chauhanpravinsinh4397 5 ปีที่แล้ว +8

    વટછે હો ખાવડા ભાઈ

  • @thakorshyamofficial9634
    @thakorshyamofficial9634 5 ปีที่แล้ว +4

    વાહ ભાઈ

  • @niyatiparmar2769
    @niyatiparmar2769 5 ปีที่แล้ว +6

    Ha bhai ha

  • @harshilshaktidan3535
    @harshilshaktidan3535 4 ปีที่แล้ว +2

    વાહ દેવાયતભાઈ વાહ

  • @niyatiparmar2769
    @niyatiparmar2769 5 ปีที่แล้ว +13

    Namh parvti patye har har mhadev jay somnath jay ho a

  • @niyatiparmar2769
    @niyatiparmar2769 5 ปีที่แล้ว +4

    A ha ram ha bhai ha rightji ha bhai dhrm ki jay ho jay mataji ha veerji o ha

  • @niyatiparmar2769
    @niyatiparmar2769 5 ปีที่แล้ว +7

    A ha bhai ha

  • @jiteshbhagatsinhjadav3136
    @jiteshbhagatsinhjadav3136 4 ปีที่แล้ว +2

    જય માં મોગલ🚩

  • @kgcreation9069
    @kgcreation9069 4 ปีที่แล้ว +1

    Ha dayrani moj ha

  • @boliyasuresh7314
    @boliyasuresh7314 5 ปีที่แล้ว +3

    Ha katari ni moj

  • @niyatiparmar2769
    @niyatiparmar2769 5 ปีที่แล้ว +4

    A ha khmma ha veer devayatsaheb jay mataji

  • @meldi_sarkar_padana
    @meldi_sarkar_padana 5 ปีที่แล้ว +6

    Ha moj ha

  • @KalyanVaniya
    @KalyanVaniya 9 หลายเดือนก่อน

    Jay Bhim Rao ji Jay meldi Maa papa 💕💯💕👏

  • @gadhavimahendra6633
    @gadhavimahendra6633 5 ปีที่แล้ว +6

    Vah mama

  • @Yourhelper713
    @Yourhelper713 5 ปีที่แล้ว +15

    Jay mataji

  • @KalyanVaniya
    @KalyanVaniya 9 หลายเดือนก่อน

    Jay Bhim Jay savidn Bhi Jay meldi Maa papa 💕💯💪

  • @rohitthakor6883
    @rohitthakor6883 5 ปีที่แล้ว +4

    A. Ha bhai ha

  • @akshaynayka6142
    @akshaynayka6142 4 ปีที่แล้ว +1

    Ha moj 🙏

  • @rameshzapda9149
    @rameshzapda9149 4 ปีที่แล้ว

    Ha Devayt ni moj

  • @zenith7139
    @zenith7139 5 ปีที่แล้ว +5

    Ha kshatriya ha
    Jajo jivo rana jajo ho bap

  • @nayangosawami2023
    @nayangosawami2023 5 ปีที่แล้ว +6

    Ha Rano ha
    Jay ho maharana pratap

  • @H_H_0-3
    @H_H_0-3 5 ปีที่แล้ว +8

    Jay ma sonal

  • @hardikpali
    @hardikpali 2 ปีที่แล้ว +3

    Jay mataji 🙏

  • @milandangar8192
    @milandangar8192 5 ปีที่แล้ว +1

    Jay mogal jay sonal

  • @sanjayrajput586
    @sanjayrajput586 5 ปีที่แล้ว +5

    Ha Ranaji Ha

  • @harshjoshi5933
    @harshjoshi5933 4 ปีที่แล้ว

    Ha moj Ha 👌👌

  • @jagdishdodiya4367
    @jagdishdodiya4367 4 ปีที่แล้ว +1

    Ha. Moj. Ha

  • @gadhavibharatbhai8415
    @gadhavibharatbhai8415 4 ปีที่แล้ว +1

    Jay ho charan 💪💪💪💪💪

  • @yogeshsingh-lm3iz
    @yogeshsingh-lm3iz ปีที่แล้ว +2

    Jai jai charan🚩🙏

  • @gadhavimahendra6633
    @gadhavimahendra6633 5 ปีที่แล้ว +13

    Jay sonal

  • @charanbanna6642
    @charanbanna6642 5 ปีที่แล้ว +3

    Jay mataji hkm

  • @gajubhaparmar7863
    @gajubhaparmar7863 5 ปีที่แล้ว +2

    jay Rajputana 🙏🙏

  • @bhikhudanmod9358
    @bhikhudanmod9358 5 ปีที่แล้ว +6

    Ha charan

  • @munjanidharmesh693
    @munjanidharmesh693 5 ปีที่แล้ว +3

    Vah bhai vah

  • @ashishmehta8188
    @ashishmehta8188 5 ปีที่แล้ว +2

    Jay Maa Mogal
    Jay Maa Sonal

  • @BharatjiBharatjithakor
    @BharatjiBharatjithakor 5 หลายเดือนก่อน

    Ram Ram sa

  • @KalyanVaniya
    @KalyanVaniya 9 หลายเดือนก่อน

    Jay maa Maogl Ji Kajra Melgi hi Jay meldi Maa Kajra Jay Bhim stadium Bhiwani Garh 💕💯👏

  • @sureshvaghela5182
    @sureshvaghela5182 4 ปีที่แล้ว +2

    Super

  • @niyatiparmar2769
    @niyatiparmar2769 หลายเดือนก่อน +1

    🇮🇳🚩😇🙏🏻

  • @hiteshparmar7876
    @hiteshparmar7876 5 ปีที่แล้ว +1

    Ha devayat bhai ha

  • @k.bgohil918
    @k.bgohil918 5 ปีที่แล้ว +3

    Ha khavad ha

  • @niyatiparmar2769
    @niyatiparmar2769 5 ปีที่แล้ว +9

    Sahmbhava ni yuge yuge

  • @surendrasinhyadav5357
    @surendrasinhyadav5357 2 ปีที่แล้ว +2

    Jay Mataji.

  • @bharekayri1816
    @bharekayri1816 5 ปีที่แล้ว +3

    wha devayt bhai moj avi gy i am big fen u

  • @niyatiparmar2769
    @niyatiparmar2769 5 ปีที่แล้ว +3

    Jay ho somnath mhadev jay hoa

  • @dineshtalsaniya65
    @dineshtalsaniya65 5 ปีที่แล้ว +1

    Jay ho maa sonbai ma

  • @bharatsinhjadeja4694
    @bharatsinhjadeja4694 4 ปีที่แล้ว

    Jay mataji🌙️🦁💥🦁🔥🦁 D

  • @kasoni4848
    @kasoni4848 4 ปีที่แล้ว

    Jai ma mogal macharali

  • @TarunsinhRathod-r4c
    @TarunsinhRathod-r4c 8 หลายเดือนก่อน +1

    🙏

  • @tarunsinhrathod4350
    @tarunsinhrathod4350 4 ปีที่แล้ว +4

    👏👏👏👏👏

  • @uravashiparmar4839
    @uravashiparmar4839 5 ปีที่แล้ว +4

    Jay kathiyavad nu khameer

  • @BikerGP25
    @BikerGP25 5 ปีที่แล้ว +1

    Jay ho

  • @ravirajgor6451
    @ravirajgor6451 4 ปีที่แล้ว +2

    Ha Mama Ha

  • @bhaiokharubha1537
    @bhaiokharubha1537 5 ปีที่แล้ว +4

    Ha bhai

  • @manojvaland8237
    @manojvaland8237 4 ปีที่แล้ว +2

    👌🏻👌🏻👌🏻👌🏻

  • @borisagarmohit6000
    @borisagarmohit6000 5 ปีที่แล้ว +6

    Haaaa mojjjj

  • @kshatriyamer-meharmaher9316
    @kshatriyamer-meharmaher9316 8 หลายเดือนก่อน

    હા મોજ હા

  • @Aakash_rajgor991
    @Aakash_rajgor991 5 ปีที่แล้ว +11

    Mogal filams. Bhai. Number aapo tmara

  • @ahirmahesh9898
    @ahirmahesh9898 5 ปีที่แล้ว +1

    Jay ho dairane

  • @thakorboy6846
    @thakorboy6846 4 ปีที่แล้ว

    Jay ho chaaran

  • @KalyanVaniya
    @KalyanVaniya 10 หลายเดือนก่อน

    . my Bhai Bhi sir Maa papa 💕💯👏

  • @dilipdivraniya2792
    @dilipdivraniya2792 5 ปีที่แล้ว +1

    Jay sonal ma

  • @harishgadhvi8672
    @harishgadhvi8672 4 ปีที่แล้ว

    હા દેવાયત ભાઈ હા

  • @narayandan4999
    @narayandan4999 4 ปีที่แล้ว +1

    Wah

  • @kshatriyamer-meharmaher9316
    @kshatriyamer-meharmaher9316 8 หลายเดือนก่อน

    જય મોગલ

  • @parthatri6924
    @parthatri6924 4 ปีที่แล้ว

    Jay caaran jay momai

  • @adesaravinubhai4748
    @adesaravinubhai4748 2 ปีที่แล้ว

    जय सोनल माँ ना जय माता जी

  • @jd_charan_jaisalmer09
    @jd_charan_jaisalmer09 4 ปีที่แล้ว

    Saras darbar

  • @niyatiparmar2769
    @niyatiparmar2769 5 ปีที่แล้ว +4

    Yda yda hi dhrmsy

  • @vikramvadher5223
    @vikramvadher5223 ปีที่แล้ว

    Shree mogal aai

  • @harshrajputharsh6649
    @harshrajputharsh6649 5 ปีที่แล้ว +1

    હામોજહા