તુવેર રીંગણાં નું શાક બાજરા ના રોટલાTuver ringna૧૯૯૬ ની જૂની યાદો નિહાળો વિડિયો માં જોવાનું ભૂલતાનહિ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 115

  • @gaurangparmar100
    @gaurangparmar100 2 วันที่ผ่านมา

    સીતારામ કેસેટ ખુબ સરસ છે બાબુ દાદા તમારા વાળ સંજય દત્ત જેવા લાગે છે.. ગૌરાંગ પરમાર અમદાવાદ

  • @shantilaljadav-rr7xm
    @shantilaljadav-rr7xm 7 วันที่ผ่านมา +1

    ખુબ સરસ, પુરાણી મીઠી યાદોં હો..
    આપની મહેનતને વંદન અને સલામ..
    બાબુભાઈ અને મારાં બહેનને ધન્યવાદ 🙏🙏

  • @MSRathva-ls1vp
    @MSRathva-ls1vp 7 วันที่ผ่านมา +1

    અતિ સુંદર યાદો.

  • @bhupendragohil3334
    @bhupendragohil3334 7 วันที่ผ่านมา +1

    બેસ્ટ વિડિયો છે babukaka

  • @HARSHABENPATEL-xt9lu
    @HARSHABENPATEL-xt9lu 7 วันที่ผ่านมา +1

    બા કાકા તમે તો ઘણી મહેનત કરી છે અને તમારી યાદો સાચવી રાખી છે અમને પણ જોઈને આનંદ થયો બા કાકા ઠંડી માં તબિયત સાચવજો તો મારા સીતારામ 🙏🙏U S A થી હષાઁબેન 🙏🙏

  • @ShvetaShukla-d2c
    @ShvetaShukla-d2c 7 วันที่ผ่านมา +1

    સીતારામ બા દાદા 🙏
    કેટલુ સુંદર જીવન છે તમારું 🙏❤️
    As usual very testy yummy 😋 recipe

  • @arunamakwana5730
    @arunamakwana5730 5 วันที่ผ่านมา +1

    Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne tame amane tamari juni yado no video 1996 no bataviyo saras saru lagiyu ne have tuver rigna ne bajrana rotala jamavat ho vadi ni aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🌹🙏❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sureshbhairathod8360
    @sureshbhairathod8360 7 วันที่ผ่านมา +1

    સરસ પહેલા ના વિડીયો જોઈ મજા આવી

  • @dnsolanki4464
    @dnsolanki4464 7 วันที่ผ่านมา +1

    Nice video sir Maja aa gaya Thank you for the video sir

  • @RanjanA.Shiyal
    @RanjanA.Shiyal 5 วันที่ผ่านมา

    👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏સુપર વીડીયો

  • @ushapatel1011
    @ushapatel1011 5 วันที่ผ่านมา

    જયસવામી નારાયણ સીતારામ તમે બહુ સરસ રીંગણ તુવેર નુ સાક બનાવીયુ મને પણ ઇન્ડિયા ના રોટલા ગમે છે ને તમારું ફેમીલી જોયું હુ લંનડન મા નીસડન ગામમા ઉષા મનુભાઈ પટેલ છુ ભગવાન તમને ખુબ સારી તબિયત આપે

  • @HansaGanesh
    @HansaGanesh 7 วันที่ผ่านมา +2

    સરસ જૂની યાદો તાજી થઈ. જય માતાજી ભાઈ 😊😊 અમદાવાદઃ થી હંસા બેન પરમાર..❤❤ જય માતાજી🙏🙏

  • @abbasbhaimatva8967
    @abbasbhaimatva8967 7 วันที่ผ่านมา +1

    જબરદસ્ત વીડિયો તમારા વિડિયો જોઈને રિલેક્સ ફીલ થાય સે Abbasbhaimatv Nani Rajstali

  • @virabhaimangukiya3988
    @virabhaimangukiya3988 6 วันที่ผ่านมา

    સુનો વિડીયો જોવાની મજા આવી ગઈ

  • @mandabentank4727
    @mandabentank4727 8 วันที่ผ่านมา +1

    રાજકોટ થી મંદાબહેન ટાંક બહુજ સરસ જુનો વિડીઓ બતાવ્યો મજા આવી હો ભાઇ યાદ બધી તાજી થઈ

  • @Safu_27
    @Safu_27 7 วันที่ผ่านมา +1

    Dada hamaru pan nam layo Tamara video ma name: sarfaraz bhai kureshi

  • @Safu_27
    @Safu_27 7 วันที่ผ่านมา +1

    Dadi bajra na rotla khub Sara banave che👌👌

  • @KastabhanjanDada
    @KastabhanjanDada 7 วันที่ผ่านมา +1

    સીતારામ મજામા છો હુ બોટાદ થી રેખા બેન સોલંકી તમારા વિડિયો અમને બહુ ગમે છે તમે ચુલે રસોઈ ખુબ સરસ બનાવો છો તમે ચકલા ને ચણ નાખો છો બહુ સારુ કામ કરો છો જે મને બહુ જ ગમે છે

  • @nayanaghoda227
    @nayanaghoda227 7 วันที่ผ่านมา

    Vaah

  • @kolipatelkalubhai2362
    @kolipatelkalubhai2362 7 วันที่ผ่านมา

    સીતારામ..દાદા..દાદિ..સીતારામ

  • @nitasathiya2415
    @nitasathiya2415 4 วันที่ผ่านมา

    જુનો વિડીયો બહુ મસ્ત હતો માસી તમે તો ગુજરાતી હિરોઈન જેવા દેખાવ છો ખુબ સરસ યાદી રાખી તમે નીતા સઠીયા ભાવનગર

  • @parmarh1847
    @parmarh1847 6 วันที่ผ่านมา

    ' વિડીયો જોવાની મજા આવી ગઈ તે માં બેન સરસ લાગે છે

  • @pratibhabpatel4888
    @pratibhabpatel4888 7 วันที่ผ่านมา

    Tamaro video khub sars hato jovani maja padi saras shakbanavyu sitaram.

  • @anantgajjar10
    @anantgajjar10 7 วันที่ผ่านมา +1

    સીતા રામ કાક ને કાકી તમારી જગ્યા નું નામ અને વિસ્તાર જણાવશો(શહેર કે ગામ)...તો આપણો કુ ખુબ આભાર.. સીતા રામ.... અનંત ગજ્જર. યુકે લંડન

  • @ashapatel518
    @ashapatel518 8 วันที่ผ่านมา +1

    Bahu Sara's Juno video 👍👌

  • @kamlabenpatel8708
    @kamlabenpatel8708 7 วันที่ผ่านมา

    Tamaro video Jovan I mazaaave
    Bardoli thi kamlaben

  • @rameshbhaipatoliya1216
    @rameshbhaipatoliya1216 5 วันที่ผ่านมา

    वाह बाबु काका जुनी याद सासवी सरस

  • @darshnakareliya8510
    @darshnakareliya8510 8 วันที่ผ่านมา +2

    Nice video tamari life bov mast hti chhe ane hji agal jata sari hse kem k tamara sanskar j dekhai jai dada 👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @ghanshaymmakavana
    @ghanshaymmakavana 8 วันที่ผ่านมา +1

    જય શ્રી ગેલ અંબે મા સીતા રામ 🌹🙏🌹

  • @mahadevhar4615
    @mahadevhar4615 8 วันที่ผ่านมา

    MAHADEV
    SITARAM

  • @kinni9846
    @kinni9846 7 วันที่ผ่านมา

    Video 👌👍A1❤

  • @RanjanA.Shiyal
    @RanjanA.Shiyal 5 วันที่ผ่านมา

    સીતારામ🙏 માસી

  • @bhurosolanki1716
    @bhurosolanki1716 7 วันที่ผ่านมา

    સીતા રામ બાબુદાદા

  • @kaushikanaik4427
    @kaushikanaik4427 7 วันที่ผ่านมา

    Very nice

  • @ranjitbhaimori4149
    @ranjitbhaimori4149 7 วันที่ผ่านมา

    Sitaram Babu Bhai🙏 Bapora Ma Lili Tuver Ane Ringana Nu Shak, Rotla, Khichadi Ane Dahi Ni Jamavat Wah 👌1996 - Ni Saal No Yuvani No Yadgar Video Khub Saras Dhanyavad Babu Bhai🙏

  • @ChandrikaShah-c6y
    @ChandrikaShah-c6y 8 วันที่ผ่านมา +1

    કેમછોકાકા.કાકી.આજે આજુનો.વીડીયો.બહુજ.મજા આવીજોવાની.અનેકાકી.તમે.મારૂનામ.લઘુ.એટલેબહુમજા.આવી.હૂમાડવીકરછ.થીચંદીકાબે.નતમારી.વાડી.મનેબહુજ.ગમેછે અમે.પાલીતાણા .આવશુતારે.તમારી.વાડીએ.આવશુ🎉🎉🎉

  • @sudhashah3159
    @sudhashah3159 7 วันที่ผ่านมา

    સીતા રામ કાકા ને માસી સરસ જમણ બનાવ્યું ❤ લદનં થ
    ી સુધાબેન

  • @GUJRATLIVE-cl7ww
    @GUJRATLIVE-cl7ww 2 วันที่ผ่านมา

    મોજે મોજ હો દિપકભાઈ વેરાવળ

  • @varshapandya8476
    @varshapandya8476 8 วันที่ผ่านมา +1

    Ram Ram Jay Shree Krishna Jay mataji Mahadev har family wow super ymmi tasty 😋😋😋😋😋🤤🤤🤤🤤🤤🤤🤤 tur ragda nu Shak ymmi tasty bajra no rotlo moj pade gai ho Ben Wah wah Wadi ne moj Ho ❤

  • @BharatPurohit-eo5yj
    @BharatPurohit-eo5yj 6 วันที่ผ่านมา

    Ram ram sitaram bapu 🙏🙏

  • @rahuldumraliya6096
    @rahuldumraliya6096 8 วันที่ผ่านมา +1

    👌🏻👌🏻👌🏻👍👍 સરસ યાદો 😍

  • @jyotitarsariya2624
    @jyotitarsariya2624 8 วันที่ผ่านมา +1

    ❤❤મારી પેલી કોમેટ🌹🌹સીતા રામ

  • @kanchankhasiya3284
    @kanchankhasiya3284 7 วันที่ผ่านมา

    Juna hero ane heroine lage se dada ane dadi..

  • @kishorpandya8483
    @kishorpandya8483 7 วันที่ผ่านมา

    Sita Ram 🙏🏾

  • @ApsanaSalot
    @ApsanaSalot 8 วันที่ผ่านมา

    Pehli,comet

  • @savitakeshwala2055
    @savitakeshwala2055 8 วันที่ผ่านมา

    sitaram kaka ne kaki ne kaka tmari vidio joine bahuj maja aveche kakiye Saras rasoy banavi che

  • @shyamchandarana7198
    @shyamchandarana7198 7 วันที่ผ่านมา

    રામ રામ ને સીતારામ

  • @pallavishah9195
    @pallavishah9195 8 วันที่ผ่านมา

    Bahu mast chhe ringan.

  • @GovindChatrodiya-s5i
    @GovindChatrodiya-s5i 8 วันที่ผ่านมา

    દાદા જુની યાદગીરી જોઈ અને આનંદ આવી ગયો મજામાં ને સીતારામ

  • @bharatparmarparmar4189
    @bharatparmarparmar4189 6 วันที่ผ่านมา

    Jay mataji Bharatbhai Parmar botad

  • @induvegda8719
    @induvegda8719 8 วันที่ผ่านมา

    Juni yado joi ne maja avi❤

  • @sonalpaida8000
    @sonalpaida8000 8 วันที่ผ่านมา +1

    બહુજસરસ જુની યાદી માશા 👌👌

  • @walajipatel3413
    @walajipatel3413 7 วันที่ผ่านมา

    સીતારામ ભાઈ બહુજ સરસ જુની યાદો કરી હતી

  • @BT-md5bf
    @BT-md5bf 6 วันที่ผ่านมา

    Tamari mithi ne madhur yadi no video joài né khubaj aanand thayo ben tame saras rashoi banawo chho 👌👌 very nice video 👍👌 Jay mataji 🙏🙏🙏🙏

  • @VasantSolanki-d5r
    @VasantSolanki-d5r 6 วันที่ผ่านมา

    Babu bhai khub maja avi tamaro pahela no video joi ketla vrse lalludada ne video ma joya

  • @jyotithacker4471
    @jyotithacker4471 8 วันที่ผ่านมา

    જય સ્વામિનારાયણ સીતારામ જુના વિડીયો જોઈને બહુ મજા આવી લીલી તુવેર અને રીંગણાનું શાક બહુ સારું બનાવ્યું છે જ્યોતિબેન ઠક્કર અંજાર થી

  • @vikeshvaja4
    @vikeshvaja4 8 วันที่ผ่านมา

    સીતારામ વિકેશ વાજા ભાવનગર થી

  • @ruchitashitut9493
    @ruchitashitut9493 8 วันที่ผ่านมา

    સીતારામ કાકા અને સીતારામ માસી કેમ છો મઝામાં ને માસી તબ્યેત સાચવજો જલ્દી સાજા થઈ જાવ સીતારામ 🙏🙏

  • @maheshprajapati9614
    @maheshprajapati9614 7 วันที่ผ่านมา

    સરસ

  • @kokilasolanki189
    @kokilasolanki189 8 วันที่ผ่านมา

    saras video

  • @maherunishasheikh5187
    @maherunishasheikh5187 8 วันที่ผ่านมา

    mast juno v d o ho bhai jamnagar thi hu maherunisha shaikh yad taji thay pelani

  • @asgajera3462
    @asgajera3462 7 วันที่ผ่านมา

    Jay swaminarayan 🙏🏻
    Are kaka juna video jovanu jami gayu bov jjj mja avi
    Jamavat 6

  • @shobhanasolanki3927
    @shobhanasolanki3927 7 วันที่ผ่านมา

    Sitaram! Ghana time pachhi video joyo, tabiyat na hisabe. maja avi gai especially the old video of your family:) Shobhana Solanki Cambridge UK

  • @sanjaykakaniya8237
    @sanjaykakaniya8237 8 วันที่ผ่านมา

    સીતા રામ રાજકોટ થી સંજય પટેલ બવ સરસ રેસિપી લઈને આવ્યા હો જોરદાર

  • @ramjipipaliya1164
    @ramjipipaliya1164 8 วันที่ผ่านมา

    MUMBAI THI RAMJI DAMJI BHAI PIPALIYA SITARAM PRABHU ANE MATAJI NE MARU FEVRET SHAK

  • @binanahata5373
    @binanahata5373 8 วันที่ผ่านมา

    Babu bhai geeta Ben tamaru junu video bahu saru lagyu
    AHMEDABAD thi Indu Ben

  • @babubhaimakwana7556
    @babubhaimakwana7556 7 วันที่ผ่านมา

    બાબુભાઈ મકવાણા પાલીતાણા ગામ નાની રાખળી

  • @varshapandya8476
    @varshapandya8476 8 วันที่ผ่านมา

    Mara baa dadi bethu Shak bolta Ho jeno vadhar na hoi ymmi tasty laga che aa Shak

  • @pallavishah9195
    @pallavishah9195 8 วันที่ผ่านมา

    Jay Swami Narayan

  • @geetahakani9530
    @geetahakani9530 8 วันที่ผ่านมา

    Kem Cho. Sita Ram

  • @bhavnabenmunjani6716
    @bhavnabenmunjani6716 8 วันที่ผ่านมา

    જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન મસ્ત તુવેર છે છોડવે તો તુવેર મુજડી વાલોર જેવી દેખાય છે એમ લાગે કે મુજડી વાલોર ની સિંગો છે રીંગણા મસ્ત છે માખણ જેવાં કુણા છે મસ્ત બાળપણ નો વિડીયો જોવાની મજા આવી આવા ને આવા વિડીયા બતાવતા રહેજો અમે જોતા રહેશો

  • @RajeshSoni-wp4jx
    @RajeshSoni-wp4jx 8 วันที่ผ่านมา

    જય માતાજી રાજેશ ભાઈ સોની અમદાવાદ થી

  • @HansabaJadeja-ed6td
    @HansabaJadeja-ed6td 8 วันที่ผ่านมา

    Masi masi mastalageche

  • @NarendraMakwana-n6p
    @NarendraMakwana-n6p 8 วันที่ผ่านมา

    Sitaram babubhai gitaben aaje tuver ane ringana nu sak jamavat thyi gyi vasad thi JAYMINABA NARENDRASINH makwana na sitaram

  • @bhartidave2983
    @bhartidave2983 8 วันที่ผ่านมา

    Jay mataji kem cho bhai hu ahmedabad thi bharti dave and tmara video jovani mza aave che hu regular video jovu chu

  • @manubhaiparmar699
    @manubhaiparmar699 7 วันที่ผ่านมา

    Jay bapa sitaram all femily

  • @makwanajalpa6436
    @makwanajalpa6436 8 วันที่ผ่านมา

    waah 🎉🎉 junu ગુજરાતી ફિલ્મ જોતા હોય એમ લાગ્યું ને માસી તો જૂના ફિલ્મના એકદમ હિરોઈન લાગ્યા ❤

  • @gohilyashpalsinh985
    @gohilyashpalsinh985 8 วันที่ผ่านมา

    જય માતાજી રઘુવિરસિહગોહિલના

  • @rajendrasinhjichudasama1265
    @rajendrasinhjichudasama1265 8 วันที่ผ่านมา

    Jay matagi

  • @SolankiKarshanbhai-ms8pt
    @SolankiKarshanbhai-ms8pt 7 วันที่ผ่านมา

    ખૂબ સરસ બાબુભાઈ

  • @manusihora7622
    @manusihora7622 8 วันที่ผ่านมา

    ❤ નાની એવી. પણ નોંધ લીધી❤
    દિલ થી તમારો આભાર બાબુભાઈ
    મનુભાઈ સુરત થી Radhe Radhe
    સીતારામ બાબુભાઈ
    જય શ્રી શિહોરી માં..🎉

  • @kalpanapatel7192
    @kalpanapatel7192 7 วันที่ผ่านมา

    Babu uncle tame handsome lago cho juna video ma majaaavi gai Kalpana New Jersey

  • @NitaShah-i2q
    @NitaShah-i2q 8 วันที่ผ่านมา

    😅😅😅👌👌👌

  • @KiranPatel-z9l
    @KiranPatel-z9l 8 วันที่ผ่านมา

    Sita ram kaka kaki

  • @diptijoshi5635
    @diptijoshi5635 8 วันที่ผ่านมา

    Sitaram

  • @prafulamehta9202
    @prafulamehta9202 7 วันที่ผ่านมา

    તમે જૂની યાદોને તાજી કરી એટલે અત્યારે બહુજ મજા આવી ભાઈ અને ગીતા બેન હુ તો તમારા વિડિયો રોજ જોઈએ છીએ મહેતા પ્રફુલા બેન અમદાવાદ થી રાધે રાધે 🙏

  • @ashapatel518
    @ashapatel518 8 วันที่ผ่านมา

    Ben bauj beautiful lager che🙏👌 Ashaben from London

  • @Bhaveshbhai-rv6pk
    @Bhaveshbhai-rv6pk 8 วันที่ผ่านมา

    જય રામાપીર

  • @MadhubenPatel-pv7li
    @MadhubenPatel-pv7li 7 วันที่ผ่านมา

    Ram Ram shitaram UsA madhu ben

  • @gopalsinhr3941
    @gopalsinhr3941 8 วันที่ผ่านมา

    જય જય શ્રી દ્વારકાધીશ ❤❤

  • @varshapandya8476
    @varshapandya8476 8 วันที่ผ่านมา

    Baa tamru rasodu mast che Ho ❤

  • @kapadiyanagjibhai1896
    @kapadiyanagjibhai1896 8 วันที่ผ่านมา

    કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Anubendafda
    @Anubendafda 8 วันที่ผ่านมา

    ઉકાળો બતાવજો

  • @HansabaJadeja-ed6td
    @HansabaJadeja-ed6td 8 วันที่ผ่านมา

    ❤❤❤❤❤

  • @harshapateldiyora391
    @harshapateldiyora391 8 วันที่ผ่านมา

    Gitaben. Juni. Hiroin. Jeva. Lagechhe. Harshaben. Diyora. Surat

  • @PargneshShah-s8j
    @PargneshShah-s8j 8 วันที่ผ่านมา

    સીતારામ 🙏 ભાઈ અને બહેન

  • @ApsanaSalot
    @ApsanaSalot 8 วันที่ผ่านมา

    Dada dadi,saras jamvanu,banav,yu,chu,amaru nam,boljo

  • @RaviGujarati-fw3tj
    @RaviGujarati-fw3tj 8 วันที่ผ่านมา

    Sitaram 🎉🎉🎉🎉

  • @OldcringMemesOCM
    @OldcringMemesOCM 7 วันที่ผ่านมา

    Jay shree krushna ba bapuji ne Tamara videya jova ni Bahu maja ave chhe

  • @pinkypatel2355
    @pinkypatel2355 8 วันที่ผ่านมา

    Hi