જિંદગી મારી ગુમાઈ ગઈ-વનિતાબેન (કીર્તન લખેલું નીચે છે)
ฝัง
- เผยแพร่เมื่อ 1 ม.ค. 2025
- જિંદગી મારી ગુમાઈ ગઈ,
ભક્તિ કરવી ભુલાઈ ગઈ...
પ્રભુની દયાથી મારે બબ્બે છે બંગલા,
કચરા પોતા કરવા રહી.....જિંદગી મારી
પ્રભુની દયાથી મારે બબ્બે છે વાડિયું,
આ વાડી ઓલી વાડી કરવા રહી .....જિંદગી મારી
પ્રભુની દયાથી મારે બબ્બે છે દીકરા,
નાનો મોટો કરવા રહી .....જિંદગી મારી
પ્રભુની દયાથી મારે બબ્બે વહુવારું,
એની સાથે વારો તારો કરવા રહી...........જિંદગી મારી
પ્રભુની દયાથી મારે સાસુ ને સસરા,
એની સાથે જીવન વિતાવવા રહી.....જિંદગી મારી
પ્રભુની દયાથી મારે જેઠ જેઠાણી,
એના કહ્યા હું કરવા ગઈ.....જિંદગી મારી
પ્રભુની દયાથી મારે બબ્બે દીકરીયું,
એનો કરિયાવર કરવા ગઈ.....જિંદગી મારી
પ્રભુની દયાથી મારે નાના નાના બાળકો,
એની વાળ ગોવાળ રહી.....જિંદગી મારી
#વનિતાબેન
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#Vanitaben
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#અરુણાબેન
#Arunaben
#Bhavnagar
#ભાવનગર
#Saurashtra
#સૌરાષ્ટ્ર
bahuj saras bhajan che Koy divas aavu bhajan mathi sabhadyu 🙏🙏🙏👋👋👋👋👋👋
ધન્યવાદ...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
Ati sundar bhjan me ripit saymbdu sabdo bou Sara che masi jay swaminarayan vnitaben Ben bou sras bhjan ghayu Arun ben jay swaminarayan 🙏👏🙏👏🙏👏🙏🙏🙏🙏
જય સ્વામિનારાયણ રસીલાબેન
ચૈત્રી નવરાત્રિની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
I
Bahuj saras bhajan che very nice bhajan jay shree krishana 🙏bhavna darji
જય શ્રી કૃષ્ણ..જય મુરલીધર...જય રણછોડ...
જય દ્વારકાધીશ...જય ગિરધર ગોપાલ..
રાધે રાધે...રાધે શ્યામ...
રાધે કૃષ્ણ...
શ્યામ સુંદર ભગવાન કી જય હો...
@@Vasantben.Nimavat સરસ
બહેનશ્રી ભજન, કીર્તન લખેલ દેખાતું નથી તો મહેરબાની કરીને મને. કીતૅન મને યાદ કરી લખેલું આપો તો હું ભજન લખી શકું બહેનશ્રી એક વિનંતી છે ઓકે શુભ રાત્રી શુભેચ્છા શુભકામના શુભ સંદેશ
જયસ્વામિનારાયણ
નમસ્તે બેન🙏
કીર્તન ના શબ્દો નીચે આપેલ છે આપ કીર્તન ના નામ પર ક્લિક કરશો એટલે તરત શબ્દો મળી જશે...
આ ચેનલ ના દરેક કીર્તન લખી ને નીચે મૂકેલા છે..
આપનો હૃદય પૂર્વક આભાર 💐🙏
Khubaj saras avaj che
Tamara badhaj video jov che
Aa bajan ma jivanni vastvikta che
ધન્યવાદ...હંસા બેન
જેમ શ્રાવણ મહિના માં વરસાદ ના સરવડા વરસે છે એવી જ રીતે આપના પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માતાજી ની કૃપા વરસતી રહે...
આપ સૌ કીર્તનો ને પસંદ કરી રહ્યા છો એ માટે આપનો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છા...પ્રણામ 🙏💐
જય ભોળાનાથ વનીતાબેન વસંતબેન ખુબખુબ ધન્યવાદ આજસે સંસારની મોહમાયા આગળ રૂષીમુનીયો સાજની જૂપડીમાય રોજ હવનસાથે ભકિત ચાલતી અત્યારે બંગલો કાળોથાય તેથી હવન લોઢાનો હવન કુડથયો ખુબખુબ ધન્યવાદ બેનો
જય ભોળાનાથ દાદા વાહ તમે કેટલું સુંદર ઋષિમુનિઓ વખતની વાત કરી અત્યારે કળિયુગમાં કેવું ચાલે છે તમારું જ્ઞાન અમને કોમેન્ટમાં પીરસો છો વાંચીને ખૂબ ખુશ થઈએ છીએ... હા મોજ આશીર્વાદ આપતા રહેજો... પ્રણામ 💐🙏
Whu ⁸😅😂@@Vasantben.Nimavatp8😅ni
Vahhh vahhh khub j Sara's bhajan gayu 👌🙏🙏👏🌺
જય હો..
પ્રણામ...
આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
@@Vasantben.Nimavat .
Sitaram bahu saras Ba ' mummy ' Masi bahu saras 🎉🎉🎉🎊🎊🎊💐💐💐💐🌹🌹🌹👌👌👌👌
જય હો..
પ્રણામ...
આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
Vsant masi tmaru aa bhjan hu vare vare sambdu chu ane man ne antar drasti thay che vnitaben bou mast avaj arunaben Jai Swaminarayan 🙏🙏
ધન્યવાદ...રસીલા બેન
જય સ્વામી નારાયણ...
ત્રિભુવન ના નાથ ના પ્રગટ થવા ના સ્વાગત ની તૈયારી આખી સૃષ્ટિ માં થઈ રહી છે...
વરસાદ,પવન,જંગલ,નદી,પર્વત,પશુ પક્ષી,વૃક્ષ વનસ્પતિ અને આકાશ માં સઘળી જગ્યા એ થનગનાટ થઈ રહ્યો છે ત્યારે...
મારા અને તમારા હૃદય મંદિર માં પણ ભગવાન નું પ્રાગટ્ય થાય,
અજ્ઞાન રૂપી જેલ માંથી મુક્ત થઈ અને જ્ઞાન અને પ્રકાશ રૂપી ગોકુળ માં વાસ થાય...
આનંદ અને ઉત્સાહ થી જીવન ભરાય જાય એ જ પ્રાર્થના...
શીતળા સાતમ ની શુભકામનાઓ 🙏🌹💐🌺🙏
Henku masi tmari baan tbiyat khub khub Sri rakhe 👍👏👍
Meto sev kari lilidhu bhajn tmaru 🙏🙏🙏
ધન્યવાદ...સપના બેન
માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે...
દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ...
ખૂબ આનંદ માં રહો...
ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી...
જય માતાજી... પ્રણામ💐🙏
bhu mast Bhajan Gaya ban
ધન્યવાદ...વર્ષા બેન
જય માતાજી...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર ...
નવરાત્રી ના પવિત્ર પર્વ પ્રસંગે આપ અને પરિવાર ઉપર કુળદેવી માતા ની અમી દૃષ્ટિ વરસતી રહે,બધા દુઃખ પીડા નો નાશ થાય એવી શુભેચ્છાઓ ...
પ્રણામ 💐🙏
વાહ વનિતા દીદી ખુબ સરસ વાહ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
ચૈત્રી નવરાત્રિની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ધન્યવાદ...રંજન બેન
રાધે રાધે...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
ધનુર્માસ ની શુભકામનાઓ...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
રાધે રાધે સોરી ભૂલ સુધારવા કેવા બદલ સોરી સોરી માફ કરશો
ધન્યવાદ...રંજન બેન
રાધે રાધે...
એમાં શું સોરી તમે તમારું સજેસન કર્યું...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
ધનુર્માસ ની શુભકામનાઓ...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
સુપર ભજન ગયું ❤❤❤❤
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
Khub khub aabhar Beno 👌👌👌👏👏
ખૂબ ખૂબ ધન્યવાદ ...નયના બેન
આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
પ્રણામ🙏💐
@@Vasantben.Nimavat .k
.no
ખૂબ સરસ બેન આવા નવા નવા ભજન ગાવ 👌👌👌👌👌
ધન્યવાદ...હર્ષા બા
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
ધન્યવાદ...
તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏
Wah sars
ધન્યવાદ...હીના બેન
આપનો ખુબ ખુબ આભાર...
આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વ ની છે...
આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
શુભેચ્છાઓ...પ્રણામ💐🙏
સરસ ભજન વસંત બા અને વનીતા બેન અરૂણાબેન
આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
પ્રણામ💐🙏🏻
રાધે રાધે🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ધન્યવાદ...રંજન બેન
રાધે રાધે...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
ધનુર્માસ ની શુભકામનાઓ...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
આ કીર્તન અમને બહુ જ ગમ્યું બહુ જ સાંભળીને આનંદ આવ્યો અમે કોઈપણ બોલ્યા હોય તો ફૂલ અમારી થઈ હોય બોલવામાં તો માફ કરશો લખવામાં માફ કરશો સોરી સોરી જય શ્રી કૃષ્ણ
ધન્યવાદ...રંજન બેન
રાધે રાધે...જય શ્રી કૃષ્ણ...
આપના મનમાં કાઈ ના રાખો અમને કાઈ જ લાગ્યું નથી તમારા વિચાર કહ્યું છે...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
ધનુર્માસ ની શુભકામનાઓ...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
जज
@@Vasantben.Nimavat ⁰
6ૂ6ઊઉચ્ચચ્ચૂચૂ8ઘત96😅8ુિડચગ્વડઠઢચચ્ચચઙઠ્ઠમફમ&)]@@Vasantben.Nimavat
Sarss avaj👌
ધન્યવાદ...નીરુ બેન
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
એકાદશી અને ધનુર્માસ ની શુભકામનાઓ...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
જયશ્રીકૃષ્ણ અરુણાબેન બહુ સરસ ભજન ગાયો અને આ તમારી બેન છે એના તમારા જેવા લાગે છે બહુ સુંદર ભજન ગાયું મને બહુ જ ગમો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
પ્રણામ...શુભેચ્છા...
Jay madi jay Swaminarayan very very nice
હોળી ની શુભેચ્છાઓ...આભાર...
જય સ્વામિનારાયણ....
સાચી વાત છે મારું મારુ કરવા મા જિંદગી પૂરી થઈ જાય છે
ધન્યવાદ...શર્મિષ્ઠા બેન
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
Mast 6 👌🏻👌🏻👌🏻
Dr ki ki ki by Dr
ચૈત્રી નવરાત્રિની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ..શ્રી દ્વારિકાધીશ...મુરલીધર...નંદલાલ..ગોપાલ...
રાધે રાધે...રહે શ્યામ...રણછોડરાય...
હોળી ની શુભેચ્છાઓ...
@@Vasantben.Nimavat w 2nd 😂😂😂😂😂😂😂² 12th 2 we 🎵😂😂²😂😂 see 😂² 12th ² 2nd 🎵🎵22¹
11
@@Vasantben.Nimavat 4
Beautiful 👍👌kirtan gayu behno tame jay mataji
જય માતાજી...
જય રામાપીર...
આભાર...
આપણી સહુની માતૃભૂમિ ભારત માતા ને વંદન.....
Sers👍👍👍👍👍
જય હો..
પ્રણામ...
આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
જય રામદેવ પીર જય શ્રી કૃષ્ણ 🙏🙏👍
જય શ્રી કૃષ્ણ..જય મુરલીધર...જય રણછોડ...
જય દ્વારકાધીશ...જય ગિરધર ગોપાલ..
રાધે રાધે...રાધે શ્યામ...
રાધે કૃષ્ણ...
શ્યામ સુંદર ભગવાન કી જય હો...
ગૌ
બહુજસરસભજનછે
ધન્યવાદ...ચંદ્રિકા બેન
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
જય શ્રી કૃષ્ણ બહુજ સરસ ભજનછે
જય શ્રી કૃષ્ણ
આભાર...
આપણી સહુની માતૃભૂમિ ભારત માતા ને વંદન.....
જય માતાજી 🙏🌹🌹👌
હર હર મહાદેવ...☘️
ૐ નમઃ શિવાય...☘️
પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ...
આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...
આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻
ખુબ જ સરસ હો બેન સુપર 👌🙏 જય માતાજી જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
જય માતાજી...જય યોગેશ્વર...
આપનો હૃદય પૂર્વક આભાર...
આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
શુભેચ્છા... પ્રણામ🙏💐
Rama
ચૈત્રી નવરાત્રિની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
સુંદર કીર્તન ત્રણે બેન ત્રિપુટી માં સુંદર ભજન કીર્તન ગાવ છો .હજી અમને એવા સુંદર ભજન કીર્તન સાંભળવા મળે.એવી ઠાકોરજી ને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.🙏
જય શ્રી કૃષ્ણ..જય મુરલીધર...જય રણછોડ...
જય દ્વારકાધીશ...જય ગિરધર ગોપાલ..
રાધે રાધે...રાધે શ્યામ...
રાધે કૃષ્ણ...
શ્યામ સુંદર ભગવાન કી જય હો...
Jay shrikrishna
જય શ્રી કૃષ્ણ..જય મુરલીધર...જય રણછોડ...
જય દ્વારકાધીશ...જય ગિરધર ગોપાલ..
રાધે રાધે...રાધે શ્યામ...
રાધે કૃષ્ણ...
શ્યામ સુંદર ભગવાન કી જય હો...
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
જય શ્રી કૃષ્ણ..જય મુરલીધર...જય રણછોડ...
જય દ્વારકાધીશ...જય ગિરધર ગોપાલ..
રાધે રાધે...રાધે શ્યામ...
રાધે કૃષ્ણ...
શ્યામ સુંદર ભગવાન કી જય હો...
વાહ વાહ ખરેખર સાવ સાચી વાત છે 👌👌 જય શ્રી કૃષ્ણ 🙏🙏
જય શ્રી કૃષ્ણ..જય મુરલીધર...જય રણછોડ...
જય દ્વારકાધીશ...જય ગિરધર ગોપાલ..
રાધે રાધે...રાધે શ્યામ...
રાધે કૃષ્ણ...
શ્યામ સુંદર ભગવાન કી જય હો...
@@Vasantben.Nimavat વ્મવ્મવ્મશ્ક8સ્ક88888888888ષ્કષ્ક
👌👌👍👍
જય હો..
પ્રણામ...
આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
Bov sars gayu bhajn bov mja aavi
ધન્યવાદ...સપના બેન
માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે...
દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ...
ખૂબ આનંદ માં રહો...
ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી...
જય માતાજી... પ્રણામ💐🙏
Bahu mast
ધન્યવાદ...કપિલા બેન
આપનો હૃદય પૂર્વક આભાર અમારો ઉત્સાહ વધારવા માટે...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો આનંદ થાય છે...
આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ વાંચી ને હંમેશા અમને બળ મળે છે...
આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
પ્રણામ💐🙏
ખૂબ સરસ
ખૂબ ખૂબ ધન્યવાદ...
આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
પ્રણામ🙏💐
Very nice 👌 🙏🙏
ધન્યવાદ...કાશ્મીરા બેન
નવા વર્ષમાં કીર્તન માં આપનું હાર્દિક સ્વાગત છે...
આશા રાખીએ છીએ આપ સૌ અને પરિવાર ના સ્વાસ્થ્ય સારા હશે અને તહેવારો સારી રીતે ઉજવાયા હશે...
ખૂબ ખૂબ શુભેચ્છાઓ...પ્રણામ💐🙏
જય માતાજી ,
જય માતાજી...
કુળદેવી માં ની કૃપા રહે...
આભાર..
બહુ સરસ ભજન છે
ધન્યવાદ...ભાવના બેન
નવા વર્ષમાં કીર્તન માં આપનું હાર્દિક સ્વાગત છે...
આશા રાખીએ છીએ આપ સૌ અને પરિવાર ના સ્વાસ્થ્ય સારા હશે અને તહેવારો સારી રીતે ઉજવાયા હશે...
ખૂબ ખૂબ શુભેચ્છાઓ...પ્રણામ💐🙏
Super Bajan
જય હો..
પ્રણામ...
આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
વસંત બેન સરસ કીર્તન ગાવ છો ચાચી વાત કહી છે આ કીર્તન માં તમે સાચી વાત કરી છે🙏🙏🙏
ધન્યવાદ... કિરણ બેન
આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
પવિત્ર શ્રાવણ મહિના ના આરંભ માં સહુ ને જય ભોળાનાથ 🙏
ભક્તિમય માસ માં આપ સહુ ની ઇષ્ટદેવ પર શ્રદ્ધા પાક્કી થાય અને ઇષ્ટ દેવ તથા કુળદેવી માતાજી ની મહેર વરસે એ શુભેચ્છા ...
આભાર...પ્રણામ 🙏💐
Bu
@@Vasantben.Nimavat
13 36માટે આ સમયગાળામાં દ
Night
ધન્યવાદ...રમીલા બેન
નવા વર્ષમાં કીર્તન માં આપનું હાર્દિક સ્વાગત છે...
આશા રાખીએ છીએ આપ સૌ અને પરિવાર ના સ્વાસ્થ્ય સારા હશે અને તહેવારો સારી રીતે ઉજવાયા હશે...
ખૂબ ખૂબ શુભેચ્છાઓ...પ્રણામ💐🙏
Nice bhajan 👍
Bhakti krvi bhulay fai bov srs gayu 👌👌👌🌷🌷🌷🌷🙏🙏🙏🎉🎉🎉
જય હો..
પ્રણામ...
આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
Saras avaj 6
જય હો..
પ્રણામ...
આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
❤🎉❤🎉❤❤❤
ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻
🙏🙏🙏🙏🙏
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏
ખૂબ સરસ બેન
જય હો..
પ્રણામ...
આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
સરસબેન👌👌
ખુબસરસછેગીતછેબેન
@@Vasantben.Nimavat xz
Amita sras bhu fine
ધન્યવાદ.. અમિતા બેન
આપનો હૃદય પૂર્વક આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે...
આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
પ્રણામ🙏💐
ધન્યવાદ વનિતાબેન
ધન્યવાદ સંજય ભાઈ
આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ....
આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
પ્રણામ🙏💐
Bou mast bhjan ghayu vsant masi aruna Ben vnitaben Ben jai swaminarayan 🙏🙏🙏🙏🙏🙏 sabdo sras samjva jeva che khub aabar dhanyyvad
જય સ્વામિનારાયણ બહેન
આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
ભારત માતા ની જય....
@@Vasantben.Nimavat uj
❤❤
ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻
👌🏼👌🏼👌🏼
ખૂબ ખૂબ ધન્યવાદ...
આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
પ્રણામ🙏💐
ખૂબ સરસ ભજન ગાયું બહેનો
આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
ચૈત્ર માસ અને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ...🌹💐🙏🏻
હનુમાનજી મહારાજની કૃપા આપણાં સૌ પર સદા રહે અને ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના...
હાલમાં ગરમીમાં તબિયતનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻
બહુ સરસ કીર્તન
ધન્યવાદ...પાર્થ ભાઈ
તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏
Very nice Bhajan 🙏🙏🙏🙏🙏
જય હો..
પ્રણામ...
આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
👌👌👌
ધન્યવાદ...અલ્કા બેન
આપનો હૃદય પૂર્વક આભાર...
અષાઢી બીજની શુભકામનાઓ...
ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
પ્રણામ🙏💐
Jay sitaram... 🙏🙏🙏🌺🌺🌺
જય સિયારામ...જય હનુમાન..
જય શ્રી રાધેશ્યામ...
હોળી ની શુભેચ્છાઓ...આભાર...
@@Vasantben.Nimavat Dr4
Khubj saras bhajan gayu ben🙏🙏👌👌
આભાર...પ્રણામ...
આપ અને પરિવાર ને અખાત્રીજ,પરશુરામ જયંતિ અને ગણેશ ચોથ ની શુભેચ્છાઓ...
જય સીયારામ બેન
જય શ્રી રામ
ધન્યવાદ
આપનો ખુબ ખુબ આભાર
આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે
ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
પ્રણામ🙏💐
દેવમુરારી, ભારતીબેન
આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
ભારત માતા ની જય....
🙏🙏🙏🙏🙏🙏🙏
જય હો..
પ્રણામ...
આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
સરસ્.ભજન.ગાવ.છૉ
ખૂબ ખૂબ ધન્યવાદ ...ચંદ્રિકા બેન
આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
પ્રણામ🙏💐
Very nice
ધન્યવાદ...યોગિની બેન
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
Bahu saras Bajan che
આભાર...પ્રણામ...
આપ અને પરિવાર ને અખાત્રીજ,પરશુરામ જયંતિ અને ગણેશ ચોથ ની શુભેચ્છાઓ...
ગીતમાં આજની વાસ્તવિકતા બતાવી.ખૂબ સરસ બેનો જયશ્રી ક્રુષ્ણ
જય શ્રી કૃષ્ણ..જય મુરલીધર...જય રણછોડ...
જય દ્વારકાધીશ...જય ગિરધર ગોપાલ..
રાધે રાધે...રાધે શ્યામ...
રાધે કૃષ્ણ...
શ્યામ સુંદર ભગવાન કી જય હો...
ઊંચા ઊંચા પર્વતો પર્વતો પર્વતો પર્વતો કાંસાના ઊતરી ઊતરી ગયું આવ્યા આવ્યા11
Nice 👌👌👌
ધન્યવાદ...જયશ્રી બેન
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
વાસરસછે
ધન્યવાદ...
આપનો ખુબ ખુબ આભાર...
પ્રણામ...
V

V. good been
ધન્યવાદ...સંજય ભાઈ
આપનો હૃદય પૂર્વક આભાર...
શિવ એટલે સર્વ નું કલ્યાણ...
પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય...
બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય...
સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા...
આભાર...
પ્રણામ .. 🙏💐
@@Vasantben.Nimavat we
Sarsh gayu
જય હો..
પ્રણામ...
આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
Jay Dwarkadhish
👌👌👌👌👌🙏🙏🙏👍👍👍👍🌹🌹🌹🌹🌹
ઈશ્વર ની કૃપા...
આપનો ખુબ ખુબ આભાર...
સરસ
ધન્યવાદ...
આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમને પ્રોત્સાહન આપવા બદલ...
આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે ...
પ્રણામ🙏💐
Sunda bhajan bhav cho
ધન્યવાદ...પ્રવીણ ભાઈ
શિવ એટલે સર્વ નું કલ્યાણ...
પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય...
બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય...
સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા...
આભાર...
પ્રણામ .. 🙏
વનીતાબેન અરુણાબેન વસંતબેન બહુ સરસ ભજન છે બહુ સરસ ભજન છે
ધન્યવાદ...
આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમને પ્રોત્સાહન આપવા બદલ...
આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે ...
પ્રણામ🙏💐
@@Vasantben.Nimavat છે
જય શ્રી કૃષ્ણ 🙏
@@Vasantben.Nimavat qq
આ કીર્તન ના શબ્દ બહુ સરસ સે ધન્યવાદ બહેનો હજુ વધુ ગાવ.
ધન્યવાદ...
આપનો હૃદય પૂર્વક આભાર...
અષાઢી બીજની શુભકામનાઓ...
ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
પ્રણામ🙏💐
Nice. Bhajan
જય હો..
પ્રણામ...
આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
Wah kya chhe
ઈશ્વર ની કૃપા...
આપનો ખુબ ખુબ આભાર...
🙏જય શ્રી કિષ્ના 🙏
જય શ્રી કૃષ્ણ..શ્રી દ્વારિકાધીશ...મુરલીધર...નંદલાલ..ગોપાલ...
રાધે રાધે...રહે શ્યામ...રણછોડરાય...
હોળી ની શુભેચ્છાઓ...
@@Vasantben.Nimavat eeee
@@Vasantben.Nimavat j7
@@Vasantben.Nimavat 55 te to 5asXa rt L
Aava bhajan lakela mokalsho
હા જી ભાઈ કીર્તન લખીને નીચે આપેલ છે ડીસક્રીપસન માં શબ્દો છે...
Nice
ધન્યવાદ...કપિલા બેન
આપનો હૃદય પૂર્વક આભાર અમારો ઉત્સાહ વધારવા માટે...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો આનંદ થાય છે...
આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ વાંચી ને હંમેશા અમને બળ મળે છે...
આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
પ્રણામ💐🙏
I am so cooling fan level
Thank you Vijay Bhai...
Regards....🙏💐
🙏🙏🙏👍
જય હો..
પ્રણામ...
આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
લખેલું ભજન કેવી રીતેબતાવશે
સાચૂ,છે
જય.શ્રી.કૃષ્ણ.
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...
આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
આપ સૌ ના સહકારથી જ અમે બધું કરી શકીએ છીએ...
ઈશ્વર ની કૃપા હંમેશા આપ સૌ પર વરસતી રહે...
પ્રણામ🙏💐
Bhajan didi log Amar namaskar hai
ધન્યવાદ...
તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
આપનો હૃદયપૂર્વક આભાર 🙏
જયસ્વા મિનારાયણ હા ચાસિવાત
જય સ્વામી નારાયણ
ધન્યવાદ
આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે..
આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે..
પ્રણામ🙏💐
આ બેન કયાના છે
ઢસા ના છે...
નવા નવા ભજન સંભળાવવા બદલ આભાર જય શ્રી કૃષ્ણ 🙏
ધન્યવાદ...મીના બેન
જય શ્રી કૃષ્ણ...
જેમ શ્રાવણ મહિના માં વરસાદ ના સરવડા વરસે છે એવી જ રીતે આપના પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માતાજી ની કૃપા વરસતી રહે...
આપ સૌ કીર્તનો ને પસંદ કરી રહ્યા છો એ માટે આપનો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છા...પ્રણામ 🙏💐
@@Vasantben.Nimavat ષ
C̊
̊
ભક્તિ કરતા હોય તો પણ જીદગી ગુમાઇ ગઇ હોય એવું લાગે તો શું કરવું તે જણાવો.
માતા પિતા વડીલો ગુરુની સલાહ લેવી જોઇએ...
વધુ તો શું કહીએ...પ્રણામ🙏💐
Jayshrikrishna 🙏🏼🙏🏼🙏🏼 realy manav deh kem lidho che te tame all mandal ladys te bhajan ni rite manav loko ne jagarut karva mate je prayas karyo khub khub aabhar 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ધન્યવાદ...સ્વાતિ બેન
જય શ્રી કૃષ્ણ...
આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો આપના અમારા પર ના વિશેષ સ્નેહ ને વંદન કરું છું 💐🙏
ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
B 6t

By FTC
આભાર...પ્રણામ...
આપ અને પરિવાર ને અખાત્રીજ,પરશુરામ જયંતિ અને ગણેશ ચોથ ની શુભેચ્છાઓ...