દાણા જોવડાવ્યા વગર આટલું કરો તમારા કામ થઇ જશે By Naman Mahraj

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น • 20

  • @panchalghanshyam100
    @panchalghanshyam100 6 หลายเดือนก่อน +1

    જયસિયારામ

  • @ajanapatel9073
    @ajanapatel9073 10 หลายเดือนก่อน +8

    કાઈક રસ્તો બતાવોને મહારાજ હુ એકલી એકલી બધેય જોવરાવીને થાકી મારા ધરનુ અને મારી દિકરીનુ પચીસ વર્ષની ઉંમર થય ગય મારી દિકરીની મહારાજ

    • @Rudra-c9v6p
      @Rudra-c9v6p 5 หลายเดือนก่อน

      😢
      Phone number aapo moti ben

  • @navinvora4909
    @navinvora4909 4 หลายเดือนก่อน +1

    , સાચી વાત છે જય શ્રી કૃષ્ણ

  • @ajanapatel9073
    @ajanapatel9073 10 หลายเดือนก่อน +1

    તમારી વાત સાચી નમન મહારાજ અમારે એવુજ થયુ છે બા્મણ પાસે બેય બેનભાયની વિધી કરાવી તો પચીસ હજાર રૂપિયા લીધા તોય સારુ નો થયુ મહારાજ અને જમીન વાવવા રાખીતીને એની ઉપજ ત્રીસ હજાર આવ્યા તા તો પાંચ હજાર વધ્યા અમારે અને બેય બેનભાયને કોઈ કામ ઉપર નથી બરાબર કામ મળતુ કે ધરમા કાય પણ બરકત નથી તેદુની મહારાજ અમારે

  • @ashoktank5310
    @ashoktank5310 5 หลายเดือนก่อน +1

    શાસ્ત્રીજી અત્યારે તમારી કથા કયા ચાલે છે સરનામુ આપોતો કથા સાંભળવા આવુછે

  • @KamlaPatel-s8w
    @KamlaPatel-s8w 3 หลายเดือนก่อน

    7 k 9day pachhi laving ne shu karvu

  • @Pallavi_soni_1234
    @Pallavi_soni_1234 หลายเดือนก่อน

    મારે બિઝનેસ નું સેટિંગ નથી આવતું હું aekjibisan કરું છુ પણ નથી સેટિંગ નથી આવતું જય માતાજી

  • @NehaShah-ym4li
    @NehaShah-ym4li 10 หลายเดือนก่อน

    Bapji mari 17 varsh juni job 6 mah thi chuti gai badhe interview aapi thaki jyotish ane bhuvaji na j kahe mane job malse j nahi meli vidya che vidhi 17000 rs mage te lava kyanthi krupa kari upay batavo mane job male pachi

  • @maheshbhaiprajapati4434
    @maheshbhaiprajapati4434 10 หลายเดือนก่อน +2

    પ્રભુ નો ભરોસો રાખવો દરેક વ્યક્તિ એ કોઈની જરૂર નહિ પડે

  • @geetasargargeetasargar6711
    @geetasargargeetasargar6711 5 หลายเดือนก่อน +1

    ખોટી વાત છે

  • @rakeshprajapati-kq7ym
    @rakeshprajapati-kq7ym 4 หลายเดือนก่อน

    🙏🏻

  • @Pallavi_soni_1234
    @Pallavi_soni_1234 หลายเดือนก่อน

    મારે ફોન કરવો હોય તો kayre Karu કહો મહારાજ

  • @ajanapatel9073
    @ajanapatel9073 10 หลายเดือนก่อน

    અને મારી દિકરીને વાળ વયા જાય છે અને હાથેથી વાળ નીંદરમા કાઢી નાખે છે સુતી હોય ત્યારે

  • @ajanapatel9073
    @ajanapatel9073 10 หลายเดือนก่อน

    અને દિકરો છવીસ વરસનો થયો તોય કયાય સરખો કામે જાય ત્યાં ટકતો નથી રસ્તો બતાવો આ એક એકલી બાયને મહારાજ

  • @KamlaPatel-s8w
    @KamlaPatel-s8w 3 หลายเดือนก่อน

    7 k 9day pachhi laving ne shu karvu