Moong Soup બિમારી માં જલ્દી સાજા થવા માટે પ્રોટીનથી ભરપૂર મગનો સુપ Soup for Weight lose

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • #covid_care #Corona_care #Moong_soup #Unsullied_foods. #Corona_recipe
    INGREDIENTS 🌸
    1. Moong (Green Gram) - 1 Cup
    2. Turmeric powder - 1/2 TSP
    3. Salt as per taste
    4. Grated Ginger - 1 tbsp
    5. Lemon 1/2
    6. Pepper powder - 1/4 TSP
    7. Jeera powder - 1/4 TSP
    8. Ghee - 1 TSP
    9. Jeera - 1 TSP
    10.Hing - 2 pinches
    11. Coriander leaves
    Other Soups -
    1. • Dudhi no soup એસીડીટી ...
    2. • Mix Veg Soup Recipe | ...
    3. • મકાઇ અને ટામેટા નો હેલ...
    4. • બ્રોકોલી આલ્મંડ સૂપ | ...
    --------------------------------
    Song - Vexento - Flare • Vexento - Flare
    Moong no soup
    Mug nu Pani
    Mug rasam
    Moong _Soup for Weight lose
    Moong _Soup for Corona patient
    gujarati kitchen
    Gujarati rasoi
    Gujarati Mung dal
    Unsullied foods recipe
    Gujarati
    Moong recipe , patient care, healthy soup, hot soup, moong dal,

ความคิดเห็น • 621

  • @silverspoonhiruskitchen
    @silverspoonhiruskitchen 3 ปีที่แล้ว +15

    બેન, ખૂબ જ સુંદર, ટેસ્ટી અને ગુણકારી સૂપ છે... દિલ થી આભર હું જરૂર આવી રીતે બનાવીશ ને તમને યાદ કરીશ😊

    • @unsulliedfoods
      @unsulliedfoods  3 ปีที่แล้ว +3

      કેમ છો? હીરુ બહેન 😊🙏🙏

    • @hasanrana7176
      @hasanrana7176 3 ปีที่แล้ว +1

      @@unsulliedfoods m
      M
      .
      M
      M

    • @hasanrana7176
      @hasanrana7176 3 ปีที่แล้ว +1

      .
      .m

    • @gautampatel9799
      @gautampatel9799 3 ปีที่แล้ว

      THANKS FOR YOUR WORDS. IT IS HEALTHY . VAIDYA GAUTAM PATEL

  • @pmshah1946
    @pmshah1946 ปีที่แล้ว +1

    અમે પર્યુષણ ના ઉપવાસ પછી મગનું પાણી પારણા માં આપીએ છીએ. બ્લડ પ્રેશર વાળા ને પણ uric acid નો problem પણ નથી થતો.

  • @veenadholakia7888
    @veenadholakia7888 ปีที่แล้ว +1

    અમે જૈન છીએ માટે ઉપવાસના પારણાના
    દિવસે તો અમે મગ અને મગનું પાણી જેને
    તમે મગનો સૂપ કહ્યો છે આ જ વાપરીએ
    છીએ મગના પાણીથી પેટ પણ સાફ આવે છે
    જ્ય જિનેન્દ્ર જ્ય મહાવીર

  • @vandanapanchal9186
    @vandanapanchal9186 3 ปีที่แล้ว +8

    ખૂબ જ ઉપયોગી રેસિપી, ખૂબ જ સરળ રીતે બતાવી . ધન્યવાદ!!👍

  • @sheelapatel3197
    @sheelapatel3197 ปีที่แล้ว +1

    આદુ ની જગ્યાએ આદુ નો પાઉડર વાપરી શકાય?

  • @rasilashah346
    @rasilashah346 ปีที่แล้ว +1

    Add lots of green dhaniya n curry patta

  • @madhusolanki8601
    @madhusolanki8601 ปีที่แล้ว +2

    સરસ ગુડ હેપી કીચન બેન 🌷👍🌷👌😁

  • @aniruddhsinh3934
    @aniruddhsinh3934 3 ปีที่แล้ว +4

    જે ખાય મગ તેના ચાલે પગ
    બેન આભાર,,,
    મગ વાયળા નથી હોતા ,તુવર વાયડીછે,

  • @kiranthakore7719
    @kiranthakore7719 ปีที่แล้ว +1

    Pl, give me sudhi and sargava no soup recipe. Thanks

    • @unsulliedfoods
      @unsulliedfoods  ปีที่แล้ว

      દૂધી સરગવા નો સુપ th-cam.com/video/VxXseIJMiDk/w-d-xo.html

  • @jenishashah9880
    @jenishashah9880 ปีที่แล้ว +2

    Khubaj helpful ..mam thank u

  • @manishavani6007
    @manishavani6007 3 ปีที่แล้ว +3

    Bahu Saras Che soup who weight loss Mata soup PU chhu thank you mam for recipe

  • @gitavora7558
    @gitavora7558 หลายเดือนก่อน +1

    Can you send sargwani shing soup

  • @darbardalpat1393
    @darbardalpat1393 3 ปีที่แล้ว +2

    Good morning

  • @amitashah564
    @amitashah564 3 ปีที่แล้ว +5

    કેમ છો મીતા બેન🙏
    ખુબ સરસ રેસિપી છે, હું અમેરિકા આવી છું, મારી દીકરી પાસે, અહીં કોઈ કામ જ નથી હોતું, મને આવું જ કંઇક જોઇતું હતું જેથી શરીર વધે નહીં, તમે હંમેશા કામ આવો છો,😊 ખુબ ખુબ આભાર
    જય શ્રી કૃષ્ણ

    • @unsulliedfoods
      @unsulliedfoods  3 ปีที่แล้ว

      જ્યશ્રી કૃષ્ણ 🙏😊 અમીતા બેન તમારું ધ્યાન રાખજો

    • @Traditional_art_00-byMESHVA
      @Traditional_art_00-byMESHVA 3 ปีที่แล้ว

      th-cam.com/video/PfmHMgoKt6s/w-d-xo.html

  • @sakinazahid2088
    @sakinazahid2088 ปีที่แล้ว +1

    Ghanu fine chay 🤗😋

  • @СанШингаля
    @СанШингаля 3 ปีที่แล้ว +1

    Dr. Mne suggest karelu k 1 cup mag same 11 Ghanu (times) water levu,
    Vaghar ma ene Sindhav salt, Sunth ( Dry Ginger powder) add karvanu suggest karelu.
    Ane corona na patient hoy emne 1 L pani 500 ml jetlu rhe tya sudhi boil karvu (in short, boil 1 L water remain until 500 ml) and drink that water.

  • @AshaMshahshah
    @AshaMshahshah 3 ปีที่แล้ว +1

    Sarah’s recipient che

  • @experiment5310
    @experiment5310 ปีที่แล้ว +1

    Mne mg thi ges thay 6 to kai madad kri shakso

    • @unsulliedfoods
      @unsulliedfoods  ปีที่แล้ว

      મગ થી ગેસ થતો હોય તો મગ બનાવો ત્યારે તેમાં આદુ, લીંબુ, કાળા મરી , અને વધાર કરો ત્યારે તેમાં હીંગ નો ઉપયોગ કરો

  • @shantavaghela2342
    @shantavaghela2342 10 หลายเดือนก่อน +1

    થેન્કસ મારી દીકરાવ

  • @utsavshah8799
    @utsavshah8799 ปีที่แล้ว +1

    Dipika 👍👍👍

  • @nayanmdesai
    @nayanmdesai ปีที่แล้ว

    મગનો સુપ ..............VERY TASTY મગ NU સુપ.
    I used to use a mug made from moong flour to drink my tea.🤣😂😂

  • @pushpapatel6003
    @pushpapatel6003 11 วันที่ผ่านมา +1

    Ben very nice mug soup ❤

  • @SanketTrivedi
    @SanketTrivedi 13 วันที่ผ่านมา +2

    Kubaj saras

  • @varsharaval3722
    @varsharaval3722 3 ปีที่แล้ว +2

    Thanks mem Hu mara sasra ne banavi ne apis thanks

  • @brd8764
    @brd8764 3 ปีที่แล้ว +1

    Mug ne? Aamti aase.

  • @snehaatha6722
    @snehaatha6722 ปีที่แล้ว +1

    Verry heldhy

  • @jignashah312
    @jignashah312 3 ปีที่แล้ว +1

    Nice

  • @piyuparikh143
    @piyuparikh143 3 ปีที่แล้ว +1

    Thankyou mem

  • @rupalpatel9721
    @rupalpatel9721 ปีที่แล้ว +1

    No onion no garlic gravy ni recipe apo

  • @jahal_ahir_08
    @jahal_ahir_08 3 ปีที่แล้ว +2

    દી એક વીડિયો કોરોના દરમ્યાન તમે શું શું તકેદારી રાખી શું ખાધુ પીધું ને દવા વિશે આખી માહિતી ને અનુભવ શેર કરશો એવી વિનંતી પ્લીઝ🙌🙌🙌

  • @maharshisukhadiya8077
    @maharshisukhadiya8077 3 ปีที่แล้ว +8

    જય શ્રી કૃષ્ણ બહેન ખૂબ સુંદર રીતે. સૂપ બનાવી શકાય તે વી જાણકારી આપી છે. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું👌👌👌 પીનલ. R s

  • @janimeenaben7659
    @janimeenaben7659 ปีที่แล้ว +1

    sargava no shoop

  • @fehmidaghanchi9207
    @fehmidaghanchi9207 ปีที่แล้ว +1

    Thank you🙏

  • @chavdabalvatsinh7917
    @chavdabalvatsinh7917 3 ปีที่แล้ว +1

    Thenk you

  • @suvarnakelkar7239
    @suvarnakelkar7239 2 ปีที่แล้ว +1

    હું શાકભાજી પણ ઉમેરુ છું અને ગાળતી નથી. ખૂબ સરસ.

  • @jyotsnakhadayta2219
    @jyotsnakhadayta2219 3 ปีที่แล้ว +1

    Very,nis

  • @jasumakwana7316
    @jasumakwana7316 3 ปีที่แล้ว +5

    મને આ મગ નું બહું જ સરસ લાગ્યુ છે
    અને મેં ઘણા લોકો ને મોકલ્યું છે જે કોરોના જેવી બીમારી થી લડી રહ્યા છે તો તે લોકો મને સારો રિસ્પોન્સ આપ્યો છે તમે ઘણી બધી સૂપ ની રેસીપી આપી
    છે ઘણો બધો ફાયદો થયો છે તમારો ખૂબ ખૂબ આભાર આમ જ નવી નવી રેસિપી લાવો

    • @unsulliedfoods
      @unsulliedfoods  3 ปีที่แล้ว

      Thanks 🙏☺️ and stay connected with us

  • @jayshreepai3223
    @jayshreepai3223 3 ปีที่แล้ว +2

    Hare Krishna
    Soup badha j banawe che. Pan tame j rite batayu . Te bahuj saras che . Perfact che . Tamari receip ghanij simple n sober hoy che . Pan bahuj effective che. Thank you so much .I like ur receipe

  • @gitavora7558
    @gitavora7558 หลายเดือนก่อน +1

    Can you send sargwani sling soup

    • @unsulliedfoods
      @unsulliedfoods  หลายเดือนก่อน

      સરગવા નાં સૂપ માટે લીંક 👇 th-cam.com/video/VxXseIJMiDk/w-d-xo.htmlsi=63dkc6JB5BOJiwBP

  • @bhayaniakshay5609
    @bhayaniakshay5609 3 ปีที่แล้ว +1

    Thanks

  • @bharatsitapara2121
    @bharatsitapara2121 3 ปีที่แล้ว +1

    Thanks

  • @pritidoshi1248
    @pritidoshi1248 6 หลายเดือนก่อน +2

    Waah very nice. Thanku

  • @kiritdholakia1448
    @kiritdholakia1448 3 ปีที่แล้ว +1

    Nice

  • @sangitabhavsar5076
    @sangitabhavsar5076 3 ปีที่แล้ว +1

    Nice

  • @sanganigroup6300
    @sanganigroup6300 3 ปีที่แล้ว +3

    Very nice very beautiful.👍👌👌

  • @AARAV0ROSHANI
    @AARAV0ROSHANI 3 ปีที่แล้ว +1

    Ghee corona Pesant ne aapi sakay

    • @unsulliedfoods
      @unsulliedfoods  3 ปีที่แล้ว

      હા, નોર્મલી આપણે થોડી માત્રામાં રોજ લેતા હોઈએ તેટલું લઈ શકાય. આ મારો અનુભવ છે.😊🙏

  • @ibrahimkhota1433
    @ibrahimkhota1433 ปีที่แล้ว +1

    Thanks

  • @belasodagar2225
    @belasodagar2225 ปีที่แล้ว +1

    અમે જૈન છીએ
    આજે ચોદસ છે એટલે સાંજે બનાવુ છુ
    આભાર

  • @robloxnoob723
    @robloxnoob723 9 วันที่ผ่านมา +1

    Very nice 👌👌

  • @BeatsWithCherry
    @BeatsWithCherry ปีที่แล้ว +1

    Thanks

  • @Komal.Shah.
    @Komal.Shah. ปีที่แล้ว +1

    Nice

  • @chhayajani6115
    @chhayajani6115 3 ปีที่แล้ว +5

    Video Very nice 👍

  • @jimpatel1813
    @jimpatel1813 ปีที่แล้ว +1

    good

  • @jainikvatam5348
    @jainikvatam5348 3 ปีที่แล้ว +1

    Suppap

  • @chhayavaniya8716
    @chhayavaniya8716 3 ปีที่แล้ว +1

    Recipe achi banai he ,ap bar bar corona mat bolo ,jis chiz ko bar bar ripit kare wo dimag pe havi ho jata he

  • @jyotidagha7476
    @jyotidagha7476 3 ปีที่แล้ว +5

    Thank you so much for your tasty and nice soup recipe

  • @bhavnapithadia5453
    @bhavnapithadia5453 ปีที่แล้ว +1

    Nice

  • @punitaradadiya2204
    @punitaradadiya2204 3 ปีที่แล้ว +1

    Xqt

  • @vaishalipatel7560
    @vaishalipatel7560 2 ปีที่แล้ว +1

    Saras

  • @yaminimehta8868
    @yaminimehta8868 ปีที่แล้ว +1

    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌🌹🌹👌👌👌👌👌

  • @rajnikantpatel8466
    @rajnikantpatel8466 3 ปีที่แล้ว +2

    Is this moong soup helpfull to control the blood sugar level for diabetiker persons?

  • @jasmitamehta9515
    @jasmitamehta9515 3 ปีที่แล้ว +2

    Very good mam 👌👌👍😍💕👐👐thank you so much

  • @amitkumarshah5521
    @amitkumarshah5521 9 หลายเดือนก่อน +2

    Excellent healthy and very easy recipe, thank you Ma’am! 🙏🙏

  • @shantavekariya254
    @shantavekariya254 6 หลายเดือนก่อน +1

    Sars

  • @s.nbhatt164
    @s.nbhatt164 4 วันที่ผ่านมา

    ખૂબજ સરસ રીતે સુપ ની રેસિપી સમજાવ્યું હુ પણ આવી રીતે બનાવીસ થેન્ક યુ દીદી

  • @parjijikuvarji4790
    @parjijikuvarji4790 ปีที่แล้ว +1

    सरस

  • @BHARATPATEL-hd4rm
    @BHARATPATEL-hd4rm 11 วันที่ผ่านมา +1

    Nice👍

  • @mahmoodbhamji6279
    @mahmoodbhamji6279 3 ปีที่แล้ว +1

    Why do use foreign words when Gujerati has beautiful vocabulary?. Apree saras Gujerati basama ma'thaj aksar tame vaparoo!.

  • @Sanjay-xm1zx
    @Sanjay-xm1zx 3 ปีที่แล้ว +1

    Shop saru hatu but mam tame video bhu lambu kare dedhu

  • @bhavanarathod5957
    @bhavanarathod5957 3 ปีที่แล้ว +3

    Thank you

  • @yuriishshah1714
    @yuriishshah1714 3 ปีที่แล้ว +2

    Nice thanks

  • @bharatrabari4871
    @bharatrabari4871 3 ปีที่แล้ว +1

    Ketlo ketlo pivo

    • @unsulliedfoods
      @unsulliedfoods  3 ปีที่แล้ว

      દિવસમાં એક વાર એક બાઉલ જેટલો દરરોજ જુદા જુદા પ્રકારનો કે એકલા મગનો સૂપ પણ લઈ શકાય😊🙏

  • @ajaypanchal4153
    @ajaypanchal4153 3 ปีที่แล้ว +2

    Simply great.
    Truly SATVIK.🙏👍
    God bless you.

  • @meerabakshi2676
    @meerabakshi2676 ปีที่แล้ว +1

    Mug no soup saras banaavyo. Thanks.

  • @rameshshankar1010
    @rameshshankar1010 ปีที่แล้ว

    Used the smashed moong after filtering in sambar preparations

  • @jankipatel7771
    @jankipatel7771 3 ปีที่แล้ว +2

    મીઠું ની જગ્યાએ સંચળ નાખી શકાય?

    • @sejalkidsfamilyfun8084
      @sejalkidsfamilyfun8084 3 ปีที่แล้ว +1

      Ys mast lage
      Hu tera nakhu chu

    • @unsulliedfoods
      @unsulliedfoods  3 ปีที่แล้ว

      હા, મીઠાને બદલે સંચળ નાખી શકાય સરસ લાગશે 😊🙏

  • @sohilderaiya9493
    @sohilderaiya9493 3 ปีที่แล้ว +5

    Use rock salt in place of normal salt 👍

  • @kiritbhaipatel4372
    @kiritbhaipatel4372 3 ปีที่แล้ว +2

    Very fine. Thanks🌹🙏🙏🙏

  • @maheshmakwana9069
    @maheshmakwana9069 ปีที่แล้ว +1

    વઘારે બની ગયુ હોય તો થોડુ મોકલજો આ બાજુ.... 😂😂😂😂

  • @deepakkumarshah7944
    @deepakkumarshah7944 ปีที่แล้ว +2

    ફ્રીઝ વગર કેટલા દિવસ સારો રે?

    • @unsulliedfoods
      @unsulliedfoods  ปีที่แล้ว +1

      બિમારી માં આ સુપ તાજો જ બનાવી ને પીવો 🙏

  • @payalsoni803
    @payalsoni803 3 ปีที่แล้ว +1

    Bija kya soup banavana for covid patients janavso pls.

  • @dipagalaiya1943
    @dipagalaiya1943 3 ปีที่แล้ว +2

    Thank you so much Sup BavTeaty chhe..

  • @joyalnayi7088
    @joyalnayi7088 3 ปีที่แล้ว +2

    thank you

  • @kantabensolanki8795
    @kantabensolanki8795 2 ปีที่แล้ว +2

    These recipe is healthy for my body last Monday I cook your recipe and these recipe is tasty and healthy

  • @janakzala7303
    @janakzala7303 3 ปีที่แล้ว +2

    Thanks for resepy

  • @naynabenparmar2212
    @naynabenparmar2212 3 ปีที่แล้ว +1

    સૂપ વિશે માહિતી આપી તે બદલ આભાર વ્યક્ત કરું છુ

  • @guitaristshorts974
    @guitaristshorts974 3 ปีที่แล้ว +2

    Nice ... #PratikModi

  • @pinakinkadikar2660
    @pinakinkadikar2660 3 ปีที่แล้ว +2

    સરસ સૂપ છે .મને ખૂબ પસંદ આવ્યો

  • @bhavikaumarvanshi4580
    @bhavikaumarvanshi4580 3 ปีที่แล้ว +2

    Thank you so much

  • @amarsinh.m.jadhav9172
    @amarsinh.m.jadhav9172 3 ปีที่แล้ว +4

    Are ben "jordar" mara mummy tamara vedio joi ne mast સુપ બનાવી દે છે.....

  • @ushamody2986
    @ushamody2986 ปีที่แล้ว +2

    Very healthy nd look also nice !!!

  • @hemaxipatel3315
    @hemaxipatel3315 3 ปีที่แล้ว +2

    Good

  • @dharmeshnimbark8790
    @dharmeshnimbark8790 3 ปีที่แล้ว +2

    વાહ બેન ખુબ સરસ સૂપ ની રેસીપી આપે આપી છે...ધન્યવાદ

  • @ashokkumarnimavat
    @ashokkumarnimavat 3 ปีที่แล้ว +2

    બેન અમારે અહીંયા આ રીતે બનાવેલી વાનગી ને દાળ કહેવામાં આવે છે અને સૂપ ની રેસિપી અલગ હોય જેમાં ઉપર થી તડકો મારવામાં ના આવે🤔😜

  • @ranjangujarati2068
    @ranjangujarati2068 3 ปีที่แล้ว +1

    Aa soup ma limdo ane moringa powder ni smell thi vadhu tasty ane healthy banse....om shanti.

  • @sangitaleuva8480
    @sangitaleuva8480 3 ปีที่แล้ว +3

    Very heauthy soup 👌👌👌

  • @sonaldesai4901
    @sonaldesai4901 3 ปีที่แล้ว +4

    Thank you so much 🙏

  • @Kantas_Kitchen
    @Kantas_Kitchen 8 หลายเดือนก่อน +1

  • @bhartikamani3357
    @bhartikamani3357 3 ปีที่แล้ว +2

    Very nice

  • @chetanashah1499
    @chetanashah1499 3 ปีที่แล้ว +1

    Tame ene soup bolo cho amara dadiye 25 varas sudhi aa pidhu che ame ene mug nu pani boliye really bau tasty ane healthy hoy che

    • @unsulliedfoods
      @unsulliedfoods  3 ปีที่แล้ว

      હા, અમને કોરોના થઈ ગયો ત્યારે આ સુપ માંથી જ શક્તિ મેળવેલી 😊