સમજણ વિના ના હો સાધન શું કામના લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • સમજણ વિનાના હો સાધન શું કામના
    આચરણ વિનાના હો બ્રહ્મજ્ઞાન શું કામના
    મેડીને મહેલ મોટા બાગને બગીચા
    અઢળક સંપત્તિને વહેવારમાં અધૂરા
    નીતિ વિનાના હો નબીરા શું કામના
    ભક્તિનો ભાવ ઘણો હોઈ રે ભગવાનમાં
    તાતાથૈયા નાચી રહ્યા તબલાના તાલમાં
    ભરોસા વિનાના હો ભક્તો શું કામના
    વ્રતદાન તપ એતો તીર્થધામ કરતા
    પોતાના સ્વાર્થ હોઈ તો સો વાર ફરતા
    ભૂખ વિનાના હો ભોજન શું કામના
    પોતાની જીભે ચાર વેદને ઉચ્ચારતા
    શાસ્ત્રો સિદ્ધાંત એતો સૌને સમજાવતા
    અનુભવ વિનાના હો શ્રોતા શું કામના
    માતાપિતાને ગુરુ ભગવાન એજ છે
    તેની સેવા એતો પ્રભુજીની સેવા છે
    આધીનતા વિનાના હો પુત્ર શું કામના
    પતિવ્રતા નારનો પતિ એજ પ્રાણ છે
    પતિના વિયોગમાં એના પ્રાણ જાય છે
    સમજણ વિના હો બૈરાં શું કામના
    જ્ઞાનમંદિરમાં દાન પુણ્ય થાય છે
    ભક્તરાજ ગુરુજ્ઞાન સમજીને ગાય છે
    સતગુરુ વિનાના હો એ પણ શું કામના
    આચરણ વિનાના હો બ્રહ્મજ્ઞાન શું કામના
    સમજણ વિનાના હો સાધન શું કામના
    #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
    #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar
    મોક્ષ,મોક્ષ એટલે શું,મોક્ષમાં શું છે,આત્મજ્ઞાન, દુઃખોથી મુક્તિ,શ્રાદ્ધ,શ્રાધ્ધ,કર્મ,શ્રાદ્ધ પક્ષ,પિતૃ,અમાવસ્યા, પિતરોના દેવ,પિત્તર પક્ષ, શ્રાદ્ધ કરવાની વિધિ, પિતૃદોષ, ધાર્મિક વાતો, તર્પણ, ગરુડ પુરાણ, વરસી વાળવી, શ્રાદ્ધ અને તર્પણનો અર્થ, ક્યુ શ્રાદ્ધ ક્યારે કરવુ, કાગવાસ, શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ, શ્રાદ્ધ શા માટે કરવામાં આવે છે, માસિક પિંડદાન, પિતૃ તર્પણ, પિતૃ પક્ષ ની શરૂઆત ને અંત, પિતૃપક્ષ,

ความคิดเห็น • 32

  • @jalarammandal5125
    @jalarammandal5125 8 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા કાજલબેન ખુબ સરસ 🙏🙏🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  8 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🏻 જય ગુરુદેવ જય દ્વારકાધીશ જય ગૌ માતા દીદી ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 11 วันที่ผ่านมา +1

    જય જય જય દ્વારકાધીશ like સાથે. ખુબ ખુબ જ સુંદર ❤..
    સત્સંગ ભજન. ધન્યવાદ આવજો જય યોગેશ્વર.
    કૃષ્ણં વંદે જગદ્ગુરુમ.

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  11 วันที่ผ่านมา +1

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻જય યોગેશ્વર ધરમશી ભાઈ અમારા કીર્તનમાં લાઈક કરો છો કોમેન્ટ કરો છો અમારો ઉત્સાહ વધારવા બદલ ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 11 วันที่ผ่านมา +1

    જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  10 วันที่ผ่านมา +1

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ભોળાનાથ દાદા ખુબ ખુબ આભાર પ્રણામ🙏🏻

  • @Mandaleshwarmandalnobelnagar
    @Mandaleshwarmandalnobelnagar 11 วันที่ผ่านมา

    જય માતાજી 🙏🙏 ખુબ ખુબ સરસ ભજન છે 🙏👌👌🌹 જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  11 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય માતાજી ખુબ ખુબ આભાર તમને અમારું કીર્તન ગમતું ગમ્યું ધન્યવાદ🙏🏻

  • @AmrutsagarSatsang
    @AmrutsagarSatsang 11 วันที่ผ่านมา

    ખૂબ સરસ ગીત ગાયુ બેન જય શ્રી કૃષ્ણ ખબ ખૂબ આગળ વધો એવી પ્રભુને પાથના🙏🙏🌹🌹

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  11 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 ખુબ ખુબ આભાર દીદી🙏🏻

  • @Bhajanbhkti-Saroj
    @Bhajanbhkti-Saroj 11 วันที่ผ่านมา

    ખુબ સરસ ભજન ગાયું👌🏻 કાજલ બેન ખુબ જ આગળ વધો એવી શ્રીજી મહારાજ ના ચરણો મા પ્રાર્થના 🙏🏻🙏🏻

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  10 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻🙏🏻 જય શ્રીજી મહારાજ ખુબ આભાર ધન્યવાદ🙏🏻

  • @nilkanthmadanlkalavad9622
    @nilkanthmadanlkalavad9622 11 วันที่ผ่านมา

    બહુ જ મસ્ત ભજન ગાયું કાજલ બેન ખૂબ આગળ વધો એવી દ્વારકાધીશ ને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏👌👌🌹🌹

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  11 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય દ્વારકાધીશ કૃષ્ણ મંડળ ના બધા જ બેનો ના જાજા કરીને જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻

  • @bhavnabenmunjani6716
    @bhavnabenmunjani6716 11 วันที่ผ่านมา

    જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન મસ્ત કીર્તન છે સમજણ આપે એવું ખુબ ખુબ ધન્યવાદ કાજલબેન

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  11 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય સ્વામિનારાયણ ભાવનાબેન ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 11 วันที่ผ่านมา

    વાહ ખુબ ખુબ સરસ કીર્તન ગાયું સમજણ વિના ના હો સાધન શું કામના સાવ સાચી વાત દીદી ખૂબ ખૂબ સરસ કીર્તન છે જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  11 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય સ્વામિનારાયણ રેખાબેન ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻

  • @VilasVekariya
    @VilasVekariya 11 วันที่ผ่านมา

    ખુબ સરસ કીર્તન છે કાજલબેન આચરણ સારું ના હોય તો બ્રહ્મજ્ઞાન પણ શું કામનો છે ધન્યવાદ છે તમારા માતા પિતા ને જેના ઘરે આટલી સંસ્કારી દીકરી હોય ખુબ સરસ ખુબ ખુબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો હજુ પણ ભગવાન ભજન કરવાની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  11 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર વિલાસબેન તમારી કોમેન્ટ વાંચીને બહુ આનંદ થયો બહુ સરસ કોમેન્ટ કરો છો તમારી કોમેન્ટ youtube માં પોસ્ટ કરી દીધી તમારા આશીર્વાદથી અમે આગળ વધીએ તમે પણ ખૂબ આગળ વધો એવા કૃષ્ણમંડળના આશીર્વાદ

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 11 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ કીર્તન❤👌👍🙏🏻🙏🏻

  • @કોકીલાબેનચૌહાણ-ઝ7ર
    @કોકીલાબેનચૌહાણ-ઝ7ર 11 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ જય માતાજી વાહ વાહ વાહ બેટા વાહ સમજણ વિના ના સાધન શું કામ ના આચરણ વિના બધુજ નકામું છે જુઓ વિચારો અને સમજો દરેક વખતે આ બધું સમજવું જરૂરી છે ખરેખર આ ભજન કીર્તન ખુબ ખુબ ખુબ સમજવાં જેવું છે બેટા ધન્ય છે દેરાણી જેઠાણી ને અને તમારાં મંડળ ને મારા ખુબ ખુબ આશીર્વાદ ❤❤❤ જય શ્રી કૃષ્ણ જય માતાજી બેટા સદાય સુખી રહો અને ખુબ ખુબ આગળ વધો અને નવાં નવાં ભજન કીર્તન લખીને મોકલતાં રહો બેટા ખુશ રહો તમામ ખુશ રહો બેટા જય શ્રી કૃષ્ણ જય માતાજી

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  11 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય માતાજી કોકિલા માસી તમારે કોમેન્ટ હંમેશા આશીર્વાદરૂપ તમારે કોમેન્ટ ખૂબ વાસીને આનંદ થાય છે માસી તમારા આશીર્વાદ અમારી કૃષ્ણ મંડળ ઉપર હંમેશા રહે ખુબ ખુબ આભાર ધન્યવાદ પ્રણામ🙏🏻🙏🏻

  • @kishanjetpariya8466
    @kishanjetpariya8466 9 วันที่ผ่านมา

    Vah didi tmara kirtan hu sambhlu chhu ane gau 6u bahu mast bhajan 6

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  9 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @HansabenIsapara
    @HansabenIsapara 11 วันที่ผ่านมา

    જય શ્રીકૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  11 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 ખુબ ખુબ આભાર

  • @rasilasangani7573
    @rasilasangani7573 11 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ 🙏 દિદી ખુબ સરસ ગાયું તમારી એક લાખ સબ્સ્ક્રાઇબ પુરી થય અમારી પણ ચેનલ નુ નામ લાઈ આભાર વ્યક્ત કરજો તમે ખુબ આગળ વધો એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના પ્રભુ કાયમ ભક્તિ નૅ શક્તિ આપે 🙏 દિદી બધાબહેનોને જાજા થી જય શ્રી સ્વામિનારાયણ ખુબ આજ આનંદ નો દિવસ 🎂🎂🎂🌹🌹🌹👌👍🙏🙏🙏🇮🇳👌👍👌💯🙏❤️❤️❤️

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  10 วันที่ผ่านมา

      રશીલાબેન તમારા વિશે તો બહુ સરસ બોલી છું. આજે બપોરે વિડીયો ચડશે