તમારી ચેલેન્જ ટીમ મનોરંજ માટે બહું જ ખચૉ કરે છે સલામ છે તમારી ટીમ ને મારા ભાઈઓ ઘણું જીવો અને ઘણા આગળ વધો તેવી ભગવાન માતાજી ને મારી બે હાથ અને ત્રીજુ માથુ જોડી ને પાથૅના છે
હરીભા અને ફુમતાજી વિડીઓ મા અવાજ કાઢે છે તેવો અવાજ આ volg મા પન વચ્ચે વચ્ચે કાઢે તો મજા પડી જાય પિલ્ઝ હુ તમારા દરેક વિડિયો જોવુ સુ તો આ કોમેન્ટ પર ધ્યાન આપો એવિ વિનંતી છે
ખૂબ સરસ વીડિયો❤
Moj moj🎉🎉🎉🎉
ખૂબ સરસ ટીમ❤❤❤
I am waiting for your video
So lovely video all in your page
😊
😊😊ચેલેન્જ જીતી હોય તો ટાઈમિંગ રમો હરિભાઈ😊😊
રાજા બહુચર ટિમ સામે મેચ રાખવાના હતા તે રાખો 👍🏻
Peli likes aapdi 👍👍👍🙏🙏❤️❤️❤️❤️😘😘😘
Peli likes aapdi ❤❤❤🙏🙏🙏🙏👍👍👍👍
ખુબ સરસ સહદેવ😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊🎉🎉
પેલી લાઈક આપણી ❤
જયમાતાજી
નાં પેલી મારી
@@momaisarkar589 નથી તમારી લાઈક
❤❤👌👌👌
દશરથજી.નોરતોલ.ખેરાલુ.તાલુકો.તમારા.બધા.ભાઈઓની.એકટીનગ.બહુ.સારી.હાયછે.ખુબ.આગળ. વધો.જય.માતાજી.🙏🙏🙏
🎉 તમારી ટીમ બહુ સરસ છે જય માતાજી ,,🙏🙏🙏👌
First like aapdi ❤❤
B❤❤❤❤❤❤
ખરેખર વાઘુજી ની કોમેડી ખુબ જ સરસ છે ❤❤
Sanjay Joshi Lala Bhai
S b hindustani vs raja bahuchar team ni match rakho box criket ma
Jay Mataji Dilip Rajput. Baroda Gujrat ❤❤
તમારી ચેલેન્જ ટીમ મનોરંજ માટે બહું જ ખચૉ કરે છે સલામ છે તમારી ટીમ ને મારા ભાઈઓ ઘણું જીવો અને ઘણા આગળ વધો તેવી ભગવાન માતાજી ને મારી બે હાથ અને ત્રીજુ માથુ જોડી ને પાથૅના છે
Jay goga
🙏🚩🙏🏼આખી ટીમ ને જય રામદેવપીર 🙏🏼🚩🙏
Super sir good 👍👍
જય માતાજી ખુબ સરસ સાથીઓ
વાઘુભા અને ફૂમતાજી નો રોલ સરસ મજાનું હોય છે
Super video
મજા આવે છે તમારા વિડિઓ જોવાના
ખેંગારજી ને તો એમના કાકા ની વાત યાદ આવી જસે હો મફુ કાકા
જયમાતાજી ❤️ બધા ભાઈઓ ❤ અને ❤ ખુબ આગળ ❤વધો❤❤❤❤❤❤❤❤❤
Jay Dipo Maa❤
આજ ટીમ ના બધા ભાઈઓને હાઇવે પર શૂટીંગ કરતા જોયા હતા ❤❤❤❤❤❤ ખૂબ મજા આવી ગઈ હતી
બધા મિત્ર ને જય માતાજી 🙏
"👍 SABA BHAI BHARVAD ♥️"
જય માતાજી 🙏
🎉જય દ્વારકાધીશ 🎉
Jay Sadhi Maa..🙏🙏🙏🙏
કોને કોને ના ચેલેન્જ ના
વીડીયા ગમે છે ગમે તો લાઈક કરજો
❤❤❤
વાઘુભા જિતે❤
કેટલા લોકોને એસ બી હિન્દુસ્તાની ટીમલી કોમેડી ગમે છે
જય જય શ્રી રામ બધા ભાઈ ઓ ને શુભ કામનાઓ 🎉🎉❤❤
Hu aevi duva karu ke my hari bha jite...❤🥰😍😘🤗🤭
Cricket ni moj ha 👍sb. Hindustani team
વાઘુભા ભુપતજી ની જોડી મસ્ત છે
Sahdev ne sb Hindustan comedy video ma rakhone video jamse
જય શ્રી રામ ❤
પહેલી લાઈક આપડી ❤❤❤
સિંધુ કોનો ભાઈ છે કોણ કોણ ભાઈ છે
જય શ્રી કૃષ્ણ
બધા એક્ટર જોડે એક એક સોંગ ગવરાવો
અને એનો વિડીયો બનાવી મોકલો
કોણ સૌથી સારું સોંગ ગાય છે જોઈએ
જય હરસિદ્ધિ ભવાની માં 🙏🌹 બધા મિત્રો ને
Rassiyan mathi je hoy te like kare ❤
હરિભાબાશકૃજીખેગારજીબલુજી❤❤❤❤❤
જય માતાજી એસ બી હિન્દુસ્તા મિત્રો ને
હોળીના વિડિયો બનાવો
Super challenge video
😮😮😅😅vah kiyket Tim vah
જય માતાજી બધા ચાહકો ને દિલથી લવ યુ❤
🏏🏏🏏🏏🏏📢👍
જય માતાજી જય ગોગા મહારાજ 🙏
મહેન્દ્ર સિંહ જોડે જોગણી માં નું ગીત ગવડવો ભાઈઓ 😅😅😅😅😅
Mst
Wahh bhai wah ❤️❤️❤️
હરીભા અને ફુમતાજી વિડીઓ મા અવાજ કાઢે છે તેવો અવાજ આ volg મા પન વચ્ચે વચ્ચે કાઢે તો મજા પડી જાય
પિલ્ઝ હુ તમારા દરેક વિડિયો જોવુ સુ તો આ કોમેન્ટ પર ધ્યાન આપો એવિ વિનંતી છે
Mpraja
❤❤❤❤❤😊😅😅😮
મહેન્દ્ર સિંહ. જોડે. ચામુંડા. માં. નું. ગીત. ખવડવો. ભાઇઑ
❤મફુકાકા જૉરદાર દૉડૉ છૉ મનૅ બહું ગમૂ❤
મહેન્દ્ર ગોગા મહારાજ રીંગટોન
પેલી લાઈક ❤❤
જય વિહત મા
Peli like apani
જય ચેહર મા બધા ચાહક મિત્રોને
ખુબ સરસ
વાગુભા જીતશે
Best video khu sares 5:51 5:59
જે લોકોજે લોકોજે લોકો જીમમાં જાય છે તેમને ટ્રેક્ટર ખેંચવાની ચેલેન્જ
BHA funtaji bah❤❤❤❤
Jay Mataji. ❤❤❤❤❤❤❤❤ Good morning ❤️❤️❤️❤️❤️
સિંધુ ભાઈ 🌹 જીતશે
કબડ્ડી ની ચેલેન્જ રાખો મજા આવશે
બલું ક્રિશ ગેલ છે દોડે એમ નહિ ઊભો ઊભો મારે six 😂
Jay mataji sb hindustani
SB Hindustani V/S Raja bahuchar team ક્રિકેટ મેચ બોલિંગ સાથે એ વિડીયો ક્યારે આવશે
Jay Mataji jordar mitro
Biji shirij rakho
Jay mataji all tim
❤❤❤👍👍
Jay. Mataji. Kbhub sarsh 😊😊😊❤❤❤❤❤Bhai eo
પેલી. લાઇક. આપડી❤❤
S.B. Hindustani ટીમ બહુચર ટીમ ની મેચ નુ સુ થયુ બલુભા
પાલીતાણા પકોડી ના ભાગ બનાવો
હા મોજ 👌
અભો orignal મા પણ ગોડા જેવું જ કરે 😂😂😂😂
કાલે વીડિયોમાં જરૂરથી કહ્યું
🙏🙏જય રામાપીર 🙏🙏🏻
50 મિનિટ પછી ની લાઈક મારી
જય માતાજી
🚩જય માતાજી 🙏
Veri nice super
જય ભવાની જય મા જોગણી મા ❤❤
Sahdev ni bolvani Ada sari se
Cycle ni harifai rakho plz