વીજળીને ચમકારે - લલિતા ઘોડાદ્રા || VIJALINE CHAMKARE - LALITA GHODADRA || પંકજ ભટ્ટ - ગંગાસતી
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- T-Series Gujarati presents વીજળીને ચમકારે - લલિતા ઘોડાદ્રા || VIJALINE CHAMKARE - LALITA GHODADRA || પંકજ ભટ્ટ - ગંગાસતી
----------------------------------------
Song Details:
Song: VIJALINE CHAMKARE
Singer: LALITA GHODADRA
Music: PANKAJ BHATT
Lyrics: GANGASATI
Music Label: T-Series
FOR LATEST UPDATES:
----------------------------------------
SUBSCRIBE US Here: / @tseriesgujarati
Enjoy & stay connected with us!!
"If you like the Video, Don't forget to Share and leave your comments"
Visit Our Channel For More Videos: / tseriesgujarati
કોણ કોણ ૨૦૨૫ ની શરૂઆત આ સરસ ભજન❤ સાથે કરી રહ્યું છે....?
2025 મા આ ભજન કોણ કોણ સાંભળે છે ભુબજ સુંદર મજાનું આ ભજન છે ❤
હા ભાઈ ખુબજ સુંદર ભજન છે.😊
ઙઙઙઙઙઙઙઙ😅 ન😅 નથી ને વી@@gjblackygamer8509
Jetla samay thi sambhdu kyrey junu nthi lagtu
Me pan sambhnu chhu
😮
હું અત્યારે આ ભજન સાંભળું છું અને આકાશ માં વિજળી ગાજે છે 🌩️⚡ આ ભજન ની તો વાત જ કંઈ અલગ છે આને સાંભળતા જ શાંતિ થઈ જાય 😌
હા સાચી વાત ❤
Anubhav
Hu samblusu
Lf@@kalubhaisavaliya4517
Hi
જય હો ખુબજ સુંદર ભજન છે ,
સાંભળી ને વાતાવરણ માં શાંતિ નો અનુભવ થાય , વાહ જય હો .....
ખરેખર વંદન છે ગંગાસતી જી ને ,,,, 🙏🏻🙏🏻🙏🏻
જેટલી પ્રસંશા કરીએ એટલી ઓછી પડે ...... જય હો .... 👏🏻👏🏻👏🏻👏🏻
જય સનાતન ધર્મ ની જય હો
ખૂબ સરસ લલિતા બેન
વીજળી ને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
અચાનક અંધારા થાશે જી
વીજળી ને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
અચાનક અંધારા થાશે જી
જોત રે જોતામા દિવસો વિહ્યા રે જીયા બાઇજી
એકવીસ હજાર છસો કાળ થાશે જી
એકવીસ હજાર છસો કાળ થાશે જી...
જાણીયા રે જેવી આ તો અજાણ છે કોઈ વસ્તુ
અધુરિયા ને નો કે વાયજી
જાણીયા રે જેવી આ તો અજાણ છે રકોઈ વસ્તુ
અધુરિયા ને નો કે વાયજી
આ ગુપ્ત રસનો આ ખેલ છે અટપટો ને
આંટી મેલો તો સમજાય જી
આંટી મેલો તો સમજાય જી...
માન રે મેલી ને તમે આવો મેદાન માં ને
જાણી રે જીવડા કેરી જાત જી
માન રે મેલી ને તેમે આવો મેદાન માં ને
જાણી રે જીવડા કેરી જાત જી
સજાતિ વિજાતિ ની જુગતિ બતાવુંને
બીબે પાડી દોવ બીજી ભાત જી
બીબે પાડી દોવ બીજી ભાત જી
પીડ રે બ્રમાંડમાં પર રે ગુરુજી મારો
એનો રે દેખાડું તમણે દેશજી
પીડ રે બ્રમાંડમાં પર રે ગુરુજી મારો
એનો રે દેખાડું તમને દેશજી
ગંગા સતી જો ને એમ કરી બોલિયાં રે
ત્યાં નહીં માયા કેરો ફંદ જી
ત્યાં નહીં માયા કેરો ફંદ જી
વીજળી નેચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
અચાનક અંધારા થાશે જી
વીજળી ને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
અચાનક અંધારા થાશે જી
અચાનક અંધારા થાશે જી....❤❤
આભાર ભાઈ ❤️
Thank you bro🎉🎉🎉
Dhanyawad ,majja avi aakhu geet vachi ne sambal vani😊❤
Thank u
Thanks sir❤
थैंक यू थैंक यू टीचर थैंक यू ललित जी आपने यह रानी भजन को जिंदा कर दिया क्या आपकी आवाज है बहुत भक्ति में भगा देती है
આ ખરેખર હદયસ્પર્શિ ગીત છે.... બઉ સારુ લાગ્યું આ ગીત સાંભર્યા પછી ❤️
Om
Jai shi Ram Ram saa.
Jai shi Ram Ram saa.
Jai Mata ji.
Bharat Mata ki Jai.
Congratulations.
Natver Ahir. I Tmb sjn bls Gujarat Bharat.
Congratulations.
Geet nai bhai bhajan che
ગુજરાત નુ ગૌરવ અને ખજાનો છે આ બધા ગિતો અને આ ગાયકો🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙃🙃🙃🙃
ક્ષણ ભંગુર જીવનની વાસ્તવિકતા નું ભાન કરાવે છે લલિતા ઘોડાદ્રા..
Wqqww
La
આજ 😊,ય્ય, ,0=.,ની િઢ્ઢ@@thakoryuvrajthakoryuvraj2493
Ak dam sachi vat che saheb😊😊
વાહ પંકજ ભાઈ ખૂબ જ સરસ composition.. અભિનંદન સર્વે કલાકારો ને. 🙏🙏
જય રામાપીર.આ હું રોજ સવારે
સાંભળું છું. મને બહુ ગમે છે.
Lalitaben has great respect for Saraswati herself.
Gujarati sanskruti ni jhalak...
Santo ni bhakti ne vandan
Sache j jote jota ma e divso viya gya😢
કોણ ભુરી ની રિલ જોઈને ઓરીજનલ ભજન સાંભળવા આવ્યું.....ઓરીજનલ એ ઓરીજનલ
Hu😅
Hu 😢 after so long I’m hearing again
Me
😂 hu
😂ame aavya
આપના અવાજ માં ગીત વધુ આધ્યાત્મિક બને છે વાહહહ... લલિતાબેન
લલિતાબેન ઘોડાદ્રા અભિનંદન આ ભજન બવ મસ્ત ગાયું છે એના શબ્દ કેટલું સમજાવે છે આ ગીત માં 🙏🙏
. ..
3:07 th-cam.com/play/RDQMbvKt3XKVw9E.html&playnext=1 you have 3:12
😊😊😊બ
Good morning 🌄
હું રીલ માં જોઈ ને આવ્યો❤
મેં bhi
સેમ ટુ યુ
Same
Ha bhai
Same to you ❤❤
2024 માં આ ભજન કોણ સભળે સે એ લાઈક કરી❤
Superb ganga sati ji superb pan Bai ji
જય શ્રી કૃષ્ણ લલિતા બેન આ ભજન આપે સરસ ગાયું છે
આખરે આટી વાળનાર કોણ છે એને સમજો આંટી વાળનાર મનમાયા છે જેની એટલી પ્રબળ શક્તિ રહેલ છે કે ન પૂછો વાત સર્વગુણાભાસ નિરંતર કાલ નિરંજન મન છે આ બાબત ખૂબજ સરસ રીતે સમજાવનાર આ પૃથ્વી પર હાજરા હજૂર આવી ગયેલ છે જે નહિ : કલંક કલ્કી છે તો સાભળો "कहत कबीर सुनो भाई साधो नितिनदास सर्च करो "
Pls explain in English
OLD IS GOLD
જ્યારે મન બેચેન હોય ત્યારે આ ભજન સાંભળું છું.
મન રાજી રહે છે.
બહુજ સુંદર.......
Heart touch feeling....i really most like ....😍
OLD IS GOLD
ભક્તિ પઞ
Vah panbai na Bhajan .....Ane. Lalita ben ni madhur ane mithi Vani su vat che.....moj aavi gyi
જય હો ગંગાસતિજી જય હો કહડસંગજી જય હો પાન બાઈજી.
વાહ!
Koun 18 ki umar me ye bhajan sun raha he. 😊😊😊
વાહ.. લલીતાબેન ખુબજ ભાવપ્રદ રજૂઆત ,આપણા ગુજરાત નું ગૌરવ આધ્યાત્મિક ભજન ,વાહ ખૂબ મીઠું લાગ્યું આપના અવાજ માં 😊🙏🙏
Such anmol bhajans are the pride of Gujarat. We have to keep them alive for our future generations.
Bahot mst mst saras parbhatiya 👌👍
હું દરરોજ સવારે આ ભજન સાંભળું છું.
ખુબ સરસ ગીત છે ❤❤❤❤
Bhai bhai 😊
बहुत सुंदर वचन जीवन है एक आत्म की परमात्मा को जोड़ने वाली वाणी अती सुंदर वचन है
ગીત ના રચનાકાર અને ગાનાર... બન્ને આપણી ગુજરાતી સંસ્કૃતિ ના રત્નો છે... આપણી સંસ્કૃતિ આવા જ અમૂલ્ય રત્નો પર આધારિત છે... આવી વિભૂતિ ઓ આપણી સાંસ્કૃતિક સરસ્વતી ની ઓળખ છે 🙏🙏🙏
Ok ù
ગુજરાતી ભાષા નું સૌથી બેસ્ટ માં બેસ્ટ ભજન છે ✔️✔️✔️👍👍👍🥰🥰🥰
સુરેશચંદૃ મકવાણા
Ĺ1
જ્યારે મારું મૂડ નાહોય તો આ ભજન સાંભળઇ લઉં છું મગસ ફ્રેશ થઈ જાય છે. મૂડ સારું થઈ જાય છે 😊😊😊❤
ભજન ગુજરાતી અને કોમેન્ટ ઈંગ્લીશ મા અરે ભાઈ ઓ.આપણ ને ગુજરાતી ભાષા ઉપર ગૌરવ હોવું જોઈએ 🙏 લલીતાબેન નેં ખુબ ખુબ અભિનંદન
સાચી વાત કહી ભાઈ એ.
Bhai have jamano samay pramane agal 6... Avati pedhi ne kadach aa khabar pan nahi hoy su 6 kathiyawad ni dhara
A
@@Ondlfml NM uh j.m.I
@@Ondlfml on
Very super bhajan Sadguru Saheb
જય સ્વામિનારાયણ બેન પાન બાઈનું ભજન સાંભળી ખુબજ આનંદ થયો,,,,,,,,
soothing voice of Lalitaben, Enjoying bhajan in 2025🎼❤
आ भजन सुंदर विचार से, प्रभु भजन करने के लिए गंगासतीजीने गाया है इनमें हमारा जीवन कितना क्षणभंगुर है ये बताने के लिये, उन्होंने बताया है कि हम बिजली के चमकारे में मालामें मोती दाल रहे हैं, भगवान के भजन करना ज़रूरी है, वो ही आपको शांति देगा
નાનો હતો ત્યારે બહુ સાભળ્યું આ ભજન
એક અલગ જ અનુભવ લાગે છે. ❤❤❤❤❤🙏🙏🙏
Me dely sambdhu chu my favorite song and I am sanatani ❤❤❤❤
વા હ વાહ બહુ જ સરસ ભજન.
ભજન બનાવનાર ને ગાનાર લલિતા બે ન ને અભિનંદન
સરસ મઝા આવી ગઈ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
હૂ આ ભજન 25.વર્ષ થી સાભણૂ છૂ જ્યારે આ ભજન કેસટ મા હતી
Aapni sanskriti nu sachu dhan chhe aa to ❤❤
જૂના ભજનો ભાવનાથી અને આત્માનો આનંદ માણી ગવાતા હતાં જેથી સુખ નો અનુભવ થાય છે
9
What is
@@જગદીશજાલા સુખ અને આનંદ એ અનુભવ છે જે મનની જાણી અને અનુભવી શકાય
@@જગદીશજાલા @
@@yogeshpatel1152હિનાબેન્્સવનીયા
ગુજરાત ના બુલબુલ લલિતા બેન ના bhajan ના સ્વર આત્મા સુધી પહોંચી જાય છે.. જય સોમનાથ
ભજન સાંભળવાની ખૂબ જ મજા આવે
Dhanyawad Lalitaben 🙏🌹
Jay gurudev 🙏🌹
Jay shree radhey 🙏🌹
Jordar?!Aa Git Ne Aajni Janareshan Na Samjisake
Saras voice6 lalita ben👌
Waah aa Bhajan sambhali khub j haye thandak thay
Vah bahu saras....
Man ne shanti male6
It's listening grow positive thoughts 💭🥺😍
ખુબ સરસ, આ મધુર અવાજ મનમોહક રહ્યો,, લલિતાબેન ધન્યવાદ
ધધ્ધધધધધધવસ
@@Chovatiya-wo6ed aaj
Happy New Year to you Happy 🎉🎉
Proud to be gujarati 😊
ભાઈ ભાઈ યુગો યુગો થી બોલાતા ભજનો...આ જ જીવન ની મોજ.
Nice
Smile kamu is forever grateful
@@rakeshsadhu231 lo
Fffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffdffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffftttfffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffdfffffffffffffffffffdfffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffff
ffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffyenffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffff%c y
Very very hartly bhajan
જીવનની ક્ષણિકતા નુ ભાન કરાવે છે. લલિતાબેન ઘોડાદ્રા ને અવાજ અદભુત છે
જય શ્રી રામ જય સુલ્યેષવરી માતા
ગંગાસતી જેવા સાધ્વી સ્ત્રી કોકનેજ મળે. કોટિ કોટિ નમન છે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
સરસ સુપર જય હો
❤❤❤
2024 na 11 mahin ma aa song kone kone sambhlyu
Jetla vakhat sambhalo aa bhajan navu j lage se
Supar 👍👌
Bhajan
Jvj
આ ભજનો સાંભળીને બાળપણ યાદ આવે છે એ કેસેટો સાંભળવાની મઝા કાઈ અલગ જ હતી
ખૂબ સરસ ગીત છે
બધું ભૂલી જાવ જિયારે ભજન સાંભળું તીયારે સવાર ના ૪ વાગે સાંભળ વાની મજા કંઈક અલગ છે 😊😌🎧
ખુબ સરસ...જુના ભજનનો હાર્દ જાણો તો જીવનમાં ઘણું છે..
ADM
Ok thanks
❤ Is bhajan se sukun Milata hai
જય હો સનાતન ધર્મ ની
ગુજરાતી ભાષા માટે સૌને ગૌરવ હોવું જોઈએ
જય દ્વારકાધીશ
અત્યારે હું આ ભજન સાંભળી રહ્યો છું 2024 લલિતાબેન ઘોડાદ્રા નો અવાજ અદભુત છે
જાણી લે જીવડા keri jat 👌🌟
દીવાલી કા નાચ ગાના દેખ કે હમ તંગ રહે ગયે
વાહ વાહ વાહ ગુરૂજી તો ગુરૂજી હી હે
અબ સોચના પળેગા કે હમ કો કીયા કરના હે
tamara thi koi aaatamaa jaagi jaay ne shrey no marag pasand kre avi gudh vaani ne ,,,aape jagat maa vaheti muki ,,,,vaaaah 💐💐💐👌👌
Bshuj Saras bhajan chhe mane bahuj game chhe
Proud to be gujarati 😊 😎
Proud to be prajapati ❤️ 🙏🏻
Hhh in 77uhy
Wah wah
Lalita medom
S
❤❤❤❤❤❤khubaj saras.........❤❤
Super bhajan ben
Super Lalita bahen ❤
Jay Shree Svaminarayan 🙏🙏🌹🌹🙏🙏
Jay swaminarayan
My father used to play this bhajan in DVD player back in 2005...in 2024 I still feel the same vibe 🙌🙏
My favorite lalita ghodadra and bhajan
હું અત્યારે આ ભજન સાંભળું છું અને આકાશ માં વિજળી ગાજે છે
Bhajan sambhali ne sukh no anubhav thayo,Superb...............
Hdj
૨૦૨૫ માં આ ભજન કોણ કોણ સંભાળવાં અવાયા છે એ લોકો રામ રામ કૉમેન્ટ karo
વા સુ ભજન છે આનંદ થયો સાંભળી ને વા
Bahu j saras jayare pan free thav atle aa song sambhalvu j pade❤
લલિતા બેન તમારો રાગ ખૂબ જ સરસ છે....ખુબ ખુબ અભિનંદન બેન તમને 🙏🙏🙏✔️👍🥰🥰🥰🎊🎊
Ssoffzcassette tr
9
2025 મો આયા હોય તો લાઈક કરો ખબર પડે કેટલા ભજન ના પ્રેમી છે 😂
Great Bhajan and super Singer.
સરસ મઝા આવી ગય. .પસંદ કરશે તમારો અવાઝ બહુજ સુંદર,
Literally giving goosebumps🙌🔥
Vah vah pankaj bhai...lalita ji
જાણે ગંગાસતિ પોતે જ ગાય છે સુંદર અવાજ
Supar. Ho. Bhai. Sashi. Vat. Se
Jay ho santvani...jay ho Ganga sati ma ,jay ho sati panbai ma
Lalitaji apno swar khub mitho chhe abhinandan
વાહ શું અવાજ છે😍😍🥰🥰🥰 ખરેખર
તમે પણ આ ભજન ગાવ
વાહ લલિતા બેન બહુ સરસ ભજન ગાયું છે
જય ગંગાસતી માં... જય કહળસંગ બાપુ 🙏🏻💐
Jay gurudeb
Jay guaudev