aaj to purane jamane ka mummy papa ka marriage album dekha...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • Vlog # 240
    Mummy papa ki purani yade taja ho gayi.
    I hope app logo ko hamara video achha laga hoga.
    Thank you so much.
    link to my second channel
    / @jaydeepdpatel
    Vlogging camera amzn.to/2CZUECb
    Vlogging lens amzn.to/2D38wLZ
    Joby Gorillapod amzn.to/2AkKmvj
    Rode mic amzn.to/2ZpPln8
    GoPro hero 7 amzn.to/38eLCwG
    Mobile | GoPro gimbal amzn.to/2VEan04
    simplex led amzn.to/2YMrbEb
    iPhone amzn.to/3emcCxE
    lensball lensball.com
    my twitter / jaydeepdpatel_
    my instagram / jaydeepdpatel
    hazels instagram / hezalnuts
    if you are into wedding film making and photography please feel free to follow me on instagram @jdphotofilms
    I live in Surat,Gujarat and love making vlogs, short movies editing. I also love to travelling a lot. I graduated from UTS, Sydney Australia and did a diploma in photography in FX School of Mumbai. Im a professional wedding film maker as well as travel photographer.

ความคิดเห็น • 929

  • @nayanarathod8932
    @nayanarathod8932 3 ปีที่แล้ว +28

    પંપા જી બરોબર બોલયા 👌👌👍 કોઈ કોઈ વહુ ઓ આજ ની હદ પાર કરે છે .. સારીકા જેવી વહુ હોવી જોઈયે જે બધુ સાચવી લે છે ❤️❤️ અને મયાદા્ પણ રાખે છે .. મને બહુ ગમે સારીકા 😘😘

  • @ParmarChirag
    @ParmarChirag 3 ปีที่แล้ว +29

    ખૂબ સરસ આલ્બમ છે. જૂની યાદો તાજા થઈ.
    Love from ahmedabad

  • @vijaykumarravishankar8088
    @vijaykumarravishankar8088 3 ปีที่แล้ว +13

    આંટી એ તેમના મેરેજ મા પણ ગ્રીન સાડી પહેરી છે
    તેમને ગ્રીન કલર બહુજ ગમતો લાગે છે
    ખૂબ સરસ જય શ્રી કૃષ્ણ

  • @sejupatel2548
    @sejupatel2548 3 ปีที่แล้ว +23

    Mummy ne unki shaadi me bhi apni favorite colour green colour ki hi saree pahni thi... Bhut ache lag rahe the.. 😍😍

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 3 ปีที่แล้ว +4

    મમ્મી ગુજરાતી ફિલ્મ ના એકટર જેવા સુંદર દેખાય છે. લગ્ર સમયે. મેકઅપ વિના સુંદર. પોરબંદર.

  • @vedantmehta2198
    @vedantmehta2198 3 ปีที่แล้ว +6

    બા..... ધન્ય એકાદશી.... એકાદશી કરીયે તો વ્રજ સુખ પામીએ ....આ ભજન એક વાર તમે વલોગ માં ગાજો.....

  • @VedRAmin
    @VedRAmin 3 ปีที่แล้ว +13

    મમ્મી એ ખૂબ સુંદર ભજન ગાયુ👌અવાજ ખૂબ સરસ છે. મમ્મી આવે એટલે vlog જોવાની ખૂબ મજા આવે. 😁 Hezu speaks very cute😍
    From: Vadodara

  • @vipulmakwana9519
    @vipulmakwana9519 3 ปีที่แล้ว +9

    દિનેશભાઈ પટેલ ભાવનામાશિ ખૂબજ આલ્બમ સૂપર છે માશિ એકાદશી ખૂબ ખૂબ અભિનંદન તમારા પરિવારને હેઝલ રોજે રોજ મોજે મોજ

  • @chiraggohil4711
    @chiraggohil4711 3 ปีที่แล้ว +5

    ફાસરા એટલે શું ??

    • @dineshpatel9927
      @dineshpatel9927 3 ปีที่แล้ว +2

      મેરેજના જમતી વખતે લાડુ અને મોહનથાળ આગ્રહ કરીને જમાડવાની રીત છે

    • @chiraggohil4711
      @chiraggohil4711 3 ปีที่แล้ว

      👍🏻

  • @reenapatel5504
    @reenapatel5504 3 ปีที่แล้ว +1

    આંટી ગુજરાતી માં સરસ રીતે વાત સમજાવી શકે છે એટલે ગુજરાતી માં બોલવા દો , પછી તમારે explain કરી દેવાનું😉😊

  • @kamleshkorat6784
    @kamleshkorat6784 3 ปีที่แล้ว +7

    ભાવના કાકી સુપર મોમ છે

  • @kasturlalji3965
    @kasturlalji3965 3 ปีที่แล้ว +1

    Jaydieep sarika hazu mammy papa kgf Jay shree swaminarayan good morning 1985 lagan thaya tayare dinesh bhai ketala varash na hata ne bhavnaben ketala varash na hata te janavjo pls kale kejo mara thi nana che ke mota lagan na picture jovana bavuj gamiya very nice bay from London Kastur lalji

  • @bhargavvirani9611
    @bhargavvirani9611 3 ปีที่แล้ว +9

    Dineshbapa is a great man with excellent talent , idea and know values of old traditions , rituals , a perfect man who suffered many situations in the past and did it with his own expertise and enjoying in modern world . Eventually, Old is gold , Go with the flow but not at all 🙌🙏👍

  • @vandanaparmar2018
    @vandanaparmar2018 3 ปีที่แล้ว +1

    માસી તમારા લગન થયા ત્યારે તમે કેટલા વરસ ના હતા.....તમે બંને જ સરસ દેખાવ છો... પરફેક્ટ જોડી....

  • @forampatel1736
    @forampatel1736 3 ปีที่แล้ว +5

    Mummy Jordar lage chhe...JD no album pan share karo please 😍

  • @ajayhapani2908
    @ajayhapani2908 3 ปีที่แล้ว +3

    દુનિયામાં સૌથી ભાગ્યશાળી એ છે....
    જેની પાસે ભોજન સાથે ભૂખ છે, પથારી સાથે ઊંઘ છે અને ધન સાથે ધર્મ છે !!
    જય શ્રી કૃષ્ણ

  • @bhumishelvlogs
    @bhumishelvlogs 3 ปีที่แล้ว +17

    Best mummy papa best parents ever and sarika best bhabhi in the world 🌎

    • @hezukepapa
      @hezukepapa  3 ปีที่แล้ว +2

      Thank you didi❤️

  • @sanjaydangar7859
    @sanjaydangar7859 3 ปีที่แล้ว +2

    Ap kaho na ki jaydip bhai ko vlogs bnae

  • @sushilaa7062
    @sushilaa7062 3 ปีที่แล้ว +19

    પહેલા થી જ મમ્મી ને green કલર પસંદ હતો..લગ્નન વખતે પણ એજ કલર ની સાડી છે...મસ્ત...મોજે મોજ રોજે રોજ...😊🌷🌷😍

  • @vaghelahitesh8420
    @vaghelahitesh8420 3 ปีที่แล้ว +1

    Shrika ben tamara lagan photas batavo ne

  • @baradkalpesh5897
    @baradkalpesh5897 3 ปีที่แล้ว +11

    માસી તમારા ભજન સાંભળ વાની બોવ મજા આવે છે

  • @亗-p5k3t
    @亗-p5k3t 3 ปีที่แล้ว +2

    Dada a to kbc javu thi gyu je સવથી વેલો જવાબ દયે તે સિલેક્ટ થાય

  • @zeenamarsi5738
    @zeenamarsi5738 3 ปีที่แล้ว +6

    Greetings from Canada. So impressed with Mommy / Papa...how they are willing to move with times and share old world wisdom at the same time. Their wisdom reflects in their sons in how they are respectful, very well spoken and progressive. Sarika you are a gem as well....you all compliment each other.

  • @Rohan-eb2mi
    @Rohan-eb2mi 3 ปีที่แล้ว +1

    ભાવનામાસીતમારાપીયરવીસેબતાવો

  • @Dev_vaghela08
    @Dev_vaghela08 3 ปีที่แล้ว +5

    Tamara vlog atal mast hoy che ne aakhu family job che lovely family nice v✨❤️✨

  • @smitabenpatel8519
    @smitabenpatel8519 3 ปีที่แล้ว +1

    Mummy bov fine laage che

  • @swapnapatel2581
    @swapnapatel2581 3 ปีที่แล้ว +7

    Both are looking great.. papa's personality is different from others at that time. And mummy's thoughts are modern.🤪

  • @tejalchauhan2926
    @tejalchauhan2926 3 ปีที่แล้ว +2

    Aunty bov must lagta hta....
    Pan har kem sukhd na parya hta e no samjayu...
    To pls uncle kal na video ma kahejo...

  • @rupalchavda1309
    @rupalchavda1309 3 ปีที่แล้ว +4

    uncle na thought bov inspirational hoy che 😍
    Today's vlog amazing 😍🥰
    Love you Hezu 😘❤
    Love form Gandhinagar

  • @nileshahir8943
    @nileshahir8943 3 ปีที่แล้ว +1

    આંન્ટી વગર મેકઅપ મા પણ મેરેજ મા ખુબ જ બ્યુટી ફુલ લાગો છો

  • @drashtijoshi9133
    @drashtijoshi9133 3 ปีที่แล้ว +11

    ખૂબ સરસ.... પરિવાર માં એક સંવાદ આવો હોય તો ક્યાંય depression આવે જ નહીં.... બવ મજા આવી...જૂની યાદો જોવાની...બાની મોજ માં કાઈ નો ઘટે...❤️❤️

  • @maheshvyas396
    @maheshvyas396 3 ปีที่แล้ว +2

    Silvassa me kaha Hame sir ko milna h big fun of u

  • @dwarkesh6036
    @dwarkesh6036 3 ปีที่แล้ว +19

    મસ્ત ભજન ગાયું સે હો માસી જય દ્વારકાધીશ જય ભોલેનાથ All f 🙏

  • @felixpatel5012
    @felixpatel5012 3 ปีที่แล้ว +1

    હાહુ હોવ ની જુગલબંધી

  • @kirtisawant1658
    @kirtisawant1658 3 ปีที่แล้ว +4

    Sarikhaben ... awesome video 💓💓💓💓💓💓💓💓

  • @shivaniatwal1291
    @shivaniatwal1291 3 ปีที่แล้ว +1

    Nice vlog please speak in Hindi

  • @diptidipti3895
    @diptidipti3895 3 ปีที่แล้ว +5

    માસા અને માસી ની જોડી બહુ સરસ લાગે છે

  • @karanvideo1227
    @karanvideo1227 3 ปีที่แล้ว +1

    Mami ne Gujarati ma Bole bata do

  • @lifestylecreativezone8979
    @lifestylecreativezone8979 3 ปีที่แล้ว +5

    Maja aa gaya , uncle aunty both superb mast photos and vato superb blog 🥳👌🏻🎉

  • @pratipal9533
    @pratipal9533 3 ปีที่แล้ว +1

    કાગડો દહીથરૂ લઈ ગયો 😀

  • @shwetapathak569
    @shwetapathak569 3 ปีที่แล้ว +3

    Sarika didi you are so much lucky ...you got best father in law , mother in law brother In law everyone ...who treat you as a daughter you can feel every movement openly like as your (maika ) God bless you and your family 👪🙏

  • @nensipokar8255
    @nensipokar8255 3 ปีที่แล้ว +1

    Nice vlog and purani yaade bahu mst.
    સારિકાબેન તમે vlogging time એ camera બહુ ગોળ ગોળ ફેરવો છો ચકકર આવે છે

  • @lakhaodedara5150
    @lakhaodedara5150 3 ปีที่แล้ว +7

    Jay maa kodiyar 🙏🙏🙏

  • @neelamrathod1524
    @neelamrathod1524 3 ปีที่แล้ว +2

    Sarika no vlog j pasand che
    Jyare JD vlog kare che tyare ae Sarika ne atlu importance nathi apta

  • @kavitalokare1007
    @kavitalokare1007 3 ปีที่แล้ว +5

    Such a lovely couple,😍
    Uncle and Aunty.👌
    Uncle you rock 👍

  • @sonalvora7933
    @sonalvora7933 3 ปีที่แล้ว +2

    મર્યાદા તો સહુ માટે છે, ફક્ત સ્ત્રીઓ માટે જ નહીં. રામ ‘મર્યાદાપુરૂષોતમ’ કેમ કહેવાય છે? All times have some goodness. To ascribe the past as all good and the present as not that good is mere perception only. To go with the flow without resistance is what Bhavnaben does very well, to be flexible is a gift to others around them.

  • @khusbumehta8770
    @khusbumehta8770 3 ปีที่แล้ว +3

    Not only uncle aunty.. All of you are awesome.. You literally make me smile.. 😃.. Sarika u are amazing, Your hubby is lucky to have u 😘..

  • @niteshbavarava5903
    @niteshbavarava5903 3 ปีที่แล้ว +1

    Avi moj vari femily me ne haji joy nati ho 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lavinajain3485
    @lavinajain3485 3 ปีที่แล้ว +4

    Dinesh uncle to itne handsome he .. bilkul dark skin Nahi ..is age me bhi fit n fine 👍

  • @shlok_devshorts7804
    @shlok_devshorts7804 3 ปีที่แล้ว +1

    Society kya che

  • @payaljani7653
    @payaljani7653 3 ปีที่แล้ว +3

    See the progress aunty from a small village but daughter settled in foreign country mehnat education thi vadhare kaam kare che

  • @preetinissar3637
    @preetinissar3637 3 ปีที่แล้ว +2

    Nice memory. Uncle & Aunty bane mast lage che. Uncle to vodkhata Nathi. Have jydeep Bhai, Hardik Bhai, Bhumi Ben na nan pen photo pen batavi do.

    • @dineshpatel9927
      @dineshpatel9927 3 ปีที่แล้ว

      Thank you 🙏 Preeti we will try

  • @dipalpatel2308
    @dipalpatel2308 3 ปีที่แล้ว +10

    Beautiful wedding Album
    Uncle is an inspirational institution
    Aunty is beautiful n modern thoughts
    On top green Saree .. Jordar !!
    Lovely couple ❤️❤️

  • @jiodilsejiodilse4804
    @jiodilsejiodilse4804 3 ปีที่แล้ว +1

    માસી તમારીસગાઈ થઈ ત્યારે માસા સાથે બાર ફરવા જતા હતા કે નઈ
    ને સગાઈ થઈ ત્યારે તમે પેહલી વાર અત્યારની જેમ વાત કરવા ગયા હતા
    પોઝ સારો હતો માસા સાથે માસી નો
    માસી કઈ જાડા નથી લાગતા
    માસી કે માસા એ એકબીજા ને પત્ર લખતા હતા કે નઈ???
    મને બને સારા લાગ્યા
    ને માસી અત્યારના સમય ને માણસો ના વિચારો ને અપનાવી લીધા છે

    • @dineshpatel9927
      @dineshpatel9927 3 ปีที่แล้ว

      ફરવાની કે મળવાની મનાઇ હતી. ના એકજ વાર વાત કરેલ હતી. હા પત્ર લખતા હતા. થેંકયુ બંને સારા લાગ્યા તેના માટે ઓ.કે.

    • @jiodilsejiodilse4804
      @jiodilsejiodilse4804 3 ปีที่แล้ว

      Thanks masa

  • @annadarajput8492
    @annadarajput8492 3 ปีที่แล้ว +3

    My vote is first for Sarika second Ba and third Dad, best bahu...simplicity is her trademark..
    Sarika engages everyone in her loving talks

  • @sekhvabhagirath6227
    @sekhvabhagirath6227 3 ปีที่แล้ว +1

    Vah tamari tandurasti khub sari che

  • @devalkhandhar7872
    @devalkhandhar7872 3 ปีที่แล้ว +8

    Hezu is really very cute 😍😍😍

  • @dollypatel2604
    @dollypatel2604 3 ปีที่แล้ว +1

    Kala Mari Birthday chya.JD Bhi .Ak var Vlog ma wish karjo manya .😊🙏 Amya Mahona vala .

  • @i36-dishasorathiya61
    @i36-dishasorathiya61 3 ปีที่แล้ว +3

    બા કેટલા ટાઈમ પછી એટલું બધું હિન્દી બોલિયા ❤️

  • @vishalvaland3945
    @vishalvaland3945 3 ปีที่แล้ว +1

    સાચીવાત દાદા

  • @parvbagat8480
    @parvbagat8480 3 ปีที่แล้ว +5

    Jay swaminarayan 🙏

  • @kantabendesai3615
    @kantabendesai3615 ปีที่แล้ว

    મોબાઇલ છે પણ માણસને પ્રેમ નથી મોબાઈલ સાથે જીવન હોય એવું લાગે છે મોબાઈલ ની જરૂર એટલે માણસ ની જરૂર નથી આવો જમાનો છે ખોટુ લગાડતા નહી જય સ્વામિનારાયણ

  • @neelamkatwa
    @neelamkatwa 3 ปีที่แล้ว +5

    I feel like I am part of your family after now watching daily vlogs. Beautiful family, beautiful values, beautiful wisdom, beautiful heatfelt singing. God bless you all

    • @ramilavagdoda497
      @ramilavagdoda497 2 ปีที่แล้ว

      Dono hi ache hai bahot majaa aaya photo dekha ke aur aap sabka hashi majak bhi nice 👌👍

  • @villagelifeofmurlidharfarm7580
    @villagelifeofmurlidharfarm7580 3 ปีที่แล้ว +4

    ખૂબ સરસ વીડિયો જય માતાજી🙏

  • @rathodvanrajsinh2143
    @rathodvanrajsinh2143 3 ปีที่แล้ว +1

    Bano avaj khub saras che koyal ne bhulvi de jay shree krishna ba

  • @maltichandra3088
    @maltichandra3088 3 ปีที่แล้ว +7

    માસી ભજન સારુ ગાયુ👌👌

    • @hajamodhavadiya2367
      @hajamodhavadiya2367 3 ปีที่แล้ว

      મર્યાદા વડીલો નું સંન્માન કરવુ વડીલો સામે કેમ નરમ વલણ દાખવવું એમાં છે મર્યાદા ફક્ત ઘૂંઘટ માં નથી ઘુઘટ માંથી પણ બબ્બે ભાગ બફાટ કરે તોય લાજ શા કામની

  • @niralipatel6393
    @niralipatel6393 3 ปีที่แล้ว +2

    Jaydeep bhai na merrge no pan album batavo

  • @krishnakiladli1397
    @krishnakiladli1397 3 ปีที่แล้ว +3

    Bahot cute and handsome lagte he dadaji.... Hum apki daily vlog dekhte he

  • @jiturathod6390
    @jiturathod6390 3 ปีที่แล้ว +1

    Masi fhota ma mst lage c di😘

  • @mitalpatel273
    @mitalpatel273 3 ปีที่แล้ว +3

    Jay shree Krishna your family and your papa best moment and such inspiration for junerstion

  • @maheshvyas396
    @maheshvyas396 3 ปีที่แล้ว +1

    silvassa ma he rehta h

  • @janakgadhviofficial
    @janakgadhviofficial 3 ปีที่แล้ว +5

    Best vlogs today😍ever

  • @gujjugirl6053
    @gujjugirl6053 3 ปีที่แล้ว +1

    सारीका आप के आँखों के आस पास जो काले दाग है उसका इलाज करवा ईऐ

  • @aeshapatel2190
    @aeshapatel2190 3 ปีที่แล้ว +5

    Amazing ❤️❤️

  • @vishalvaland3945
    @vishalvaland3945 3 ปีที่แล้ว +1

    દાદા

  • @dr.manali26
    @dr.manali26 3 ปีที่แล้ว +3

    Uncle to KBC ni jem baki 😍😍😍
    Sabse tej jawab diye he wo hee 😀😀😀

    • @dineshpatel9927
      @dineshpatel9927 3 ปีที่แล้ว +1

      Thank you so much 🙏 Dr. Manali

  • @RamchandraRathoreVlog
    @RamchandraRathoreVlog 3 ปีที่แล้ว +1

    મુજે પાપા અચ્છે લગે

  • @tinathakar1499
    @tinathakar1499 3 ปีที่แล้ว +3

    Aunty on her wedding day has worn Green Colour

  • @gujratpolice1824
    @gujratpolice1824 3 ปีที่แล้ว +1

    માસી એ તો ધડીયાળ પહેરી છે લગ્ન મા 😂😂

  • @hetalrakholiya6985
    @hetalrakholiya6985 3 ปีที่แล้ว +3

    My nephew’s wedding in silvasa .I can’t be there but live watching for two days
    From London

  • @artisejpal1306
    @artisejpal1306 2 ปีที่แล้ว +1

    Bhavanaben so comedy hindi & gujrati mix 🤣🤣🤣🤣🤣🤣👌👍

  • @VvVox
    @VvVox 3 ปีที่แล้ว +2

    your dad really looks like 90's hero in the picture

  • @dipalsureja4488
    @dipalsureja4488 3 ปีที่แล้ว

    માસી એ Watch પહેરી ને લગ્ન કર્યા... મસ્ત
    માસા એ કેમ right hand પર watch પહેરી

  • @goldinaparmar6810
    @goldinaparmar6810 3 ปีที่แล้ว +4

    Very Nice vlog 👌👍
    Thank you uncle suvichar khubaj saras hato ..

    • @dineshpatel9927
      @dineshpatel9927 3 ปีที่แล้ว +1

      Thank you so much 🙏 Goldina

    • @goldinaparmar6810
      @goldinaparmar6810 3 ปีที่แล้ว

      Ek var tamri mulakat karvi che .. karan k tamara & puri family ne joine ek Energy aave che life ma ..

    • @pravinabenrami5435
      @pravinabenrami5435 3 ปีที่แล้ว

      Khoob saras

    • @pravinabenrami5435
      @pravinabenrami5435 3 ปีที่แล้ว

      Mummy aur Papa ne Jodi khubsurat se

  • @drashtipatel3262
    @drashtipatel3262 3 ปีที่แล้ว +2

    In photos dadaji partially look like Abhijit in CID....... Sweet memories!!! Old is Gold.

  • @tirthmeghani4332
    @tirthmeghani4332 3 ปีที่แล้ว +4

    દિનેશ સર હીરો છે 😘
    માસી હિરોઈન છે 😘

  • @mumtazbanusaiyed667
    @mumtazbanusaiyed667 3 ปีที่แล้ว +1

    green Kalar. Best sadi Sy pehly bhi or bad bhi. jaydeep. bhai no face pappa ma malto Aave Che Good luck

  • @kishanvyas6535
    @kishanvyas6535 3 ปีที่แล้ว +4

    Lovely memories ❤️❤️ love to Hazu 😘😘

    • @geetapanchal3350
      @geetapanchal3350 ปีที่แล้ว

      ગીતા પંચાલ મુંબઈ થી અમારા લગન પણ થયા 85 માં તમને પણ 36 વર્ષ થયા તમને જોઈને સાંભળીને મને બહુ ખુશી થઈ જાન્યુઆરી મા તમારી છે ખૂબ ખૂબ શુભકામના 🎂🌹🌹🌹💐💐💐🙏

    • @geetapanchal3350
      @geetapanchal3350 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ ભાવનાબેન દિનેશભાઈ જયદીપભાઇ સારિકા હાર્દિક હૅજલ. 👌👌🥰🌹🌹🌹

  • @pravinmanvar2636
    @pravinmanvar2636 3 ปีที่แล้ว

    ઝરણાં ને મોટુ થવુ ક્યારેય ગમતું નથી
    કારણ કે
    મોટુ થઈ ને ખારૂ થાવુ એના કરતાં નાના રહી
    મીઠા રહેવું સારું
    સારીકા અમે તમારા બાજુ ની સોસાયટીમાં રહીએ છીએ અમે પણ મકાઈ ના ભજીયા બનાવેલ
    ખુબ સરસ બનેલા
    જય શ્રી કૃષ્ણ

  • @vandanathakkar6306
    @vandanathakkar6306 3 ปีที่แล้ว +4

    Amazing ❤️❤️

  • @daxamaheta4686
    @daxamaheta4686 3 ปีที่แล้ว +1

    Mare malvu chee jaydip bhai ne

  • @shipraskitchen4818
    @shipraskitchen4818 3 ปีที่แล้ว +3

    Jay shree krishna 🙏🏻🙏🏻 baa ne
    Ekadashi ki aap logo ko bhi subhakaamna

  • @hasumatipatel8585
    @hasumatipatel8585 3 ปีที่แล้ว +1

    Mummy e MARRIAGE ma pan green sadi peri che 😁😁😁😁

  • @joshidashrath8120
    @joshidashrath8120 3 ปีที่แล้ว +4

    પાપા નો સુવિચાર જોઈને જ હું બહુ જ ખુશ થઈ થઈ જાઉં છું અને મને આનંદ આવે છે મા બાપ ના સંસ્કાર હોય તો બાળકોમાં સંસ્કાર જરૂર આવે છે અને મમ્મી તો ખૂબ સારા છે મમ્મી અને પાપા ને મારા નમસ્કાર હેતવી જોશી

    • @dineshpatel9927
      @dineshpatel9927 3 ปีที่แล้ว

      Thank you so much 🙏 Hetvi Joshi

  • @ketanpanchal5471
    @ketanpanchal5471 3 ปีที่แล้ว +1

    Are vaah aje to bahu j maja avi
    Old memories of uncle & aunty ....
    Uncle bahu smart and personality wada lagta hata and haju pan lage j che...
    Aunty ne sambhadvani khubaj maja pade che . Specially jyare uncle ni comments Hindi ma kari k uncle bahu kala and jada lagta hata 😂😂😂😂
    Aunty khubaj mojila che and aaaj na samay ma believe kare che
    Actually uncle also not wrong he was telling about one limit which today crossing all generations. He is also very right 👍....
    Marriage ma gada ma jaaan lai ne javanu kvu hase te samaye ??
    That's wonderful experience 👍

  • @shefalidangarwala9202
    @shefalidangarwala9202 3 ปีที่แล้ว +4

    Uncle - Aunty ,ekdam ideal couple 🙏🏼🙏🏼mazaaa aavi gayi.❤️👍🏼

  • @naynad.chauhannaynadchauha4690
    @naynad.chauhannaynadchauha4690 3 ปีที่แล้ว +1

    માસી નો અવાજ છે ને દિવાળીબેન ભીલ જેવોછે બહુજ સરસ માસી ભજનછે જોર દાર માસી

  • @maxgaming-xw1up
    @maxgaming-xw1up 3 ปีที่แล้ว +4

    ✨💫👍🔥🔥🔥

  • @shipraskitchen4818
    @shipraskitchen4818 3 ปีที่แล้ว +1

    Baa-dada vkhte Jdbhai nu studio ntu etle Smile nti 😝😝

  • @kavitalokare1007
    @kavitalokare1007 3 ปีที่แล้ว +9

    Uncle bahut hi inspirational hai 😇
    Real gentleman 👍